हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jio plan
Jio plan News
jio superhit plan
જિયોનો ધમાકેદાર 90 દિવસનો પ્લાન, એક દિવસનો ખર્ચ માત્ર 8 રૂપિયા, મળશે આ ફાયદો
Reliance Jio: રિલાયન્સ જિયો પાસે પ્લાનની એક લાંબી કેટેગરી છે. આજે આપણે જિયોના 749 રૂપિયાવાળા પ્લાનની વાત કરીશું. જાણો આ પ્લાનમાં યૂઝર્સને કયાં-કયાં ફાયદા આપવામાં આવી રહ્યાં છે.
Apr 9,2024, 16:16 PM IST
jiobharat 234 plan
Jio New Recharge Plan: માત્ર 234 રૂપિયામાં 56 દિવસ સુધી Unlimited Calling અને ડેટા
રિલાયન્સ જિયોએ ભારતમાં નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યાં છે. તેમાં 1234 રૂપિયામાં 168GB ડેટા, 500MB દરરોજ, અનલિમિટેડ કોલિંગ, 300 SMS, 336 દિવસની વેલિડિટી, JioSaavn અને JioCinema નું સબ્સક્રિપ્શન.
Apr 2,2024, 15:48 PM IST
Jio Fiber
આ છે Jio ના સૌથી ફાસ્ટ ઈન્ટરનેટ આપતા પ્લાન, 50 દિવસ વધુ વેલિડિટી
લાઈવ સ્ટ્રિમિંગ અને ઓટીટી કન્ટેન્ટ જોવા માટે યૂઝર્સ આજકાલ હાઈ સ્પીડ ઈન્ટરનેટ પ્લાન પસંદ કરી રહ્યા છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે રિલાયન્સ જિયો ફાઈબરના પોર્ટફોલિયોમાં કેટલાક જબરદસ્ત પ્લાન છે.
Mar 30,2024, 13:03 PM IST
Reliance Jio
Jio યૂઝર્સ માટે બે સસ્તા પ્લાન! મળશે લાંબી વેલિડિટીનો ફાયદો, ડેટા અને કોલિંગ ફ્રી
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને અનેક પ્લાન ઉપલબ્ધ કરાવી રહી છે. યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકે છે. આજે અમે તમને જિયોના બે લાંબી વેલિડિટીવાળા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.
Feb 15,2024, 15:20 PM IST
Jio
Jio Cheapest Plan: જિયોએ યૂઝર્સને આપી મોટી ભેટ, લોન્ચ કર્યા બે સસ્તા ડેટા પેક
Reliance Jio Recharge Plan: Jio એ તેના બે ડેટા બૂસ્ટર પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યા છે. કંપનીએ 19 અને 29 રૂપિયાના બે પ્લાન રજૂ કર્યા છે. આ અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે. આ પેક્સ તમામ Jio ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ચાલો તમને Jio ના આ બે ડેટા પ્લાન વિશે વિગતવાર જણાવીએ.
Jan 22,2024, 18:14 PM IST
jio launched new prepaid plans
દરરોજ 2.5GB ડેટા, 365 દિવસની વેલિડિટી, 2 OTT એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી, જાણો વિગત
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પાસે યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન ઉપલબ્ધ છે. સસ્તા પ્લાન આપતી જિયોના પોર્ટફોલિયોમાં હવે એક સૌથી મોંઘો પ્લાન સામેલ થયો છે. આ મોંઘા પ્લાનમાં યૂઝર્સને ધમાકેદાર બેનિફિટ્સ મળી રહ્યાં છે.
Oct 10,2023, 10:17 AM IST
Jio
Jio યૂઝર્સની બલ્લે-બલ્લે, 808 રૂપિયાના પ્લાનમાં મળશે ફ્રી હોટસ્ટાર, ડેટા અને કોલિંગ
દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોની પાસે પોતાના યૂઝર્સ માટે અનેક પ્લાન ઉપલબ્ધ છે. જિયો યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં ડેટા, કોલિંગ સાથે અન્ય બેનિફિટ્સ પણ આપવામાં આવે છે.
