chicken

Rajkot : બગીચામાં મૃત મળ્યા 6 રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓ

ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની દહેશત અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. રાજકોટ શહેર (rajkot) માં આજે 6 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં આ મૃત પક્ષીઓને બર્ડ ફ્લૂ (Bird Flu) ની આશંકા સેવવામાં આવી રહી છે. જેથી તેમના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા છે. 

Jan 24, 2021, 02:29 PM IST

પશુ ચિકિત્સકની ટીમે 220 ફાર્મના અનેક મરઘાઓને જમીનમાં દફન કર્યાં

  • બર્ડફલૂના વાયરસનો માણસમાં પ્રવેશ ન થાય તે હેતુથી પ્રશાસન દ્વારા 10 કિલોમીટરના વિસ્તારની તમામ ચીકન, નોનવેજની હોટેલો બંધ કરાવી છે. તેમજ ચીકન ખાવા પર પ્રતિબંધ લગાવ્યો

Jan 24, 2021, 08:45 AM IST

ગીર સોમનાથમાં એકસાથે બર્ડફ્લૂના 13 કેસ, હવે તંત્ર કરશે કિલિંગની કામગીરી

  • ઉનાના ચીખલી ગામે થોડા દિવસ પહેલા 18 મરધીઓના મોત થયા હતા
  • 13 મરઘીઓમાં બર્ડ ફ્લૂ (bird flu virus) ની પુષ્ટિ થઈ
  • આસપાસના એક કિલોમીટરની ત્રિજ્યામાં કિલિંગની કામગીરી હાથ ધરાશે

Jan 23, 2021, 10:14 AM IST

ગુજરાત સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, દિલ્હી અને મહારાષ્ટ્રના નમૂનાનો ઇંતઝાર

ગુજરાતના સુરત જિલ્લામાં અને રાજસ્થાનના સિરોહી જિલ્લામાં કાગડા અને વન્ય પક્ષીઓના નમૂનામાં એવિયન ઇન્ફ્લુએંજા  (H5N1, avian influenza)ની પુષ્ટિ થઇ છે.

Jan 10, 2021, 10:35 PM IST

શું ગીર-સોમનાથમાં બર્ડ ફ્લૂએ દેખા દીધી? ઉડતા ઉડતા ચાર વિદેશી પક્ષી નીચે પટકાયા

  • ચીખલી ગામે ખેડૂતોના ફાર્મમાં રોજ 8 થી 10 મરઘાના મોત થઈ રહ્યા છે
  • ગીર સોમનાથનું વન વિભાગ સોરઠમાં બર્ડફ્લૂની દહેશતના પગલે તંત્ર સતર્ક બન્યું

Jan 10, 2021, 02:19 PM IST

Bird Flu ની દહેશત વચ્ચે ગુજરાતમાં 140 પક્ષી મર્યાં, સોમનાથમાં પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા પર પ્રતિબંધ

  • વઘઈ ખાતે સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે કાગડા મૃત હાલતમાં મળી આવ્યા
  • તકેદારી માટે કાંકરિયા ઝૂનો પક્ષી વિભાગ બંધ કરાયો
  • સોમનાથ ત્રિવેણી ઘાટ પર પક્ષીઓને ગાંઠિયા સહિત તરલ ખાદ્યપદાર્થો ખવડાવવા પર પ્રતિબંધ મૂકાયો

Jan 10, 2021, 09:28 AM IST

દેશના 7 રાજ્યોમાં Bird Fluનો કહેર, આ રાજ્યોમાં આવવાની આશંકા

કેન્દ્રએ શનિવારે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ (Bird Flu) અથવા 'એવિયન ઈન્ફલ્યુએન્ઝા' (Avian influenza)ની પ્રાપ્તિની સાથે રોગથી અસરગ્રસ્ત રાજ્યોની કુલ સંખ્યા સાત પર પહોંચી ગઈ છે. કેન્દ્રએ કહ્યું કે જો કે, દિલ્હી, ચંદીગઢ અને મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થવાનો ઈન્તેજાર છે

Jan 9, 2021, 11:08 PM IST

Corona Virusથી ભારતના આ બિઝનેસને લાગ્યો આંચકો, થઇ રહ્યો છે 50% સુધી ઘટાડો

કોરોના વાયરસની અસર ફક્ત ચીનમાં જ નહી પરંતુ હવે ભારતીય બિઝનેસ પર પડવા લાગી છે. કોરોના વાયરસથી સંક્રમણ અને મોતના કિસ્સાઓને જોતાં ભારતમાં લોકોએ નોનવેજ ખાવાનું છોડી દીધું છે. તેના લીધે પોલ્ટ્રી બિઝનેસ પર ખરાબ અસર વર્તાઇ રહી છે. ગત વર્ષે સાર્સ વાયરસ ચિકન જેવા ઉત્પાદકોમાં પણ ફેલાયો હતો.

Feb 28, 2020, 10:41 AM IST

રસ્તા પર ઉભા રહીને સસ્તી ચિકન બિરયાની ખાવાની આદત હોય તો જરૂર વાંચી લો આ કામના ન્યૂઝ

જો તમે સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન છો અને રસ્તાના કિનારે સસ્તુ માંસ ખાવાથી પણ અચકાતા નથી તો આ સમાચાર જરૂર વાંચી લેજો. અનેક જગ્યાઓ પર ચિકન (Chicken Biryani) ના નામે લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાં છે. ખુલ્લેઆમ કૂતરા (dog meat) અને કાગડા (crow meat) નું માંસ પિરસવામાં આવી રહ્યું છે. લેટેસ્ટ કિસ્સો તમિલનાડુ (Tamil Nadu) ના રામેશ્વરમનો છે. 

Feb 2, 2020, 05:28 PM IST

આંગણવાડીઓમાં હવે બાળકો માટે ઈંડા નહીં...સીધી મરઘી આવશે!

ભાજપના બહુમતવાળા જિલ્લા પંચાયત નીમચમાં આંગણવાડીઓમાં ઈંડા છોડો...સીધી મરઘી લાવવાની પ્રપોઝલ આવી છે. આ પ્રપોઝલે ભોપાલના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. 

Nov 30, 2019, 07:10 PM IST

મધ્યપ્રદેશ સરકારે ચાલુ કરી આઉટલેટ પર ચિકન અને દુધ વેચવાની યોજના, BJP નો વિરોધ

મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે એક જ આઉટલેટ પર દુધ અને ચિકન વેચવાની યોજના, ભાજપે ગણાવ્યું હિંદુઓનું અપમાન

Sep 14, 2019, 08:15 PM IST
Chicken and egg price will rise PT1M8S

ચિકન અને ઇંડાની કિંમતમાં થઈ શકે છે વધારો

ચિકન અને ઇંડાની કિંમતમાં થઈ શકે છે વધારો

May 4, 2019, 03:20 PM IST

શું તમે ક્યારે આયુર્વેદિક ઇંડા ખાધા છે? હૈદરાબાદમાં થયુ નવુ સંશોધન

હર્ષવર્ધન રેડ્ડી પોતાની મરઘીઓને માત્ર આમળા હળદર જેવા 40 આયુર્વેદિક તત્વો જ ખવડાવે છે

Mar 5, 2018, 02:13 PM IST

યેદિયુરપ્પાએ લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું-'મંદિર જતા પહેલા રાહુલ ગાંધીએ.......'

કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર માટે ઓતપ્રોત થયેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ગંભીર આરોપ લગાવ્યાં છે.

Feb 14, 2018, 03:21 PM IST