asha patel

ઊંઝા APMCમાં ‘નારણકાકા’ના એકહત્થુ શાસનનો અંત, વિકાસ પેનલ જીત તરફ આગળ

ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે વિકાસ પેનલના દિનેશ પટેલ જીત તરફ આગળ વધતા તેમના સમર્થકોમાં ખુશી છવાઈ હતી. 

Jun 10, 2019, 11:20 AM IST

નવા ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો આવતીકાલે લેશે શપથ

લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં ચાર વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠકો ભાજપે પોતાના ખાતામાં અંકે કરી હતી. ત્યારે આવતીકાલે પેટાચૂંટણીમા ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો ધારાસભ્ય પદ તરીકેના શપથ લેશે.

May 27, 2019, 12:27 PM IST
Asha Patel clarifuy about her viral audio clip PT2M29S

વાઇરલ ઓડિયો ક્લિપ વિશે આશા પટેલની સ્પષ્ટતા

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપની ટિકિટ પર આ બેઠકની પેટાચૂંટણી લડી રહેલા આશાબેન પટેલની એક ઓડીયો ક્લિપ સવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ અંગે મોડી સાંજે તેમણે પ્રતિક્રિયા આપતા ઓડીયો ક્લિપમાં તેમના પર લગાવાયેલા તમામ આક્ષેપો વખોડી કાઢ્યા હતા.

Apr 20, 2019, 12:55 PM IST

પાટીદારોને પૈસાની ઓફરના વાયરલ ઓડીયો વિશે શું કહ્યું આશા પટેલે, જૂઓ

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલની ઓડીયો કલીપ વાયરલ થવા અંગે પ્રતિક્રિયા આપતા આશાબેને તમામ આક્ષેપોને વખોડી કાઢ્યા હતા 
 

Apr 19, 2019, 09:28 PM IST

આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા

શુક્રવારે ભાજપના ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર એવા આશાબેન પટેલનો સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શહીદ પાટીદાર પરિવારોને પૈસા અને નોકરીની ખાતરી આપીને રાજી કરવાની ચર્ચા કરી રહ્યા છે, આ ઓડિયોમાં તેઓ બ્રિજેશ પટેલ નામની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, ઝી 24 કલાક દ્વારા બ્રિજેશ પટેલ, પાટીદાર અનામત આંદોલનના નેતા લાલજી પટેલ સહિતના લોકોની આ મુદ્દે પ્રતિક્રિયા મેળવાઈ હતી.
 

Apr 19, 2019, 07:31 PM IST

શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ

આશા પટેલનો શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર કરતો ઓડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. જોકે આ ઓડિયો ક્લિપની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી, આ ઓડીયોમાં શહીદ પાટીદાર પરિવારોને રૂપિયા અને નોકરી આપવાની ઓફરના બદલે માત્ર એક વ્યક્તિને રૂપિયા આપીને બાકીના પરિવારોને રાજી કરીને બનાસકાંઠા બેઠક પર સેટિંગ કરવાની ચર્ચા થઈ રહી છે   

Apr 19, 2019, 05:20 PM IST
Asha Patel will fill form as BJP candidate for Unjha seat PT2M19S

ઊંઝા પેટા ચૂંટણી : ભાજપના ઉમેદવાર આશા પટેલ ભરશે ઉમેદવારીપત્રક

લોકસભા ચૂંટણી 2019: ઊંઝા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. એમણે રાજીનામું આપતાં ખાલી પડેલી ઊંઝા બેઠક પર લોકસભા ચૂંટણીની સાથોસાથ પેટા ચૂંટણી યોજાઇ છે. ભાજપ તરફથી એમને પેટા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે. આ સાથે એમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

Apr 4, 2019, 12:45 PM IST
Gandhinagar BJP Workers Demanded Not_To_Give_Ticket_To_Asha_Patel PT1M42S

ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપમાં બબાલ, જાણો વિગત

ગાંધીનગર : ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ આશા પટેલને ટિકિટ ન આપવા કાર્યકરો કમલમ પહોચ્યા, આયાતી ઉમેદવારને બદલે સંગઠનના કાર્યકરોને ટિકિટ આપવી જોઈએ એવી માંગ

Apr 3, 2019, 08:35 PM IST

ભાજપ-કોંગ્રેસ માટે આ બેઠકો બની માથાનો દુખાવો, હજી નથી જાહેર કર્યા ઉમેદવાર

ભાજપે 26માંથી 25 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. માત્ર એક સીટ પર ભાજપ હજી પણ કોઈ નિર્ણય પર પહોંચ્યું નથી. અમદાવાદ પૂર્વની બેઠક માટે હજી પણ ભાજપનુ પ્રદેશ નેતૃત્વ મનોમંથન કરી રહ્યું છે.

