વાયરલ

લોકડાઉનમાં ફરતા રોકી તો છોકરીએ પોલીસકર્મીના યુનિફોર્મને ચાટી લીધો જીભથી, Video વાયરલ 

કોરોનાને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે ત્યારે કોલકાતાનો એક વીડિયો વાયરલ બન્યો છે. અહીં પોલીસ લોકડાઉન વખતે ચેકિંગ કરી રહી હતી ત્યારે કેબમાં બહાર જઈ રહેલી એક યુવતીએ બહાર નીકળી અને સીધી જઈને પોલીસવાળાની વર્દી પર પોતાની જીભ ફેરવી દીધી.

Mar 27, 2020, 09:11 AM IST

શાહરૂખે ફિલ્મી અંદાજમાં જણાવી કોરોના વાયરસથી બચવાની રીત, શેર કર્યો જોરદાર VIDEO

કોરોના વાયરસ ધીરે-ધીરે આખી દુનિયામાં પોતાનો પગ પેસારો કરી ચૂક્યો છે. એવામાં દરેક જણ તેનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. 

Mar 23, 2020, 06:05 PM IST

કોરોનાના ડર વચ્ચે હિરોઇને ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો પોતાનો અંગત વીડિયો,  થયો વાયરલ 

કોરોના વાયરસે આખા દેશના લોકોના મનમાં ડર પેદા કરી દીધો છે અને આ ડર સતત વધી રહ્યો છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ આ વાયરસથી પોતાને સુરક્ષિત કરવામાં લાગ્યા છે. 

Mar 21, 2020, 04:39 PM IST

રિશી કપૂરે પાકિસ્તાન પીએમને ટ્વિટ કરીને આપી દીધી સલાહ, ધડાધડ થઈ વાયરલ

ભારત સરકારે કોરોના વાયરસને લઈને કડક પગલા લીધા છે. વડાપ્રધાને દેશના લોકોને 22 માર્ચે તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરી છે. \

Mar 21, 2020, 04:19 PM IST
Banaskantha video viral PT2M37S

બનાસકાંઠામાં યુવકનું મુંડન કરી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

બનાસકાંઠામાં ફરીથી યુવકનું મુંડન કરી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવકને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો.

Mar 3, 2020, 03:45 PM IST

માસી પદ્મિનીના ગીત પર શ્રદ્ધા કપૂરનો મિથુન સાથે ધમાકેદાર ડાન્સ, VIDEO થયો જબરદસ્ત વાયરલ

આ ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ 5ના સેટ પર કરવામાં આવ્યો હતો

Feb 24, 2020, 12:03 PM IST

Tejas First Look: એરફોર્સ પાયલોટના અવતારમાં ધાકડ જોવા મળી કંગના રનૌત, છવાઇ ગયો અંદાજ

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) હવે વધુ એક ધાકડ અવતારામાં સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કંગના રનૌત (Kangana Ranaut)ની અપકમિંગ ફિલ્મ 'તેજસ (Tejas)'નો FIRST LOOK સામે આવી ગયો છે. ફિલ્મનો FIRST LOOK આવતાં જ કંગનાના ફેન્સે તેને વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે. 

Feb 17, 2020, 01:56 PM IST

Bhuj : માસિકની તપાસ કરાવવા ઉતરાવ્યા કોલેજિયન યુવતીઓના કપડાં! હવે આખા મામલામાં શરમજનક વળાંક

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં રૂઢીના નામે યુવતીઓના કપડાં ઉતરાવવામાં આવતા હોબાળો થયો હતો. આ મામલે તપાસ કરવા માટે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) દર્શના ધોળકિયા સાથેની ચાર વ્યક્તિઓની એક ટીમ બનાવાઇ હતી

Feb 14, 2020, 09:41 AM IST
Vadodara's Waghodia MLA Madhu Srivastava Audio Viral PT4M58S

વડોદરાના વાઘોડિયાના MLAનો ઓડિયો વાયરલ થતા ફરી સર્જાયો વિવાદ

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને એક વ્યક્તિનો કથિત ઓડિયો વાયરલ થયો છે. ત્યારે ઝી 24 કલાક આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. ઓડિયોમાં મધુ શ્રીવાસ્તવ અને વ્યક્તિ સામ સામે ગાળો ભાંડી રહ્યાં છે. ઓડિયોમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દારૂ પીને નશામાં હોવાનું કહી રહ્યાં છે. સવારથી સાંજ નશામાં જ હોવું છું તેવી ઓડિયોમાં મધુ શ્રીવાસ્તવ વાત કરે છે.

Feb 6, 2020, 09:25 PM IST
Mishap at Marriage event PT3M12S

લગ્ન પ્રસંગે ઘોડાને ખેલવતા એક વૃધ્ધને ઘોડાએ લીધા હડફેટે

લગ્ન પ્રસંગે ઘોડાને ખેલવતા એક વૃધ્ધને ઘોડાએ હડફેટે લીધા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ધારી પંથકનો હોવાનો અનુમાન છે.

Feb 2, 2020, 07:50 PM IST

બિભત્સ વાતો કરીને વિદ્યાર્થીનીને ફસાવનાર લંપટ પ્રોફેસરનો થશે આબાદ બચાવ? અપનાવ્યો નવો પેંતરો 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને PhD કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગ કરવામાં આવી હતી.

Jan 31, 2020, 02:22 PM IST
Panthor attack at gir somnath PT3M15S

ઊનાના રામ નગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથના ઊનાના રામ નગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. ગત રાત્રીના દીપડાએ વાછડીનો શિકાર કર્યો હતો અને આ મેજબાની માણતા દીપડાના દ્રશ્યો મોબાઈલ ફોનમાં કેદ થયા છે.

Jan 27, 2020, 04:35 PM IST
Lion Hunting cow at Gir somnath PT3M6S

ગીર સોમનાથ : ગાયનો શિકાર કરતો સિંહનો વીડિયો વાયરલ

ગીર સોમનાથમાં ગાયનો શિકાર કરતો સિંહનો વીડિયો વાયરલ થયો છે.

Jan 27, 2020, 11:55 AM IST

Viral Pic : જે દિકરી માટે દિશાએ તડકે મુકી દીધી કરિયર, થઈ ગઈ બે વર્ષની...જોવા કરો ક્લિક

સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નો રોલ કરીને ઘરમાં ઘરમાં જાણીતી થયેલી દિશા વાકાણી 2017ના વર્ષના સપ્ટેમ્બરથી શોમાં નજર નથી આવતી

Jan 25, 2020, 06:03 PM IST

JNUના વિદ્યાર્થીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ, કહ્યું કે આસામને ભારતથી અલગ કરવું અમારી જવાબદારી

નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીનબાગના પ્રદર્શનકારીઓ પૈકી એક JNUના વિદ્યાર્થીનો એક ભડકાઉ નિવેદન કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હાલમાં બહુ ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. 

Jan 25, 2020, 02:34 PM IST

જીભ નિકાળતી સુહાના ખાનની સેલ્ફી થઇ વાયરલ, લોકો કરી રહ્યા છે આવી-આવી કોમેન્ટ

બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ની પુત્ર સુહાના ( Suhana Khan) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. મોટાભાગે તેમની પોતાના મિત્રો સાથે ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. હવે સુહાનાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જીભ કાઢીને ઉભી છે. તે આ ફોટામાં મસ્તીના અંદાજમાં જોવા મળી રહી છે.

Jan 20, 2020, 03:17 PM IST

જાણો શું છે સેક્સ પ્રૂફ મેકઅપ, જે થઇ રહ્યો છે વાયરલ, લોન્ચ થઇ 25 પ્રોડક્ટસ

બ્યૂટીના સેક્શનમાં તમને ઘણી વિચિત્ર વસ્તુઓ જોવા અને સાંભળવા મળે છે. સુંદર દેખાવવાની ઇચ્છામાં લોકો અજીબોગરીબ વસ્તુઓ ટ્રાઇ કરવામાં પાછી પાની કરતા અંથી. જોકે ઇન્ટરનેટ પર સેક્સ-પ્રૂફ મેકઅપની ધૂમ મચી છે. દર વર્ષે મેકઅપ સાથે જોડાયેલા નવા નવા ટ્રેન્ડ જોર પકડે છે અને તેમાંથી એક છે સેક્સ-પ્રૂફ મેકઅપ. આવો તેના વિશે જાણીએ.   

Jan 19, 2020, 05:04 PM IST

મમ્મી અમૃતા સાથે સારાની જબરદસ્ત મસ્તી, જુઓ VIDEO 

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali khan) હાલમાં ભાઈ ઇબ્રાહિમ અને માતા અમૃતા સિંહ સાથે રજાઓનો આનંદ માણતી જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સારાના આ વેકેશનની તસવીર વાઇરલ થઈ રહી છે

Jan 4, 2020, 04:42 PM IST
Viral video of Chhota udaipur PT3M19S

છોટાઉદેપુરના નસવાડીમાં રામા પલસાદી ગામે પત્નીને બેરહેમીપૂર્વક માર મારવાનો વીડિયો વાયરલ

છોટાઉદેપુરના નસવાડીમાં રામા પલસાદી ગામે પત્નીને બેરહેમીપૂર્વક માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ બનતા હેવાન પતિ સામે નસવાડી પોલીસ મથકમાં IPC 323,294(ખ), 504,506(બ) મુજબ ગુનો નોંધાયો છે.

Dec 28, 2019, 07:25 PM IST

સમુદ્રકિનારે સની લિયોની અને VIDEOએ ઇન્ટરનેટ પર લગાવી આગ

બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)નો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને સનીએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. 

Dec 23, 2019, 05:59 PM IST