हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Goods and Services Tax
Goods and services tax News
RERA
GST on RERA: RERA માં GST ચૂકવવો પડશે નહીં,ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
GST Council Meeting: રેરા દ્વારા પરોક્ષ કરની ચુકવણી અંગે GST કાઉન્સિલની બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. જે આગામી મહિને થવાની છે.
Feb 26,2024, 10:25 AM IST
Business
પાન-મસાલા અને તમાકુને લઈને નિયમો બદલાયા, 1 એપ્રિલથી થશે 1 લાખ રૂપિયાનો દંડ
Penalty on Tobacco Product Makers: સાચવજો 1 એપ્રિલ આવી ગઈ છે. GST દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ તમાકુ ઉત્પાદન કરનાર કંપનીઓએ 1 એપ્રિલથી GST અધિકારીઓની સાથે પોતાની પેકિંગ મશીનનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો એક લાખનો દંડ ભરવો પડશે, જાણી લો શું છે નિયમો...
Mar 30,2024, 20:02 PM IST
GST કલેક્શન
ગુજરાત સરકારની તિજોરી GSTથી ભરાઈ ગઈ! આ મહિને 24 ટકા વધારા સાથે સૌથી વધુ GST કલેક્શન
ગત વર્ષે નવેમ્બર 2022માં જીએસટીની રાજ્યની આવક 4,554 કરોડ નોંધાઈ હતી. ચાલુ વર્ષે રાજ્યની જીએસટીની આવક સાતમી વખત 5 હજાર કરોડથી વધારે થઈ છે. પ્રથમ આઠ માસમાં રાજ્યની જીએસટીની આવક 41,989 કરોડ થઈ છે.
Dec 1,2023, 21:11 PM IST
GST
GST અંગે આવ્યું અત્યંત મહત્વનું અપડેટ, 1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમ, ખાસ જાણો
GST Invoices Upload: મોટો કારોબાર કરતી કંપનીઓ માટે જીએસટી અંગે નવું અપડેટ આવ્યું છે. ખાસ જાણો નહીં તો પસ્તાવવાનો વારો આવશે....
Sep 12,2023, 8:08 AM IST
GST Bill
Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂ.ની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ
Mera Bill Mera Adhikar: હવે ફક્ત સામાનની ખરીદીકરીને બિલ અપલોડ કરતાં તમને 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ જીતવાની તક મળી રહી છે. જાણો આ ખાસ સ્કીમ વિશે.
Aug 31,2023, 15:29 PM IST
GST
ગુજરાત, દીવ-દમણના લોકો માટે મોટા ખુશખબર! સરકાર 1 સપ્ટેમ્બરથી લોન્ચ કરશે આ યોજના
GST Scheme: કેન્દ્રની મોદી સરકાર તરફથી જનતા માટે સમયાંતરે યોજનાઓ લાગૂ થતી રહે છે. હવે સરકારે એક નવી યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.
Aug 23,2023, 8:53 AM IST
GST
PG-હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ નવો નિયમ નહીં જાણો તો પસ્તાશો
GST on Hostel-PG Rent: ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગની બેંગ્લુરુ પેનલે કહ્યું કે હોસ્ટેલ, રેસિડેન્શિયલ પ્રોપર્ટી એક સમાન નથી. આથી તેમને GST માંથી છૂટ પ્રાપ્ત નથી. શ્રીસાઈ લક્ઝરી સ્ટે LLP ની અરજી પર ચુકાદો આપતા AAR એ કહ્યું કે 17 જુલાઈ 2022 સુધી હોટલ, ક્લબ, કેમ્પસાઈટની પ્રતિદિન 1000 રૂપિયા સુધીના ચાર્જવાળી આવાસ સેવાઓ પર GST છૂટ લાગૂ હતી.
Jul 31,2023, 9:52 AM IST
Nirmala Sitharaman
GST Council: જીએસટી કાઉન્સિલની બેઠક પૂર્ણ, આ વસ્તુ પર ઘટ્યો ટેક્સ
GST Council Decisions: દિલ્હીમાં જીએસટી પરિષદની 49મી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. કેટલીક વસ્તુ પર જીએસટી રેટ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.
