hd kumaraswamy

PM મોદી ઇસરો ગયા તે માટે ચંદ્રયાન-2 પ્રોજેક્ટ નિષ્ફળ ગયો: કુમારસ્વામી

નરેન્દ્ર મોદી ઇસરોમાં એવી રીતે પહોંચી ગયા જાણે તેઓ પોતે જ સમગ્ર ચંદ્રયાન-2નું સંચાલન કરી રહ્યા હોય

Sep 12, 2019, 10:56 PM IST

કુમારસ્વામીનું ચોંકાવનારુ નિવેદન: એક્સિડેન્ટલ CM બન્યો, રાજનીતિ છોડવા ઇચ્છુ છું

એચડી કુમારસ્વામીએ કહ્યું કે, હું રાજનીતિમાં નથી રહેવા માંગતો, મને લોકોનાં હૃદયમાં સ્થાન મળે એટલું પુરતુ છે

Aug 3, 2019, 07:15 PM IST

કર્ણાટક Live: CM યેદિયુરપ્પાએ સાબિત કર્યો વિશ્વાસ મત, સ્પીકરે આપ્યું રાજીનામું

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યની કોગ્રેસ-જેડીએસ સરકારના સત્તામાંથી હટ્યા બાદ બીએસ યેદિયુરપ્પાએ 26 જુલાઇના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ તેમના અને ભાજપ માટે આજ એટલે કે, 29 જુલાઇનો દિવસ ઘણો મહત્વનો છે.

Jul 29, 2019, 10:19 AM IST

કર્નાટક: કુમારસ્વામી બોલ્યા,‘અમે બીજેપીને સાથ નહિ આપીએ, ધારાસભ્યો ન આપે અફવા પર ધ્યાન’

બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પાએ કર્નાટકના નવા મુખ્યમંત્રી તરીકે શુક્રવારે શપથ લીધા છે. 

Jul 27, 2019, 11:41 PM IST
Karnataka Political Drama Comes To An End After HD Kumaraswamy loses trust vote PT15M11S

હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંતે કર્ણાટકમાં સરકારનું પતન, જુઓ શું થયું

અંતે લાબી ગડમથલ બાદ કર્ણાટકમાં ગઠબંધન સરકારનું પતન,કુમારસ્વામી સરકાર ન સાબિત કરી વિશ્વાસમત.

Jul 23, 2019, 08:35 PM IST

કર્ણાટક LIVE: સ્પીકરે કહ્યું, મને મજબુર ન કરશો, પરિણામ વિનાશકારી આવશે

કર્ણાટક વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાનકોંગ્રેસ ધારાસભ્ય એચ.કે પાટિલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટને કાલે નિર્ણય લેવાનો છે. એટલા માટે વિશ્વાસમત પર કાલે ચર્ચા કરવી યોગ્ય રહેશે. કોંગ્રેસ ધારાસભ્યોની આ વાત અંગે સ્પીકર રમેશ કુમાર ભડકી ઉઠ્યા હતા. તેમણે કડક અંદાજમાં કહ્યું કે, મને પુછ્યા વગર નિર્ણય લેવા માટે મજબુર ન કરશો નહી તો પરિણામ વિનાશકારક રહેશે.

Jul 22, 2019, 10:50 PM IST

કર'નાટક': સ્પીકરે ભાજપ-જેડીએસનાં 3-3 ધારાસભ્યો સાથે મુલાકાત યોજી

કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે.આર રમેશકુમારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે વિશ્વાસમત પ્રાપ્ત કરીને ચર્ચા ખતમ થયા બાદ સાંજ સુધી બહુમતી સાબિત કરવા માટે શક્તિપરિક્ષણનો સામનો કરવા માટે જણાવ્યું છે.  કુમારસ્વામી દ્વારા બુધવાર સુધીનો સમય માંગવા અંગે વિધાનસભા અધ્યક્ષ કુમારે નકારી દીધો છે. સ્પીકરે કહ્યું કે, જેવું કે શુક્રવારે નિર્ણય થયો હતો હું આજે (સોમવારે) વિશ્વાસમતને મતદાન માટે મુકીશ. 

Jul 22, 2019, 08:14 PM IST

કર્ણાટક Live: CMએ વિશ્વાસ મત પ્રાપ્ત કરવા સમય માગ્યો, સ્પીકરે ના આપ્યો જવાબ

કર્ણાટકમાં ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સંકટનો નિર્ણય આવી શકે છે. કર્ણાટક વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ સંભવ છે. સાથે જ કર્ણાટક મામલે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણી અરજીઓ બાકી છે, જેના પર આજે સુનાવણી થઇ શકે છે.

