हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
123/ 4
(20.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Family Court
Family court News
big decision
સુખી સંપન્ન ગુજરાતી પરિવારોમાં ઝગડા વધ્યા, સરકારે નવી ફેમિલી કોર્ટ માટે લીધો આનિર્ણય
Family Court In Gujarat : ઘરેલુ કંકાસના કેસ વધતા ગુજરાતમાં એકસાથે 80 ફેમિલી કોર્ટ શરૂ કરવાની જરૂર પડી, તમામ કોર્ટમાં નવી જગ્યાઓ માટે ભરતી પણ કરાશે
May 21,2024, 11:12 AM IST
Family Court
કોર્ટનો ગજબનો ચુકાદો.... હવે પત્નીએ દર મહિને આપવું પડશે પતિને 5000 રૂપિયા
મધ્ય પ્રદેશમાં ઈન્દોરની એક ફેમિલી કોર્ટે એવો ચુકાદો આપ્યો કે જેણે સાંભળ્યું તે દંગ રહી ગયા. કોર્ટે પત્નીને એવો આદેશ આપ્યો છે કે તેણે તેના પતિને દર મહિને પાંચ હજાર ચૂકવવા પડશે. જેનાથી પતિનું ભરણ પોષણ થઈ શકે.
Feb 23,2024, 15:47 PM IST
gujarat news
સાવકી મા એ પુત્રો પાસે ભરણપોષણ માંગ્યું, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેની પણ ફરિયાદ
જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું મારી પુત્રી સાથે નિઃસહાય જીવન વિતાવી રહી છું. પહેલાં પતિ સાથે ૧૦ ડિસે. ૧૯૮૦ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દીકરીનો જન્મ થયો હતો. જે હાલ ૩૭ વર્ષની છે ૧૯૮૫માં પહેલાં પતિના અવસાન થયું હતું ત્યારબાદ ૧૯૯૨માં રોહન અને સોહનના પિતા સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા.
Jul 14,2023, 9:44 AM IST
live in relationship
લગ્ન વિના લિવ-ઈનના નામે સાથે રહેતા કપલિયા ખાસ વાંચે, કોર્ટનો આ મહત્ત્વનો ચૂકાદો
Live in Relationship: કેરળ હાઈકોર્ટે લિવ ઈનમાં રહેતા કપલ્સના કેસમાં એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે જણાવ્યું છેકે, ‘સમજૂતીના આધારે એકસાથે રહેનાર બે વ્યક્તિ લગ્નનો દાવો ન કરી શકે’ કાયદો ‘લિવ-ઇન રિલેશન’ને લગ્ન તરીકે માન્યતા આપતો નથી.
Jun 14,2023, 8:37 AM IST
Bombay HC
મા એ છૂટાછેડા લઈને બીજા લગ્ન કરી હવે બાળકની માગી કસ્ટડી, ફેમિલી કોર્ટને આપી આ સલાહ
Bambi high court: જસ્ટિસ નીલા ગોખલેની સિંગલ બેન્ચે ગુરુવારે એટલે કે 4 મેના રોજ આપેલા આદેશમાં કહ્યું કે બાળકોની કસ્ટડી એક સંવેદનશીલ મુદ્દો છે. જીવનના વધતા જતા તબક્કામાં બાળકોને કાળજી, પ્રશંસા અને સ્નેહની જરૂર હોય છે.
May 6,2023, 18:20 PM IST
husband
પતિ 2 પત્નીમાંથી કોની સાથે રહે? મામલો કોર્ટપહોંચ્યો...જે સમાધાન નીકળ્યું દંગ રહી જશો
One Husband Two Wives: પતિ અને પત્ની વચ્ચે વિવાદના અનેક મામલા વાયરલ થાય છે. પરંતુ વિચારો કે એક પતિ અને બે પત્નીઓ વચ્ચે જો વિવાદ થાય તો તેનો ઉકેલ લાવવો કેવી રીતે. આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિની બે પત્નીઓ વચ્ચે એ વાત પર વિવાદ થયો કે પતિ કોની સાથે રહેશે.
