हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દુલ્હન
દુલ્હન News
gujarat news
113 વર-વધુ અને જાનૈયા જોડે દાવ થઈ ગયો! લગ્નસ્થળ પર ના બંબુ હતો ના તંબુ, ગજબ કિસ્સો
Wedding at Ahmedabad: એક એક યુગલો પાસે સમૂહલગ્ન પેઠે આયોજકે પડ્યાં હતાં 22000 હજાર રૂપિયા. કુલ 2 કરોડ 4 લાખ 86 હજાર જેટલી માતબર રકમ લઈને આ બેજાબાજ રફ્ફુ ચક્કર થવાની ફિરાકમાં હતો. અમદાવાદનો કિસ્સો...
May 29,2024, 17:15 PM IST
honeymoon
સુહાગરાતે જાતીય પાવરની ગોળીઓ ખાઈ વિફર્યો વરરાજા, રાતોરાત દુલ્હનને હોસ્પિટલ લઈ જવાઈ
Suhagraat: વરરાજાએ લગ્નની પહેલી જ રાતે કર્યો મોટો કાંડ. સેક્સ વધારનારી એક પ્રકારના નશાની ગોળીઓ ખાઈને વરરાજાએ નવી નવેલી દુલ્હન સાથે અમાનવીય રીતે શારીરિક સંબંધ બાંધ્યો. હાલત એ થઈ કે દુલ્હાનને રાતો રાત ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈને દોડવું પડ્યું. જ્યાં દુલ્હનનું મોત નીપજ્યું.
May 14,2024, 11:52 AM IST
gujarat news
ખેતરમાં ડબલું લઈને ગયેલી દુલ્હન દાગીના લઈ ફરાર! મોટીએ કાંડ કર્યો, નાની બહેનને મોકલો
મોટી નહીં તો નાની બહેનને પરણાવો, પત્ની ભાગતાં પતિ પહોંચ્યો સાસરી : મોટી કાંડ કરી ગઈ. લગ્નનો આ કિસ્સો જાણીને ઉડી જશે તમારા હોશ. શું તમે ક્યારેય સાંભળ્યો છે આવો કિસ્સો...
Mar 8,2024, 14:29 PM IST
bride
સુહાગરાતના બીજા દિવસે દુલ્હને આપ્યો બાળકીને જન્મ, પરિવારજનોના ઉડી ગયા હોશ
ગ્રેટર નોઇડામાં સોમવારે એક યુવકના લગ્ન થયા હતા. પછી આગામી દિવસે દુલ્હને બાળકીને જન્મ આપ્યો. કહેવામાં આવ્યું કે યુવકના પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું કે યુવતીનું પથરીનું ઓપરેશન થયું છે. તેના કારણે દુલ્હનનું પેટ થોડું ફૂલેલું છે.
Jul 1,2023, 12:00 PM IST
Viral Video
લાંબા વરરાજાના ગળામાં વરમાળા ન નાખી શકી દુલ્હન, વાયરલ થઈ રહ્યો છે વીડિયો
Dulha-dulhan Video: લોકોની જોડી સ્વર્ગમાં બને છે, આ કહેવત આપણે મોટાભાગે વડીલો પાસેથી સાંભળીએ છીએ. તેમને બસ મળાવવાનું કામ પૃથ્વી પર હાજર લોકો કરે છે. તમારી સોસાયટીમાં અને તેની આસપાસ તમે પણ ઘણા એવા પરિણીત લોકો જોયા હશે, જેમાં બહુ ફરક હોય છે. કેટલાકની ઉંમરનો તફાવત હોય છે તો કેટલાકના રંગમાં, પરંતુ કહેવાય છે કે જો દંપતી વચ્ચે પ્રેમ હોય તો તેમની વચ્ચે આવા મતભેદોથી કોઈ ફરક નથી પડતો.
Feb 11,2023, 12:42 PM IST
ઉત્તર પ્રદેશ
અત્યંત ચોંકાવનારો કિસ્સો... આ જાણીને જાનમાં મિત્રોને બોલાવતા પહેલા 1000 વાર વિચારશો
લગ્નના અવસરે દુલ્હા-દુલ્હનને ડાન્સ ફ્લોર પર લઈ જવા એ બહુ સામાન્ય વાત છે. સંબંધીઓ અને મિત્રોની એ કોશિશ રહે છે કે દુલ્હા દુલ્હન આ ખાસ અવસરને અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરે.
