application

નવા સ્માર્ટફોનમાં ચપટીમાં વોટ્સએપ ડેટા કરો ટ્રાન્સફર, અપનાવો આ સૌથી સરળ પદ્ધતિ!

નવી દિલ્હીઃ જો તમે નવો સ્માર્ટફોન મેળવીને ખુશ છો પરંતુ તમે તમારા જૂના ફોનથી આ નવા ફોનમાં વોટ્સએપ ડેટા કેવી રીતે ટ્રાન્સફર કરશો તે અંગે ચિંતિત છો, તો અમે તમારા માટે એક ખૂબ જ સરળ રીત લઈને આવ્યા છીએ. નીચે આપેલા આ પગલાંને અનુસરો અને તમને એક ફોનથી બીજા ફોન પર વોટ્સએપ ડેટા ટ્રાન્સફર કરવા માટે ગૂગલ ડ્રાઇવની પણ જરૂર રહેશે નહીં. ચાલો જોઈએ આ પગલાં શું છે ..

Oct 18, 2021, 04:30 PM IST

Mobile Phone હેક થઈ ગયો છે? તો ચિંતામુક્ત થઈ જાઓ, આવી રીતે પડી જશે ખબર

નવી દિલ્લીઃ સ્પાયવેર ફરી એકવાર ચર્ચામાં છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. ભારતમાં ઘણા મોટા લોકોના સ્માર્ટફોનને નિશાન બનાવવામાં આવ્યા છે. તમારો ફોન પણ તેમના નિશાનમાં હોઈ શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે જાણી શકશો કે તમારો ફોન હેક થયો છે કે નહીં. ઉપરાંત, અમે તમને તેનાથી કેવી રીતે બચવું તે અંગે જણાવીશું.
 

Jul 19, 2021, 06:02 PM IST

સંરક્ષણ મંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપનની એપ્લિકેશનનો પ્રારંભ કર્યો

રાજનાથસિંહે લોકોને સશક્ત બનાવતા લોક કેન્દ્રિત સુધારાઓની પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. સંરક્ષણ મંત્રી  રાજનાથસિંહે 15 જુલાઇ 2021ના રોજ નવી દિલ્હીમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT- કાનપુરની મદદથી તૈયાર કરી છે. આ પ્રસંગે કાર્મિક અને લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જિતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Jul 16, 2021, 11:53 PM IST

ગુજરાતમાં 25 જુનથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, આ વેબસાઇટ પર કરી શકાશે અરજી

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે સૌથી મોટા સમાચાર છે. 25 જુનથી RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ આ માટે અરજી કરી શકે છે. આ માટે rte.orpgujarat.com પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Jun 19, 2021, 10:39 PM IST

આ એપ તમારા WhatsApp ની કરે છે જાસૂસી, ફોનમાં હોય તો કરી દો ડિલીટ

આ એપ વોટ્સએપના મેસેજ વાંચે છે. એટલું જ નહીં તે મેસેજને હેકરની પાસે પણ મોકલે છે. આ એપ વોટ્સએપના બધા નોટિફિકેશન પર નજર રાખે છે. 
 

Apr 13, 2021, 03:12 PM IST

WhatsApp બનાવવાનો ક્યાંથી આવ્યો વિચાર? જાણો દુનિયાની સૌથી મોટી Social App બનવાની રોચક કહાની

નિષ્ફળતાથી નિરાશ રહેતા લોકો માટે WHAT'S APPના ફાઉન્ડરની સંઘર્ષની કહાની ખુબ જ પ્રેરણાદાયી છે. 

Feb 21, 2021, 11:50 AM IST

Barcode Scanner એપમાં આવ્યો વાયરસ, તત્કાલ કરો ડિલીટ

Barcode Scanner એપમાં ડિસેમ્બરમાં રોલ આઉટ થયેલા એક અપડેટ બાદ ગડબડી જોવા મળી છે. આ એપ મૈલિશસ એપમાં ફેરવાય ગઈ છે અને 1 કરોડથી વધુ યૂઝર્સ આ એપમાં આવેલા વાયરસથી પ્રભાવિત થયા છે. 
 

