हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MI
SRH
67/ 3
(6.4)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jammu kashmir
Jammu kashmir News
terror attack
J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
May 4,2024, 20:32 PM IST
marriage
હનીમૂન માટે સ્વિત્ઝરલેન્ડથી કમ નથી ભારતના આ 10 પ્લેસ, ઘરે જવાનું નામ નહીં લે પાર્ટનર
Honeymoon Destination: લગ્ન બાદ ક્યાં ફરવા જઈશું એ મુદ્દો કપલ્સ માટે સૌથી અગત્યનો હોય છે. એટલે જ તો તેના માટે સ્પેશિયલ તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ લગ્ન બાદ હનીમૂનની મજા ડબલ કરી દે તેવા બજેટ ફ્રેન્ડલી ઈન્ડિયન પ્લેસની ભરમાર.
Apr 22,2024, 8:39 AM IST
Weather Forecast
આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
Apr 20,2024, 10:29 AM IST
spiritual
અમરનાથની યાત્રાએ જવાની ઈચ્છા હોય તો જાણી લો રજિસ્ટ્રેશન સહિતની સંપૂર્ણ માહિતી
Amarnath Yatra 2024: ઓમ નમઃસિવાયના નાદ થી ગૂંજી ઉઠશે પહાડો...બાબા બર્ફાનીના દર્શન કરવા માટે રાહ જોતા ભાવિક ભક્તો માટે સૌથી મહત્ત્વના સમાચાર. જાણો રજીસ્ટ્રેશન સહિતની સંપૂર્ણ જાણકારી.
Apr 15,2024, 11:12 AM IST
latest pm modi news
'2025માં PoK ભારતનો ભાગ બનશે', રશિયા-યુક્રેન યુદ્ધની સચોટ આગાહી કરનાર જ્યોતિષનો દાવો
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને જ્યોતિષ રુદ્ર પ્રતાપે એક ભવિષ્યવાણી કરી છે અને દાવો કર્યો છે કે આ વિસ્તાર વર્ષ 2025 સુધીમાં ભારતના નિયંત્રણમાં આવી જશે. અગાઉ જ્યોતિષીએ રશિયા અને યુક્રેનને લઈને પણ આવો જ દાવો કર્યો હતો જે સાચો સાબિત થયો હતો.
Apr 7,2024, 16:54 PM IST
Snowfall in Gulmarg
કાશ્મીર વેલીના વાતાવરણમાં પલટો, ગુલમર્ગમાં હિમવર્ષાથી ખુશનુમાં દ્રશ્યો...
Snowfall in Gulmarg of Jammu Kashmir
Mar 23,2024, 15:30 PM IST
pm modi
મોદીની રેલીમાં ન જતા.... કાશ્મીરિઓને ઈન્ટરનેશનલ નંબરથી ધમકીભર્યા કોલ, ISIનું ષડયંત્ર
PM Narendra Modi Kashmir Rally: પાકિસ્તાનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘાટીની યાત્રા પચી રહી નથી, કારણ કે તેને લાગે છે કે જો જમ્મુ-કાશ્મીરનો મુદ્દો હાથમાંથી નિકળી જશો તો આવનારા દિવસોમાં દેશે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેથી તે અવરોધ પેદા કરી રહ્યું છે.
Mar 6,2024, 21:54 PM IST
Snow remova
ઠેર-ઠેર જામ્યા બરફના થર, JKના બાલટાલ રંગાથી સોનમર્ગ સુધી બરફ હટાવવાની કામગીરી
Snow removal operation from Baltal Ranga to Sonmarg in Jammu Kashmir
Feb 21,2024, 15:50 PM IST
pm modi
દેશને મળશે 3 નવી IIM, 20 કેવી અને 4 નવી IIT-IIS, આવતીકાલે પીએમ કરશે ઉદઘાટન
PM Modi Will Inaugurate 20 New KV: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં પાંચ કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસ, એક નવોદય વિદ્યાલય કેમ્પસ અને નવોદય વિદ્યાલયો માટે 5 મલ્ટીપરપઝ હોલની આધારશિલા પણ રાખશે.
Feb 19,2024, 18:28 PM IST
jammu kashmir
જે વિસ્તારમાં વર્ષો સુધી બંદૂકનો અવાજ ગુંજતો હતો એવા જમ્મુ કાશ્મીરમાં યોજાઈ સ્નો ક્રિકેટ ટુર્નામેન્ટ!
Snow cricket tournament held in Jammu Kashmir
Feb 17,2024, 15:10 PM IST
Delhi
દિલ્હી પોલીસે લશ્કર-એ-તૈયબાના આતંકીની કરી ધરપકડ, સીમાની પારથી હથિયાર અને દારૂગોળો રિસીવ કરવાનો હતો આતંકી
Delhi Police arrests retired army personnel associated with LeT module operating in J&K
Feb 7,2024, 0:15 AM IST
jammu kashmir
ધરતીના સ્વર્ગ પર કુદરત મહેરબાન, સફેદ ચાદરથી ઢંકાયું જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં ગરમીએ આ વખતે રેકોર્ડ તોડ્યો હતો. રાજ્યમાં ચાલી રહેલ 'ચિલ્લાઇ-કલન'ને આકરા શિયાળાનો તહેવાર માનવામાં આવે છે, આ વખતે તે સૂકો રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત હિમવર્ષા અને વરસાદ ચાલુ છે, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને પ્રવાસીઓના આગમનની પ્રક્રિયા ચાલુ રહી છે.
