mansukh sagathia investigation : રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો ખુલ્યો, ઓફિસનું સીલ ખુલતા 18 કરોડની વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે
mansukh sagathia investigation : રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો ખુલ્યો, ઓફિસનું સીલ ખુલતા વધુ 5 કરોડની રોકડ અને કરોડોનું સોનુ મળ્યું, અગાઉ 10.55 કરોડ બેનામી સંપત્તિ જાહેર થઈ હતી
ઝી બ્યૂરો, અમદાવાદઃ'મારી પત્ની પાછળ પાગલ થયેલો સાગઠિયા 5-5 લાખની ગીફ્ટો આપતો, મારી પાસે 50 રૂપિયા પણ નથી' આ નિવેદન છે રાજકોટના એક રહીશનું.રાજકોટના ગેમિંગ ઝોનના અગ્નિકાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો, અગ્નિકાંડના મુખ્ય આરોપી સામે રાજકોટના રહીશે કર્યા ગંભીર આક્ષેપો.રાજકોટના રહિશે કર્યો અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠિયા એક નંબરનો ઐય્યાશ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી પૂર્વ TPO એમ.ડી.સાગઠિયાની કરતૂતો આવી સામે. રાજકોટના રહીશે કહ્યું સાગઠિયા લેડિઝનો શોખીન છે, તે મારી પત્ની પાછળ લાખો રૂપિયા ઉડાવતો હતો. કોલ ડિટેઈલ કાઢશો તો કરોડોના કૌભાંડનો તાળો મળશે.
Rajkot Close : રાજકોટના TRP આગકાંડની ઘટનામાં પીડિતોને નથી મળ્યો ન્યાય... આગકાંડ મામલે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન... સોની બજાર, ગુંદાવાડી બજાર અને ખાનગી શાળાઓ બંધ પાળ્યો
રાજકોટ અગ્નિકાંડની ઘટના કોણ ભૂલી શકે?. રાજકોટમાં બનેલી આ ગોઝારી ઘટનાને 25 જૂને એક મહિનો પૂર્ણ થશે. આ સમગ્ર ઘટનામાં સરકારે SITની રચના કરી તપાસ શરૂ કરાવી છે. બીજી તરફ SITની તપાસ સામે કોંગ્રેસ સવાલો ઉઠાવી રહ્યું છે.
રાજકોટ અગ્નિકાંડ પછી સરકારે SITની રચના કરી. ઘટના બની તેના 25 દિવસ પછી તપાસ ટીમે રિપોર્ટ તૈયાર કરી સરકારમાં જમા કરાવી દીધો છે. તો તપાસ દરમિયાન નાના અધિકારી અને સરકારી કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી.
Rajkot Game Zone Fire Case : રાજકોટ અગ્નિકાંડમાં જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ.. પેટ્રોલના જથ્થા મુદ્દે પુરવઠા વિભાગે કર્યા હાથ અદ્ધર.. કહ્યું, આ જવાબદારી પોલીસ કમિશનરની...
Rajkot Game Zone Fire Case : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગેમઝોનના સંચાલક યુવરાજસિંહનો મોટો ખુલાસો.. ગેમઝોનનું ડિમોલિશન અટકાવવા ભાજપ કોર્પોરેટરે લીધા હતા દોઢ લાખ રૂપિયા.. તો નીતિન રામાણી બોલ્યા, ડિમોલીશન અટકાવવામાં મારી કોઈ ભૂમિકા નહીં
Gujarat Highcourt : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી શરૂ.. હાઈકોર્ટનું અવલોકન.. કહ્યું, તંત્ર જાણતું હતું કે ગેમઝોન ગેરકાયદે, તો શું આગ લાગવાની રાહ જોવાતી હતી?
rajkot fire last video : રાજકોટના આગકાંડ પહેલાંનો વધુ એક વીડિયો આવ્યો સામે... TRP ગેમઝોનમાં સુનિલ સિધ્ધપુરા દીકરી સાથે રમતા દેખાયા... આગકાંડમાં સુનિલ સિદ્ધપુરાનું થયું છે મોત
અગ્નિકાંડની વિકરાળ જ્વાળાઓ 27 જિંદગીઓને ભરખી ગઈ. કૌભાંડી બાબુઓ અને ભ્રષ્ટ નેતાઓના પાપે જ આ અગ્નિકાંડ થયો. સરકારે SITની રચના કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, તપાસ શરૂ થયા પછી બાદ સત્તાધીશો સામે પણ શંકાની સોઈ ઉઠી રહી છે..