Apr 3, 2019, 11:13 AM IST
Mehsana BJP Leader Asha Patel Made Conversation With Zee 24 Kalak PT2M42S

લોકસભાની સાથે ઊંઝામા પેટા ચૂંટણીને લઈને આશા બેન પટેલે ખાસ વાતચીત કરી

લોકસભાની સાથે ઊંઝામા પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે...જેને લઈને અમારા સંવાદદાતાએ આશા બેન પટેલ સાથે ખાસ વાતચીત કરી છે.

Mar 29, 2019, 04:40 PM IST

લોકસભાની સાથે સાથે ગુજરાતની આ 2 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થશે

 લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠક પર પેટાચૂંટણી યોજાશે. તાલાલા અને ઊંઝાની બેઠક પર પેટાચૂંટણી યોજાશે. 23 એપ્રિલે યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીની સાથે સાથે આ બંન્ને બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તેવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. 

Mar 11, 2019, 08:30 AM IST

ખરવા લાગ્યા કોંગ્રેસના ગઢના કાંગરા, સાંધવાનું ચૂકી જતા ખરેખર 13 તૂટ્યા

 લોકસભાની ચૂંટણીની જાહેરાતોના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં આયારામ-ગયારામની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં કોંગ્રેસની બે વિકેટ ખરી છે. જવાહર ચાવડા અને પરસોત્તમ સાબરિયા બાદ કયો કોંગ્રેસી નેતા કે ધારાસભ્ય ભાજપમાં જોડાશે તેના પર સૌની નજર છે. ગુજરાત કોંગ્રેસ નેતાઓનાં પક્ષ છોડવાથી ખખડી ગઈ હોય તેવી પરિસ્થિતિનો નિર્માણ થયો છે.  

Mar 10, 2019, 08:59 AM IST

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશા પટેલનો સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ

 મહેસાણા ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ તાજેતરમાં જ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. તેમના જોડવાની ગણતરીના દિવસોમાં જ સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ થયો છે. આશાબેન પટેલ ભાજપમાં જોડાતા પાટીદાર આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ કરાયો છે. 

Feb 11, 2019, 11:40 AM IST

હાર્દિકની દરખાસ્ત નથી મળી, આશા પટેલ સમજૂતી બાદ ભાજપમાં જોડાયા: અમિત ચાવડા

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે, જે બેઠક દિલ્હી ખાતે જ મળતી હોય છે. પરતું રાહુલ ગાંધીએ આ પરંપરા તોડી સીડબ્લ્યુસીની બેઠક દિલ્હી બહાર બોલાવવાની શરૂઆત કરી છે.

Feb 8, 2019, 08:33 AM IST

આશાબેન પટેલની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મોડી રાત્રે વિશેષ બેઠક

જોકે, આશાબેન અને નીતિન પટેલ બંનેએ આ બેઠક એક શુભેચ્છા મુલાકાત અને વિસ્તારના કામોની ચર્ચા અંગે થઈ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી, આશાબેનના ભાજપમાં જોડાવાનો નિર્ણય પાર્ટીનું મોવડીમંડલ લેશે એવું તેમણે જણાવ્યું. 
 

Feb 7, 2019, 09:17 PM IST
Asha patel will join BJP Tomorrow PT7M19S

આશા પટેલ આવતીકાલે જોડાશે ભાજપમાં

Asha patel will join BJP Tomorrow

Feb 7, 2019, 07:20 PM IST

કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલનો ભાજપમાં જોડાવાનો નિર્ણય

આવતીકાલે પાટણના સંકલન સંમેલનમાં હાજર રહી ભાજપમાં જોડાવા માટે આશા પટેલ ભાજપના ટોચના નેતાઓ સાથે કરશે સંપર્ક
 

Feb 7, 2019, 07:00 PM IST