Feb 18,2023, 18:21 PM IST
GST collection in June
જૂનમાં 56 ટકા વધ્યો GST રેવન્યુ કલેક્શન, એપ્રિલ બાદ બીજીવાર રેકોર્ડ કલેક્શન
જૂન 2022 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં ₹92,800 કરોડની GST આવક કરતાં 56% વધુ છે. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 55% વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત) માંથી આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 56% વધુ છે.
Jul 1,2022, 23:53 PM IST
petrol diesel
પેટ્રોલ-ડીઝલ માટે આજનો દિવસ મહત્વનો! GST Council માં થઈ શકે છે આ મોટો નિર્ણય
GST Council ની 45મી બેઠક આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાશે. સવારે 11 વાગે યોજાનાર આ બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) કરશે. બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રી ભાગ લેશે
Sep 17,2021, 9:16 AM IST
GST Council Meet
શું ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? આવતીકાલે GST Council ની બેઠકમાં થશે નિર્ણય
GST Council ની 45મી બેઠક આવતીકાલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાશે. સવારે 11 વાગે થનાર આ બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) કરશે. બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રી ભાગ લેશે.
Sep 16,2021, 16:40 PM IST
Goods and Services Tax
Goods and Services Tax: 4 પ્રકારના હોય છે GST, જાણો શું છે તફાવત
ઘણા અર્થશાસ્ત્રી માને છે કે આ સ્વતંત્રતા બાદ સૌથી મોટો આર્થિક સુધારો છે તો બીજી તરફ કેટલાક લોકો તેને ઇનડાયરેક્ટ ટેક્સ સાથે જોડી સૌથી મોટો સુધારો કહી રહ્યા છે.
Jul 10,2021, 9:35 AM IST
gst council
GST Council Meeting: બ્લેક ફંગસની દવા ટેક્સ ફ્રી, કોરોના વેક્સિન પર 5% ટેક્સ યથાવત
નિર્મલા સીતારમને કહ્યું કે, જીએસટી કાઉન્સિલમાં રસી પર પાંચ ટકાનો ટેક્સ યથાવત રાખવાની સહમતિ બની છે.
Jun 12,2021, 16:15 PM IST
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
રૂપિયા 1 લાખની લાંચ લેતા GST અધિકારીની એસીબીએ કરી ધરપકડ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારી રૂપિયા એક લાખની લાંચ લેતા વાપી એસીબીના હાથે ઝડપાયા છે. GST અને સર્વિસ ટેક્સના સુપ્રિટેન્ડટ નરેન્દ્ર સાંમરિયા નામના અધિકારીને એસીબીએ છટકુ ગોઠવીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે.
Feb 23,2019, 19:53 PM IST
જીએસટી
ઘર ખરીદનારને સરકારે આપી મોટી ભેટ, હેવ આ ઘરો પર નહીં આપવો પડે GST
મંત્રાલયે કહ્યું કે જે વેચાણના સમય કાર્ય સમાપ્ત પ્રમાણ પત્ર પ્રાપ્ત સંપત્તિઓ પર જીએસ્ટી લગાવવામાં આવશે નહીં, પરંતુ બાંધકામ હેઠળ અસ્કયામતો અથવા આવી તૈયાર મિલકતો માટે જેના માટે કાર્ય સમાપ્ત પ્રમાણપત્ર પ્રાપ્ત થયું નથી, તેમના વેચાણ પર જીએસ્ટી આપવો પડશે.
Dec 9,2018, 8:38 AM IST
economic reform
કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પ્રથમવાર બોલ્યા જેટલી, આપ્યા જીએસટી દરમાં રાહતના
જીએસટીના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, તેનાથી દેશમાં અપ્રત્યક્ષ કરવેરાની જટિલતા ખતમ થઈ છે.
Jul 1,2018, 14:28 PM IST
natural gas
પેટ્રોલ અને ડીઝલ પહેલા GST અંતર્ગત આવી શકે છે નેચરલ ગેસ
માનવામાં આવી રહ્યું છે કે આગામી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં આ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે
Jun 8,2018, 21:04 PM IST
Trending news
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે