हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Business man
Business man News
Gautam Adani
16 વર્ષની ઉંમરે નક્કી કરેલું અબજોપતિ બનીશ! ભણ્યો નહીં પણ અંબાણીથી આગળ છે આ ગુજરાતી
મુકેશ અંબાણી નહીં પણ ગુજરાતના આ બિઝનેસ છે માર્કેટના બેતાજ બાદશાહ. બિઝનેસની દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં રહે છે તેમનું નામ. તેમની પાસે એક નહીં અનેક કંપનીઓ છે. ઢંગલાબંધ કંપનીઓના શેર ચમકે છે માર્કેટમાં...મૂળ અમદાવાદી છે આ ધનકુબેર...
Sep 6,2024, 15:29 PM IST
bollywood
આ અભિનેત્રીના ઘરે પડી ચુકી છે IT ની રેડ! કરોડોમાં કરે છે કમાણી, બિઝનેસમેન છે પિતા
Bollywood Actress: શું તમે ઓળખો છો આ અભિનેત્રી કોણ છે? જો તમે તેનું નામ જાણતા હોય તો જણાવો...એક એક ફિલ્મોના લે છે અધધ રૂપિયા...
Sep 1,2024, 18:02 PM IST
rich man
અંબાણીના પુત્ર એ નહીં ભારતના આ ઉદ્યોગપતિની દિકરીએ કર્યા હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન
Most Expensive Wedding: આજથી 20 વર્ષ પહેલાં આટલું બધું લાઈવ મીડિયા કવરેજ નહોતું. તે સમયે થયા હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન.
Aug 16,2024, 10:55 AM IST
video viral
નીતા અને મુકેશ અંબાણીના જીગરના ટુકડાનું મામેરું! Viral થઈ ગયો અંદરનો Video
Aanat and Radhika: અનંત અને રાધિકા ના મોસાળું વિધિમાં નીતા અંબાણી તેના પરિવાર એટલે કે તેની માતાનું સ્વાગત કરતી જોવા મળી હતી. આ દરમિયાન પૂરો અંબાણી પરિવાર ખુશીથી ઝૂમતો જોવા મળ્યો હતો. મામેરાના અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો...
Jul 4,2024, 17:15 PM IST
gujarat news
ગુજરાતનો વેપારી હોટલોમાં મોડેલ સાથે બધી મજા માણતો, મન પડે ત્યારે નગ્ન વીડિયો મંગાવતો
ઝી બ્યૂરો, અમદાવાદઃ દોસ્તી, રેપ, અબોર્શન અને નગ્ન ડાંસ વીડિયોની ડિમાંડ...મોડલે કહી દરિંદગીની ખૌફનાક દાસ્તાન. ગુજરાતના સુરતમાંથી એક મોડલ પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે કાપડના વેપારીએ લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કેસની તપાસ શરૂ કરી છે.
Feb 27,2024, 16:55 PM IST
Gujarati News
દવાઓની દુનિયાના 'અંબાણી' બનશે આ પાટીદાર! પટેલે ચારે બાજુ વગાડ્યો ગુજરાતનો ડંકો
રૂ.52,400 કરોડનું માર્કેટ કેપ ધરાવતી ફાર્મા કંપનીના બાહોશ સુકાની છે. આ સાથે જ IIM-ઉદયપુરના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન તરીકેની જવાબદારી પણ તેઓ સંભાળે છે. ફોર્બ્સની યાદી મુજબ આ ગુજરાતી દુનિયાની ટોપ કંપનીઓની યાદીમાં પણ ધરાવે છે સ્થાન.
Jan 1,2024, 12:56 PM IST
gujarat news
ગુજરાતમાં પૈસાની વાત આવે તો અમદાવાદીઓને કોઈ ના પહોંચે, આ રહ્યાં સૌથી મોટા પુરાવા
આ ડેટા વિવિધ પ્રકાશનોમાં અપાયેલી માહિતીના આધારે લેવાયો છે. આવકવેરા સ્ટોકબ્રોકર્સ, સીએ ઍસોસિન, ઇન્વેસ્ટમેન્ટ બોક્સ અને યુરેન એજન્સી. માહિતી અનુસાર ગુજરાતીઓ પાસે 190 લાખ કરોડની સંપત્તિ છે અને આગામી ધનતેરસ સુધીમાં આ વધીને રૂ. 200 લાખ કરોડ થવાનો અંદાજ છે.