Dec 15,2020, 14:36 PM IST
lockdown
Lockdownમાં ટળ્યા લગ્ન, 80કિ.મી ચાલી ભાવી પતિના ઘરે પહોંચી દુલ્હન, મંદિરમાં થયા લગ્ન
લોકડાઉન (Lockdown)ના કારણે લગ્ન સ્થગિત રહેવાથી દુલ્હન 80 કિલોમીટરનું અંતર કાપી કન્નૌજ સ્થિત તેના સાસરીમાં પહોંચી હતી. દુલ્હનની લગ્નની જીદને દઇ બંને પરિવારોએ મંદિરમાં તેના લગ્ન કરાવ્યા હતા.
May 23,2020, 19:16 PM IST
સુરત
સુરતમાં એક એવા લગ્ન, જે માત્ર 17 મીનિટમાં જ થયા સંપન્ન
કોઈપણ યુવક-યુવતીનુ સપનું હોય છે કે, જ્યારે પણ તેના લગ્ન થાય ત્યારે કોઈ પણ કચાસ રહી ન જાય. યુવક એક રાજાની માફક ઘોડા પર બેસીને રાણી જેવી તૈયાર થયેલી યુવતીને લેવા આવે, સુંદર સજાવટ કરેલા મંડપમાં તેઓ સાત ફેરા લે, સાથે બેન્ડબાજા, વાગતા હોય અને જાનૈયાઓ માટે એક થી એક વેરાયટી વાળું ભોજન હોય, એટલે કે લાખો અને કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કરવામાં આવતા હોય છે, પરંતુ સુરતમાં એક એવા લગ્ન થયા હતાં, જ્યા આવી કોઈ પણ રીત-રસમ ન હતી, માત્ર 17 જ મિનિટમાં લગ્ન સંપન્ન થયા અને જાનૈયાઓને માત્ર ચા અને બિસ્કિટનો નાસ્તો કરાવવામાં આવ્યો, કેવા છે આ લગ્ન અને શા માટે આવું કરાયું જુઓ આ અહેવાલમાં...
Dec 9,2019, 16:35 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનમાં ટામેટાએ મચાવ્યો હાહાકાર...દુલ્હનો સોનું ભૂલી ટામેટાના દાગીના
સોમવારે કરાચીમાં ટામેટાના ભાગ 300 રૂપિયાથી 320 રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે 400 રૂપિયા પહોંચી ગયો હતો. ટામેટાને લઈને પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો પર ખુબ ચર્ચા ચાલી રહી છે.
Nov 20,2019, 20:57 PM IST
સોનું
આ રાજ્યમાં દુલ્હનને મળશે 1 તોલા સોનું, ફેરાના સમયે સરકાર આપશે ભેટ
ચૂંટણીના સમયમાં આમ આદમી પર વિવિધ સરકારો દ્વારા જાત-જાતની યોજનાઓ-રાહતોની જાહેરાતો કરવામાં આવતી હોય છે, આ જ સંદર્ભમાં આસામની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં લગ્ન દરમિયાન સરકાર તરફથી દુલ્હનને 1 તોલા સોનું આપવામાં આવશે
Feb 6,2019, 19:10 PM IST
વર-વધુ
3 ફૂટ બરફમાં પણ ન રોકાયો વરઘોડો, 6 કિમી પગપાળા દુલ્હન લેવા પહોંચ્યો વરરાજા
રુદ્રપ્રયાગમાં હિમવર્ષા વચ્ચે એક અજોડ લગ્ન જોવા મળ્યા છે. જ્યાં ભગવાન ભોળા અને માતા પાર્વતીના લગ્નના સાક્ષી છે એવા ત્રિજૂગીનારાયણ ગામના વરઘોડા અને વરરાજાને મળો જે બરફમાં પગપાળા પોતાની દુલ્હનને લઇને આવ્યો છે.
Jan 28,2019, 7:30 AM IST
પુણે
'દબંગ' અંદાજમાં બુલેટ ચલાવીને દુલ્હન પહોંચી લગ્ન મંડપ, લોકો જોતા જ રહી ગયા
પુણેના ઔંધ તહસીલના કેડગાંવની એક પુત્રીએ કઈંક એવું કરીને બતાવ્યું કે જેને જોઈને તમને પહેલી નજરે એવું લાગશે કે આ કોઈ ફિલ્મનો સીન છે. ખેડૂતની આ પુત્રીનું સપનું હતું કે તે બુલેટ પર સવાર થઈને પોતાના લગ્ન મંડપ પર પહોંચે. પુત્રીના પિતાએ પુત્રીનું આ સપનું સાચું કરીને બતાવ્યું.
Jan 6,2019, 16:09 PM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી