bijapur

CRPF જવાનને તાબડતોબ છોડવો પડ્યો...કારણ કે 'આ' ડરના કારણે નક્સલીઓના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા

આ ક્રુર નક્સલીઓ આટલી સરળતાથી રાકેશ્વરસિંહ મન્હાસને છોડવા માટે તૈયાર કેવી રીતે થયા. આ પાછળ બે મુખ્ય કારણ છે.

Apr 9, 2021, 09:29 AM IST

Bijapur Naxal Attack: નક્સલીઓની કેદમાં રહેલા CRPF જવાનનો PHOTO સામે આવ્યો

છત્તીસગઢના બીજાપુરમાં થયેલી નક્સલી અથડામણ બાદથી ગૂમ થયેલા સીઆરપીએફ જવાન રાકેશ્વરસિંહ મન્હાસની એક તસવીર સામે આવી છે.

Apr 7, 2021, 01:42 PM IST

naxals attack: નક્સલીઓ પર મોટી કાર્યવાહીની તૈયારી!, અમિત શાહ જગદલપુર પહોંચ્યા, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

છત્તીસગઢમાં બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ મોડમાં આવી ગયું છે અને નક્સલીઓ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચી ગયા છે. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી. 

Apr 5, 2021, 11:30 AM IST

Chhattisgarh encounter: દોરનાગુડા-ટેકલગુડાની પહાડીઓ વચ્ચે નક્સલીઓ અને જવાનો વચ્ચે અથડામણ, જાણો સંપૂર્ણ વિગતો

છત્તીસગઢમાં બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ વચ્ચે એક જંગલમાં નક્સલીઓ સાથે શનિવારે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં 22 જવાનો શહીદ થયાના દુ:ખદ સમાચાર છે.

Apr 4, 2021, 02:38 PM IST

Bijapur: નક્સલીઓ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 22 જવાન શહીદ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોના 22 જવાનો શહીદ થયા હોવાના દુ:ખદ સમાચાર છે. અત્યાર સુધી 22 જવાનોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે એક જવાન હજુ ગૂમ છે જ્યારે 31 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. 

Apr 4, 2021, 12:58 PM IST

Bijapur Encounter: નક્સલીઓ સાથે અથડામણ બાદ 21 જવાન ગૂમ, 6 જવાન થયા શહીદ 

છત્તીસગઢ (Chhattisgrh) ના બીજાપુરમાં નક્સલીઓ (Naxals)  સાથે શનિવારે થયેલી અથડામણ (Encounter) માં પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે 30 જેટલા જવાન ઘાયલ થયા છે. હવે એક ચિંતાજનક સમાચાર એ આવ્યા છે કે આ અથડામણમાં લગભગ 15 જેટલા જવાનો ગૂમ છે. 

Apr 4, 2021, 09:34 AM IST

Bijapur Encounter: 5 જવાન શહીદ, 10 નક્સલી ઢેર, રેસ્ક્યૂમાં લાગ્યા વાયુસેનાના હેલિકોપ્ટર

બીજાપુર-સુકમા જિલ્લાની સરહદ પર સુકમા જિલ્લાના જગરગુંડા થાના ક્ષેત્ર અંતર્ગત જોનાગુડા ગામ નજીક નક્સલીઓની પીએલજીએ બટાલિયન અને તર્મેમના સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. અથડામણ ત્રણ કલાક ચાલી હતી. 
 

Apr 3, 2021, 10:28 PM IST

Chhattisgarh: બીજાપુરમાં નક્સલીઓ સાથે અથડામણમાં 5 જવાન શહીદ, અનેકને ઈજા

Naxal Encounter In Bijapur : બીજાપુર જિલ્લામાં નક્સલીઓ સાથે અથડામણના સમાચાર મળી રહ્યાં છે. જેમાં પાંચ જવાનો શહીદ થયા છે. સેના અને નક્સલીઓ વચ્ચે હજુ અથડામણ ચાલી રહી છે. 

Apr 3, 2021, 05:32 PM IST

ચૂંટણીની વચ્ચે નક્સલી કરી શકે છે મોટો હુમલો, ગુપ્તચર એજન્સીઓએ કર્યા એલર્ટ

તો બીજી તરફ માઓવાદી નક્સલીઓ (Naxalite) નું એક બીજું ગ્રુપ પણ બીજાપુરના બીજા વિસ્તારના જંગલોમાં ટ્રેસ થયો છે. નક્સલી કમાંડર ચંદ્રણા (Chandranna) ના નેતૃત્વવાળા આ ગ્રુપમાં લગભગ 60 થી 80 નક્સલી હાજર છે.

Mar 5, 2021, 08:59 PM IST

છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં 2 જવાન શહીદ, એક ગ્રામીણ ઘાયલ

છત્તીસગઢનાં નક્સલપ્રભાવીત બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો. હુમલામાબં પોલીસ જવાન શહીદ થઇ ગયા તથા એક ગ્રામીણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. બીજાપુર જિલ્લાનાં પોલીસ અધિકારીઓએ શનિવારે અહીં જણાવ્યું કે, જિલ્લાનાં પામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો. 

Apr 27, 2019, 10:38 PM IST

છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલીઓએ કર્યો IED વિસ્ફોટ, BSFના 4 જવાન સહિત 6 ઘાયલ

છત્તીસગઢમાં 12 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. નક્સલી ધમકીઓ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના હેતુમાં નિષ્ફળ ગયેલા નક્સલીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોના જવાનોને નિશાન બનાવ્યાં.

Nov 14, 2018, 11:12 AM IST

કર્ણાટક: VVPAT મશીનોમાંથી પાવતીના બદલે નિકળ્યા કપડાં, ચૂંટણી પંચે શરૂ કરી તપાસ

ચૂંટણીમાં ઇવીએમના ઉપયોગ પર શરૂથી જ આંગળીઓ ઉઠી રહી છે. ઇવીએમની સત્યતાને સાબિત કરવા માટે વીવીપેટ મશીનોને ઇવીએમ સાથે જોડવામાં આવ્યા, જેથી વોટ નાખતાં જ ખબર પડી જાય છે કે તમારો વોટ ક્યાં ગયો છે. કર્ણાટકમાં એક નિર્માણધીન બિલ્ડીંગમાંથી વીવીપેટ મશીનો જપ્ત કરવામાં આવ્યા છે. આ મશીનોને સામાન અથવા કપડાં રાખવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ચૂંટણી પંચે મશીનોને પોતાના કબજામાં લઇ તપાસ શરૂ કરી દીધી છે. 

May 21, 2018, 08:07 AM IST

UP-ગુજરાતમાં નહી, આખરે 2 વર્ષ બાદ કર્ણાટકના રણમેદાનમાં કેમ ઉતર્યા સોનિયા ગાંધી?

સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં ત્રણ ઓગસ્ટ 2016ના રોજ પીએમ નરેંદ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં રોડ કરવા કરવા ઉતર્યા હતા. આ દરમિયાન તેમની તબિયત બગડી ગઇ હતી અને તેમને એરલિફ્ટ કરી તાત્કાલિક દિલ્હી લઇ જવામાં આવ્યા હતા

May 8, 2018, 01:12 PM IST

આજે આંબેડકર જયંતી: PM મોદી બીજાપુરથી ગ્રામ સ્વરાજ અભિયાનની શરૂઆત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતીના અવસરે છત્તીસગઢના બીજાપુરથી ગ્રામ સ્વરાજ અભિયાન અને આદિવાસીઓના સામાજિક આર્થિક વિકાસ સંલગ્ન વિભિન્ન પરિયોજનાઓની શરૂઆત કરશે.

Apr 14, 2018, 07:16 AM IST

છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલવાદીઓનો હૂમલો, 2 જવાન શહીદ

આ હૂમલામાં બે જવાન શહીદ થઇ ગયા અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા, આઇઇડી વિસ્ફોટ દ્વારા કરાયો હૂમલો

Apr 9, 2018, 08:46 PM IST

છત્તીસગઢ પોલીસ ઘર્ષણમાં 6 મહિલાઓ સહીત 12 નક્સલવાદીઓ ઠાર: 1 જવાન શહીદ

છત્તીસગઢનાં  નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં છત્તીસગઢ અને તેલંગાણા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઘર્ષણ દરમિયાન 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તેમાંથી 6 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ તેલંગાણા પોલીસનાં એખ જવાન પણ શહીદ થઇ ગયા છે. હાલ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યનાં દક્ષિણ બસ્તર વિસ્તારમાં પોલીસ ઉપમહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું કે, જિલ્લાનાં ઉસુર પોલીસ સ્ટેશન અંતર્ગત પામેડ અને ઉસૂરનાં મધ્ય પુજારી કાંકેરા ગામનાં જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓની વચ્ચે થયેલ ઘર્ષણમાં પોલીસે 12 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા.

Mar 2, 2018, 10:29 PM IST