આમ આદમી પાર્ટીના નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ની પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું નિવેદન આપ્યું છે. ગઈકાલે ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપ્યું છે કે આપવાના છે એ પ્રકારની અફવાઓ સંદર્ભે પોતાની વાત રજૂ કરી હતી.
આગામી તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ. બુથ લેવલ ઑફિસર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી યોગ્ય દિશાનિર્દેશ આપવા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને સુચના. આગામી તા.01.01.2025 થી તા.01.10.2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક.
Geniben Thakor : બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું..... આજે સવારે 11 વાગ્યે રાજીનામું આપશે ગેનીબેન..... વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપશે
Geniben Thakor At Ambaji : લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને ગુજરાત કોંગ્રેસને સજીવન કરનાર ગેનીબેન ઠાકોર મા અંબાના દ્વાર પહોંચ્યા, કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. અંબાજીના રસ્તા પર તેમની ભવ્ય રેલી નીકળી હતી. તો સામાન્ય શ્રદ્ધાળુની જેમ કોંગ્રેસના આ સાંસદે મા અંબાના દર્શન કર્યા હતા.
Geniben Thakor : ગુજરાત કોંગ્રેસ કરશે સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન... 13 જૂને બપોરે 2 કલાકે રાજીવ ગાંધી ભવનમાં યોજાશે કાર્યક્રમ... ચૂંટણીમાં મજબૂતાઈથી લડનારા ઉમેદવારોનું પણ થશે અભિવાદન
Vote For NOTA : લોકસભા ચૂંટણીમાં NOTA ના વિકલ્પનો સૌથી વધુ ઉપયોગ કરાયો, ચૂંટણી પંચના રિપર્ટ અનુસાર આ લોકસભા ચૂંટણીમાં .99 ટકા લોકોએ આ વિકલ્પને પસંદ કર્યું
Sapathvidhi: 9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાશે પરંતુ તે પહેલાં આ વખતની ગઠબંધન સરકારમા મંત્રીમંડળને લઈને માથાપચ્ચી ચાલી રહી છે. કેમ કે બીજેપી એકલા હાથે બહુમત મેળવી શક્યું નથી. જેના કારણે પાર્ટીએ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ સહિત ગઠબંધનના નેતાઓ પર નિર્ભર રહેવું પડશે ત્યારે કોણ કયા મંત્રાલયની માગણી કરી રહ્યું છે તે જાણીએ વિગતવાર...
Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષારાખુંછું
Banaskantha Geniben Thakor : ગેનીબેન ઠાકોરને હરાવવાં ભારે પડશે તેવી રજૂઆત કમલમ સુધી કરાઈ હતી, પણ ઓવરકોન્ફિડન્સમાં ભાજપની પ્રદેશ નેતાગીરી માની નહીં, અને બનાસકાંઠા ગુમાવ્યું
Lok Sabha Election Result 2024: દેશવાસીઓની નજર પણ કેટલીક હાઈપ્રોફાઈલ બેઠકો પર હતી હતી. આવો જાણીએ કે દેશની આ હોટ સીટો પર કયો ઉમેદવાર આગળ છે અને કોણ પાછળ છે
Rajkot Election Results : ક્ષત્રિયોના પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટથી ભાજપના પરશોત્તમ રૂપાલાની જંગી લીડથી જીત, રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીની હાર
Gujarat Lok Sabha Chunav Result 2024: લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે બનાસકાંઠા બેઠક ગુમાવવા પર પ્રતિક્રીયા આપી હતી
Gujarat Vidhansabha Byelection Result 2024 : 5 વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર, પોરબંદર, માણાવદર, વાઘોડિયા વિજાપુર અને ખંભાત બેઠક પર ભાજપની જીત થઈ
કોંગ્રેસનો ગુજરાતની લોકસભામાં આખરે સંઘર્ષ ઓછો થયો છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરે જંગી જીત સાથે કોંગ્રેસને સંન્યાસમાંથી મુક્તિ અપાવી છે. બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે.
Gujarat Lok Sabha Chunav Result Live : દમણ -દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ભોંય ભેગા કર્યાં, અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા
Gujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતની 25 બેઠકોમાંથી એકમાત્ર પાટણ બેઠક પર કોંગ્રેસ ભાજપને બરાબરની ટક્કર આપી રહ્યું છે. અહીં શરૂઆતના ટ્રેન્ડથી જ કોંગ્રેસના ચંદનજી ઠાકોર ભાજપના ઉમેદવારથી આગળ ચાલી રહ્યાં છે
સતત બે ટર્મથી જામનગર બેઠક પર જીતતા આવતા પૂનમ માડમને ભાજપે આ વખતે પણ ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસ તરફથી જે.પી.મારવિયાને ટિકિટ આપવામાં આવી છે. જામનગરન બેઠક પર કુલ 1813913 મતદાતાઓ છે, જેમાંથી 929896 પુરુષ તો 883981 મહિલા મતદારો છે. જ્યારે 36 ટ્રાન્સ જેન્ડર મતદાતાઓ છે. આ લોકસભા બેઠકમાં કુલ 1879 મતદાન મથકો છે, જેમાંથી 386 મતદાન મથકો સંવેદનશીલ છે.
Gujarat Lok Sabha Chunav Result Live: ઉત્તર ગુજરાતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ભાજપના ઉમેદવારોને હંફાવી રહ્યાં છે, લેટેસ્ટ ટ્રેન્ડના અપડેટ અનુસાર, 25 માંથી એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે
Rajkot Lok Sabha Chunav Result 2024: રાજકોટ લોકસભા બેઠક પર શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપના પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યાં છે. આ વખતની ચૂંટણીમાં ખુદ પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને કારણે ભારે ઓહાપોહ થયો હતો. જેથી મતગણતરી દરમિયાન હજુ પણ બદલાઈ શકે છે ટ્રેન્ડ...
Surendra Nagar Lok Sabha Chunav Result 2024: ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ફરી ભગવો લહેરાશે કે પંજો મારશે બાજી એ જોવાનું રહેશે. મતગણતરી શરુ થઈ ચુકી છે. ઈવીએમમાં કેદ ઉમેદવારોનું ભાવે આજે ખુલી રહ્યું છે.
Gujarat Lok Sabha Chunav Result 2024 : લોકસભાની ચૂંટણીના પરિણામ આજેઆવશે, આજે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
Gujarat Lok Sabha Chunav Result 2024: આજે લોકસભાની ચૂંટણી માટે પરિણામનો દિવસ છે, ગુજરાતની 26 બેઠકો પર કોણ જીતશે અને કોણ હારશે જુઓ લાઈવ અપડેટ્સ