Oct 8,2023, 16:14 PM IST
Jio Rs 1099 Free Netflix
Jio ની સાથે 84 દિવસ સુધી ફ્રી મળશે Netflix,સાથે ડેટા-કોલિંગ અને મેસેજનો પણ લાભ
જિયો એક કમાલનો પ્લાન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તેને 1099 રૂપિયામાં રિચાર્જ કરાવી શકાય છે. આ સાથે નેટફ્લિક્સની સુવિધા આપવામાં આવી રહી છે.
Aug 26,2023, 19:33 PM IST
Jio
જિયોની 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર ઓફર, મળશે 180GB ડેટા અને અન્ય લાભ
રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે શાનદાર રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ યૂઝર્સ માટે 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં કંપની તમને કુલ 180 જીબી ડેટા ઓફર કરી રહી છે.
Aug 7,2023, 15:26 PM IST
Jio
હવે Jio Fiber આપી રહ્યું છે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સાથે Free Netflix
Jio Fiber: Jio Fiberના પ્લાનમાં તમને સારી ઈન્ટરનેટ સ્પીડ તો મળે જ છે, પરંતુ હવે તેની સાથે અન્ય ઘણા ફીચર્સ પણ મળી રહ્યા છે જેનાથી તમે તમારા પૈસા બરોબર વસૂલ કરી શકશો.
Jun 10,2023, 13:04 PM IST
Jio
JIO ની ફ્રી ટ્રાયલ, ડેટા-કૉલિંગની સાથે મળશે Netflix અને Amazon Prime
Jio Offer: એક મહિના બાદ યૂઝર્સ ઈચ્છે તો 399 કે 699 રૂપિયાનું રિચાર્જ કરાવી શકે છે. પરંતુ એક મહિનો તો તમે ફ્રી ઓફરનો લાભ લઈ શકશો. આ ઓફરનો લાભ લેવા માટે તમારે 7000070000 પર મિસ્ડ કૉલ કરવાનો રહેશે
May 27,2023, 18:45 PM IST
reliance jio cheapest plan
રિલાયન્સ જિયોના 3 સૌથી સસ્તા પ્લાન, દરરોજ મળે છે 1.5GB ડેટા, કિંમત 119 રૂપિયાથી શરૂ
Jio Cheapest Plan: રિલાયન્સ જિયો પોતાના સસ્તા અને વેલ્યૂ ફોર મની પ્લાન્સ માટે જાણીતું છે. જિયોના ઘણા એવા પ્લાન છે, જે તમને ઓછા બજેટમાં સારો ફાયદો આવશે. રિલાયન્સ જિયોના સૌથી સસ્તા પ્લાનની શરૂઆત 119 રૂપિયામાં થાય છે.
May 20,2023, 21:17 PM IST
Mobile
Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
Jio Plan: જ્યારે આ પ્લાનનો 2 GB ડેટા પૂરો થઈ જાય છે, તો તમારી ડેટા સ્પીડ ઘટીને 64Kbps અથવા તેનાથી ઓછી થઈ જાય છે. આ પ્લાન સાથે તમને ફ્રી વોઈસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે.
Apr 30,2023, 13:11 PM IST
Reliance Jio
હવે IPL મેચમાં ડેટાની કોઈ ચિંતા નહીં, Jio એ લોન્ચ કર્યાં ત્રણ ધાંસૂ ક્રિકેટ પ્લાન
Reliance Jio Cricket Plan: જો તમે ક્રિકેટના ચાહક છો તો તમારે હવે ફોન પર મેચ જોવા માટે ડેટાની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે રિલાયન્સ જિયોએ ક્રિકેટ પ્લાન રજૂ કર્યાં છે.
Mar 27,2023, 17:41 PM IST
Reliance Jio
Jio શાનદાર પ્લાન! માત્ર 155 રૂપિયામાં એક મહિનો Unlimited કોલિંગની સાથે મળશે ડેટા
Jio Prepaid Recharge: Jio પોતાના ગ્રાહકોને બેસ્ટ રિચાર્જ પ્લાન ઓફર કરે છે અને જ્યારે વાત પ્રીપેડ રિચાર્જ કરવામાં આવે છે તો તેની કિંમત એટલી ઓછી રાખવામાં આવી છે કે દરેક કોઈ ખરીદી શકે છે, તેમાં યૂઝર્સને ઘણા બેનિફિટ્સ મળે છે.
