jeff bezos

World's Richest Person: આ 10 લોકોની પાસે છે વિશ્વમાં સૌથી વધારે પૈસો, જુઓ લિસ્ટ

મસ્ક ઓકટોબરમાં 300 અબજ ડોલરની સંપત્તિનો આંકડા પર પહોંચનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. આ પહેલા કોઈ વ્યક્તિ આટલી સંપત્તિ સુધી પહોંચી શક્યો નથી. પરંતુ બાદમાં તેમની સંપત્તિ આ સ્તરથી નીચે આવી ગઈ છે. 

Dec 25, 2021, 11:42 AM IST

Jeff Bezos ની ભવિષ્યવાણી, 'અવકાશમાં જન્મશે મનુષ્ય, પૃથ્વી પર ઉજવશે રજાઓ'

વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે કે એક દિવસ અવકાશમાં માનવીનો જન્મ થશે. આટલું જ નહીં, અવકાશમાં જન્મેલી વ્યક્તિ એવી જ રીતે પૃથ્વી પર રજાઓ ગાળવા આવશે જેવી રીતે આપણે પાર્કમાં જઈએ છીએ.

Nov 13, 2021, 03:04 PM IST

Jeff Bezos ના બ્લૂ ઓરિજિનની બીજી ઉડાન પણ સફળ, ઉંમર લાયક વ્યક્તિએ કરી અંતરિક્ષ યાત્રા

દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ એવા જેફ બેઝોસના બ્લૂ ઓરિજિને બુધવારે વધુ એક ઈતિહાસ રચી દીધો છે. બ્લૂ  ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટ-કેપ્સૂલની આ બીજી ઉડાન પણ અત્યંત સફળ રહી અને આ યાનમાં સૌથી વધુ ઉંમર ધરાવતાં વ્યક્તિએ પોતાની સાથે અંતરિક્ષની યાત્રા પૂરી કરી.

Oct 14, 2021, 09:23 AM IST

જેફ બેઝોસની સફળ સ્પેસ યાત્રામાં ભારતીય મહિલાનું મહત્વનું યોગદાન, જાણો કોણ છે?

મહારાષ્ટ્રની સંજલ ગાવન્ડે બ્લૂ ઓરિજિનમાં તે એન્જિનિયરની ટીમનો ભાગ છે. જેણે ન્યૂ શેફર્ડ સ્પેસ રોકેટ બનાવ્યું છે. જેની મદદથી કંપનીના ફાઉન્ડર જેફ બેઝોસે સ્પેસની સફર પૂરી ઈતિહાસ રચ્યો.

Jul 20, 2021, 10:48 PM IST

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ Jeff Bezos અંતરિક્ષ યાત્રા કરી ધરતી પર પરત આવી ગયા, રચાયો ઈતિહાસ

અંતરિક્ષની યાત્રા પર ગયેલા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસ અને તેના ત્રણ સાથી સ્પેસની યાત્રા કરી પરત આવી ગયા છે. આ સાથે તેમની આ ઉડાન ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. 
 

Jul 20, 2021, 07:22 PM IST

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસ સ્પેસની કરશે સફર, જાણો તેમની યાત્રા વિશે તમામ માહિતી

જેફ બેઝોસ ન્યૂ શેફર્ડ રોકેટ દ્વારા કુલ 11 મિનિટ સુધી સ્પેસની સફર કરશે. આ દરમિયાન તમામ ઘટનાનું બ્લૂ ઓરિજિનની સત્તાવાર વેબસાઈટ પર સીધું પ્રસારણ કરવામાં આવશે.

Jul 20, 2021, 10:26 AM IST

મંગળવારે અંતરિક્ષ યાત્રાએ જશે વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ Jeff Bezos, રચશે ઈતિહાસ

મંગળવારે બેઝોસ પોતાના ભાઈને તો સાથે લઈ જશે, સૌથી વૃદ્ધ અને સૌથી યુવા એસ્ટ્રોનોટને પણ સાથે લઈ જવાના છે. મિશન પહેલા બેઝોસે પોતાના સાથીઓને રિલેક્સ કરવાનું કહ્યું છે.

