congress leaders
પેટા ચૂંટણી મુદ્દે ભાજપ અને રાજકીય વિશ્લેષક સાથે ખાસ વાતચીત
DEBATE With BJP And Political Analyst On by-election
Nov 3, 2020, 02:10 PM ISTવિધાનસભાની બેઠકો પરથી ભાજપ-કોંગ્રેસ નેતાઓ સાથે ખાસ વાતચીત
Special Interview With BJP And Congress Leaders From Vidhan Sabha Seats
Nov 3, 2020, 12:30 PM ISTપેટા ચૂંટણી અંગે જાણો શું કહેવું છે ભાજપ અને કોંગ્રેસના નેતા
BJP And Congress Leaders Say About The by-elections
Nov 3, 2020, 12:30 PM ISTદારૂ અંગેનાં CM ના નિવેદન બાદ કોંગ્રેસ ધુંવાપુંવા, બંન્ને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અબડાસા ખાતે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત પ્રથમ જાહેરને સંબોધન કર્યું હતું. કોરોના મહામારીના કાળમાં ભાજપના કાર્યકર્તાઓ અને સરકાર જનતાની સેવામાં ખડેપગે હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોજયપુરના રિસોર્ટમાં દારૂ પીને ત્યાંના સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. અમે લોકો અહીં કોરોના કાળમાં ભયભીત હતા. અમે લોકો અહીં કોરોના કાળમાં ભયભીત હતા. ત્યારે તમે જયપુરમાં કેમ ગયા હતા એવો તમે કોંગ્રેસના ધારાસભ્યો પાસે જવાબ માંગજો. મુખ્યમંત્રીના નિવેદનનો આ વીડિયો ભાજપનાં અધિકારીક ફેસબુક પર મુક્યો છે.
Oct 22, 2020, 09:09 PM ISTવિપક્ષના નેતાઓ CM રૂપાણીને મળવા પહોંચ્યા
Opposition leaders arrive to meet CM Rupani
Mar 25, 2020, 10:30 PM ISTરાજકોટ મનપા કચેરીમાં વિપક્ષના ધરણાં, કોંગ્રેસ નેતાઓની પોલીસે કરી અટકાયત
રાજકોટ મનપા કચેરીમાં મોનસૂન કામગીરીને લઈને વિપક્ષના ધરણાં
Aug 14, 2019, 12:45 PM ISTકોંગ્રેસ ઓફિસમાં હોબાળો, બે નેતાઓ વચ્ચે મારામારી
પેટાચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરીક ડખો સામે આવ્યો છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ ભવનમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇ અને રઘુ દેસાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ થયું હતુ. સિનિયર નેતાઓની હાજરીમાં લાલજી દેસાઈ અને રઘુ દેસાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. રઘુ દેસાઇ રાધનપુર બેઠકની પેટાચૂંટણી લડવા માંગે છે. જ્યારે કે લાલજી દેસાઈએ પણ રાધનપુરથી લડવાની તૈયારી બતાવી છે. એવામાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ ચાણસ્મા બેઠક માટે આ બંને ઉમેદવારો આમને સામને હતા.
Aug 13, 2019, 08:15 PM ISTકોંગ્રેસના આગેવાનો જોડાશે ભાજપમાં, જુઓ વિગત
વધુ એક વખત કોંગ્રેસનું તૂટવાનું નક્કી,કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે.
Aug 8, 2019, 07:40 PM ISTરાહુલની હૈયા'વરાળ' બાદ કોંગ્રેસી નેતાઓનાં રાજીનામાનો 'વરસાદ'
કોંગ્રેસનાં કાયદા તથા આરટીઆઇ સેલનાં ચેરમેન વિવેક તનખાએ રાજીનામું આપ્યાનાં થોડા જ સમય બાદ દિલ્હી, મધ્યપ્રદેશ અને હરિયાણાનાં અનેક નેતાઓએ પણ પોતાનાં પદો પરથી રાજીનામા ધર્યા
Jun 28, 2019, 08:23 PM ISTખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક, કોંગ્રેસ કિસાન સેલ અધ્યક્ષ પાલ આંબલિયા અને 2 ધરાસભ્યોએ ખોલ્યો મોરચો
ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ. પાલ આંબલિયા અને લલિત વસોયાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી જેમાં રાજ્યવ્યાપી ખાતર કૌભાંડ મુદ્દે સરકાર પર આક્ષેપો કર્યા હતા.એક સીઝનમાં 100 કરોડ રૂ.નો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. દર વર્ષે ઓછામાં ઓછું 200 કરોડનો ભ્રષ્ટાચારની સંભાવના વ્યક્ત કરી. 8 દિવસમાં GSFCના ઉચ્ચ અધિકારી વિરુદ્ધ ફરિયાદની માંગણી કરવામાં આવી.
May 14, 2019, 12:40 PM ISTએર સ્ટ્રાઇકની મજાક ઉડાવ્યા બાદ હવે કોંગ્રેસ 'મી ટૂ - મી ટૂ' કરી રહ્યું છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ગમે તે પ્રકારે સાબિત કરવા માંગી રહી છે કે અમે પણ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી
May 3, 2019, 06:56 PM ISTપિતા-દાદા પણ હતા કોંગ્રેસનાં વફાદાર: આજે દીપક મિશ્રા વિરુદ્ધ ઉભી છે કોંગ્રેસ પાર્ટી
દીપક મિશ્રાનાં પિતા કોંગ્રેસમાંથી જ ધારાસભ્ય હતા, પરિવાર આઝાદીકાળથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે.
Apr 23, 2018, 08:21 PM IST