Feb 12,2023, 17:27 PM IST
Jio Cheapest Annual Plan
Jioના સૌથી ધમાકેદાર પ્લાન, એક રિચાર્જમાં 365 દિવસ સુધી માણો ડેટા અને કોલિંગની મજા
Jio 1559 Recharge Plan માં તમને ઘણી સુવિધાઓ મળે છે. આ જિયોના સૌથી સસ્તા પ્લાન્સની લિસ્ટમાં સામેલ છે. તેમાં Unlimited Calling અને Data મળે છે.
Jan 28,2023, 15:44 PM IST
Reliance Jio
વારંવાર રિચાર્જની જરૂર નહીં, 365 દિવસ માટે Jio ફ્રીમાં આપી રહ્યું છે કોલિંગ અને ડેટા
Jio Postpaid Plan માં તમને Unlimited Calling, Data ની સુવિધા મળી રહી છે. સાથે બે Additional SIM Card પણ મળી શકે છે, જે ફ્રી છે.
Jan 22,2023, 17:04 PM IST
Jio Fiber Monthly 999 Plan
Jio નો ધાંસૂ પ્લાન, Prime સહિત 14 ફ્રી OTT એપ્સની સાથે અનલિમિટેડ ડેટા અને કોલિંગ
Jio તરફથી 999 રૂપિયામાં એક બ્રોડબેન્ડ ફાઇબર પ્લાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ અને ડેટાની સુવિધા ઓફર કરવામાં આવી રહી છે.
Jan 8,2023, 16:01 PM IST
Reliance Jio
Jio લાવ્યું સૌથી સસ્તો પ્લાન! 1559 માં એક વર્ષ મળશે Unlimited Calling, Data
Jio 1559 Prepaid Plan માં તમને Unlimited Calling ની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 336 દિવસ છે. તેને Jio Affordable Pack નું નામ આપવામાં આવ્યું છે.
Dec 21,2022, 22:14 PM IST
Reliance Jio
Airtel અને Jio ના ગ્રાહકોને મોટો ઝટકો, કંપની લેશે નિરાશ કરતો નિર્ણય
એરટેલ અને રિલાયન્સ જિયોના યૂઝર્સને જલદી મોટો ઝટકો લાગવાનો છે. જો તમે પણ જિયો કે એરટેલના યૂઝર્સ છો તો આ સમાચાર તમને પરેશાન કરી શકે છે. રિપોર્ટ અનુસાર તમારૂ મોબાઇલ બિલ જલદી વધવાની છે.
Dec 21,2022, 19:30 PM IST
Trending news
gujarat weather forecast
ગુજરાતમાં રોજ 800 જેટલા લોકો ઢળી પડે છે, ગરમીથી થઈ રહેલી આ સમસ્યાથી ચેતી જજો, નહિ તો
Shah Rukh Khan
Shah Rukh Khan: સુજોય ઘોષની ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરશે શાહરુખ અને સુહાના
spiritual
શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાય
Home Remedies
Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવ
Ambalal Patel
10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, પરેશ ગોસ્વામીની આગાહી
IPL 2024
PBKS vs MI: આશુતોષ શર્માની લડાયક ઈનિંગ પાણીમાં, મુંબઈ ઈન્ડિયન્સનો 9 રને વિજય
breaking news
હજારો લોકોના તારણહાર ખજુરભાઈ પરિવાર સાથે પહોંચ્યા ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિર
penny stock
6 રૂપિયાના સ્ટોકે આપ્યું છપ્પરફાડ રિટર્ન, એક વર્ષમાં 1900% ની તેજી
world best airports
વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટમાં ભારતનું સ્થાન શરમજનક, ટોપ 100માં માત્ર 5, જુઓ લિસ્ટ
cold drink side effects
મીઠું ઝેરઃ ફ્રૂટ જ્યુસ કે કોલ્ડ ડ્રિંક્સ, તમારા બાળકો માટે વધારે ખતરનાક શું?