સફળતા

સરકારી સ્કૂલથી UPSC ટોપર સુધીની સફર, સંઘર્ષ ભરી છે રાજકોટના વલય વૈદ્યની કહાની

જીપીએસસી (GPSC) અને યુપીએસસી (UPSC) ની પરીક્ષાઓ પાર કરવી કોઈ જંગથી ઓછી નથી હોતી. ગઈકાલે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારોમાંથી ગુજરાતના 13 ઉમેદવારોએ બાજી મારી છે. જેમાં રાજકોટના વલય વૈદ્યએ ગુજરાતમાં બીજુ સ્થાન અને ઓલ ઈન્ડિયામાં 116 નો રેન્ક મેળવ્યો છે. ત્યારે યુપીએસસી (civil services) ની સફર પાર કરનાર વલય વૈદ્યની અત્યાર સુધીની સફર બહુ જ રસપ્રદ રહી છે. 

Sep 26, 2021, 11:52 AM IST

UPSC ટોપર બની અમદાવાદની આયુષી, કોરોનાના ઝપેટમાં આવી તો પણ અભ્યાસ ન છોડ્યો, અને સફળ થઈ

UPSC સિવિલ સર્વિસીઝ મેઈન પરીક્ષા 2020નું પરિણામ જાહેર થઈ ગયુ છે. દેશભરમાંથી કુલ 761 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. બિહારના શુભમ કુમાર પ્રથમ, જાગૃતિ અવસ્થિ બીજા અને અંકિત જૈને ત્રીજો ક્રમાંક હાંસિલ કર્યો છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સફળતા (success) મેળવી છે. સુરતમાં રહેતા કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા મેરિટમાં 8મું, અને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારોમાંથી ગુજરાતના 13 ઉમેદવારોએ બાજી મારી છે.  

Sep 25, 2021, 12:58 PM IST

Success Story : ગરીબ પિતાનો પરિશ્રમ ન ભૂલ્યા દીકરા, સંકોચ વગર નાનકડી દુકાન પર કરે છે મદદ

ગરીબ પિતાએ પોતાના બંને સંતાનોને ભણાવીને મોટા કર્યાં, પરંતુ દીકરાઓ આજે પણ પિતાની નાનકડી દુકાન પર કામ કરતા શરમાતા નથી 

Aug 27, 2021, 09:09 AM IST

ISRO આજે ફરી રચશે ઇતિહાસ, પ્રાપ્ત કરશે આ મોટી સફળતા

અંતરિક્ષની દુનિયામાં ઘણી સફળતા ઝંડા લગાવી ચૂકેલા ઇસરો (ISRO) માટે આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેનું કાઉન્ટડાઉન હજુ પણ ચાલુ છે. ઇસરો આજે ફરી અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે

Nov 7, 2020, 08:31 AM IST

ગરીબ પરિસ્થિતિને કારણે પિતા ન ભણી શક્યા, હવે પુત્રના ડોક્ટર બનવાના સપના પૂરા કરે છે

રાષ્ટ્રીય સ્તરે લેવાયેલી આ પરીક્ષામાં હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ બાજી મારતા થયા છે. આ પ્રકારની જ્યારે પરીક્ષાઓ લેવાતી હોય છે ત્યારે અનેક ઉદાહરણરૂપ કિસ્સાઓ પણ સામે આવતા હોય છે

Oct 17, 2020, 02:10 PM IST

રાશિફળ 15 નવેમ્બર: આજે આ રાશિના લોકોના જીવનમાં થશે ખુશીઓની એન્ટ્રી

નવી દિલ્હી: નક્ષત્ર પોતાની ચાલ દર વખતે બદલતા રહે છે. આ નક્ષત્રોનો આપણા જીવન પર ખૂબ પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે, તે અનુસાર તમારા જીવન પ્રભાવિત થાય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના લીધે આપણો દરરોજનો દિવસ અલગ હોય છે.  ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારે દિવસ સામાન્ય પસાર થાય છે. તો તમારો આજનો દિવસ કેવો રહેશે તેના વિશે જાણવા માટે વાંચો આજનું રાશિફળ...

Nov 15, 2019, 09:37 AM IST

રાશિફળ 14 નવેમ્બર: આ 4 રાશિવાળા માટે શુભ છે ગુરૂવાર, મળશે સફળતા

નક્ષત્ર પોતાની ચાલ દર વખતે બદલતા રહે છે. આ નક્ષત્રોનો આપણા જીવન પર ખૂબ પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે, તે અનુસાર તમારા જીવન પ્રભાવિત થાય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના લીધે આપણો દરરોજનો દિવસ અલગ હોય છે.  ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારે દિવસ સામાન્ય પસાર થાય છે. તો તમારો આજનો દિવસ કેવો રહેશે. 

Nov 14, 2019, 09:22 AM IST

રાજકોટ : પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની

સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે. અથાગ મહેનતના પરિણામે ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ ભરતભાઇ બારડ નામના આ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.

May 21, 2019, 11:48 AM IST
Isro Will Launch Chandryan 2 Between 9 to 16 July PT2M31S

અંતરીક્ષમાં ભારતને વધુ એક સફળતા, ચંદ્રયાન 2 કરાશે લોન્ચ

ઈસરો 9થી 16 જુલાઈ વચ્ચે ચંદ્રયાન 2ને છોડવા જઈ રહ્યું છે. ધરતી પરથી રવાના થયા બાદ 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2 ચંદ્ર પર પહોંચશે. જો ચંદ્ર પર ઉતરવામાં ઈસરોને સફળતા મળશે તો અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ બની જશે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 800 કરોડ રુપિયા આંકવામાં આવ્યો છે.

May 2, 2019, 02:35 PM IST

વડોદરા : પેપરલીક કેસમાં વધુ 2 શખ્સની અટકાયત, મુખ્ય આરોપી યશપાલ પણ દબોચાયો

પેપરલીક કેસમાં ATSના ખાનગી ઓપરેશનમાં મોટી સફળતા મળી. જે અંતર્ગત વડોદરાથી વધુ 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે.

Dec 6, 2018, 10:05 AM IST

ISROની વધુ એક મોટી સફળતા, દેશનું સૌથી શક્તિસાળી ઇમેજિંગ સેટેલાઇટ કરી લોન્ચ

રોકેટે 28 કલાકની ઉલટી ગણતરી સમાપ્ત કર્યા બાદ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અવકાશ કેન્દ્રમાંથી સવારે 9.58 મિનિટ પર તેને અવકાશમાં છોડવામાં આવ્યાં હતા.

Nov 29, 2018, 05:18 PM IST

ઈસરોની વધુ એક સફળતા, PSLV C-43 સાથે 31 ઉપગ્રહ લોન્ચ કર્યાં, જાણો 10 ખાસિયતો

ઈસરોની સફળતામાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ઈસરોએ PSLV C-43 દ્વારા આજે 31 ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યાં. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી સવારે 9.58 મિનિટ પર તેને અવકાશમાં છોડવામાં આવ્યાં. જેમાં ભારતના હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ (HySIS) અને 8 દેશોના 30 બીજા ઉપગ્રહ સામેલ છે. તમામ 30 ઉપગ્રહ 504 કિમીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યાં. 

Nov 29, 2018, 10:19 AM IST

'સંજૂ'ની રેકોર્ડતોડ સફળતાથી રિશી કપૂર થયો જબરદસ્ત ઇમોશનલ, ટ્વીટ કરીને કહ્યું કે....

બોલિવૂડ એક્ટર રણબીર કપુર બોક્સઓફિસ પર છવાઈ ગયો છે

Jul 2, 2018, 01:41 PM IST