app

How to book Vaccine Slots: Paytm એ લોન્ચ કરી વેક્સીન સ્લોટ બુક કરવાની સુવિધા

કોવિનના પ્રમુખ આર.એસ.શર્માએ હાલમાં જ કહ્યું હતું કે પેટીએમ મેક માય ટ્રિપ અને ઈન્ફોસિસ જેવી મોટી ડિજિટલ કંપનીઓ સહિત એક ડઝન ઈન્સ્ટીટ્યૂશન વેક્સીન માટે અપોઈન્ટમેન્ટ બુક કરવાની સુવિધા માટે અનુમતિ માગી રહી છે.

Jun 15, 2021, 10:10 AM IST

Facebook અને Instagram ના યુઝર્સ હવે કરી શકશે મોટી કમાણી, જાણો શું છે ખાસ

Facebook યુઝર્સ માટે એક સારા સમાચાર છે. હવે તમે પણ તમારી આવડત દ્વારા પૈસા કમાઈ કરી શકો છો. ફેસબુકે કહ્યું કે, Instagram યુઝર્સ કંપનીઓની સાથે પાર્ટનર્શિપ કરી પૈસા કમાઈ શકશે

Jun 11, 2021, 03:50 PM IST

Oximeter ની ઝંઝટ ખતમ, હવે સ્માર્ટફોનથી ચેક કરી શકશો Oxygen લેવલ

આ મોબાઇલ એપને CarePlix Vital કહેવામાં આવે છે જે યૂઝરના બ્લડ ઓક્સિજન લેવલ, પલ્સ અને રેસપ્રેશન રેટ્સને મોનિટર કરવાનું કામ કરે છે. 
 

May 22, 2021, 04:30 PM IST

WhatsApp નું આ સેટિંગ્સ થઇ શકે છે ખતરનાક, તાત્કાલિક કરો ચેંજ

WhatsApp એ તાજેતરમાં જ આ નવું ફીચર Disappearing messages તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કર્યું હતું. તેના ઉપયોગથી તમારા મેસેજ આપમેળે ડિલીટ થઇ જશે.

May 12, 2021, 06:04 PM IST

Mobile માંથી શું કોઈ ફાઈલ ડિલિટ થઈ ગઈ છે? ફિકર નોટ, હવે મોબાઈલમાં આવી ગઈ રિસાયકલ બિન

કોમ્પ્યુટર સિસ્ટમની જેમ હવે મોબાઈલમાં પણ રિસાયકલ બિન ઉપ્લબ્ધ છે. કોઈ પણ ફાઈલ મોબાઈલમાંથી ડિલિટ થઈ ગઈ હોય તો હવે ચિંતાની જરૂર નથી. રિસાયકલ બિનની એપ ડોઉનલોડ કરો અને તમામ ફાઈલ પરત મેળવો 

Mar 21, 2021, 03:56 PM IST

FASTag પર આવ્યા મહત્વના સમાચાર, આ મસમોટી ચિંતાનો જડી ગયો ઉકેલ 

દરેક કારચાલક માટે આ મહત્વના સમાચાર છે. FASTag પર જે મોટી ચિંતા તમને સતાવી રહી હતી તેનો ઉકેલ મળી ગયો છે. 

Dec 29, 2020, 09:11 AM IST

આરોગ્ય સેતુ છે સંપૂર્ણ રીતે સુરક્ષિત, ફ્રાંસના હેકરને સરકારે આપ્યો આકરો જવાબ

કોરોના વાયરસ (Coronavirus)થી તમને એલર્ટ કરવા માટે તાજેતરમાં જ સરકારે આરોગ્ય સેતુ (Aarogya Setu) એપ તૈયાર કરી છે. પરંતુ ગત મહિનાથી તેની સુરક્ષા અને તમારી અંગત જાણકારી ચોરી થવાની અફવાઓ ઉડાવવામાં આવી રહી છે.

May 6, 2020, 03:42 PM IST

TikTok વીડિયો બનાવો છો તો થઈ જાઓ સાવધાન...આ નવું  ફીચર ખાસ જાણો

જો તમે ટિકટોકમાં રોજેરોજ તમારી ટેલેન્ટના વીડિયો પોસ્ટ કરીને હજારો લોકોની વાહવાહ મેળવતા હશો તો થોડા સાવધાન થઈ જાઓ. હવે તમારા શોર્ટ વીડિયોઝ પર ઘરવાળાની નજર રહેશે. ટિકટોકે તમારા એકાઉન્ટના કેટલાક કંટ્રોલ તમારા માતા પિતાને આપવાનો નિર્ણય લીધો છે.