Feb 3,2024, 22:57 PM IST
heavy snowfall
J-K: પૂંછ જિલ્લાના લોરન, સાવજિયામાં ભારે હિમવર્ષા, પર્યટકોને મજા પડી!
Heavy snowfall in Loran, Savjia of Poonch district of jammu kashmir
Feb 3,2024, 16:56 PM IST
heavy snowfall
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષા, સફેદ ચાદરથી ઢંકાયું શહેર...
heavy snowfall in Kupwara jammu kashmir
Jan 31,2024, 18:15 PM IST
terrorist organisation ban
શું છે તહરીક-એ-હુર્રિયત, કોણે બનાવ્યું, કેમ મોદી સરકારે લગાવ્યો પ્રતિબંધ, જાણો
Tahreek-E-Hurriyat J&K Ban: જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા માટે મોદી સરકારે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) બાદ હવે તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
Dec 31,2023, 19:48 PM IST
gujarat news
બદલાઈ ગયો કાશ્મીરનો 'નકશો'! વરુણ દેવે વેર વાળતા ખેદાન-મેદાન થઈ ગયું 'સ્વર્ગ'
Jammu Kashmir: ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ અને શ્રીનગર સહિત આખા જમ્મુ-કાશ્મીરની પથારી ફરી ગઈ. સામાન્ય લોકોનું જનજીવન ખોરવાયું અને કેટલાંક પ્રવાસીઓ પણ હેરાનગતિનો ભોગ બન્યાં. તો વળી કેટલાંક હેરાનગતિમાં પણ મજા માણતા જણાયા.
Dec 27,2023, 9:01 AM IST
Ambalal Patel
ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, આ આગાહીથી પતંગરસિયાઓ ચિંતામાં!
અંબાલાલ પટેલે હવામાનમાં થનાર ફેરફાર વિશે કહ્યું કે, સખત ઠંડી પડવાની શક્યતા છે. 10 ડિગ્રીથી ઓછું રહેશે. આ કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સખત ઠંડી પડી શકે છે. કચ્છ-ભૂજમાં સખત ઠંડી પડી શકે છે. 7, 8 અને 9 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 12થી 14 સુધી કચ્છના ભાગમાં વરસાદ વરસી શકે છે.
Dec 24,2023, 15:43 PM IST
jammu kashmir
PAK PMના એ ભડકાઉ શબ્દો....અને અઠવાડિયામાં કાશ્મીરમાં થયો આતંકી હુમલો
Pakistan Behind Poonch Terror Attack: પાકિસ્તાનમાં ચૂંટણી થવાની છે. રાજકીય ગરમાવા વચ્ચે પાકિસ્તાનના કેરટેકર પ્રધાનમંત્રી કાશ્મીર પર ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે. નોંધવા જેવી વાત એ છે કે થોડા દિવસ પહેલા જ મુઝફ્ફરાબાદમાં હતા અને કાશ્મીરનો ઉલ્લેખ કરીને એલફેલ નિવેદન આપ્યા હતા. એક જ અઠવાડિયામાં પૂંછમાં હુમલો થયો.
Dec 22,2023, 8:37 AM IST
jammu kashmir
Jammu and Kashmir: પુંછમાં સેના પર મોટો આતંકી હુમલો, ત્રણ જવાન શહીદ
Jammu and Kashmir News: જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરથી ખરાબ સમાચાર સામે આવ્યાં છે. અહીં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેનાની ગાડી પર હુમલો કરી દીધો છે.
Dec 21,2023, 19:28 PM IST
supreme court
Article 370: સુપ્રીમ કૉર્ટનો ઐતિહાસિક નિર્ણય!, J-Kમાં કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય
સુપ્રીમ કોર્ટમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને પડકારનારી અરજીઓ પર ચુકાદો આવ્યો છે.
Dec 11,2023, 16:12 PM IST
Trending news
SEBI
સેબીએ બે SME કંપનીઓ પર કરી કાર્યવાહી, પ્રમોટર્સ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત
Rbi rule
EMI ભરવામાં આંખે પાણી આવી જાય છે? ચિંતા ન કરો, RBI નો આ નિયમ ખાસ જાણો
Sabarkantha
આ કાજુ કતરી તમારું ગળું ફાડી નાંખશે! જો પરિવારે ધ્યાન ન આપ્યુ હોય તો સર્જાત દુર્ઘટના
Loksabha election 2024
આવતીકાલે ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન, આ દિગ્ગજ નેતાઓના ભાગ્યનો થશે નિર્ણય
T20 World Cup 2024
ગજબ કહેવાય! ટી20 વર્લ્ડ કપ રમનારી આ ટીમમાં 2 ગુજ્જુ સહિત 3 ભારતીયો, 2 પાકિસ્તાની
gujarat
કોંગ્રેસના લોકસભા ઉમેદવારે ભાજપના નેતાને પગે લાગી લીધા આશીર્વાદ, આ તો જમી આવ્યા
Lok Sabha Election 2024
ગુજરાતની 10 બેઠકો પર છે સમગ્ર દેશની નજર, ભાજપ કોંગ્રેસના આ ધુરંધરો છે મેદાને
android apps
મોટા ખતરામાં કરોડો એન્ડ્રોઇડ યૂઝર્સ, કોઈ અન્ય કંટ્રોલ કરી શકે છે તમારો ફોન
gujarat
'વોટ કરો અને AMTS બસમાં ફ્રીમાં મુસાફરી કરો', મતદાન કરનારાઓ માટે મોટી જાહેરાત
Gujarat Gas
ગુજરાતી કંપનીને 3 મહિનામાં થયો ₹410 કરોડનો નફો, શેરધારકોને આપશે 283% ડિવિડેન્ડ