Jul 22, 2019, 12:23 PM IST

કર્ણાટક: બળવાખોર MLAs બોલ્યા- CM બનાવી શકે છે બીમારીનું બહાનું, કોર્ટ આજે ફ્લોર ટેસ્ટનો આદેશ આપે

કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ-સેક્યૂલર (જેડી-એસ)ના 15 બળવાખોર ધારાસભ્ય અને બે સ્વતંત્ર ધારાસભ્યોએ વિધાનસભામાં સોમવારના શક્તિ પ્રરીક્ષણ કરવાના આદેશ આપવાની માગ કરતી રવિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

Jul 22, 2019, 08:35 AM IST

કર્ણાટકમાં કતલની રાત: શક્તિ પરિક્ષણમા બસપા સરકારની સાથે, 2 ધારાસભ્યો સુપ્રીમની શરણે

બસપાએ ગત્ત વર્ષે યોજાયેલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જેડીએસ સાથે ગઠબંધ કરી ચૂંટણી લડી હતી

Jul 21, 2019, 11:46 PM IST

કર્ણાટક Live: આખી રાત વિધાનસભામાં રોકાયા ભાજપ ધારાસભ્ય, આજે થશે ફ્લોર ટેસ્ટ

કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની સરકાર રહેશ અથવા જશે, તેના પર બધાની નજર રહેલી છે. આ વચ્ચે સત્તા હાંસલ કરવાનું ‘નાટક’ રાજ્યમાં વધી રહ્યું છે. વિધાનસભા સ્પીકરે પહેલા વિશ્વાસમત હાંસલ કરવા માટે ગુરૂવારનો દિવસ નક્કી કર્યો, પરંતુ સાંજ થતા જ સદનને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી. તેના પર ભાજપ ભડક્યું છે.

Jul 18, 2019, 07:39 PM IST

કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર રહેશે કે પછી કમળ ખીલશે? આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

કર્ણાટકમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે કુમારસ્વામી સરકારના ભવિષ્યનો પણ ફેંસલો થશે.

Jul 18, 2019, 07:27 AM IST

કર્ણાટક: ફ્લોર ટેસ્ટ સમયે ગેરહાજર રહેશે બળવાખોર MLA, તો પડી શકે છે સરકાર!

કર્ણાટકમાં ચાલી રહેલા સંકટ વચ્ચે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં સંબંધમાં વિધાનસભા સ્પીકરકને અધિકાર વિસ્તારનું સન્માન કરતા સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં અંગે નિર્ણય સ્પીકર પર છોડ્યો છે

Jul 17, 2019, 12:33 PM IST

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટક કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ

કર્ણાટક સંકટને લઇને બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેમાં ચિફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે તેમના નિર્ણયમાં કહ્યું કે, કર્ણાટકમાં રાજીનામાં આપતા 15 ધારાસભ્યો સદનની કાર્યવાહીમાં ભાગ લેવા માટે બંધાયેલા નથી

Jul 17, 2019, 12:17 PM IST

કર્ણાટકના બળવાખોર MLAએ મુંબઇ પોલીસને લખ્યો પત્ર, જાણો શું કહ્યું પત્રમાં

કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકારને બચાવવાના કામમાં લાગી છે. સરકારને રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ-જેડીએસના 14 બળવાખોર ધારાસભ્યો મુંબઇની રેનેસેન્સા હોટલમાં રોકાયા છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે બળવાખોર ધારાસભ્યોની અરજી પર ફરી સુનાવણી કરશે.

Jul 15, 2019, 10:11 AM IST

કર્ણાટક સંકટ Live: SC પહોંચ્યા સ્પીકર, કહ્યું- નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકે નહીં

કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ- જેડીએસ સરકાર પર સંકટ છવાયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને જેડીએસના લગભગ 16 ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરી

Jul 11, 2019, 11:22 AM IST

કર્ણાટક: સરકાર બચાવવાનો પ્રયત્ન, સોનિયાના કહેવા પર ગુલામ નબી બેંગલુરુ રવાના

કર્ણાટકમાં શાસક જેડીએસ-કોંગ્રેસના 13 ધારાસભ્યોના રાજીનામા બાદ રાજકીય સંટકમાં ફસાયેલી સરકારને બચાવવા માટે કોંગ્રેસે પ્રયત્નો વધારી દીધા છે.

Jul 9, 2019, 02:57 PM IST

કર્ણાટક: કોંગ્રેસ ધારાસભ્ય રોશન બેગે આપ્યું રાજીનામુ, 12 MLA પાર્ટીની બેઠકમાં ના થયા સામેલ

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રોશન બેગે મંગળવારે વિધાનસભાથી રાજીનામુ આપ્યું છે. તેમણે સ્પીકરને તેમનું રાજીનામુ સોંપ્યું. તે પહેલા મંગળવાર સવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં રોશન બેગ સહિત 12 ધારાસભ્યો સામેલ થયા નહતો.

Jul 9, 2019, 02:41 PM IST

Live: કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, બળવાખોર MLA પર સ્પીકર લેશે નિર્ણય

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકાર પર સંકટ સતત વધી રહ્યું છે. 224 સભ્ય વિધાનસભામાં બે સ્વતંત્ર સહિત આ ગઠબંધનના 15 ધારાસભ્યોએ સરકાર સાથે છેડો ફાડી દીધો છે. આ વચ્ચે મંગળવારે કર્ણાટક કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક યોજાઇ રહી છે.

Jul 9, 2019, 11:14 AM IST

કર્ણાટક નાટક: 11 MLAને લઇ સ્પીકર કરશે નિર્ણય, BJP ધારાસભ્ય દળની યોજાશે બેઠક

કર્ણાટકના રાજકીય નાટકથી આજે (મંગળવાર) પરદો ઉઠી શકે છે. કર્ણાટકમાં આજે કોંગ્રેસ અને જેડીએસ સરકારના ભાગ્યનો નિર્ણય થશે. કોંગ્રેસ-જેડીએસના 11 ધારાસભ્યોના રાજીનામા સ્વિકાર થશે કે નહીં, તેનો પર આજે સ્પીકર નિર્ણય લેશે.

Jul 9, 2019, 09:05 AM IST