મોટર વ્હીકલ એક્ટ 2019 News

વડોદરામાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, સાણસામાં આવ્યા નગરપાલિકાના વાહનો
Nov 3,2019, 13:34 PM IST
ટ્રાફિક દંડ ભરવામાં અમદાવાદીઓ એકદમ પાછળ
Oct 17,2019, 8:47 AM IST
રીક્ષાચાલક એસોસિયેશનને કહ્યું, અમારી માંગ સરકાર નહિ માને તો રાજ્યભરના રીક્
આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં રીક્ષાચાલકો (Rickshaw Union) હડતાળ પર ઉતર્યા છે. સવારે 6 વાગ્યાથી રિક્ષાચાલકો એક દિવસની હડતાળ (Strike) પર ઉતર્યા છે. જેને પગલે શહેરમાં ચાલતી લાખો રીક્ષાના પૈડા થંભી ગયા છે. રીક્ષા સ્ટેન્ડની અપૂરતી વ્યવસ્થા, નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) હેઠળ ભારે દંડની રકમનો વિરોધ, રિવરફ્રન્ટ (River Front) માં રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ રીક્ષાના વિમાની વધુ રકમ જેવા વિવિધ મુદ્દાઓના વિરોધમાં રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા છે. રીક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ રીક્ષા દોડતી નજરે ચઢી છે. તો બીજી તરફ, હડતાળને સફળ બનાવવા રિક્ષાચાલકો પ્રયાસ કરી રહ્યાં છે. 
Oct 3,2019, 11:17 AM IST
મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બ
ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડીથી અમદાવાદ સાબરમતી આશ્રમ અને પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.
Sep 27,2019, 15:39 PM IST
રાજકોટના મેયર અને શાસક પક્ષના નેતાએ મહિનાઓ જૂનો ઈ-મેમો હજી ભર્યો નથી
Sep 25,2019, 15:34 PM IST
આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્
આજે રાજ્યભરના તમામ RTO કાર્યરત છે. ટ્રાફિકના નવા કાયદા (Motor Vehicle Act 2019)ના અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાયસન્સની પ્રક્રિયા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અરજદારો તમામ પ્રકારની કામગીરી કરાવી શકશે. RTO કચેરીમાં લાંબી લાઈનના કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં પણ વધારો કરી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધુ કાર્યરત રહેશે. જેથી RTO ઓફિસ સવારે 10.30ની બદલે હવે 9.30 કલાકે ખુલી ગઈ હતી. અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 
Sep 22,2019, 11:19 AM IST
ગોંડલ : વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓએ ટ્રાફિકના નવા કાયદાનું પણ વેલકમ કર્યું,
Sep 21,2019, 8:56 AM IST
ટેમ્પામાં ખીચોખીચ બેસીને જઈ રહેલા મુસાફરોને દાહોદ પોલીસે બતાવ્યો સુખડનો હા
હેલ્મેટ (Helmet) પહેરવુ, વાહન સ્પીડમાં ચલાવવું, PUC ન હોવી, એચએસઆરપી (HSRP) નંબર પ્લેટ ન હોવી, ચાલુ ગાડીએ મોબાઈલ (Mobile)પર વાત કરવી... ટ્રાફિક (Traffic)ના માત્ર આટલા જ નિયમો નથી. આ તો એ નિયમો છે જે આપણા મોઢે ચઢેલા છે. પણ એ સિવાય પણ કેટલાક નિયમો એવા છે જે જીવલેણ છે. ટુ વ્હીલર પર ત્રિપલ સવારી જવી ગુનો છે, તો ચાર પૈડાના વાહનોમાં ખીચોખીચ ભરાઈને જવુ પણ ટ્રાફિકના કાયદા (Traffic Rules)ના મતે મોટો ગુનો છે. આજે પણ ગામડાઓમાં વસતા લોકો ટ્રેક્ટર, ટ્રક, ટેમ્પો વગેરેમાં ખીચોખીચ ભરીને જતા હોય છે. ત્યારે હવે ખીચોખીચ ભરીને જનારાઓ પર પણ ટ્રાફિકના નિયમો (Motor Vehicle Act 2019) લાગુ પડશે. દાહોદ (Dahod) જિલ્લામાં ટ્રાફિક નિયમનનો અમલ કરાવા લીમડી પોલીસે (Police) નવો કીમિયો અપનાવ્યો છે. 
Sep 16,2019, 15:56 PM IST
રાજકોટ : માથે તપેલી પહેરીને હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો, જોતજોતામાં કાકા
Sep 16,2019, 15:34 PM IST
આજથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કરશે ગુજરાત કોંગ્રેસ
Sep 16,2019, 14:34 PM IST

Trending news