Mar 15,2023, 9:06 AM IST
lifestyle
2 પત્નીઓએ પતિને વહેંચી લીધો : લોકોને એક નથી સચવાતી આ 2 રાખતો, હવે ભરાયો
વાસ્તવમાં મામલો એ છે કે રૂચી (નામ બદલ્યું છે)ના લગ્ન 2018માં થયા હતા. પતિ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તેને પગાર તરીકે મોટી રકમ મળતી હતી. રુચિ તેના પતિ સાથે બે વર્ષ સુધી રહેતી હતી. તેને એક બાળક હતું. 2020માં રુચિને પતિ ગ્વાલિયર છોડીને ગયો બાદમાં એને સાથે લઈ ગયો ન હતો.
Mar 13,2023, 15:09 PM IST
Gujarat Highcourt
વિદ્યાર્થીની સાથે લગ્ન માટે દબાણ એ ક્રૂરતા, છૂટાછેડા મળી શકે : હાઈકોર્ટનો ચુકાદો
Gujarat Highcourt : 12 વર્ષ નાની એક છાત્રાએ પ્રોફેસર સાથેના લગ્નના છૂટાછેડા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જેમાં તેણે ગંભીર આક્ષેપો કર્યા
Feb 16,2023, 10:10 AM IST
Gujarat Highcourt
નવો ઈતિહાસ રચાયો : ફેમિલી કોર્ટના હુકમ કે ચુકાદા સામે અપીલ કરવાનો સમય 90 દિવસ
Gujarat Highcourt : આ ચૂકાદાને પગલે ફેમિલી કોર્ટ આ મામલે હવે સ્પષ્ટ થઈ જશે કે કોઈ પણ ચૂકાદામાં પડકારવાની સમય મર્યાદા માત્ર 90 દિવસની છે. આ બાદ તમે અરજી કરશો તો કોર્ટ એ ગ્રાહ્ય રાખશે નહીં
Jan 24,2023, 10:08 AM IST
surat
પત્નીને ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ પતિને કોર્ટે ફટકારી 390 દિવસની સજા
પતિ સમયસર ભરણપોષણ ન ચૂકવતાં 39 માસની ખોરાકીની રકમ રૂ. 2,17,000 (અંકે રૂપિયા બે લાખ સત્તર હજાર) ચડી ગઈ હતી. જેમાં બંને પક્ષકારોને સાંભળ્યા બાદ અત્રેની ફેમિલી કોર્ટે એક માસના દસ દિવસ લેખે પતિને 390 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી
Sep 10,2022, 18:59 PM IST
karnataka
છૂટાછેડા મુદ્દે સમાધાન, એવું શું બન્યું કે પતિએ કાપી નાખ્યું પત્નીનું ગળું
કાઉન્સેલિંગ સેશનમાં પતિ-પત્નીએ મતભેદોને ભૂલાવી સાત વર્ષના લગ્ન જીવનને બચાવવા માટે ફરી એકવાર સાથે રહેવા માટે સંમતિ દર્શાવી હતી.
Aug 14,2022, 15:15 PM IST
surat
'પત્નીની મજાક ઉડાવતાં પહેલાં સુરત કોર્ટનો ચૂકાદો વાંચી લેજો' નહીંતર પસ્તાશો
આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ કહેવાય છે.
Aug 10,2022, 12:40 PM IST
lockdown
લોકડાઉનના લીધે ભરણપોષણ રિકવરી પર પડી અસર, પક્ષકારો કરશે રજૂઆત
હાઇકોર્ટમાં પણ રજૂઆત કરશે ફેમિલી કોર્ટમાં રજૂઆત બાદ પક્ષકારો હાઇકોર્ટમાં પણ રજૂઆત કરશે. સૂત્રો મુજબ અમદાવાદમાં આવેલી ફેમિલી કોર્ટમાં અંદાજે 40 હજાર પક્ષકારો પર ભરણપોષણ રિકવરીની અસર પડી છે.
Jan 1,2021, 16:59 PM IST
marital dispute
છુટાછેડાના આવા કિસ્સામાં પત્નીને ભરણપોષણ નહી: કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
પત્ની અગાઉ પણ અનેક પુરૂષો સાથે લગ્ન કરીને છુટાછેડાના નામે મોટી રકમ પડાવી ચુકી હોવાનો દાવો વકીલે કરતા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો
Jun 3,2019, 17:41 PM IST
ફેમિલી કોર્ટ
પત્નીના ભરણપોષણની રકમ તરીકે પતિએ રૂ.80,000નું પરચુરણ આપ્યુ!
વજનદાર કોથળા જોઈને કોર્ટ અને કોર્ટમાં હાજર વકીલો પણ અચરજ પામ્યા હતા.
Aug 30,2018, 10:49 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા