દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહ પહોંચ્યા શાહીન બાગ, CAA પ્રદર્શનકારીઓને મળ્યા

એક મહિના કરતા વધુ સમયથી શાહીન બાગમાં આ જોગવાઈ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. 
 

Jan 20, 2020, 11:18 PM IST

વિવાદિત નિવેદન બાદ દિગ્ગી વિરુદ્ધ હિંદુઓમાં ભભુક્યો રોષ, મંદિરમાં એન્ટ્રી બંધ

ભોપાલના મંદિરો બહાર પોસ્ટરો લગાવીને દિગ્વિજય સિંહનો વિરોધ, મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધની માંગ

Sep 19, 2019, 05:47 PM IST

દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધીને મંત્રીએ લખ્યો પત્ર

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવા મુદ્દે જુથવાદની અટકળો પર હજી વિરામ નથી લાગ્યો કે હવે રાજ્ય સરકાર મુદ્દે પાર્ટીની સામે નવુ સંકટ પેદા થઇ ચુક્યું છે. મધ્યપ્રદેશના એક મંત્રીનો દાવો છે કે કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહ કમલનાથ સરકારને પાટાથી ઉતરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વન મંત્રી ઉમંગ સિંધારે આ બાબતે પાર્ટીનાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો છે.

Sep 2, 2019, 05:59 PM IST
Digvijay singh give controversial statement PT2M15S

દિગ્વિજય સિંહનું વિવાદિત નિવેદન, કહ્યું કે...

દિગ્વિજય સિંહે કહ્યું કે 'પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે મુસ્લિમોથી કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરી રહ્યાં છે.' દિગ્વિજય સિંહે કહ્યું કે 'જે લોકો આઈએસઆઈ પાસેથી પૈસા લે છે તેઓ ભાજપ અને આરએસએસ પાસેથી પણ પૈસા લે છે.'

Sep 1, 2019, 01:35 PM IST

દિગ્વિજય સિંહનું વિવાદીત નિવેદન, કહ્યું- 'મુસ્લિમો કરતા બિન મુસ્લિમો ISI માટે વધારે જાસૂસી કરે છે'

દિગ્વિજય સિંહે કહ્યું કે 'પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે મુસ્લિમોથી કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરી રહ્યાં છે.'  દિગ્વિજય સિંહે કહ્યું કે 'જે લોકો આઈએસઆઈ પાસેથી પૈસા લે છે તેઓ ભાજપ ભાજપ અને આરએસએસ પાસેથી પણ પૈસા લે છે.'

Sep 1, 2019, 11:08 AM IST

RSS અને BJPના કારણે વધી રહી છે મોબ લિંચિંગની ઘટનાઓ: દિગ્વિજય સિંહ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને નિશાન બનાવ્યાં છે.

Jul 7, 2019, 11:52 AM IST

દિગ્વિજય માટે 'મિર્ચી યજ્ઞ' કરનાર સંતની નિરંજન અખાડા દ્વારા હકાલપટ્ટી

મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણીમાં ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર રહેલા દિગ્વિજય સિંહના પક્ષમાં પ્રચાર કરનારા સંત પર નિરંજની અખાડાએ કઠોર કાર્યવાહી કરી છે. નિરંજની અખાડાએ મહામંડલેશ્વર વૈરાજ્ઞાનંદ ગિરીને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. હરિદ્વારના નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, મહામંડલેશ્વર વૈરાગ્યાનંદ ગિરીએ દિગ્વિજય સિંહ નહી જીતે તો સમાધી લેવાનો દાવો કર્યો હતો. સાથે જ દિગ્વિજય સિંહને જીતાડવા માટે 5 ક્વિન્ટલ મરચાનો હવન પણ કર્યો હતો. બાબાએ દાવો કર્યો કે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ જીતશે. . જો ભોપાલમાં કોઇ અન્ય ઉમેદવાર જીતશે તો તેજળ સમાધી લેશે. 

May 24, 2019, 11:14 PM IST

પોતાના પરાજય બાદ ગિન્નાયેલા દિગ્ગીએ કહ્યું, ગાંધીના હત્યારાઓની વિચારધારા જીતી

દિગ્વિજય સિંહે દાવો કર્યો કે વિકાસ મુદ્દે ભોપાલની જનતા સાથે તેમણે જે વચનો આપ્યા છે તેને પુર્ણ કરવા માટે શક્ય દરેક પ્રયાસ કરીશ

May 24, 2019, 06:39 PM IST

દિગ્વિજય હારશે તો જળ સમાધી લઇશ તેવું કહી 5 ક્વિંટલ મરચાનો યજ્ઞ કરનાર બાબા ગાયબ

બાબાએ સમગ્ર મીડિયા સામે દાવો કર્યો હતે કે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ જ જીતશે

May 24, 2019, 05:05 PM IST

દિગ્વિજય પોતે જ ન કરી શક્યા મતદાન, ખેદ વ્યક્ત કરી કહ્યું આવતા વખતે કરીશ મતદાન

દિગ્વિજય સિંહે મતદાન નહી કરવા અંગે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, મને દુખ છે કે હું રાજગઢમાં પોતાનું મતદાન કરવા માટે નહોતો જઇ શક્યો

May 12, 2019, 10:11 PM IST
Digvijaysinh's Tantra Pooja At Time Of Election PT40S

ચૂંટણી જીતવા કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહની તંત્ર સાધના

ચૂંટણી જીતવા કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ તંત્ર સાધનાના સહારે, ભોપાલના ધૂનીમાં કમ્પ્યૂટર બાબા પાસે કરાવી તંત્ર સાધના, દિગ્વિજય સિંહના સમર્થનમાં સાધુ-સંતો કરશે પ્રચાર.

