તુર્કી

Onion Imports From Turkey In Surat PT7M56S

દેશમાં ડુંગળીના ભાવ આસમાને, સુરતમાં તુર્કીથી ડુંગળીની કરાઈ આયાત

કમોસમી અને ભારે વરસાદના કારણે ડુંગળી ના ભાવો હજી પણ ચોથા આસમાને છે.ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી બજારમાં ૧૪૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહી છે.જે સામાન્ય થી લઈ ગરીબ વર્ગ માટે ખરીદી કરવું મુશ્કેલ બની રહ્યું છે.જો કે સામે સામાન્ય વર્ગ ડુંગળી ખરીદી કરી શકે તે માટે માર્કેટમાં તુર્કી નામની ડુંગળી આવી છે.

Dec 30, 2019, 03:20 PM IST

Gate to hell: નરકનો દરવાજો, જ્યાં જનારા માણસ તો શું પશુ પક્ષી સુદ્ધા પાછા નથી આવ્યાં

દુનિયા (World) માં એવી અનેક જગ્યાઓ છે જે કોઈને કોઈ કારણસર રહસ્યમય બની રહી છે. એવી જ એક જગ્યા તુર્કી (Turkey) ના પ્રાચિન શહેર હેરાપોલીસમાં છે. અહીં એક પ્રાચિન મંદિર છે. આ મંદિર અંગે એવું કહેવાય છે કે અહીં નરકનું દ્વાર (Gate to Hell)  છે. ત્યાં જવાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં આજુબાજુ ફટકનારા પણ પાછા ફરતા નથી.

Dec 21, 2019, 12:04 PM IST

ડુંગળીના વધતા ભાવમાં જલદી મળી શકે છે રાહત, જાણો કારણ 

ડુંગળી (Onion) ના વધતા ભાવ લોકોને ચોધાર આંસુએ રડાવી રહ્યાં છે. ડુંગળીના વધતા ભાવે ગૃહિણીના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકારે જનતાને રાહત આપવા માટે હવે તુર્કી (Turkey) થી 11 હજાર મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોના મામલાઓના મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે MMTCએ હજાર મેટ્રિક ટન ડુંગળીની આયાતના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સરકારે ઈજિપ્ત (Egypt) થી 6090 એમટી ડુંગળી આયાત કરી છે. જે ડિસેમ્બરની મધ્ય સુધીમાં ભારત પહોંચશે. જેના કારણે ડુંગળીના ભાવોમાં થોડી રાહત રહેવાની આશા છે. 

Dec 1, 2019, 09:09 PM IST

આ મહિલા બગદાદીની ક્રુરતા અને ISISના અનેક રહસ્યોનો કરશે પર્દાફાશ, જાણો કોણ છે

તુર્કીએ ISIS લીડર બગદાદીની બહેન  (રસમિયા અવદ)ને સીરિયાના ઉત્તરી શહેર એઝાઝથી પકડી છે. આ સાથે જ તેના પતિ અને વહુની પણ ધરપકડ  કરાઈ છે.

Nov 5, 2019, 01:06 PM IST

સાઉદી અરબ-ભારત વચ્ચે ખુબ જ મહત્વનો કરાર, મોદી-કિંગ હવે સીધા સંપર્કમાં, પાકિસ્તાનને મોટી લપડાક

વડાપ્રધાન મોદી સાઉદી અરબના પોતાના ફક્ત 33 કલાકના પ્રવાસમાં એક તીરથી અનેક નિશાન સાધીને આવ્યાં છે. સાઉદી અરબ સાથે ભારતના સંબંધ વધુ મજબુત થશે, કાશ્મીર પર પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કીને પણ કૂટનીતિક ફટકો પડશે. આર્થિક મોરચે જોઈએ તો ભારત માટે રોકાણના અનેક રસ્તા ખુલવા જઈ રહ્યાં છે. આ પ્રવાસની સૌથી મહત્વની વાત એ છે કે બંને દેશ પરસ્પર સંબંધોને મજબુત બનાવવા માટે ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક કાઉન્સિલ બનાવવામાં આવશે. જે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી પર કામ કરશે. સાઉદી અરેબિયા ચોથો દેશ છે જેની સાથે ભારતે આ કરાર કર્યો છે. 

Oct 30, 2019, 08:54 AM IST

કાશ્મીર મુદ્દે તુર્કીએ લીધો હતો પાકિસ્તાનનો પક્ષ, હવે PM મોદીએ આપ્યો જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાના અંતમાં પ્રસ્તાવિત તુર્કી પ્રવાસ રદ કર્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆને સપ્ટેમ્બરમાં થયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદન આપ્યું હતું.

Oct 20, 2019, 07:44 AM IST

FATFમાં પાકિસ્તાનને મોટો ઝટકો, કોઈ દેશે ન આપ્યું સમર્થન, 'ડાર્ક ગ્રે' યાદીમાં મૂકાવવાનો ડર

ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનનો મોટો આંચકો મળ્યો છે. આ બેઠકમાં પાકિસ્તાન અલગ થલગ પડતું જોવા મળ્યું. હવે એફએટીએફ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. આતંકી ફંડિંગ અને મની લોન્ડરિંગ રોકવામાં નિષ્ફળતા અને આતંકીઓ તથા તેમના સંગઠનો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી ન કરવાને લઈને હવે તે 'ડાર્ક ગ્રે' લિસ્ટમાં મૂકાઈ શકે છે. સુધરવા માટેની આ છેલ્લી ચેતવણી છે. 

Oct 15, 2019, 07:59 AM IST

શું વર્લ્ડ વૉર-3ના વાગી રહ્યા છે ભણકારા? તુર્કી-સીરિયા વચ્ચે 72 કલાકથી ચાલી રહ્યું છે યુદ્ધ

મહાયુદ્ધ વર્લ્ડ વૉર-3ના ભણકારા સંભળાવા લાગ્યા છે, કુર્દોના કબ્જાવાળા સીરિયાના આ વિસ્તારમાં 72 કલાકથી ચાલી રહેલા યુદ્ધમાં લાશોના ઢગલા, તમામ માનવાધિકાર નેવે મુકી દેવાયા

Oct 14, 2019, 12:27 AM IST

હવે આ બે દેશો વચ્ચે તણાવ, અપાયા હુમલાના આદેશ 

લીબિયાના શક્તિશાળી ખલીફા હફ્તારે સુરક્ષા દળોને દેશની જળ સીમાની અંદર તુર્કીના પાણીના જહાજ અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે.

Jun 29, 2019, 02:33 PM IST

એક સમયે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો કટ્ટર સમર્થક હતો આ દેશ, આજે છે ભારતની સાથે 

તુર્કી આજે વિશ્વનો એક એવો દેશ છે જે ઈસ્લામ ધર્મની બહુમતીવાળો દેશ હોવા છતા એક આધુનિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ત્યાં મોટાભાગે મુસ્લિમ લોકો છે પરંતુ આમ છતાં ત્યાની શાસન વ્યવસ્થામાં ઈસ્લામ કે ધાર્મિક હસ્તક્ષેપ નથી.

Mar 7, 2019, 08:56 AM IST

અંકારા : ટ્રેક પર ઉભેલા એન્જિન સાથે ટકરાઇ સ્પીડ ટ્રેન, 9 લોકોના મોત, 47 ઘાયલ

તુર્કીમાં ગુરૂવારે એક મોટી ર્દુઘટના ઘટી છે. રેલવે સ્ટેશને ઉભેલા એન્જિન સાથે સ્પીડ ટ્રેન ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોત નીપજ્યાં છે અને 47 ઘાયલ છે. 

Dec 13, 2018, 04:08 PM IST

જમાલ ખશોગીને આ રીતે મોતને ઘાટ ઉતાર્યાં, શરીરના અસંખ્ય ટુકડા કરી નાખ્યા હતાં

તુર્કીના એક ટોચના વકીલે બુધવાર ખુલાસો કરતા કહ્યું કે ઈસ્તંબુલ સ્થિત સાઉદી અરબના વાણિજ્ય દૂતાવાસમાં પત્રકાર જમાલ ખશોગીએ જેવો પ્રવેશ કર્યો કે તેમનું ગળું ઘોંટીને તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.

Nov 1, 2018, 07:41 AM IST

તુર્કીમાં બોક્સર સિમરનજીત, મોનિકા અને ભાગ્યવતીએ જીત્યો ગોલ્ડ, પિંકીને સિલ્વર

વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડાલિસ્ટ સોનિયા લાઠેર (57 કિલો)માં બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે.

Sep 16, 2018, 05:29 PM IST

દીપા કરમાકરે રચ્યો ઇતિહાસ, જિમ્નાસ્ટિક્સ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય

ત્રિપુરાની 24 વર્ષીય જિમ્નાસ્ટ દીપા કરમાકર 2016 રિયો ઓલંપિકમાં વોલ્ત સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. તેમણે આજે 14.150 ના સ્કોરથી ગોલ્ડ પ્રાપ્ત કર્યો. તે ક્વાલિફિકેશનમાં પણ 13.400ના સ્કોરથી ટોચ પર રહી હતી.

Jul 9, 2018, 10:41 AM IST

IAS અધિકારીના પુત્રની તુર્કીમાં હત્યા, વેકેશનમાં મિત્રો સાથે ગયો હતો ઇસ્તાંબુલ

તેલંગાણાના વરિષ્ઠ આઇએએસ અધિકારી શશાંક ગોયલના 24 વર્ષીય પુત્ર શુભમ ગોયલની ગત 24 મેના રોજ ઇસ્તાંબુલમાં હત્યા કરી દેવામાં આવી. તે પોતાના મિત્રો સાથે વેકેશન માણવા માટે ઇસ્તાંબુલ ગયો હતો. શુભમ અને તેનો મિત્ર સુધાંશુ જે નોઇડાના રહેવાસી છે,

May 29, 2018, 11:40 AM IST