हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
260/ 10
(78.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
aam aadami party
Aam aadami party News
politics
ગુજરાતમાં AAPના પ્રદેશ કાર્યાલયમાં ચોરી, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ કાર્યાલયમાં તાળા તોડી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
Nov 4,2024, 13:08 PM IST
Arvind Kejriwal
હરિયાણામાં હલ્લાબોલ! કેજરીવાલનો રોડ શો, પંજાબના CM ભગવંત માન પણ જોડાશે
Arvind Kejriwal: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે કેજરીવાલ એન્ડ કંપનીની આમ આદમી પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે. જેલમૂક્તિ બાદ આજે પહેલીવાર અરવિંદ કેજરીવાલ જાહેર સભા સંબોધતા જોવા મળશે.
Sep 20,2024, 10:24 AM IST
Arvind Kejariwal
Breaking News: કેજરીવાલની મોટી જાહેરાત, બે દિવસ પછી આપશે CM પદેથી રાજીનામું
Breaking News: જેલમાંથી બહાર આવ્યાં બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી દીધી છે. જેને કારણે ફરી એકવાર દિલ્લીની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે.
Sep 15,2024, 12:47 PM IST
gujarat news
દારૂ કૌભાંડમાં કેદ CM કેજરીવાલને મળ્યાં જામીન, આવતીકાલે તિહાડ જેલમાંથી નીકળશે બહાર
Arvind Kejariwal: દારૂ કૌભાડમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ સામે કરવામાં આવી હતી કડક કાર્યવાહી. કાર્યવાહીને પગલે કેજરીવાલને રાખવામાં આવ્યાં હતા દિલ્લીની તિહાડ જેલમાં.
Jun 20,2024, 20:39 PM IST
tihad jail
તિહાડ જેલમાં કેદીઓના ધિંગાણાથી AAP કેમ થઈ વ્યાકુળ? શું છે મામલો?
21 માર્ચના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની ધરપકડને 1 મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે. પરંતુ, તેમની ધરપકડ બાદ રાજનીતિ હજુ પણ થમી નથી રહી.
Apr 25,2024, 23:38 PM IST
aam aadami party
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ, ધારાસભ્ય ભરાયા
ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
Nov 3,2023, 16:21 PM IST
gujarat police
Gujarat Politics: કોણ છે રાધિકા રાઠવા, જેને આમ આદમી પાર્ટીએ આપી છે મોટી જવાબદારી
બે મહિના પહેલાં સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાધિકા રાઠવા પાવી જેતપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. રાધિકાએ ચૂંટણીમાં જીત તો ના મેળવી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ અને તત્કાલિન વિપક્ષ નેતા સુખરામ રાઠવાથી વધુ મત મેળવ્યા હતા. આ બેઠક પરથી ભાજપ ઉમેદવાર જીત્યો પરંતુ રાધિકા બીજા નંબર પર રહ્યા હતા. નાની ઉંમરમાં પિતાને ગુમાવનાર રાધિકા રાઠવાને રાજનીતિમાં ખુબ જ રસ છે.
Feb 13,2023, 9:00 AM IST
gujarat news
ઈટાલિયાને બહાર તગેડીને AAP એ ઈસુદાનને કેમ બનાવ્યાં ગુજરાતના પ્રમુખ? જાણો અંદરની વાત
ગુજરાતની ચૂંટણીમાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના ધૂરંધરોને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાર બાદ પક્ષ દ્વારા ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા માટે નવા સંગઠન નવા માળખા અને નવી ઉર્જાની જરૂર હતી. ત્યારે પાર્ટીએ ઈસુદાનને પસંદ કર્યાં. પણ આ સિવાય પણ અંદરની વાત જાણવા જેવી છેકે, કયા કારણોસર ઈટાલિયાને તગેડીને ઈસુદાનના શીરે પક્ષે સાફો બાંધ્યો...આર્ટિકલમાં વાંચો અંદરની વાત...
Jan 4,2023, 15:51 PM IST
Delhi news
જેલમાં જલસાનો વધુ એક વીડિયો વાયરલ, આમ આદમીના નેતા જેલમાં છે કે ગેસ્ટહાઉસમાં?
Satyendar Jain: તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો, જેલના કર્મચારીઓ સેલની સફાઈ કરી રહ્યા છે.
Nov 27,2022, 16:25 PM IST
india
જેલમાં 'આમ આદમી'નું ખાસ ભોજન! મસાજની મજા બાદ જેલમાં જલસાનો બીજો વીડિયો આવ્યો સામે
આ પહેલાં દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે. આને સીસીટીવી ફૂટેજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર મસાજ કરાવી રહ્યા છે. EDએ થોડા સમય પહેલાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VVIPટ્રીટમેન્ટ મળી રહી છે. ત્યાર બાદ જેલમાં જલસાનો વધુ એક વીડિયો થયો વાયરલ...
Nov 23,2022, 10:23 AM IST
Trending news
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન
Jamnagar News
ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર
Lok Sabha
Parliament: BJPના 20થી વધુ સાંસદોએ કર્યો અનાદર, સંસદમાં ન આવવાની ચૂકવવી પડશે કિંમત?
srinagar-state
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા
Marriage broken due to cold
લગ્નમાં ઠંડી બની વિલન! લગ્ન મંડપમાં વરરાજા ઠંડીથી થયો બેભાન, કન્યાએ ભર્યું આવું પગલુ
Vadodara Municipal Corporation
જ્યાં પાણી નથી ભરાતું ત્યાં નિકાલની વ્યવસ્થા, વડોદરા મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
diamond industry
હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી, નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી, રત્નકલાકારો મુશ્કેલીમા
government school
સાયન્સ ફેસ્ટિવલમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ટોચનું સ્થાન મેળવ્યું
health
શિયાળામાં 'સાચી મિત્ર' બનશે ચટપટી આમલી, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને કબજિયાત થશે દૂર
gujarat government
ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવતી સરકાર, ચાવડાની ચિમકી કે CMOએ ધરણાં કરીશુ