May 7, 2019, 01:20 PM IST

કનૈયાના સમર્થનમાં કોંગ્રેસ, દિગ્ગીએ કહ્યું, પાર્ટી કન્ફ્યૂઝ હતી હવે સ્થિતી સ્પષ્ટ

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, કનૈયા કુમારના મુદ્દે તેમની પાર્ટી કન્ફ્યુઝનમાં હતી

Apr 28, 2019, 05:42 PM IST

દિગ્વિજય સિંહે તમામ હદો કરી પાર, PM મોદી વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન નેતાઓના વાણીવિલાસ જોવા મળી રહ્યાં છે. આરોપ અને પ્રત્યારોપ તથા વિવાદાસ્પદ નિવેદનો ચરમસીમાએ છે.

Apr 28, 2019, 09:36 AM IST

સાધ્વી પ્રજ્ઞાસિંહના રોડશોમાં કાળા વાવટા ફરક્યાં, કાર્યકરોએ યુવાનોને ઢોર માર માર્યો

ભોપાલ લોકસભામાં કોંગ્રેસી ઉમેદવાર દિગ્વિજયસિંહની સામે ભાજપે પ્રજ્ઞાસિંહ ઠાકુરને તક આપી છે

Apr 23, 2019, 04:21 PM IST

મૌન ધારણ કરી સાધ્વી પ્રજ્ઞાએ ભર્યું નામાંકન... અડચણોને જોતાં ભાજપે તૈયાર કર્યો પ્લાન B

સાધ્વીના પ્રસ્તાવક બનેલા પૂર્વ મંત્રી ઉમાશંકર ગુપ્તાએ જણાવ્યું કે, સાધ્વીએ અહીં મૌન ધારણ કરીને ફોર્મ ભર્યું. તેમને સીડી ચઢવામાં મુશ્કેલી પડતાં આવતીકાલે નામાંકન ભરવા માટે નીચે વ્યવસ્થા કરવા જણાવાયું છે 
 

Apr 22, 2019, 04:44 PM IST

હિંદુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી: દિગ્વિજય સિંહનો બફાટ

દિગ્વિજય સિંહે કહ્યું કે, તમે લોકો હિન્દુત્વ શબ્દનો ઉપયોગ શા માટે કરી રહ્યા છે? હિન્દુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી

Apr 20, 2019, 11:22 PM IST

દિગ્વિજય સિંહે બદલો લેવા મારી વિરુદ્ધ કાર્યવાહી કરી: સાધ્વી પ્રજ્ઞા સિંહ

ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરૂવારે પોતાનો ચૂંટણી અભિયાન ચાલુ કર્યું. તેમણે હુજૂર વિધાનસભાનાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. આ દરમિયા સાધ્વી આપવીતી સંભળાવતા ભાવુક થઇ ગઇ. તેમણે દિગ્વિજય સિંહ પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો, સિંહે મારો બદલો લીધો. ષડયંત્રનો મુખ્ય સુત્રધાર દિગ્વિજય સિંહ છે. 

Apr 18, 2019, 09:11 PM IST
BJP Declaired Name Of Sadhvi Pragna As Candidate From Bhopal PT51S

ભોપાલમાં દિગ્વિજય સિંહ સામે લડશે સાધ્વી પ્રજ્ઞા, જુઓ વિગત

ભોપાલમાં દિગ્વિજય સિંહ સામે લડશે સાધ્વી પ્રજ્ઞા , કોંગ્રેસ સામે ભાજપના ઉમેદવારના નામની જાહેરાત , ધર્મયુદ્ધ લડવા માટે તૈયાર છુ હું ચૂંટણી લડીશ અને જીતીશ: સાધ્વી પ્રજ્ઞા

Apr 17, 2019, 02:50 PM IST

દિગ્વિજય સિંહને સરળતાથી હરાવી શકાય, ભોપાલના લોકો તેમને હરાવવા માટે બેતાબ: ઉમા ભારતી

મધ્ય પ્રદેશના ભોપાલ સંસદીય મતવિસ્તારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવાની અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ટ્વિટ કર્યું કે ભોપાલની જનતા દિગ્વિજય સિંહને હરાવવા માટે બેતાબ છે.

Apr 15, 2019, 07:59 AM IST

દિગ્વિજય સામે શિવરાજની 'મામાગીરી' સાવ ફિક્કી, ભોપાલથી PM મોદી લડે ચૂંટણી: BJP નેતા

ભાજપના નેતા ઈન્દ્રેશ ગજભિયેનું કહેવું છે કે "શિવરાજ સિંહની મામાગિરી હવે ફિક્કી પડી ગઈ છે. આથી તેઓ દિગ્વિજય સિંહ સામે નબળા ખેલાડી સાબિત થઈ શકે છે.

Mar 29, 2019, 12:52 PM IST