files complaint

ZEE 24 KALAK ના અહેવાલની અસર, Dy.CM એ કહ્યું ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી કરાશે

જિલ્લામાં નાની ઉંમર ધરાવતી યુવતીનાં પેટમાં રહેલા બાળકને પેટમાં જ હત્યા કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ અંગે ZEE 24 KALAK દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું. ઘટના અંગે અમે કરેલી તપાસમાં સામે આવ્યું કે, વીડિયોની દર્શાવાયેલી જગ્યા સંતરામપુર નગરમાં આવેલા FCI ગોડાઉન પાછળના ભાગમાં એક મકાનમાં મહિલાના પેટમાં રહેલા બાળકની હત્યા કરી દેવામાં આવી હતી. 

Jul 17, 2021, 11:06 PM IST

મહેસાણા 2 લાખની ચોરી, માલિકે CCTV વાયરલ થયા બાદ 21 દિવસે ફરિયાદ નોંધાવી

21 દિવસ પહેલા એક ઇકોગાડીમાંથી બે લાખ રૂપિયા ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે. જેમાં એક બાળક ઇકો ગાડીમાંથી નાણાની ઉઠાંતરી તતરકતો જોઇ શકાય છે. આ અંગેના સીસીટીવી સામે આવ્યા બાદ 21 દિવસ બાદ ભોગ બનનારા વ્યક્તિએ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

May 25, 2021, 11:25 PM IST

વડોદરા: ફ્રાંસ વિરોધી પોસ્ટર્સ લગાવવા બદલ ક્રાઇમબ્રાંચ દ્વારા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી

વડોદરામાં ફ્રાન્સ વિરૂદ્ધ પોસ્ટર્સ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જુદાં જુદાં વિસ્તારમાં લાગ્યાં હતાં ફ્રાન્સ વિરૂદ્ધ પોસ્ટર્સ જેના કારણે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોયકોટ ફ્રાન્સ અને ફ્રાન્સનાં પ્રમુખ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. કોમી વૈમનસ્ય ફેલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મુસ્લિમ કોમને ઉશ્કેરવાનો ગુનો પણ દાખલ થયો છે. શહેરની શાંતિ ડહોળવાનાં પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. 

Nov 5, 2020, 10:41 PM IST

સુરત: સુર્યા મરાઠી હત્યા કેસમાં આરોપીનું કારસ્તાન, સિવિલ તબીબે ફરિયાદ નોંધાવી

સુર્યા મરાઠી હત્યા કેસમાં લાજપોર જેલમાં રહેલા રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ હાલમાં જેલમાં છે. અગાઉ પેરોલ જમ્પ કરીને ફરાર થઇ જનારા એપાર્ટમેન્ટે નવુ કારસ્તાન કર્યું છે. તેનું આ કારસ્તાન બદલ સિવિલ હોસ્પિટલના આરએમઓએ રાહુલ અને તેની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં વેડરોડના કુખ્યાત ગણાતા સુર્યા મરાઠીનું તેના જ સાગરિત હાર્દિક રાહુલ એપાર્ટમેન્ટ અને અન્ય સાગરિતોની મદદથી કાળ કાઢી નાખ્યું હતું. 

Aug 25, 2020, 06:07 PM IST
IAS Gaurav Dahiya Case: Victim Requests Chief Officer Of State To Take Action Against Gaurav Dahiya PT3M27S

IAS ગૌરવ દહિયા કેસ: જુઓ પીડિતાએ રાજ્યના મુખ્ય સચિવ સમક્ષ શું કરી રજૂઆત

ગાંધીનગરઃ ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણનો મામલો, ગૌરવ દહિયાને બરતરફ કરવાની પીડિતાએ કરી માગ.

Aug 23, 2019, 04:05 PM IST
IAS Gaurav Dahiya Case, Accused Gets Relief From Gujarat High Court PT2M31S

જુઓ ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલે હાઈકોર્ટમાં શું નિર્ણય લેવાયો

પીડિતાએ કરેલી ફરિયાદ મામલે ગુજરાત પોલીસ નહિ કરે તપાસ, ગાંધીનગર પોલીસ દહીયાની અરજી મામલે કરશે તપાસ.

Aug 22, 2019, 05:35 PM IST
IAS Gaurav Dahiya Case: Victim Reaches Out To Women's Commision For Help PT5M23S

IAS ગૌરવ દહિયા કેસ: પીડિત મહિલાએ કરી મહિલા આયોગ સમક્ષ રજૂઆત

IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમિકા અને પત્ની પ્રકરણ કેસમાં દિલ્લીની પીડિતા રાજ્ય મહિલા આયોગની ઓફિસે પહોંચી હતી. જ્યાં મહિલા આયોગનાં અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાને મળીને પીડિતા પોતાની આપવિતી મહિલા આયોગ સમક્ષ રાખી હતી. આ કેસમાં IAS અધિકારી ગૌરવ દહિયાને રૂપાણી સરકાર સસ્પેન્ડ કરી ચુકી છે અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે.