Jul 19, 2021, 09:26 PM IST

Jeff Bezos એ આવી રીતે ઉભી કરી Amazon કંપની, ગેરેજથી દુનિયાની ટોચની કંપની સુધીની સફર વિશે જાણો

લગભગ 30 વર્ષ સુધી CEO પદ પર રહીને એમેઝોનને દુનિયાભરમાં ઓળખ અપાવનારા બેઝોસ હવે કાર્યકારી અધ્યક્ષની નવી ભૂમિકા ભજવશે. તેની પહેલાં તેમણે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યું હતું કે તે પોતાની કંપની બ્લૂ ઓરિજિન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એમેઝોનના CEOનું પદ છોડવા માગે છે.

Jul 6, 2021, 07:40 AM IST

Amazon ના ફાઉન્ડર Jeff Bezos છોડશે સીઈઓનું પદ, Space Flight Mission પર કરશે ફોકસ

દુનિયાના સૌથી અમીર અબજોપતિ અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ કંપનીના સીઈઓ પદને 5 જુલાઈએ છોડી દેશે. બેઝોસ હવે સ્પેસ ફ્લાઇટના મિશન પર કામ કરી રહ્યા છે. જાણો તેની યોજના વિસ્તારથી.

Jul 4, 2021, 09:31 PM IST

Amazon ના માલિક Jeff Bezos ની ગર્લફ્રેન્ડ છે Lauren Sanchez, વ્યવસાયે છે પત્રકાર

Amazon ના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ (Jeff Bezos) તેમના વ્યવસાય તેમજ વ્યક્તિગત જીવન માટે પણ પ્રખ્યાત છે. વર્ષ 2019 માં તેમણે લગ્નના 25 વર્ષ પછી પત્ની મેકેન્ઝી બેઝોસથી છૂટાછેડા લીધા. નેશનલ એન્ક્વાયરના અહેવાલ મુજબ, જેફ બેઝોસ અને તેમની પત્નીના છૂટાછેડા પાછળનું કારણ  Fox LA TV ની પૂર્વ એન્કર લોરેન સંચેઝ (Lauren Sanchez) હતી. લોરેન હોલીવુડના પ્રતિભા એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલની પત્ની રહી ચૂકી છે. આજે જાણો લોરેન અને બેઝોસની લવ સ્ટોરી.

Jun 18, 2021, 06:38 PM IST

અંતરિક્ષમાં જઈ રહ્યા છે સૌથી મોટા અરબપતિ જેફ બેઝોસ, કેટલી ખતરનાક છે 11 મિનિટની મુસાફરી?

બેઝોસની પાસે આલીશાન યોટ છે. જેની મદદથી તે ઈચ્છે ત્યારે દુનિયાના કોઈપણ સમુદ્રમાં મુસાફરી પર નીકળી શકે છે. બેઝોસ પોતાના પરિવાર અને દોસ્તો માટે એક આખો ટાપુ ખરીદી શકે છે.

Jun 12, 2021, 03:03 PM IST
Jeff Bezos will step down as CEO of Amazon PT3M35S

એમેઝોનના CEO નું પદ છોડશે જેફ બેઝોસ

Jeff Bezos will step down as CEO of Amazon

Feb 3, 2021, 12:40 PM IST

Amazon ના CEO પદેથી રાજીનામું આપશે Jeff Bezos, હવે Andy Jassy સંભાળશે આ જવાબદારી

અમેઝોન (Amazon) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેફ બેજોસ પોતાના પદેથી રાજીનામું આપવાના છે. તેઓ આ વર્ષના અંત સુધીમાં પદ છોડશે.

Feb 3, 2021, 09:56 AM IST

જેફ બેજોસને પછાડી  Elon Musk બન્યા દુનિયાના સૌથી ધની વ્યક્તિ, કોરોના પણ જેમનું કશું બગાડી ન શક્યો

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક(Elon Musk) અમેઝોન(Amazon) ના જેફ બેજોસને પાછળ છોડીને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાના શેરમાં ગુરુવારે 4.8 ટકાની તેજી બાદ તેમણે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ (Bloomberg Billionaire Index) તરફથી બહાર પાડવામાં આવેલી અબજપતિઓની સૂચિમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અત્રે જણાવવાનું કે અબજપતિઓની આ સૂચિમાં 500 લોકોનું નામ સામેલ છે. 

Jan 8, 2021, 01:08 PM IST

સૌથી ધનવાન બેજોસે ખરીદ્યુ લોસ એન્જલસમાં સૌથી મોંઘુ ઘર, કિંમત 1,171 કરોડ રૂપિયા

એમેઝોનના પ્રમુખ જેફ બેજોસે લોસ એન્જલસમાં 16.5 કરોડ ડોલર (1171.5 કરોડ રૂપિયાથી વધુ)નું આલીશાન ઘર ખરીદ્યુ છે. લોસ એન્જલસમાં મોંઘી સંપત્તિનો આ નવો રેકોર્ડ છે. 

Feb 13, 2020, 05:41 PM IST

ટોપ 10 સીઇઓમાં ભારતીય મૂળના શાંતનુ નારાયણ, અજય બંગા અને સત્ય નડેલ સામેલ

આ યાદીમાં અમેરિકી ટેક્નોલોજી કંપની એનવીડિયોના સીઇઓ જેન્સેન હુવાંગ ટોચ પર છે. એડોબના શાંતનુ નારાયણ છઠ્ઠા, માસ્ટર કાર્ડના સીઇઓ અજય બંગા સાતમા અને માઇક્રોસોફ્ટના પ્રમુખ સત્ય નડેલા નવમા સ્થાન પર છે.

Oct 30, 2019, 11:49 AM IST

અમીરોની કેવી હોય છે રહેણીકરણી? ખાસ જાણો...દેખાડાથી દૂર, કેટલાક તો જમીને વાસણ જાતે ધોવે છે

આપણે બધા જાણીએ છીએ કે જેટલો પૈસા માણસ પાસે હોય વ્યક્તિ તેટલો જ એશો આરામ અને એશ કરે. મીડલ ક્લાસની સવારથી સાંજ સુધીની જીંદગી સંઘર્ષમાં જ પસાર થતી હોય છે. ક્યારેક આપણા મનમાં એવો પ્રશ્ન પણ ઉદ્ભવતો હોય છે કે ખુબ અમીર લોકો રોજબરોજનું જીવન કેવી રીતે પસાર કરતા હશે. તેઓ કેટલા કલાક સૂતા હશે અને કેટલા વાગે ઉઠતા હશે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, જાણીતા રોકાણકાર વોરેન બફેટ, ફેસબુકના માર્ક ઝકરબર્ગનો દિવસ કેવી રીતે પસાર થાય છે તે જીજ્ઞાસા તો દરેકના મનમાં હોય છે. આવો જાણીએ કે આ અમીરો પોતાનો દિવસ કેવી રીતે પસાર કરે છે. 

Oct 27, 2019, 09:27 AM IST

જેફ બેજોસને પછાડીને બિલ ગેટ્સ બન્યા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ

એકવાર ફરી બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની સંપત્તિમાં 7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. 

Oct 25, 2019, 04:13 PM IST

Amazonના jeff bezos જેટલા અબજોપતિ બનવાના ચાર ખાસ મંત્ર  

અમેઝોનના CEO જેફ બેજોસની ગણતરી દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ તરીકે થાય છે. જેફ બેજોસ (Jeff Bezos) અમેઝોન (Amazon)ના ફાઉન્ડર અને સીઈઓ છે. 

Jun 18, 2019, 08:10 AM IST

જૈફ બેઝોસની સક્સેસ સ્ટોરી: McDonald's માં સફાઇની નોકરી છોડીને બનાવી દુનિયાની સૌથી કંપની

દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) દુનિયાની સૌથી મોટી કંપની બની ગઇ છે. અમેઝોન (Amazon)એ બિલ ગેટ્સની કંપની માઇક્રોસોફ્ટ (Microsoft) પાછળ છોડી દેતાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમેઝોનનું માર્કેટ કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 797 અરબ ડોલરથી વધુ થઇ ગયું છે. જોકે અમેઝોનની આ સફળતાની સફર સરળ નથી.

Jan 12, 2019, 08:24 AM IST