Feb 9, 2021, 04:07 PM IST

ક્વોરન્ટાઇનમાં રાખેલા દર્દીઓ ચું કે ચા ન કરી શકે એ માટે પોલીસનો માસ્ટરપ્લાન

પોલીસની મોટી ફરિયાદ છે કે કોરોના પોઝિટવ (Coronavirus)લોકો તેમ જ કોરેન્ટાઇન હેઠળ રખાયેલા લોકો પુરતો ટેકો નથી આપી રહ્યા. 

Apr 12, 2020, 09:06 AM IST
special application to monitor quarantine people PT4M34S

ક્વોરેન્ટાઈન લોકો પર નજર રાખવા માટે ખાસ એપ્લિકેશનનો ઉપયોગ

ક્વોરેન્ટાઈન લોકો પર નજર રાખવા એપ્લિકેશનનો ઉપયોગ. ટ્રેકર, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ આધારીત ટ્રિપલ સિસ્ટમથી કોરોનાને અપાશે માત. સમગ્ર રાજ્યમાં લાગુ કરાઈ સિસ્ટમ.

Mar 27, 2020, 08:25 PM IST
Application Give To Collector After Bhuj Swaminarayan Temple Will Be Held Meeting PT3M30S

ભુજ સ્વામિનારાયણ મંદિર સભા યોજી આપશે કલેક્ટરને આવેદન

ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપની વાયરલ ક્લિપ મામલે આવતીકાલે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સભા યોજી કલેક્ટરને આવેદન અપાશે. સંપ્રદાયને નીચું પાડવા અને લોકોમાં ગેરસમજણ ઉભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેને લઇ આવેદન અપાશે. આવેદનમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જોડાશે.

Feb 18, 2020, 10:25 PM IST

ગૂગલે Play Storeથી હટાવી 24 ખતરનાક એપ્સ, તમારા ફોનમાં હશે તો બરાબર લાગી જશે વાટ 

ચિંતાની વાત તો એ છે કે આ એપ્સ આખી દુનિયામાં 38 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે

Feb 11, 2020, 12:14 PM IST
Nityanand Case: Petitioner's Father Filed Application In High Court PT3M38S

નિત્યાનંદ કેસ: અરજદારના પિતાએ હાઇકોર્ટમાં કરી અરજી

નિત્યાનંદ આશ્રમની લાપતા યુવતીઓના મામલે અરજદાર પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યા હતા. હાઇકમિશન સમક્ષ હાજર થયેલી લાપતા યુવતીઓ સાથે કોણ કોણ હતું તેની માહિતી મંગાવી હતી.

Jan 24, 2020, 06:35 PM IST
Guardians Give Application To Deputy Collector For LRD Recruitment Issues PT5M47S

LRD ભરતી મામલે વાલીઓએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

પાલનપુરમાં વિધાર્થીઓ અને વાલીઓએ રેલી નીકાળી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. LRD પરીક્ષામાં બહેનોને થયેલ અન્યાય મામલે આવેદનપત્ર અપાયું હતું. 1-8-2018ના ગેરબંધારણીય ઠરાવને રદ કરવાની માંગને લઈને આવેદનપત્ર અપાયું હતું. LRD બહેનોને જે અન્યાય થયો છે તેમાં ન્યાય નહિ કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Jan 23, 2020, 07:40 PM IST
People From Nagala Village In Banaskantha Give Application To Deputy Collector PT3M5S

બનાસકાંઠાના નાગલા ગામના લોકોએ Dy કલેક્ટરને આપ્યું આવેદન

બનાસકાંઠા જિલ્લાના થરાદના નાગલા ગામના ગ્રામજનોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 2015 તેમજ 2017ના પુર વખતે ગામમાં પાણી ભરાયું હતું. હજુ પણ પાણી નિકાલ માટે કોઈ કાર્યવાહી કરાઇ નથી. ગ્રામજનોને પુનર્વસન માટે સરકારે ખાત્રી આપી હતી. હજુ સુધી પુનર્વસન માટે કોઈ જગ્યા મળી નથી. ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. 10 દિવસમાં યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો ગ્રામજનો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.

Jan 20, 2020, 08:30 PM IST

ગજબની એપ...ફોન ચોરાઈ જાય તો લોકેશનની સાથે સાથે ચોરનો PHOTO પણ તમને આપશે

IIT બીએચુના એક વિદ્યાર્થીએ વીજીએમ સિક્યુરિટી નામની એક એપ તૈયાર કરી છે. જેના દ્વારા તમને જો મોબાઈલ ચોરી થયો તો તેનું લોકેશન તો મળી જ જશે પરંતુ સાથે સાથે તે ચોરનો ફોટો પણ તે એપના માધ્યમથી મળી જશે.

Jan 17, 2020, 06:41 PM IST
24 Kalak News: Hardik Patel Filed Petition In High Court To Approval A Enter Mehsana PT24M26S

24 Kalak News: હાર્દિક પટેલે મહેસાણામાં પ્રવેશની મંજૂરી માટે હાઇકોર્ટમાં કરી અરજી

હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણામાં પ્રવેશની મજૂરી માંગતી અરજી પર સરકારે જવાબ રજૂ કરવા માટે સમય ની માંગણી છે. આ મામલે વધુ સુનવણી 16 ડિસેમ્બરે સુનવણી હાથ ધરવામાં આવશે. આજે હાર્દિકની અરજીનો જવાબ રજૂ કરવા માટે સરકારે સમયની માગણી કરી છે. હાર્દિકે પોતાની અરજીમાં મહેસાણામાં પ્રવેશની મંજુરી માગતી રજુઆત કરી છે.

Dec 16, 2019, 12:45 PM IST

SBIની હોમ લોન લેવા માટે આ રીતે કરો અરજી, બ્રાંચ સુધી ગયા વગર મળી જશે મંજૂરી

જો તમે ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા હો અને ભારતીય સ્ટેટ બેંક (SBI) પાસેથી હોમ લોન લેવા ઇચ્છતા હો તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો

Nov 24, 2019, 01:37 PM IST
Student Give Application To Collector In Bin Sachivalay Exam PT3M16S

બિન સચિવાલય પરીક્ષા મામલે વિદ્યાર્થીઓએ કલેક્ટરને આપ્યું આવેદન

બિનસચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk Exam)ની પરીક્ષામાં સુરેન્દ્રનગરમાં પેપરનું સીલ તૂટેલું નીકળ્યું હતું. તો બીજી તરફ, ગૌણ સેવાએ ખુદ પેપર ફૂટ્યું હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ત્યારે હવે રાજ્યભરમાંથી લેવાયેલી પરીક્ષાને કેન્સલ કરવાની માંગ ઉઠી છે. તેમજ પરીક્ષા ફરીથી લેવા માટે પણ એકસૂર ઉઠ્યો છે. આજે રાજ્યના વિવિધ શહેરોના ઉમેદવારો દ્વારા આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સાથે જ આજે વડોદરામાં પરીક્ષાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

Nov 21, 2019, 05:50 PM IST

ઓનલાઇન સમલૈંગિકતાની સર્વિસ પ્રોવાઇડ કરવાના નામે લૂંટ ચલાવતી ગેંગની ધરપકડ

ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સમલૈંગિક લોકોને સર્વિસ પ્રોવાઈડ કરવાના નામે લૂંટ કરતી ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના 5 સાગરીતોને દિલ્હીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી અંદાજે 1 લાખથી વધુનો મુદામાલ પણ કબજે કર્યો છે.

Sep 15, 2019, 10:04 PM IST

બિહારમાં બેકાબૂ મગજના તાવને લઇ સુપ્રીમમાં અરજી, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આપી નોટિસ

બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.

Jun 24, 2019, 11:43 AM IST