મમતા બેનર્જી

CAA: લેફ્ટના પ્રદર્શનની અસર, મમતા બેનર્જી પીએમ મોદીના કાર્યક્રમથી રહ્યાં દૂર

નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજીત આ કાર્યક્રમ માટે મમતા બેનર્જીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મહત્વનું છે કે શનિવારે મમતા બેનર્જીએ પીએમ સાથે મુલાકાત કરી અને તેમને સીએએ કાયદો પરત લેવાની અપીલ કરી હતી. 
 

Jan 12, 2020, 04:34 PM IST

PM મોદીએ કહ્યું, 'કલકત્તા પોર્ટ હવે શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે'

પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi) કલકત્તા પોર્ટ ટ્રસ્ટ (Kolkata Port Trust)ની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કલકત્તા પોર્ટ ટ્રસ્ટ હવેથી શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે. વડાપ્રધાને કહ્યું કે 'કલકત્તાનું આ પોર્ટ ભારતની ઓદ્યોગિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનું જીવતું પ્રતિક છે.'

Jan 12, 2020, 01:18 PM IST
Special Talks Between PM Modi And Mamata In Kolkata PT11M43S

કોલકાતામાં PM મોદી અને મમતા વચ્ચે મુલાકાત, બન્ને વચ્ચે થઇ ખાસ ચર્ચા

નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાત માટે કોલકાત્તા પહોંચ્યા છે. એરપોર્ટ પર સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Jan 11, 2020, 07:00 PM IST

આજથી PM મોદી કોલકાતાના પ્રવાસે, રાજભવનમાં મમતા બેનર્જી સાથે થઈ શકે છે મુલાકાત

નાગરિકતા સંશોધન  કાયદા (CAA) અને NRCને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા TMCના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  આજે પોતાના બે દિવસના પ્રવાસ હેઠળ આજે કોલકતા પહોંચશે.

Jan 11, 2020, 09:29 AM IST

બંગાળમાં મમતાના પડકારોને પહોંચી વળવા માટે શાહની તૈયારી, શીખી રહ્યા છે બંગાળી

હાલની વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપ હવે આગામી રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મજબુતીથી તૈયારી કરી રહ્યું છે. તેના માટે ખાસ પ્રકારે ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કમર કસી છે. બંગાળની વિધાનસબા ચૂંટણી 2021માં થવાની છે, જેથી ભાજપ આ વખતે મમતા બેનર્જીને તેના જ અંદાજમાં જવાબ આપવા માંગે છે. આ ચૂંટણીમાં કોઇ કમી કે કસર ન રહે માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બંગાળી ભાષા પણ સીખી રહ્યા છે. જેના કારણે સ્થાનિક ભાષામાં રેલીઓ સમયે લોકોને સંબોધિત કરી શકે.

Jan 1, 2020, 11:59 PM IST

જીવ આપી દઈશ, પરંતુ બંગાળમાં ડિટેન્શન સેન્ટર નહીં બનવા દઉં: મમતા બેનર્જી

મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીનો વિરોધ કરી રહ્યાં છે. 
 

Dec 27, 2019, 07:07 PM IST

CAAનો વિરોધ કરીને મમતા બેનર્જી માત્ર વોટ બેન્કની રાજનીતિ કરી રહ્યાં છેઃ જેપી નડ્ડા

BJPના કાર્યકારી અધ્યક્ષે કહ્યું કે, મમતા દીદીએ સમજવું જોઈએ કે જનતાએ વોટ બેન્કની રાજનીતિને નકારી દીધી છે. 
 

Dec 23, 2019, 06:13 PM IST

બંગાળમાં અલ્પસંખ્યકોની સ્થિતિ સૌથી ખરાબ, મમતા જણાવી ભાજપ ત્યાં 18 સીટ કેમ જીત્યું: ઓવૈસી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee)ના વાર બાદ એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ પલટવાર કર્યો છે. 

Nov 19, 2019, 04:58 PM IST

પશ્વિમ બંગાળના તટીય વિસ્તારો સાથે ટકરાયું ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ' હવે બાંગ્લાદેશની તરફ આગળ વધ્યું

ચક્રવાતી તૂફાન 'બુલબુલ' (Bulbul Cyclone) ગત રાત્રે પશ્વિમ બંગાળના તટીય વિસ્તારથી રાત્રે લગભગ 02:30 વાગે ટકરાયું હતું. ચક્રવાતી વાવાઝોડાનું કેંદ્વ પશ્વિમ બંગાળના 24 પરગના જિલ્લાના સુંદરબની નેશનલ પાર્કથી દક્ષિણ પશ્વિમમાં રહ્યું. અહીંથી પશ્વિમ બંગાળની તટીય સીમા લગભગ 12 કિલોમીટર દૂર હતું.

Nov 10, 2019, 09:46 AM IST

ઘુસણખોરો બેઘર, મમતાએ વહાવ્યા આંસુ! NRC થી બાંગ્લાભાષી પ્રભાવિત થયા

એનઆરસીની અંતિમ યાદી શનિવારે સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે

Aug 31, 2019, 10:24 PM IST

પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર હુમલો, TMC પર લગાવ્યો આરોપ 

પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ પર લેક ટાઉનમાં આજે સવારે કથિત રીતે હુમલો થયો. કહેવાય છે કે આ હુમલો તેઓ જ્યારે સવાર સવારમાં પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક અને ચાય પે ચર્ચા માટે જઈ રહ્યાં હતાં ત્યારે થયો.