સુરત શહેરમાં તમામ ફાયર ના સાધનોના વિક્રેતાના ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે. પહેલાં સમાન્ય રીતે ગ્રાહકો આવતા હતા. અગ્નિકાંડ અચાનક 90% ગ્રાહકી માં વધારો નોંધાયો છે. જેને લઈ વિક્રેતાના ત્યાંસ્ટોક નહીં હોવાથી ગ્રાહકોને બે દિવસના વેટિંગ આપવામાં આવી રહ્યા છે.
Rajkot ACB Raid : રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ..TP અધિકારીની કચેરીમાંથી મહત્વના દસ્તાવેજ મળ્યા... સાગઠિયાની ઓફિસમાંથી ACBને વહીવટદારોનું લિસ્ટ મળ્યું હોવાની માહિતી... TP અધિકારીની કચેરીમાંથી ACB ને મળ્યું વહીવટદારોનું લિસ્ટ...
Rajkot Fire Case: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બપારે રાજકોટ પહોંચશે. જ્યાંથી તેઓ સોમનાથના દર્શને જશે. આ દરમિયાન રાજકોટમાં તેઓ ગેમ ઝોનમાં આગની ઘટના મુદ્દે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓનો ક્લાસ લઈ શકે છે.
Rajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના પીડિતોમાંથી કોઈ પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારનો દાવો...27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયા...3 વ્યક્તિ ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર સામે નોંધાયો ગુનો
Rajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના 28માંથી 27 મૃતદેહો ઓળખાયા..એક મૃતદેહની ઓળખ સ્થાપિત કરવાની બાકી...સળગી ગયેલા મૃતદેહો ઓળખવા કરાયો હતો DNA ટેસ્ટ...ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ લોકોના ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ
Ram Mokariya : રાજકોટ આગકાંડમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓની આજથી SIT કરશે પૂછપરછ, IAS આનંદ પટેલ, અરુણ મહેશ બાબુ, અમિત અરોરા, IPS રાજુ ભાર્ગવ, સુધીર ત્રિવેદી, વિધિ ચૌધરી અને પ્રવીણ મીણાની થશે પૂછપરછ
Rajkot Game zone Fire: રાજકોટ આગકાંડમાં રાજ્ય સરકારે પોલીસ વિભાગ અને મહાનગર પાલિકાના વહીવટી વિભાગ પર દંડો ઉગામ્યો પરંતુ હજુ સુધી એક પણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પર ઉની આંચ પણ આવી નથી. જી હા, રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
Rajkot Fire Latest Update : રાજકોટના ગેમઝોને 28 લોકોની જિંદગી છીનવી. રાજકોટના મૃતકોમાં માત્ર 28 લોકો જ ન હતા, પરંતું 28 લોકો સાથે જોડાયેલા પરિવારોને જીવતેજીવ મોત મળ્યું છે. તેમના ઘરોમાં હૈયુ હચમચાવી દે તેવો વલોપાત છે. સંતાનો વગર હવે તેમનું શું થશે. ત્રણ દિવસ આ ઘરોમાં કોઈના ગળેથી પાણી નથી ઉતર્યું. ગેમઝોનમાં રમવા ગયેલા લોકો કફન વીંટાળીને પાછા ફર્યાં છે. મૃતદેહોની જગ્યાએ પોટલામાં વીંટાળેલું શરીર પાછુ આવતા માતાપિતા ધબકારો ચૂકી ગયા હતા. આ આગ વેરાવળના દુશારા પરિવારની ત્રણ લોકોની જિંદગી ભરખી ગઈ. વિવેક દુશારા મેરેજ સર્ટિફિકેટ લેવા રાજકોટ ગયો હતો, પરંતુ પરિવારનો દીકરો ડેથ સર્ટિફિકેટમાં પાછો આવ્યો.
Rajkot fire latest update : રાજકોટનો એ રિક્ષા વાળો જેણે ધૂમાડો જોયો ને રિક્ષા અંદર વાળી હતી, આગ જોઈને સૌથી પહેલા ફાયરબ્રિગેડને બોલાવી હતી, ઈકબાલભાઈએ કહ્યું-મને વધારે લાગ્યું એટલે મેં સીધો જ ફોન કર્યો