हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
252/ 9
(74.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat News in Gujarati
Gujarat news in gujarati News
Petrol Diesel Price Today
આજે વહેલી સવારે લોકોને રાહત! શું સાચે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ? જાણો તમારા શહેરના દર
Today Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ગ્રાહકોને હજુ પણ કોઈ રાહત મળી રહી નથી. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 71 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે.
Dec 2,2024, 8:37 AM IST
Business
શું ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો? ફટાફટ તમારા શહેરનો દર અહીં તપાસો
Check Latest Petrol Rates: દેશના મુખ્ય શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હી અને લખનઉ જેવા શહેરોમાં ઈંધનના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે નોઈડા, મેરઠ અને પટનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. બીજી બાજુ ગાજિયાબાદ અને ગુડગાંવમાં તેની કિંમતો થોડી ઓછી થઈ છે. મુંબઈ અને જયપુરમાં પેટ્રોલ ડિઝલના ભાવ સ્થિર રહ્યા છે. ચલો જાણીએ કે દેશના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શું ફર્ક પડ્યો છે?
Nov 21,2024, 10:27 AM IST
india
અમદાવાદ નહીં ગુજરાતના આ શહેરમાં જ કરાય નોકરી! દરેક કામમાં મળે છે સૌથી ઉંચો પગાર
High Salary Job; દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે...દેશના આ 8 શહેરોમાં મળે છે સૌથી વધારે પગારવાળી નોકરી, અમદાવાદ નહીં ગુજરાતનું આ શહેર છે. જો તમે પણ ઉંચા પગારવાળી નોકરીની શોધમાં હોવ, તો પહોંચી જાઓ ગુજરાતના આ શહેરમાં...અમદાવાદ કરતા પણ દોઢ ગણી મળે છે સેલેરી...
Sep 6,2024, 15:09 PM IST
chaitra navratri 2024
Chaitra Navratri: 9 એપ્રિલે શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટ સ્થાપન, પૂજા મુહૂર્ત
Chaitra Navratri 2023 Date and Time: વર્ષ 2024માં 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન હવન અને કન્યા પૂજા પણ કરવામાં આવે છે. સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ છે પણ બપોરે 2:17 સુધી વૈધુતિ યોગ છે માટે કેટલાક મત મુજબ ઘટ સ્થાપન અભિજિત મુહૂર્તમાં કરવું યોગ્ય ગણાય. ઘટ સ્થાપન સમય: બપોરે 12:20 થી 12:55.
Apr 8,2024, 13:53 PM IST
Ahmedabad
ગુજરાતના હાઈ-પ્રોફાઈલ કેસ પર અલ્પવિરામ! ચકચારી દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિને કિલનચીટ
અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે.
Feb 22,2024, 22:39 PM IST
Makar Sankranti 2024
Makar Sankranti શનિની સાડાસાતીથી બચવું છે?તો આજથી જ કરો આ ઉપાય, બે દિવસ છે ખુબ જ ખાસ
Makar Sankranti Daan 2024: મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, સૂર્યની જળ અર્પણ કરવું, ખીચડી ખાવી, તલ અને ગોળ ખાવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓની સાથે મકરસંક્રાંતિ પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.
Jan 14,2024, 10:38 AM IST
cadila pharmaceuticals
કેડિલા ફાર્માના રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો! સોલા પોલીસે નોંધ્યો દુષ્કર્મનો ગુનો
Cadila Pharma CMD: કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી છે. વિદેશી યુવતીના આરોપો બાદ આખરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે.
Dec 31,2023, 19:07 PM IST
Ambaji Temple
હવે અંબાજીનો વારો! મા અંબાનું ધામ 3 વર્ષમા એવું બદલાશે કે અ'વાદ- સુરતને ટક્કર મારશે!
Gujarat Tourism: બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે અંબાજી ધામનો વિકાસ થશે. આવનારા ત્રણ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદભુત બનશે. અમદાવાદ અને સુરતનો જે રીતે વિકાસ થયો છે તે રીતે અંબાજીનો વિકાસ થશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અંબાજી મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસના વિસ્તારનો વિકાસ કરશે. અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે. બીજા કોરિડોરની માફક "જય માં કોરીડોર" પણ અંબાજી ખાતે બનાવાશે. અંબાજીનું મુખ્ય મંદિર ,ગબ્બર, 51 શક્તિપીઠ, રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીમાં પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરુ કરાશે. અંબાજીનું ડેવલપ પ્લાન પણ તૈયાર થઈ ગયું છે જે હાલ મંજૂરી હેઠળ છે.
Dec 15,2023, 19:09 PM IST
protest
વિદ્યાસહાયક ઉમેદવારો માટે ખુશખબર! નવી ભરતી થઈ શકે છે જાહેર, શિક્ષણ વિભાગે આપી મંજૂરી
અગાઉ મંજુર કરેલ 5360 જગ્યાઓ પૈકી 2600 જગ્યાઓ ભરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ કામગીરી શરુ કરાઈ છે. જોકે ક્યારે ભરતી થશે તેને લઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Nov 22,2023, 23:14 PM IST
big decision
પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો નહિ પડે, બદલાયો આ નિયમ
Passport Verification : પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવા હવે આવશ્યક નહીં... પોલીસે માત્ર નાગરિકતા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે..આ મામલે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવામાં આવી... અરજદારના સરનામાની ચકાસણીની જરૂર નથી
Nov 22,2023, 14:24 PM IST
Trending news
mamata machinery ipo price band
શાનદાર કમાણી કરાવી શકે છે આ ગુજરાતી કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ધમાલ, જાણો વિગત
Ayodhya
ફ્રીમાં કરો અયોધ્યાની યાત્રા, ગુજરાત સરકાર આપશે પૈસા, જાણો અરજી કરવા સહિત દરેક વિગત
8th Pay Commission
શું નહીં બને આઠમું પગાર પંચ? સરકારી કર્મચારીઓના પગાર વધારા માટે આવી શકે નવી સિસ્ટમ!
Winter
રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો આ બે વસ્તુ, શિયાળામાં સ્કિન દેખાશે ગ્લોઈન અને સોફ્ટ
Government scheme
ગુજરાતમાં આટલું સસ્તું ઘર ક્યાંય નહિ મળે! 17 શહેરોમાં ઉભા થઈ રહ્યાં છે આવાસ
Ashant Dhara
ગુજરાતના આ શહેરમાં થઈ અશાંત ધારાની મુદ્દત વધારવાની માંગ, હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ
SBI Clerk Vacancy 2025
દેશની સૌથી મોટી બેંકમાં નિકળી 13735 જગ્યા પર ભરતી, જાણો પગાર સહિત અન્ય વિગત
Delhi news
નાદિર શાહની હત્યામાં નીકળ્યું સાબરમતી જેલનું કનેક્શન! લોરેન્સે રચ્યું હતું કાવતરું..
Kareena Kapoor
કરીનાનું નિકનેમ બેબો અને કરિશ્માનુ લોલો કેવી રીતે પડ્યું, શું થાય છે આ શબ્દનો અર્થ
Home Remedies
એસિડિટીના કારણે થાય છે છાતીમાં બળતરા, આવે છે ખાટા ઓડકાર? અજમાવી જુઓ આ 2 નુસ્ખા