Aug 30, 2019, 09:58 AM IST

પ્રશાંત કિશોર મમતા બેનર્જી માટે ફુંક્યો શંખ, TMCને મજબુત કરવા આવું આયોજન

2014 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની જીતમાં મુખ્ય ભુમિકા નિભાવીને સમાચારમાં આવેલા પ્રશાંત કિશોરે ટીએમસીને મજબુત કરવા માટે જોરશોરથી કામ કરવાનું ચાલુ કરી દીધું છે. પ્રશાંતે આજે કોલકાતામાં પોતાનાં પહેલા અભિયાનની શરૂઆત કરી હતી. આયોજિત કાર્યક્રમમાં સમગ્ર બંગાળથી ટીએમસીનાં 1200થી વધારે પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મળતી માહિતી અનુસાર પ્રશાંતે પોતાનાં અભિયાન હેઠળ આગામી 100 દિવસ સુધી તેઓ 1000થી વધારે સ્થળો પર કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. જેમાં પાર્ટી નેતાઓની સાથે દરેક સ્તરનાં નેતાઓ પણ જોડાશે.

Jul 29, 2019, 07:59 PM IST

કોઇ હોર્સ ટ્રેડિંગ નહી, મમતા બેનર્જીમાં દમ હોય તો રજુ કરે ખરીદાયેલા MLA

ભાજપ નેતા દિલીપ ઘોષે કહ્યું કે, ટીએમસી આરોપ લાગી રહ્યો છે કે તેના ધારાસભ્યોને જોઇન કરવા બદલ 2 કરોડ અને એક પેટ્રોલ પંપની લાલચ આપી છે

Jul 21, 2019, 07:21 PM IST

આર્થિક રીતે પછાત વર્ગને મમતા સરકાર દ્વારા 10 ટકા અનામત, ખરડો પાસ

કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલ કાયદાને પશ્ચિમ બંગાળ સરકારે ઔપચારિક રીતે વિધાનસભામાં પાસ કરીને આર્થિક અનામત લાગુ કર્યું

Jul 2, 2019, 06:29 PM IST

વિધાનસભામાં TMCનો કિલ્લો તોડવા BJPનો પ્લાન, 1 કરોડ સભ્યો જોડાશે

પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ અને પાર્ટીના સાંસદ દિલીપ ઘોષે રવિવારે કહ્યું કે, પાર્ટીની નજર આ વર્ષે પશ્ચિમ બંગાળમાં એક કરોડ સભ્યો બનાવવા પર છે. તેમણે કહ્યું કે, ગત્ત વર્ષે અમે 42 લાખ સભ્યો બનાવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને 86 લાખ મત મળ્યા હતા. હાલમાં જ યોજાયેલ લોકસભા ચૂંટણીમાં 2.30 કરોડ મત મળ્યા અને તેમાંથી અડધાને પાર્ટી સભ્ય બનાવવા જોઇએ.

Jun 30, 2019, 11:29 PM IST

મમતાના નિર્ણય પર વિવાદ, મુસ્લિમ બહુમતીવાળી શાળામાં અલગ રસોડું !

મમતા બેનર્જી સરકારના પશ્ચિમ બંગાળમાં 70 ટકાથી વદારે મુસ્લિમ વિદ્યાર્થીવાળી શાળાના મધ્યાન ભોજન માટે અલગ ભોજન કક્ષનું નિર્માણ કરવાનાં નિર્દેશ આપવા મુદ્દે વિવાદ પેદા થયો હતો

Jun 28, 2019, 10:57 PM IST
PM Modi meet higher officials due to budget session PT4M16S

બજેટ સેશનને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

બજેટ રજુ થવા જઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ નાણા વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાંતેમણે બજેટ સહિતનાં અનેક મહત્વનાં મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Jun 22, 2019, 10:00 PM IST
Debate on PM Modi's Cabinet Meeting 'One Country,One Election' PT28M18S

'એક દેશ, એક ચૂંટણી' માટે PM મોદીએ બોલાવી બેઠક, જુઓ વિશેષ ચર્ચા

એક દેશ, એક ચૂંટણી માટે પ્રધાનમંત્રીએ બોલાવી બેઠક, તમામ પાર્ટીઓના અધ્યક્ષો બેઠકમાં રહેશે હાજર. ભાજપના સાથી પક્ષો સહિતના પ્રમુખો પણ હાજર રહેશે,મમતા બેનર્જી બેઠકમાં નહીં રહે હાજર.

Jun 19, 2019, 12:00 PM IST

હડતાળિયા ડોક્ટરોની જીદ સામે CM મમતા બેનરજીએ નમતું જોખવું પડ્યું, કેમેરા સામે થશે બેઠક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરો સાથે સોમવારે પ્રસ્તાવિત બેઠકના જીવંત પ્રસારણ (લાઈવ કવરેજ) માટે મંજૂરી આપી દીધી.

Jun 17, 2019, 04:05 PM IST

મોહન ભાગવતનું મમતા પર નિશાન, બંગાળમાં શું ચાલી રહ્યું છે? મુખ્યમંત્રી શું કરી રહ્યા છે ?

સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ મમતા બેનર્જીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું

Jun 16, 2019, 11:57 PM IST