સીરિયા

આ મહિલા બગદાદીની ક્રુરતા અને ISISના અનેક રહસ્યોનો કરશે પર્દાફાશ, જાણો કોણ છે

તુર્કીએ ISIS લીડર બગદાદીની બહેન  (રસમિયા અવદ)ને સીરિયાના ઉત્તરી શહેર એઝાઝથી પકડી છે. આ સાથે જ તેના પતિ અને વહુની પણ ધરપકડ  કરાઈ છે.

Nov 5, 2019, 01:06 PM IST

ચોરી કરીને મેળવ્યાં હતાં બગદાદીના અન્ડરવેર, આ રીતે થઈ મૃતદેહની ઓળખ 

અમેરિકી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટના ચીફ આતંકી અબુ બકર અલ બગદાદીના ગુપ્ત ઠેકાણાની માહિતી આપનારા બાતમીદારે તેના મોત બાદ મૃતદેહના ડીએનએ ટેસ્ટમાં પણ ખુબ મદદ કરી.

Oct 29, 2019, 02:29 PM IST

ખૂંખાર બગદાદીને અમેરિકી કમાન્ડોએ દોડાવી દોડાવીને માર્યો, જાણો ખાતમાની ઈનસાઈડ સ્ટોરી

સીરિયાના ઈદલિબ પ્રાંતના આંતરિયાળ ગામ બારિશામાં લોકોને શનિવારે રાતે શોરબકોર સંભળાયો. થોડીવારમાં સ્પષ્ટ થઈ ગયું કે આ મિલેટ્રી મુવમેન્ટ છે. પરંતુ આ રોજ થતી લડાઈ નથી. પરંતુ ઓટોમેટિક ગનની દુનિયામાં દહેશત નાખનારા આઈએસના આતંકી હથિયાર પડતા મૂકી ચૂક્યા હતાં. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ ઈસ્લામિક સ્ટેટના હથિયારબંધ આતંકીઓ માટે અમેરિકાનો આ સરપ્રાઈઝ એટેક ચોંકાવનારો હતો. અહીં અમેરિકી સૈનિકો હાઈ પ્રોફાઈલ આતંકી અબુ  બકર અલ બગદાદીની શોધ કરતા પહોંચ્યા હતાં. 

Oct 28, 2019, 01:12 PM IST
ISIS Leader Abu Baker Become Target Of US PT7M48S

આઇએસઆઇએસનો વડો અબુ બકર અલ બગદાદી ઠાર મરાયો હોવાની ચર્ચા

સીરિયા (Syria) માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, કે અમેરિકન સેના (US Army) દ્વારા ઈસ્લામિક સ્ટેટ (ISIS) નો વડો અને ખૂંખાર આતંકી અબુ બક્ર અલ બગદાદી (Abu Bakr al-Baghdadi) ની વિરુદ્ધ ચલાવવામાં આવેલ સ્પેશિયલ ઓપરેશનમાં તે માર્યો ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, અબુ બક્ર અલ બગદાદી સીરિયામાં અમેરિકન કાર્યવાહીમાં મરાયો છે. જોકે, આ બાબતની હજી અધિકારિક પુષ્ટિ થઈ શકી નથી.

Oct 27, 2019, 01:10 PM IST

શું વર્લ્ડ વૉર-3ના વાગી રહ્યા છે ભણકારા? તુર્કી-સીરિયા વચ્ચે 72 કલાકથી ચાલી રહ્યું છે યુદ્ધ

મહાયુદ્ધ વર્લ્ડ વૉર-3ના ભણકારા સંભળાવા લાગ્યા છે, કુર્દોના કબ્જાવાળા સીરિયાના આ વિસ્તારમાં 72 કલાકથી ચાલી રહેલા યુદ્ધમાં લાશોના ઢગલા, તમામ માનવાધિકાર નેવે મુકી દેવાયા

Oct 14, 2019, 12:27 AM IST

IS ગેંગસ્ટર હજુ જીવતો છે! 5 વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો અબૂ બકર અલ બગદાદી

ખૂંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો ગેંગસ્ટર અબૂ બકર અલ-બગદાદી જિહાદી સંગઠન દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત જોવા મળ્યો છે.

Apr 30, 2019, 12:56 PM IST

ISISના 50 સંદિગ્ધો પર ભારતની બાજ નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી કરી રહ્યાં છે આતંકીઓની ભરતી

શ્રીલંકામાં થયેલા ISISના આતંકી હુમલાને લઈને ભારતીય તપાસ એજન્સીઓ પણ ખુબ સતર્કતા વર્તી રહી છે. ભારતમાં ISISના હુમલાનો ડર સતત મંડરાતો રહે છે. ભારતીય તપાસ એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓની મદદથી 50થી વધુ તે ભારતીય મૂળના ISISના સંદિગ્ધો પર નજર રાખી રહી છે જે અફઘાનિસ્તાન અને સીરિયામાં રહીને ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં લાગેલા છે. 

Apr 26, 2019, 08:49 AM IST

ગોલન હાઇટ્સ પર ઇઝરાયેલના કબજાને ટ્રમ્પે આપી માન્યતા, સીરિયાએ કર્યો વિરોધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વિવાદિત ગોલન હાઇટ્સ પર ઇઝરાયેલની સાર્વભૌમત્વને માન્યતા આપવાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા છે. ઇઝરાયેલે 1967માં આ બોર્ડર વિસ્તારને સીરિયા પાસેથી છીનવી લીધુ હતું.

Mar 26, 2019, 12:33 PM IST

સીરિયા: અલ-કાયદાથી જોડાયેલા સીરિયાઇ સમૂહના હુમલામાં 33 સૈનિકોના મોત

અંસાર અલ-તૌહીદના જેહાદીઓ દ્વારા કરવામાં આવેલા બે હુમલામાં શાસનના સુરક્ષા દળ અને તેમના સહયોગિ મિલિશિયાના 27 છોકરાઓની મોત થયા છે.

Mar 4, 2019, 03:35 PM IST

આતંકી સંગઠન ISનો અમેરિકાને ખુલ્લો પડકાર, 47 US સમર્થિત સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા

સીરિયાના પૂર્વ ભાગમાં છેલ્લા બે દિવસથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તરફથી કરવામાં આવેલા હુમલામાં અમેરિકા સમર્થિત 47 સૈનિકોના મોત થયાં. બ્રિટન સ્થિત નિગરાણી સંસ્થાએ આ જાણકારી આપી. સીરિયન ઓબ્ઝર્વેટ્રી ફોર હ્યુમન રાઈટ્સે પહેલા મૃતકોની સંખ્યા 24 બતાવી હતી. નિગરાણી સંસ્થાએ શનિવારે જણાવ્યું કે જેહાદીઓએ 3 હુમલા કર્યાં છે. 

Nov 25, 2018, 09:34 AM IST

પાકિસ્તાન બન્યું માનવતા માટે જોખમી,સીરિયા કરતા 3 ગણો વધારે આતંકવાદ: રિપોર્ટ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન તાલિબાન અને લશ્કર એ તોયબાએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી વધારે ખતરો પેદા કર્યો છે

Oct 27, 2018, 04:26 PM IST

પહેલા ઇઝરાયેલે રશિયાનું વિમાન તોડી પાડ્યું, અને હવે નેતન્યાહૂએ કેમ પુતિનને કર્યો ફોન?

ઇઝરાયેલી હુમલા દરમિયાન સીરિયાઈ સેના દ્વારા રશિયન વિમાનને નિશાન બનાવવામાં આવતા 15 રશિયન સૈનિકોના માર્યા ગયા. જેના પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દુ:ખ વ્યક્ત કર્યું.

Sep 19, 2018, 02:57 PM IST

વધી શકે છે પેટ્રોલ અને ડીઝલની કિંમત, કારણ કે...

રોજ નક્કી થનારી કિંમતનો ભાર અંતે તો ગ્રાહકના ખિસ્સા પર જ આવે છે

Apr 16, 2018, 02:53 PM IST

સીરિયા પર હુમલાથી રશિયા કાળઝાળ, પોતાના લોકોને કહ્યું-ત્રીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર રહો

રશિયાની જનતાને કહેવામાં આવ્યું છે કે હવે ત્રીજા વિશ્વ યુદ્ધ માટે તૈયાર રહો. જેની શરૂઆત અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયા પર હુમલો કરીને કરી દીધી છે.

Apr 15, 2018, 09:40 AM IST

સીરિયામાં હવાઈ હુમલા પર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોલ્યા, 'મિશન પૂરું'

પોતાના જ નાગરિકો પર કથિત રીતે રાસાયણિક હુમલો કરવા બદલ જવાબી કાર્યવાહીમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સીરિયા પર 100થી વધુ મિસાઈલો છોડી.

Apr 14, 2018, 09:53 PM IST

યુદ્ધના ભણકારા? ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ સીરિયા પર છોડી મિસાઈલો, અસદ સરકારની પણ જવાબી કાર્યવાહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ પેન્ટાગને આજે સીરિયા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે.

Apr 14, 2018, 08:25 AM IST

સીરિયામાં અમેરિકા-રશિયા આમને સામને? રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા હવાઈ હુમલાના આદેશ

સીરિયાના પૂર્વી ગોતાના ડૌમામાં હાલમાં કથિત સ્વરૂપથી સીરિયા દ્વારા રસાયણિક હથિયારોના ઉપયોગને લઈને અમેરિકાએ અસદ સરકારને ચેતવણી પણ આપી હતી. આ હુમલામાં બાળકો સહિત 74 લોકો માર્યા ગયા હતાં.

Apr 14, 2018, 07:38 AM IST

સીરિયાઃ સ્પોર્ટસ ક્લબ પર પડ્યું વિદ્રોહિયોનું રોકેટ, ફુટબોલ પ્રેક્ટિસ કરી રહેલા બાળકનું મોત

ફુટબોલ ટીમના અધ્યક્ષ અબ્બાસે જણાવ્યું, તેણે અલ ફાયદા સ્પોર્ટ કેન્દ્ર પર ગોળીબારી કરી, જેમાં બાળકનું મોત થયું અને ત્યા પ્રેક્ટિસ કરી રહેલી યૂ-15 ટીમના અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા.

Mar 25, 2018, 03:38 PM IST