हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kill
Kill News
OTT
Kill થી લઈ તનાવ 2 સુધી આ ફિલ્મો અને વેબ સીરીઝ આ અઠવાડિયે ઓટીટી પર થશે રિલીઝ
OTT Release Of Week: નવી નવી ફિલ્મો અને વેબ સીરીઝ લોકોના શનિ-રવિને મનોરંજનથી ભરપૂર બનાવે છે. ત્યારે આ વીકેન્ડ પર તમે કઈ ફિલ્મો અને વેબ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશો ચાલો તમને જણાવી દઈએ.
Sep 6,2024, 8:41 AM IST
wife
બર્થડે પર પત્નીને દુબઈ ફરવા ન લઈ ગયો તો પત્નીએ એવો મુક્કો માર્યો, પતિનું થયું મોત
મહારાષ્ટ્રના પુનામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ બર્થડે પર દુબઈ લઈ જવાની ઈચ્છા પૂરી ન કરનારા પતિને જીવલેણ મુક્કો માર્યો. નાક પર જોરથી ઈજા થયા બાદ પતિ બેભાન થઈને પડી ગયો. નાકમાંથી લોહી નીકળતા મહિલાના પતિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ પતિને મૃત જાહેર કર્યો.
Nov 25,2023, 16:22 PM IST
surat news
સાવકી માતા પર ઝુનૂન સવાર, પુત્રનું માથુ જમીન પર અથાડીને મારી નાંખ્યો
Surat Crime News : સાવકી માતાએ માસુમ બાળકની હત્યા કરી અને પિતાએ પણ તેની વાત માનીને બાળકની લાશ ખાડામાં દાટી દીધી!
Aug 17,2022, 15:47 PM IST
Crime City
સુરતમાં બાઈક અડી જવાની ઘટનામાં મારામારી થઈ, યુવકની તેના જન્મદિને જ કરાઈ હત્યા
Surat News : સુરતના અમરોલી કોસાડ આવાસમાં ખેલાયો ખૂની ખેલ... બાઇક અથડાવવા બાબતે થઈ હતી બે જૂથ બચ્ચે બબાલ... બે જૂથ વચ્ચે સામસામે મારામારી થતe એકની હત્યા કરાઈ
Aug 9,2022, 16:05 PM IST
lifestyle
મચ્છરોથી ત્રાસી ગયા છો તો અજમાવો આ 5 દેશી ઉપચાર, મચ્છ થઈ જશે છૂમંતર
Sep 21,2021, 9:23 AM IST
Maharashtra
પિતાને તડપતા જોઈ દીકરાએ કહ્યું- બેડ આપો અથવા જાનથી મારી નાખો
શું કોઈ પણ તેના પિતાને ઇન્જેક્શન આપીને મારી નાખવા માટે કહી શકે છે. સંભવત ક્યારેય નહીં, પરંતુ મહારાષ્ટ્રના (Maharashtra) ચંદ્રપુરમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
Apr 16,2021, 17:02 PM IST
Forest Department
દીપડાને પકડવા વન વિભાગે વાંદરાનુ પાંજરૂ મુક્યું, દીપડો પાંજરામાંથી મારણ કરી ફરાર
ઘોઘમ્બાના ગ્રામ્ય પંથકમાં માનવભક્ષી દીપડાનો ખુબ જ આતંક છે. ખાસ કરીને ઘોઘમ્બાના ગ્રામ્ય પંથકમાં માનવભક્ષી દીપડાને આતંકના પગલે વન વિભાગ દ્વારા તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે વન વિભાગની અણઆવડત છે કે દીપડો ચાલાક છે તે નક્કી કરવું મુશ્કેલ થઇ જાય તેવો એક વિચિત્ર કિસ્સો બન્યો છે. બે બાળકોને ફાડી ખાના દીપડાને વન વિભાગ પકડવામાં નિષ્ફળ નિવડ્યું છે. વન વિભાગને જાણે આ દીપડાની કે નાગરિકોની કોઇ પણ ચિંતા ન હોય તે પ્રકારે વર્તન કરી રહ્યું છે.
Dec 10,2020, 20:00 PM IST
Truck drivers
ટ્રક ડ્રાઇવરો યુવતીને ફરવાના બહાને લાવી હત્યા, પડકારજનક કેસ ક્રાઇમબ્રાંચે ઉકેલ્યો
વડોદરા શહેર નજીક ફાજલપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી 4 ઓક્ટોબરે અજાણી યુવતીની હાથ પગ બાંધેલી લાશ મળી આવી હતી. આ કેસમાં વડોદરા ક્રાઇમબ્રાંચે ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમબ્રાંચે યુવતીની હત્યા કરનાર ઉત્તરપ્રદેશ મુળનાં રહેવાસી ટ્રક ચાલક અને ક્લિનરને ઝડપી પાડ્યો છે. ગત 4 ઓક્ટોબરે વડોદરા ફાયર બ્રિગેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મહીસાગરમાં લાશ તરતી હોવાની જાણ કરવામાં આવી હતી. જેથી વડોદરા શહેરમાં ટીપી 13 ફાયર સ્ટેશનનાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીમાંથી યુવતીની લાશ બહાર કાઢી હતી. આ યુવતીના હાથપગ અને મોઢુ બાંધેલા હતા.