Nov 10,2023, 13:38 PM IST
gujarat news
ચંદ્ર પર જય હો! ચંદ્રયાન 3 ની સફળતા માટે આ ગુજરાતીએ નિભાવી છે મહત્ત્વની ભૂમિકા
Chandrayan3: મિશન ચંદ્રયાન-3ની સફળતાની દેશભરમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આજે સાંજે ભારત રચી શકે છે ઈતિહાસ. પણ આ પડકારને પાર કરવામાં એક ગુજરાતીની મોટી છે ભૂમિકા...જાણો કોણ છે એ ગુજરાતી અને શું છે ચંદ્રયાન સાથેનું તેમનું કનેક્શન...
Aug 23,2023, 12:10 PM IST
Gautam Adani
ભારતના મોટા ધનકુબેર હોવા છતા જાણો કેટલું સાદગી ભર્યું જીવન જીવે છે ગૌતમ અદાણી
Adani Group: રમી રમવાની સાથે ગૌતમ અદાણીને જૂના ગીતોનો ખૂબ જ શોખ છે. તેમને મિત્રો ગણતરીના જ છે. તેઓ મોટા ભાગે એકલા ચાલવાનું કે કસરત કરવાનું પસંદ કરે છે. તેમને જૂના હિંદી ગીતો પસંદ છે ખાસ કરીને મુકેશ કુમાર અને કિશોર કુમારના.
Jul 26,2023, 14:17 PM IST
mukesh ambani
Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પાડોશીઓમાં અન્ય અબજોપતિઓનો પણ સમાવેશ થાય છે. અલ્ટામાઉન્ટ રોડ પર ઘણા અબજોપતિઓના મકાન છે.
Mar 26,2023, 14:30 PM IST
Business News
કામ માટે માણસો જોઈએ છે એમ સાંભળ્યું છે, પણ આ દેશમાં તો ઉદ્યોગપતિઓને જોઈએ છે વારસદાર!
Jan 8,2023, 11:18 AM IST
Business News
પેટ્રોલપંપ પર નોકરી કરતો છોકરો કઈ રીતે બન્યો ભારતનો ઉદ્યોગપિતા? જાણો રોચક વાતો
Dhirubhai Ambani Birthday: ધીરૂભાઈ અંબાજી માત્ર 500 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા, અને તેમણે અબજોનું સામ્રાજ્ય ઉભું કર્યું. ધીરુભાઈ જેનું પૂરું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી હતું.
Dec 28,2022, 17:39 PM IST
Business News
રતન ટાટા કેમ દુનિયાના બધા ઉદ્યોગપતિઓ કરતા અલગ છે? જાણો રોચક કહાની
Happy Birthday Ratan Tata: સફળ ઉદ્યોગપતિ અને સૌથી મોટા દાતાનો જન્મ દિવસ, જાણો રતનટાટા વિશે કેટલીક અજાણી વાતો. રતન ટાટા નવલ ટાટાના પુત્ર છે જેમને નવજાબાઈ ટાટાએ તેમના પતિ રતનજી ટાટાના મૃત્યુ પછી દત્તક લીધા હતા. રતન ટાટાએ તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલમાંથી મેળવ્યું હતું અને કેથેડ્રલમાંથી જ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે જોન કેનન કોલેજમાંથી આર્કિટેક્ચરમાં BSCની ડિગ્રી મેળવી. ત્યાર બાદ 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને 1975માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કરી ડિગ્રી મેળવી હતી.
Dec 28,2022, 11:30 AM IST
Maharashtra
400 અધિકારીઓનો 'વરઘોડો' પહોંચ્યો બિઝનેસમેનના ઘરે, 'જાનૈયા'ઓને જોઈ સૌ કોઈ ચોંકી ગયા
Maharashtra IT Raid: ઇન્કમટેક્સ વિભાગના લગભગ 400 અધિકારીઓ અને કર્મચારીઓને આ કારોબારીના ઘણા સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા. આઇટી વિભાગના અધિકારીઓએ સ્ટીલ કારોબારીની કંપનીઓ અને ઘરો પર દરોડા પાડ્યા હતા. દરોડામાં એટલી મોટી રોકડ રમક મળી કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.
Aug 11,2022, 12:54 PM IST
Trending news
amitabh bachchan
ઐશ્વર્યા રાયના અભિષેક સાથે 'બીજા લગ્ન' હતા? પછી તો અમિતાભે કહેવું પડ્યું...
Vadodara flood
વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, છતાં...
Ahmedabad
નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે