પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયાને ઝટકો- વોર્નર અંતિમ વનડે અને ટી-20 સિરીઝમાં નહીં રમે, આ ખેલાડીને પણ આરામ

ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત વિરુદ્ધ નિર્ધારિત ઓવરોની સિરીઝની બાકી મેચોમાંથી બહાર થઈ ગયો છે. રવિવારે સિડનીમાં બીજી વનડે દરમિયાન ગ્રોઇનમાં ઈજાને કારણે તેને મેદાન છોડી બહાર જવુ પડ્યું હતું. 
 

Nov 30, 2020, 09:56 AM IST

KXIPvsKKR: ગેલ-મનદીપનો ધમાકો, કિંગ્સ ઇલેવન પંજાબનો સળંગ પાંચમો વિજય

મનદીપ સિંહ (66*) અને ક્રિસ ગેલ (51)ની અણનમ અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે અહીં રમાયેલી આઈપીએલની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ને 8 વિકેટે પરાજય આપીને સળંગ પાંચમો વિજય મેળવ્યો છે. 

Oct 26, 2020, 10:59 PM IST

KKR vs KXIP: મંડે બ્લોક બસ્ટરમાં કેકેઆર અને પંજાબ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને કિંગ્સ ઇલેવન પંજાબ  (KXIP)ની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો માટે આ મુકાબલો પ્લેઓફની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે.
 

Oct 26, 2020, 03:32 PM IST

MI vs KKR: મજબૂત મુંબઈની સામે કોલકત્તાની ટક્કર, નરેન રમશે કે નહીં, તે સૌથી મોટો પ્રશ્ન

MI vs KKR match preview and prediction: મુંબઈએ પાછલી ચારેય મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું છે જ્યારે કેકેઆરની સમસ્યાઓ પૂરી થવાનું નામ લઈ રહી નથી. 
 

Oct 16, 2020, 09:00 AM IST

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, આ ખેલાડી થયો બહાર

યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 13 માર્ચથી 3 મેચોની વનડે અને એટલી મેચોની ટી20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા બંન્ને ટીમો વચ્ચે 3 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ હતી, જેને કાંગારૂ ટીમે 3-0થી કબજે કરી હતી.

Feb 26, 2020, 03:45 PM IST

ODI રેન્કિંગઃ રોહિત-કોહલીનો બદબદો યથાવત, બોલરોમાં બુમરાહ પ્રથમ સ્થાને

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથે રોહિત શર્માએ આઈસીસી વનડે રેન્કિંગમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 
 

Jan 20, 2020, 03:20 PM IST

એશિયન પરિસ્થિતિ મુશ્કેલ, પરંતુ વિરાટની ટીમ માટે અમે તૈયારઃ એરોન ફિન્ચ

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ગુરૂવારે કહ્યું કે, એશિયાની પ્રરિસ્થિતિનો પ્રવાસ કરનારી ટીમના ખેલાડી પોતાની ક્ષમતા પર શંકા કરવા લાગે છે, પરંતુ તેની ટીમની સાથે આમ નથી. 
 

Jan 9, 2020, 04:10 PM IST

ICC Test Rankings: ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનો દબદબો, ભારતીય ખેલાડીઓને થયું નુકસાન

આઈસીસીએ જાહેર કરેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં બેન સ્ટોક્સને પણ મોટો ફાયદો થયો છે. તે પ્રથમવાર ટોપ-10માં પહોંચવામાં સફળ રહ્યો છે.  

Jan 8, 2020, 03:25 PM IST

ICC Test Rankings: બેટ્સમેનમાં વિરાટ નંબર-1, ડિ કોકને થયો મોટો ફાયદો

ડિ કોક એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. લેટેસ્ટ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ડિ કોક 10માં નંબર પર છે. 

 

Dec 30, 2019, 04:10 PM IST

Year Ender 2019: પેટ કમિન્સ આ વર્ષે બન્યો 'વિકેટનો બોસ' તો શમી બીજા સ્થાને

વર્ષ 2019 ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ માટે ખુબ શાનદાર રહ્યું છે. કમિન્સે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. 

Dec 29, 2019, 08:02 PM IST

Aus vs NZ: મિશેલ સ્ટાર્કના 'ખતરનાક બાઉન્સરે' તોડી બોલ્ટની આંગળી, સિરીઝમાંથી થયો બહાર

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે (Aus vs NZ) ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહ્યો છે. આ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. 

Dec 28, 2019, 03:51 PM IST

AUSvsNZ: ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા ડ્રાઇવિંગ સીટ પર, ન્યૂઝીલેન્ડ પર પરાજયનું સંકટ

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. 
 

Dec 28, 2019, 03:16 PM IST

Melbourne Test: ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા બનાવ્યા 467 રન, ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત

બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે રોસ ટેલર અને ટોમ લાથમ ક્રીઝ પર હતા. 
 

Dec 27, 2019, 02:56 PM IST

ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ વર્ષના અંતમાં ટોપ પર, રહાણેને એક સ્થાનનું નુકસાન

આઈસીસીએ નવા જાહેર કરેલા ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ટોપ પર છે. તેના 928 રેટિંગ પોઈન્ટ છે, અને તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથથી 17 પોઈન્ટ આગળ છે. 

Dec 24, 2019, 08:17 PM IST

AUS vs PAK: પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના બોલરનો દબદબો, બેકફુટ પર પાક

Pakistan vs Australia: પાકિસ્તાન માટે અસદ શફીકે 76 રન બનાવ્યા હતા. તેણે મોહમ્મદ રિઝવાનની સાથે 49 રનની ભાગીદારી કરી જેણે 37 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ચાર વિકેટ ઝડપી હતી. 
 

Nov 21, 2019, 04:29 PM IST

ICC Test Rankings: સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સ નંબર-1, જોફ્રા આર્ચરને થયો મોટો ફાયદો

સોમવારે આઈસીસીએ જાહેર કરેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. 

Sep 16, 2019, 03:20 PM IST

પેટ કમિન્સે એક ઈનિંગમાં 5 વિકેટ લીધા વગર ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો

એશિઝ 2019મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરતા પાંચ ટેસ્ટ મેચોની કુલ 10 ઈનિંગમાં 29 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન તેણે 211 ઓવર બોલિંગ કરી અને કુલ 569 રન આપ્યા છે.

Sep 15, 2019, 06:27 PM IST

ICC Test Rankings: સ્મિથે મજબૂત કર્યું નંબર-1નું સ્થાન, વિરાટ રહી ગયો પાછળ

એક ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલીને પછાડીને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બનનાર સ્ટીસ સ્મિથ એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ બાદ વિરાટ કોહલીથી ઘણો આગળ નિકળી ગયો છે. 

Sep 10, 2019, 02:55 PM IST

માત્ર 12 ટેસ્ટ મેચ રમી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચ્યો જસપ્રીત બુમરાહ

મંગળવારે જાહેર થયેલા આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહે ચાર સ્થાનની છલાંગ લગાવતા ત્રીજુ સ્થાન હાસિલ કર્યું છે. બીજી ટેસ્ટ પહેલા તે 7મા સ્થાને હતો. સિરીઝ શરૂ થતાં પહેલા બુમરાહ રેન્કિંગમાં 16મા ક્રમે હતો. 
 

Sep 3, 2019, 04:38 PM IST

ICC Test Rankings: બુમરાહની મોટી છલાંગ, પ્રથમવાર ટોપ-10મા પહોંચ્યો

બુમરાહની સ્વિંગ બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોનો ધબડકો થયો હતો. તેણે વિન્ડીઝના પાંચ બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા. 
 

Aug 27, 2019, 04:15 PM IST