Apr 23, 2020, 01:39 PM IST

Coronavirusને કાબૂમાં રાખવા માટે સરકાર લેશે મોટું પગલું, કામ લાગશે તમારો મોબાઇલ

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે તો સ્માર્ટ સીટીઝ બેસ્ટ પ્રેક્ટીસ એવોર્ડ અંતર્ગત આ એપ માટે સુરતની પસંદગી પણ કરી લીધી છે. 

Mar 28, 2020, 10:58 AM IST
Special Talk With UP CM Yogi Adityanath On Zee 24 Kalak PT25M9S

શાહિનબાગમાં વિરોધ કરનારા લોકોને ખબર નથી CAA શું છે: યોગી

દિલ્હી ચૂંટણી (Delhi Assembly Election 2020)માં ભાજપના સ્ટાર પ્રચારક અને યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. તેમના ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉતારવાની સાથે સવાલ ઉઠવા લાગ્યા છે કે શું ધ્રુવીકરણ માટે દિલ્હીમાં સીએમ યોગી આદિત્યનાથને ઉતારવામાં આવ્યા છે? શું દિલ્હીમાં ચૂંટણી ભારત-પાકિસ્તાન વચ્ચે મેચની જેમ છે? શાહીન બાગ ભાજપ માટે કેટલો મોટો પડકાર છે? સીએમ યોગી આદિત્યનાથે ઝી ન્યૂઝના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ની સાથે ખાસ વાતચીતમાં આ સવાલોના જવાબ આપ્યા છે. આ રહ્યાં સુધીર ચૌધરીના સવાલ અને યોગી આદિત્યનાથના જવાબ.

Feb 4, 2020, 12:20 AM IST
Prime Minister Narendra Modi's Address From Delhi PT45M29S

શાહીનબાગમાં પ્રદર્શન સંયોગ નહીં પ્રયોગ છે: PM Modi

વિધાનસભાની ચૂંટણી બાદ દિલ્હીમાં પોતાની પ્રથમ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર હુમલો કર્યો હતો. પીએમે દિલ્હીના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલા કામો ગણાવતા શાહીન બાગનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સીલમપુર, જામિયા અને પછી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનની પાછળ ષડયંત્ર ગણાવતા કહ્યું કે, દિલ્હીને આ અરાજકતામાં ન છોડી શકાય બાકી કાલે અન્ય કોઈ રસ્તાને બંધ કરી દેવામાં આવશે. પીએમે સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માગવા અને બિહારની બસોને દિલ્હીમાં પ્રવેશ ન આપવાને લઈને પણ કેજરિવાલ પર નિશાન સાધ્યું હતું.

Feb 3, 2020, 07:30 PM IST

ભુજ પોલીસનો નવતર પ્રયોગ, "પ્રતિભાવ" એપ દ્વારા જિલ્લા પોલીસવડાને આપી શકાશે ફીડબેક

પોલીસ સ્ટેશનમાં રજૂઆત કે ફરિયાદ કરવા આવતાં લોકોને પ્રત્યે પોલીસ સ્ટેશનના કર્મચારી કે અધિકારીઓ વર્તણૂક અંગે મૂલ્યાંકન માટે" પ્રતિભાવ "નામનું એપ લોન્ચ કરવામાં આવી છે.  પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂઆત માટે આવતા લોકો સાથે પોલીસની વર્તણુક સારી અને શિષ્ટાચાર ભરી રહે તે માટેનું આયોજન કરાયું છે.

Jan 5, 2020, 01:42 PM IST

ઊંઝા APMC ચૂંટણીમાં વિકાસ પેનલની ભવ્ય જીતથી આશા પટેલનું વધશે કદ

એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા APMC માંથી 21 વર્ષ બાદ ભાજપના દિગ્ગજ અને વરીષ્ઠ એવા નારાયણ પટેલના જૂથની કારમી હાર થઇ છે. નારાયણ પટેલ સમર્થિત વિશ્વાસ પેનલની હાર સાથે ઊંઝા એપીએમસી અને મહેસાણાના રાજકારણમાં આશા પટેલ જાયન્ટ કિલર સાબિત થયા છે. આશા પટેલ સમર્થિત પેનલના ભવ્ય વિજય સાથે હવે ઊંઝા પર આશા પટેલનો દબદબો જોવા મળશે તે નિશ્ચિત છે. જો કે આશા પટેલે આ જીતને ભાજપની જીત ગણાવી છે. 

Jun 10, 2019, 05:57 PM IST

સુરતમાં પાર્કિંગ શોધી રહ્યા છો? આ App આપશે પાર્કિંગની માહિતી

ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી ઝઝૂમી રહેલા સુરત શહેરને ઈન્ટેલિજન્ટ પાર્કિંગ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે એક ખાસ એપ બનાવવામાં આવી છે, તો સાથે જ મલ્ટિલેવલ પાર્કિંગ સ્થળ પર પાર્કિંગની કેટલી જગ્યાઓ બાકી છે, તેની માહિતી આ એપમાં મળી શકશે. 

May 13, 2019, 04:06 PM IST

ટ્રાયલ રૂમ અથવા હોટલના રૂમમાં હિડન કેમેરો તો નથી ને! આ App ની મદદથી જાણો

મોટાભાગે મોલ અને ટ્રાયલ રૂમમાં અથવા કોઇ હોટલના રૂમમાં એ ડર સતાવે છે કે કોઇ હિડન કેમેરો તો નથી, તો તમને અંતરંગ પળોને કેદ કરી લો. હવે ઘણી એવી એપ જે તમને આ ડરને ઓછો કરવામાં મદદ કરી શકે છે. એવી જ એક App છે Hidden Camera Detector. આ એપ Google Play store અને App Store પર ઉપલબ્ધ છે અને iOS તથા Android બંનેને સપોર્ટ કરે છે.

Jan 12, 2019, 07:04 AM IST

ટૂંક સમયમાં Instagram પરથી કરી શકશો શોપિંગ, ફેશન વેબસાઇટ કંપનીઓને મળશે આકરી ટક્કર

ફોટો શેરીંગ એપ ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી તમે ફોટો અને વીડિયો શેર કરતા આવ્યા છો. ટૂંક સમયમાં તમે આ એપ દ્વારા શોપિંગ પણ કરી શકશો. ભારતમાં ઇંસ્ટાગ્રામ યૂજર આગામી વર્ષથી શોપિંગ કરી શકશો. આ શરૂઆત એક ટાઇપ અપ મોડલમાં થશે. આ મામલે સંકળાયેલા ચાર લોકોએ આ વાતની જાણકારી આપી છે. શરૂમાં કોઇ ફોટોની આગળ બાય બટન હશે જેને ટેપ કરતાં યૂજર કોઇ વિક્રેતાની વેબસાઇટ પર પહોંચી જશે જ્યાં ખરીદી શકાશે.

Dec 4, 2018, 04:53 PM IST

પીએમ મોદીએ લોકોને કરી અપીલ: ભાજપને એપથી આપો દાન, આજે લોન્ચ કરશે ‘મે નહીં હમ’પોર્ટલ

આ પોર્ટલ આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયો અને સંસ્થાઓને સામાજિક ચિંતાઓ અને સામાજિક સેવા સાથે જોડાવવાના તેમના પ્રયાસને એક સાથે લાવવા માટેનું પ્લેટર્ફોર્મ પ્રદાન કરશે

Oct 24, 2018, 08:21 AM IST

બધી સીટો પર ભાજપ અને આપ વચ્ચે મુકાબલો, કોંગ્રેસને મળશે માત્ર 09 ટકા વોટ: અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે સોમવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે લોકો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી નારાજ છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો લાગવાનો છે.

Aug 21, 2018, 02:44 PM IST

હવે ફેસબુક વાપરવા માટે ચુકવવા પડશે નાણા, જાણો ઝકરબર્ગે શું નિર્ણય લીધો ?

યુઝર્સ નાણા ચુકવીને સંપુર્ણ સુરક્ષીત અેડ રહિત ફેસબુકનું સુરક્ષીત વર્ઝન પણ વાપરી શકશે

May 5, 2018, 06:41 PM IST

હવે ટૂંક સમયમાં એવી એપ્સ આવશે જે પારખશે SMELL

ઇઝરાઇલની એક કંપની એક નવી એપ અને એક સેંસર વિકસિત કરી રહી છે જે ગંધની ઓળખ અને વિશ્લેષણ કરી શકે છે તથા આ પ્રકારે લોકોને તેમના અનુકૂળ ઉત્પાદની પસંદગી કરવામાં મદદ કરશે. કંપની 'નૈનોસેંટ'ના સહસંસ્થાપક ઓરેન ગૈવરિલી અને ઇરાન રોમના અનુસાર આ સેંસર એક ઇલેક્ટ્રોનિક નાકની માફક કરે છે અને તેને સ્માર્ટફોનમાં લગાવી શકાય છે. 

Mar 28, 2018, 08:42 AM IST