Aug 20, 2019, 04:25 PM IST
IAS Gaurav Dahiya Case: Victim Thanks Gujarat Government For Unbiased Attention To The Case PT1M48S

IAS ગૌરવ દહિયા કેસ: દિલ્હીની પીડિત મહિલાએ માન્યો CM રૂપાણીનો આભાર

દિલ્હીની પીડિત મહિલાએ CM રૂપાણીનો આભાર માન્યો, ગુજરાત સરકારે બનાવેલી કમિટીનો પણ આભાર માન્યો.

Aug 16, 2019, 03:05 PM IST
IAS Gaurav Dahiya Suspended After Investigation Committee Presents Reports PT4M10S

મહિલા સાથે છેતરપિંડીના મામલે IAS ગૌરવ દહિયા સસ્પેન્ડ

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરુદ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદો કરવામાં આવી હતી. તપાસ સમિતિના રિપોર્ટ બાદ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.અગાઉ પણ ગૌરવ દહિયાને હાજર થવા નોટિસ અપાઈ હતી.

Aug 14, 2019, 02:45 PM IST
IAS Gaurav Dahiya Case: Statement of Gaurav Dahiya To Be Recorded Today PT1M53S

મહિલા સાથે છેતરપિંડીના મામલે પોલીસ આજે લેશે IAS ગૌરવ દહિયાનું નિવેદન

IAS ગૌરવ દહિયાની રિવોલ્વર પોલીસે જમા કરી. સમગ્ર મામલે પીડિત મહિલાનું નિવેદન પોલીસ લઈ ચુકી છે . આજે ગૌરવ દહિયાનું નિવેદન લેવામાં આવશે.

Aug 9, 2019, 05:15 PM IST
IAS Gaurav Dahiya Case: Alleged Victim Demands Help From Women's Commission PT7M45S

IAS ગૌરવ દહિયા કેસ:પીડિત મહિલાએ માંગી મહિલા આયોગની મદદ

દિલ્લી: દહિયા કેસની પીડિતા પહોંચી રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે, મહિલા આયોગ પાસે જઈ કરી ન્યાય માટે રજૂઆત.સાત મહિનાની બાળકીને ન્યાય મળે તે માટે કરી રજૂઆત .મહિલા આયોગ પાસે કરી શકે DNA ટેસ્ટની માગ.

Jul 26, 2019, 02:15 PM IST
 Physical Abuse Complaint Filed Against IAS Officer Gaurav Dahiya, Victim Speaks PT28M24S

IAS ઓફિસરનો પ્રેમ કે દગો? જુઓ કોણે કરી IAS ગૌરવ દહિયા સામે શારીરિક શોષણની ફરિયાદ

દિલ્હીની મહિલાએ ગુજરાતના IAS અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહિયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.

Jul 24, 2019, 09:30 PM IST
 Complaint of Physical Abuse Against IAS Officer Gaurav Dahiya, Watch Conversation With Victim PT23M1S

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે શારીરિક શોષણની ફરિયાદ, જુઓ ફરિયાદી મહિલા સાથેની ખાસ વાતચીત

દિલ્હીની મહિલાએ ગુજરાતના IAS અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહિયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.

Jul 24, 2019, 09:15 PM IST
 Complaint of Physical Abuse Against IAS Officer Gaurav Dahiya, Marriage Photos and Videos Go Viral PT12M16S

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહીયા સામે છેતરપીંડીની ફરિયાદ, મહિલા સાથેના લગ્નના ફોટો આવ્યા સામે

દિલ્હીની મહિલાએ ગુજરાતના IAS અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહીયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.

Jul 24, 2019, 07:25 PM IST
Delhi Women Files Complaint of Physical Abuse Against Gujarat IAS Officer Gaurav Dahiya PT13M31S

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહીયા સામે દિલ્હીની મહિલાએ કરી છેતરપીંડીની ફરિયાદ

દિલ્હીની મહિલાએ ગુજરાતના IAS અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહીયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.

Jul 24, 2019, 05:55 PM IST
Ahmedabad: Payal Rohatgi Files Complaint Against Ajaz Khan PT2M8S

જુઓ એજાઝ ખાન વિરુદ્ધ અભિનેત્રી પાયલ રોહતગીએ કેમ નોંધાવી ફરિયાદ

અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદ સાયબર ક્રાઇમની ઓફિસે પહોંચી છે. પાયલે એઝાઝ ખાન વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. એઝાઝ ખાને પાયલની બદનામી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિવાદિત વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં પાયલે અમદાવાદ આવીને આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. પાયલ રોહતગી બોલીવુડની જાણીતી અભિનેત્રી છે.

Jul 19, 2019, 03:30 PM IST