પોસ્ટર

'જવાની જાનેમન'માં સૈફ અલી ખાનનો લુક થયો વાયરલ, લોકો કરી રહ્યા છે આવી કોમેન્ટ

સૈફ અલી ખાન (Saif Ali khan)ની ફિલ્મ 'જવાની જાનેમન'ના સત્તાવાર પોસ્ટરને જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં સૈફ પોતાના લુક વડે દર્શકોને ધ્યાનને ખૂબ આકર્ષિત કરી રહ્યા છે. તેના પોસ્ટર પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે. એકે તેમના ગીતને લઇને સવાલ કર્યો છે.

Dec 25, 2019, 01:23 PM IST

KGF Chapter 2: કેજીએફ 2ના ફર્સ્ટ લુકનું પોસ્ટર થયું રિલીઝ, દમદાર અંદાજ જોવા મળ્યો યશ

સાઉથ સ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ ચેપ્ટર 2'નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પોસ્ટરમાં યશનો લુક જોરદાર લાગી રહ્યો છે. પોસ્ટર રિલીઝ કરતાં ટેગલાઇનમાં લખ્યું છે કે 'રિબિલ્ડિંગ એન એમ્પાયર'. ફિલ્મમાં લીડ રોલ ભજવનાર કન્નડ સ્ટાર યશ પોસ્ટરમાં બ્લૂ રંગનું ફોર્મલ પેન્ટ શર્ટ પહેરીને અને મોંઢામાં સિગરેટ સાથે જોવા મળી રહ્યા છે.

Dec 23, 2019, 09:29 AM IST

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની તાજપોશી પહેલા લાગ્યા પોસ્ટર-અજિત પવારને ગણાવ્યાં ભાવિ મુખ્યમંત્રી

મહારાષ્ટ્ર(Maharashtra) માં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે મળીને મહા વિકાસ આઘાડી ગઠબંધન બનાવ્યું છે. આ ગઠબંધને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray)ને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. જો કે ઉદ્ધવ ઠાકરે શપથ લે તે પહેલા જ મહારાષ્ટ્રમાં કેટલાક પોસ્ટરો લાગ્યા છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. આ પોસ્ટરોમાં એનસીપી નેતા અજિત પવાર(Ajit Pawar)ને ભાવિ મુખ્યમંત્રી બતાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરો અજિત પવારના વિધાનસભા ક્ષેત્ર બારામતીમાં લાગ્યાં છે. 

Nov 27, 2019, 09:34 PM IST
Missing Gautam Gambhir Poster In Delhi PT1M29S

દિલ્હીમાં લાગ્યા ‘લાપતા ગૌતમ ગંભીરનાં’ પોસ્ટર

દિલ્હીમાં લાગ્યા ‘લાપતા ગૌતમ ગંભીરનાં’ પોસ્ટર

Nov 17, 2019, 12:40 PM IST

સલમાન ખાને બિલકુલ અલગ અંદાજમાં લોન્ચ કર્યું 'દબંગ 3'નું નવું પોસ્ટર

થોડા દિવસ પહેલાં કડવા ચોથના દિવસે (Sonakshi Sinha) એ પોતાના રજ્જોવાળા અવતરામાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટરમાં રજ્જો ચાંદ તરફ ચારણી વડે જોઇ રહી હતી. તેનો અર્થ એ છે કે ફિલ્મમાં ચુલબુલ પાંડે માટે રજ્જો તમને 'કડવા ચોથ'નું વ્રત રાખતી જોવા મળી રહી છે.

Oct 22, 2019, 11:09 AM IST

ચુલબુલ પાંડે માટે રજ્જોએ રાખ્યું 'કડવા ચોથ'નું વ્રત, જુઓ 'દબંગ 3'નું નવું પોસ્ટર

સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની 'દબંગ 3  (Dabangg 3)' ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો બીજી તરફ કડવા ચોથના દિવસે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ પોતાના રજ્જોવાળા અવતારમાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જે 'દબંગ 3'નું નવું પોસ્ટર છે.

Oct 18, 2019, 03:12 PM IST

'સત્યમેવ જયતે 2'નું પોસ્ટર થયું લોન્ચ, જોવા મળ્યો જોન અબ્રાહમનો જોરદાર LOOK

બોલીવુડના દિગ્ગજ અભિનેતા જોન અબ્રાહમ (John abraham) ની હિટ ફિલ્મ 'સત્યમેવ જયતે' (satyameva jayate)' ની સિક્વલ આગામી વર્ષે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. તાજેતરમાં જ જોન અબ્રાહમે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

Oct 1, 2019, 04:31 PM IST

સામે આવ્યું રાજકુમાર રાવનું 'મેડ ઇન ચાઇના' અવતાર, આ દિવસે રિલીઝ થશે ટ્રેલર!

આ પોસ્ટર સાથે રાજકુમાર રાવ (Rajkummar Rao) એ ફિલ્મ 'મેડ ઇન ચાઇના  (Made In China)' ના ટ્રેલર રિલીઝની જાહેરાત પણ કરી દીધી છે. આ રેડ કલરના બેસવાળા પોસ્ટરને જોઇને ફિલ્મના સબ્જેક્ટનો અંદાજો લગાવી શકાય છે.

Sep 16, 2019, 04:17 PM IST

Dabangg 3: 'સ્વાગત નહી કરોગે...' સામે આવ્યો સલમાન ખાનનો ચુલબુલ પાંડે અંદાજ, જુઓ Video

'દબંગ 3'નું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે અને તેને સલમાન ખાન અને અરબાઝ ખાન પ્રોડક્શન હાઉસ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ 2012માં આવી 'દબંગ'ની સીક્વલ છે. સલમાને એ પણ જાહેરાત કરી છે કે આ ફિલ્મ હિંદી ઉપરાંત તેલૂગૂ, તમિલ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. 

Sep 11, 2019, 03:24 PM IST
Upporier In Rajkot Municipal Corporation General Meeting PT5M50S

રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો, બેનર અને પોસ્ટર બતાવી નોધાવ્યો વિરોધ

રાજકોટ મનપા ખાતે મળેલી જનરલ બોર્ડમાં વિપક્ષે પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. બેનર અને પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો હતો. મેયરના આદેશથી વિપક્ષના તમામ કોર્પોરેટરોને પોલીસ દ્વારા સામાન્ય સભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Aug 13, 2019, 01:40 PM IST

મારફાડ કંગનાનું 'ધાકડ' પોસ્ટર, ફિલ્મની સ્ટોરી છે કે...

બોલિવૂડની ક્વિન ગણાતી કંગના રનૌતની આગામી ફિલ્મ જજમેન્ટલ હૈં ક્યાંનું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે.  આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

Jul 6, 2019, 03:48 PM IST
Ahmedabad Poster Appear As No Water No VOTE PT1M53S

અમદાવાદ કેડિલા બ્રિજ પાસેની સોસાયટીમાં પાણી નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગ્યાં

અમદાવાદના ઘોડાસરમાં અપૂરતા પાણીના પ્રેશરના કારણે લોકોમાં ભારે રોષ ....જેના કારણે કેડિલા બ્રિજ પાસેની સોસાયટીમાં પાણી નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગ્યાં....અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં ન લેતાં લોકોએ પોસ્ટર મારફતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે...

Apr 2, 2019, 04:45 PM IST

વડોદરામાં ચૂંટણી બિષ્કાર, રહીશોએ કહ્યું- વોટ માગવા આવતા નેતાને પહેરાવશું જુતાનો હાર

વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પાંચસોથી વધારે મકાનોમાં રહેતા રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કર્યો છે. આ વિસ્તારના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર દર્શાવતા બેનર અને પોસ્ટર લગાવ્યા છે.

Mar 28, 2019, 03:14 PM IST
Poster Appear In Favor Of Radadiya Family In Rural Area Of Jetpur PT2M25S

રાદડિયા પરિવારને ટિકિટ આપવાની માગ

જેમ જેમ ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. ત્યારે જેતપુર ધોરાજી અને ગોંડલમાં રાદડિયા પરિવારની તરફેણમાં પોસ્ટરો લાગ્યા છે. જેમાં રાદડિયા પરિવારને લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે. જોકે, પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારને ટિકિટ આપવામાં આવશે નહીં તો ભાજપ પણ આવશે નહીં.

Mar 27, 2019, 12:10 PM IST

PM મોદીના સમર્થનમાં હું પણ ચોકીદારના પોસ્ટરો સુરતની સોસાયટીઓમાં લાગ્યા

લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સમગ્ર પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામા આવી રહ્યુ છે. તમામ પક્ષો એકબીજા પર આક્ષેપ બાજી કરી રહ્યા છે. ત્યારે કોગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોકીદાર ચોર કહેવામા આવ્યુ હતુ. જેની સામે ભાજપના નેતાઓએ હું પણ ચોકીદારનું અભિયાન સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવ્યું હતું.

Mar 25, 2019, 06:47 PM IST

જંગલીનું ટ્રેલર રિલીઝ, એકશન, એડવેંચર અને વાઇલ્ડલાઇફથી ભરપૂર છે વિદ્યુતનો અંદાજ

ફિલ્મ 'કમાંડો' અને 'ફોર્સ'થી જાણિતા થયેલા એક્ટર વિદ્યુત જામવાલ પોતાના એક્શન અને ફિટનેસ વડે બધાનું દિલ જીતી ચૂક્યા છે. જ્યાં થોડા દિવસો પહેલાં જ વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'જંગલી'નું ટીઝર લોન્ચ થયું હતું તો બીજી તરફ આ ફિલ્મનું બીજું પોસ્ટર અને ઓફિશિયલ ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ફર્સ્ટ ટીઝ સામે આવ્યા બાદથી જ આ ફિલ્મના ટ્રેલર લોન્ચની લોકો રાહ જોઇ રહ્યા હતા. આ ફિલ્મના તમામ એક્શન સિક્વેંસસ પણ વિદ્યુતે જ પોતે પરફોર્મ કર્યા છે.

Mar 6, 2019, 06:39 PM IST

મુરાદાબાદમાં લાગ્યા રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- ‘તમારૂ સ્વાગત છે’

વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવા પોસ્ટર લાગ્યા છે, જેણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની ઓફર કરી છે.

Feb 25, 2019, 11:04 AM IST

'કટ્ટર સોચ નહીં યુવા હોશ'.. . આ પોસ્ટર કોંગ્રેસ માટે મોટી મુસીબત બની ગયું, જાણો કેમ

લોકસભા ચૂંટણીમાં હવે થોડો સમય જ રહી ગયો છે. ભાજપ ફરીથી સત્તામાં પાછા ફરવા માટે તનતોડ મહેનત કરે છે. જ્યારે કોંગ્રેસ પાંચ વર્ષ બાદ ફરીથી સત્તામાં આવવા માટે મહેનત કરે છે.

Feb 6, 2019, 01:26 PM IST

શું જયંતિ ભાનુશાળીની હત્યાનો 4 દિવસ પહેલા જ મળી ગયો હતો અંદેશો? જુઓ VIDEO 

ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે.

Jan 8, 2019, 10:26 AM IST

રાયબરેલીમાં શરૂ થયું પોસ્ટર વોર, ટાર્ગેટમાં આવી પ્રિયંકા ગાંધી વાડ્રા

વિપક્ષે પ્રિયંકા ગાંધીને ઘેરવા માટે ઠેર-ઠેર પોસ્ટર્સ લગાવ્યા છે. સાથે જ લોકોએ કેટલાક પેમ્પ્લેટ્સ પણ ડિસ્ટ્રીબ્યુટ કર્યાં છે. પોસ્ટરમાં મેડમ પ્રિયંકા વાડ્રા મિસિંગ છે તેવું લખ્યું છે.

Oct 22, 2018, 01:59 PM IST