Oct 13,2020, 20:11 PM IST
Ahmedabad
અમદાવાદ: ગુનેગારો બેફામ, બે કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી
શહેરમા અનેક જગ્યાએ એ છુરા બાજીની ઘટના સામે આવતી હોય છે એ વાત નવી નથી. જો કે શહેરના જમાલપુર વિસ્તારમા પેટ્રોલિંગ કરી રહેલ ગાયકવાડ હવેલી પોલીસના 2 પોલીસ કોસ્ટબલને છરી બતાવી મારી નાંખવાની ધમકી અપાતા ચકચાર મચી છે. મોડી રાત્રી સુધી લારી ગલાઓને ચાલુ રખાતા પોલીસે બંધ કરાવવા પેટ્રોલિંગમા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના 2 કોસ્ટબલ નિકલ્યા હતા.
Aug 28,2020, 23:32 PM IST
સુરત
સુરત : વિદ્યાર્થીની ઘાતકી હત્યા, પરિવાર ભારે ગુસ્સામાં
સુરતના ઉધના વિસ્તારમાં 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઉધનામાં જ વિષ્ણુ નગર ખાતે વિદ્યાર્થીની ચપ્પુના ઘાં ઝીંકી કરપીણ હત્યા કરાઈ હતી. રોહિતનો પરિવાર આ સાંભળીને હક્કો બક્કો રહી ગયો હતો. ટ્યુશનનું કહીને ગયેલા દીકરાનું લોહીલુહાણ શરીર ઘરે આવતા માતાનું આક્રંદે સૌના કોઈના હૈયે ફાળ પાડી હતી.
Feb 8,2020, 16:30 PM IST
conspiracy
પ્રેમીકાનાં પતિની હત્યા બાદ બીજા ત્રણ લોકોની હત્યાનું હતું આયોજન જો કે...
આણંદના મેઘવા ગામ ખાતે પ્રેમ પ્રકરણમાં એકનો જીવ લીધો આરોપી પકયાયો ન હોત તો બીજા ત્રણનો જીવ લેવાનું નક્કી કરી નાખ્યું હતું, જો કે તે પહેલા જ પહેલા પોલીસ ના હાથે ઝડપાય જતા ત્રણ વ્યક્તિઓ બચી ગઈ હતી. મૂળ અમદાવાદ ઓઢવના રહેવાસી ચંદ્રકાન્ત પટેલને ગૌતમભાઈની પતિની સાથે પ્રેમ સબન્ધ બંધાતા બંને બંનેના પ્રેમ સબંધમાં આવતા તમામ લોકોને મારી નાખવાનું નક્કી કર્યું હતું.
Jan 15,2020, 22:23 PM IST
threaten
ડીસાના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી
ડીસાના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી
Dec 22,2019, 15:55 PM IST
Police
ના હોય! અમદાવાદમાં મેમો બાબતે ટ્રાફીક જવાને જ યુવાનની હત્યા કરી નાખી
5000 રૂપિયાનાં RTOનો મેમો બાબતે થયેલી બોલાચાલી મારામારી અને ત્યાર બાદ હત્યામાં પરિણમી હતી
Dec 1,2019, 22:55 PM IST
યુવક
મોરબીમાં યુવકની હત્યાના પુરાવા જેવો વીડિયો વાઇરલ
મોરબીમાં યુવકની હત્યાના પુરાવા જેવો વીડિયો વાઇરલ. આ વીડિયોમાં યુવક પર વારંવાર કાર ચડાવીને તેના પર તલવારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું દેખાય છે.
May 3,2019, 10:48 AM IST
jammu kashmir
જમ્મુ કશ્મીરમાં આ વર્ષે 69 આતંકી ઠાર મરાયા, જુઓ વિગત
જમ્મૂ કાશ્મીરમાં ચાલુ વર્ષે સેનાએ મોટા પ્રમાણમાં આતંકીઓનો સફાયો કરી નાખ્યો છે તો.સેનાએ જાહેર કરેલા આંકડા મુજબ આ વર્ષમાં 69 આતંકીઓને ફૂંકી માર્યા છે જ્યારે 12 જેટલા આતંકીઓને જીવતા પકડવામાં આવ્યા છે
Apr 25,2019, 14:55 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા