bihar

ઉત્તર ભારતીયો પર હુમલાથી ગુસ્સે થયેલા યુપી સરકારના મંત્રીએ ગુજરાત સરકારનું રાજીનામું માગ્યું

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની ઘટના અંગે રૂપાણી સરકારનું રાજીનામું માગી લીધું છે 

Oct 9, 2018, 04:46 PM IST

જેમણે મોદીજીને વારણાસીમાં જીતાડ્યા, તેઓ ગુજરાતમાં બન્યા ટાર્ગેટ: માયાવતી

ઉત્તર ભારતના લોકોને ટાર્ગેટ બનાવવામાં અને તેમના પર હુમલો કરવાના મામલે બસપા પ્રમુખ માયાવતીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપીનો ઘેરાવ કર્યો હતો.

Oct 9, 2018, 11:19 AM IST

રેપિસ્ટની માતાએ કરી અપીલ, 'પુત્ર દોષી છે તો આપો સજા, બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી'

ગુજરાતમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રવિન્દ્વના પરિજનોના અનુસાર તે સગીર અને મંદબુદ્ધિ છે. સારણ જિલ્લાના પોલીસ મથકના નટવર ગામના રહેવાસી આરોપી રવિન્દ્રની માતાનું કહેવું છે કે જો તેનો પુત્ર દોષી છે તો તેને સજા આપો, પરંતુ બિહારીઓને ગુજરાતમાંથી ભગાડશો નહી.

Oct 9, 2018, 10:55 AM IST

યૂપી, એમપી અને બિહારના 20 હજાર લોકોએ છોડ્યું ગુજરાત, જાણો શું કહ્યું CMએ...

રાજ્ય સરકારે પ્રવાસીઓની સુરક્ષાનું આશ્વાસન આપતા કહ્યું છે કે હુમલાના સંબંધમાં 431 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

Oct 9, 2018, 10:17 AM IST

સવર્ણોને અનામત મામલે BJPના આ નેતાએ NDA સામે જ માંડ્યો મોરચો

બિહારમાં સતત અનામતની આગ ભડકી રહી છે. હવે સવર્ણનો અવાજ બુલંદ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતા સાંસદ સી પી ઠાકુર આજે ગયાના ગાંધી મેદાનમાં મોટા ધરણા ધરશે.

Oct 7, 2018, 03:46 PM IST

બિહારે બનાવ્યો વિજય હજારે ટ્રોફીમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ

બિહારે વિજય હજારે ટ્રોફીમાં સતત પાંચમી જીત મેળવી છે. તે 6 મેચોમાં 22 અંક લઈને પ્લેટ ગ્રુપમાં પ્રથમ સ્થાને છે. 

Sep 30, 2018, 11:25 PM IST

'નખરા બતાવતા' સહયોગીઓને રાહુલ ગાંધીએ આંખ ફેરવીને સંભળાવી દીધુ, જાણો શું કહ્યું?

આગામી લોકસભા ચૂંટણીને જોતા સ્થાનિક પક્ષો સતત કોંગ્રેસ પર દબાણ વધારી રહ્યાં છે. સ્થાનિક પક્ષો ઈચ્છે છે કે સીટોની વહેંચણીમાં તેઓ પોતપોતાનો કક્કો ખરો કરશે અને કોંગ્રેસ સહયોગીની ભૂમિકામાં રહે.

Sep 23, 2018, 11:44 AM IST

કોંગ્રેસના એક નિવેદનથી મહાગઠબંધનમાં જબરદસ્ત ખળભળાટ, સહયોગી પક્ષો નારાજ

નવા અધ્યક્ષના સ્વાગત સમારોહ દરમિયાન કોંગ્રેસી નેતાઓના નિવેદને મહાગઠબંધનનો માહોલમાં ગરમાવો લાવી દીધો છે.

Sep 22, 2018, 02:28 PM IST

નીતીશ કુમાર પહોંચ્યા દિલ્હી, સીટોની વહેંચણી પર આવી શકે છે છેલ્લો નિર્ણય

લોકસભા ચૂંટણી 2019ને લઇ બિહારમાં સીટોના વહેંચણીને લઇ હજુ પણ માથાકૂટ ચાલી રહી છે. બીજેપી અને જેડીયૂની વચ્ચે સીટોને લઇને સર્વસંમતિ મળી રહી નથી.

Sep 18, 2018, 07:42 AM IST

ચૂંટણીના 'ચાણક્ય'માંથી રાજનેતા બન્યા પ્રશાંત કિશોર, જેડીયુમાં જોડાયા

ભારતમાં ચૂંટણી અભિયાનને એક નવો વળાંક આપનારા પ્રશાંત કિશોર અંગે એવા અહેવાલો આવી રહ્યાં છે કે તેઓ જેડીયુમાં જોડાયા છે.

Sep 16, 2018, 12:51 PM IST

બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ કાશ્મીરમાં 5.5નો આચંકા

ભારતના છ રાજ્યોમાં બુધવારે છેલ્લા પાંત કલાકમાં ભૂકંપનો અનુભવ કરવામાં આવ્યો છે. બિહાર, આસામ, ઝારખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ-કશ્મીરના ઘણા ભાગમાં ભૂકંપ આવ્યો છે.

Sep 12, 2018, 12:53 PM IST

ભારત બંધ દરમિયાન બિહારમાં બાળકીનું મોત, ભાજપે કહ્યું કોંગ્રેસ છે જવાબદાર

ભારત બંધ દરમિયાન બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું, ભારત બંધ થવાનાં કારણે વાહન વ્યવહાર અને નિયમિત જીવન ચર્યા પર અસર પડી હતી

Sep 10, 2018, 04:44 PM IST

દેશના 12 રાજ્યોમાં હવામાન વિભાગનું અલર્ટ, પૂર્વ અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં થઇ શકે વરસાદ

હવામાન વિભાગે દેશમાં 12 રાજ્યોમાં રવિવારે ભારે વરસાદની આશંકાને લઇ અલર્ટ જારી કર્યું છે. મળતી માહિતી મુજબ પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડમાં ભારેથી ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.

Sep 9, 2018, 10:31 AM IST

તમિલનાડુની જેમ સમગ્ર દેશમાં પછાત વર્ગના સમુદાયને 69 ટકા અનામત મળવી જોઈએઃ જિતેન્દ્રનાથ

પછાત વર્ગ માટે 50 ટકા મર્યાદા નક્કી કરવી સંપૂર્ણપણે ગેરકાયદે છે. તેમણે જણાવ્યું કે, આ બાબતનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ કરાયો નથી અને સુપ્રીમ કોર્ટે પણ આવો કોઈ ચૂકાદો આપ્યો નથી

Sep 5, 2018, 10:57 PM IST

રેલ્વેમાં નિકળશે સેંકડો નોકરીઓ, સરળ કરાશે પરીક્ષાની પ્રક્રિયા: રેલ્વે મંત્રી

રેલ્વેમાં ઝડપથી 13 હજાર કરતા વધારે નોકરીઓ પેદા કરાશે, તમામ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ્સ હશે

Aug 12, 2018, 06:45 PM IST

બિહાર: મુંગેરમાં 100 ફુટ ઉંડા બોરવેલમાં પડેલી બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ

બિહારના મુંગેરમાં મંગળવારે બપોરે 100 ફુટ ઉંડા બોરવેલમાં પડેલી 3 વર્ષની બાળકીને 24 કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે. 

Aug 1, 2018, 10:17 PM IST

મુજફ્ફરપુર બાલિકા ગૃહ મુદ્દે ચુપ રહેવા મળી 5 કરોડની ઓફર: પપ્પૂ યાદવ

જન અધિકાર પાર્ટી (જાપ)ના સંયોજક અને મધેપુરાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે આ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે

Jul 30, 2018, 08:28 PM IST

પટના: નાલંદા મેડિકલ કોલેજના ICUમાં ઘુસ્યું પાણી, બેડ પર દર્દી નીચે માછલીઓ

પટનાના બીજી સૌથી મોટી સરકારી હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દર્દીઓની હોસ્પિટલમાં ખતરો છે, ભારે વરસાદના કારણે હોસ્પિટલના વોર્ડથી માંડીને આઇસીયું સુધી પાણી ઘુસી ગયું છે

Jul 29, 2018, 05:58 PM IST

નીતીશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં પ્રમોશનમાં અનામત લાગૂ

બિહારમાં નીતીશ કુમારની સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના સરકારી કર્મચારીઓને ભેટ આપવાની જાહેરાત કરી છે. સરકારે નોકરીઓમાં પ્રમોશનમાં અનામત લાગૂ કરી દીધી છે. ચૂં

Jul 22, 2018, 11:36 AM IST

બિહારમાં JDU-BJP ગઠબંધન અતુટ,તમામ 40 સીટો પર મળશે જીત: શાહ

દેશની જનતાને જવાબ આપવો અમારી ફરજ છે પરંતુ રાહુલ બાબા માંગે છે તો તેઓ પહેલા 4 પેઢીનો હિસાબ આપે

Jul 12, 2018, 05:06 PM IST