mehbooba mufti

Mehbooba Mufti નો કેંદ્ર પર આરોપ કહ્યું- 'કાશ્મીરીઓને સજા આપવા માટે બની રહી છે પોલિસી

 પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીની અધ્યક્ષ મહબૂબા મુફ્તી (Mehbooba Mufti) એ શનિવારે કહ્યું કે જમ્મૂ-કાશ્મીર (Jammu and Kashmir) ના લોકો પાસે પણ હવે સમાન અધિકાર (Equal Rights) હોવાનો કેંદ્ર સરકારનો દાવો સફેદ ઝુઠાણું છે. 

Sep 4, 2021, 11:20 PM IST

J&K: કુલગામ એનકાઉન્ટર પર Mehbooba Mufti એ કર્યા સવાલ, કહ્યું- આરોપો પર સ્પષ્ટતા કરે સરકાર

જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti સવાલો ઉઠાવ્યા છે

Jul 2, 2021, 06:52 PM IST

Jammu & Kashmir: મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે 6-9 જુલાઈ સુધી જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે સીમાંકન પંચ, રાજકીય દળો સાથે થશે ચર્ચા

ચૂંટણી પંચના પ્રવક્તાએ બુધવારે કહ્યુ કે, સીમાંકન પંચ છથી નવ જુલાઈ સુધી યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીરની રાજકીય પાર્ટીઓ, જનપ્રતિનિધિઓ અને પ્રશાસનની સાથે વાર્તા કરશે.

Jun 30, 2021, 04:45 PM IST

PM Modi Meeting: પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ બોલ્યા મહેબૂબા મુફ્તી, કહ્યું- જમ્મુ-કાશ્મીરની ભલાઈ માટે પાક સાથે વાત કરે સરકાર

પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક પૂરી થયા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 બાદ મુશ્કેલીમાં છે. તે ગુસ્સામાં છે, પરેશાન છે અને ભાવનાત્મક રૂપથી તૂટી ચુક્યા છે.
 

Jun 24, 2021, 09:30 PM IST

હું દિલ્હી અને દિલનું અંતર સમાપ્ત કરવા ઈચ્છુ છું, કાશ્મીરી નેતાઓ સાથે બેઠકમાં બોલ્યા PM મોદી

આ બેઠક બાદ ન્યૂઝ એજન્સી ANI એ સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ હાજર તમામ નેતાઓની સલાહ સાંભળી અને તેમના મત પણ જાણ્યા છે. પીએમ મોદીએ તે વાત પર ખુશી વ્યક્ત કરી કે બધા નેતાઓએ ઈમાનદારીથી પોતાનો પક્ષ રાખ્યો છે.

Jun 24, 2021, 08:01 PM IST

મિશન કાશ્મીર પર 14 નેતાઓ સાથે PM મોદીની બેઠક પૂરી, આ મુદ્દે થઈ ચર્ચા

બેઠકની શરૂઆતમાં સંસદીય કાર્ય મંત્રીએ આર્ટિકલ 370 હટ્યા બાદ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ. 
 

Jun 24, 2021, 03:45 PM IST

PM Modi-JK Leaders Meeting: પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક પહેલા ફારુક અબ્દુલ્લાએ આપ્યું નિવેદન

જમ્મુ અને કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થનારી બેઠક અગાઉ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ગુરુવારે જમ્મુમાં ડોગરા ફ્રન્ટ તરફથી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. 

Jun 24, 2021, 12:06 PM IST

PM Modi સાથે J&Kના નેતાઓની આજે બેઠક, LoCથી લાલ ચોક સુધી હાઈ અલર્ટ

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના 8 પક્ષોના 14 નેતાઓ સાથે વાતચીત કરશે. આ બેઠક દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને બપોરે 3 વાગે યોજાશે.

Jun 24, 2021, 06:52 AM IST

J&K: જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે ગુરૂવારે પીએમ મોદીની બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા

પીએજીડી નેતાઓનું કહેવું છે કે જો બેઠકમાં વાત કાશ્મીરના લોકોના હિતમાં હશે તો માનવામાં આવશે, બાકી ઇનકાર કરી દેવામાં આવશે.

Jun 23, 2021, 07:41 PM IST

J&K: PM Modi સાથેની બેઠકમાં આ નેતાઓ સામેલ થશે, જાણો શું હશે તેમનો એજન્ડા

પીએમ મોદી સાથે થનારી બેઠક અગાઉ આજે શ્રીનગરમાં ફારૂક અબ્દુલ્લાની અધ્યક્ષતામાં તેમના ઘરે ગુપકાર પાર્ટીઓની બેઠક યોજાઈ. 

Jun 22, 2021, 01:16 PM IST

Jammu-Kashmir: PM Modi સાથેની સર્વપક્ષીય બેઠકમાં મહેબૂબા મુફ્તી સામેલ નહીં થાય 

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ મહેબૂબા મુફ્તી 24 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સર્વપક્ષીય બેઠકમાં સામેલ થશે નહીં.

Jun 20, 2021, 02:03 PM IST

jammu and kashmir મુદ્દે હલચલ તેજ, ફારૂક, મેહબૂબા અને આઝાદ સહિત 14 નેતાઓને મળ્યું આમંત્રણ

જમ્મુ-કાશ્મીરને લઈને આગળની યોજનાઓ પર ચર્ચા માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ નેતાઓનો સંપર્ક કર્યો છે અને પીએણ મોદીના આવાસ પર મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.

Jun 19, 2021, 09:18 PM IST

Mehbooba Mufti ને નહીં મળે પાસપોર્ટ, CIDએ રિપોર્ટમાં કહ્યું- દેશ માટે ખતરો

પાસપોર્ટ અધિકારીએ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ચીફ મહબૂબા મુફ્તીને મોકલેલા પત્રમાં ભારતીય પાસપોર્ટ માટે મુફ્તીની અરજી રદ્દ થવાની સૂચના તેને આપી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના ગુનાહિત તપાસ વિભાગ (CID) એ તેમને પાસપોર્ટ જારી કરવા વિરુદ્ધ રિપોર્ટ આપ્યો છે. 

Mar 29, 2021, 04:59 PM IST

ઓમર અને ફારૂક અબ્દુલા ઘરમાં નજરકેદ, મહબૂબા મુફ્તીને પુલવામા જવાની પરવાનગી નહી

ઓમર અબ્દુલા (Omar Abdullah) એ ટ્વીટમં કહ્યું કે 'ઓગસ્ટ 2019 બાદ આ નવું જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) છે. અમે કોઇપણ સ્પષ્ટીકરણના પોતાના ઘરમાં બંધ થઇ જઇએ છીએ.

Feb 14, 2021, 01:53 PM IST

Mehbooba Mufti Detained: ફરી એકવાર નજરબંધ મહેબૂબા મુફ્તી, ભાજપ પર લગાવ્યા આરોપ

મહેબૂબા મુફ્તી  (Mehbooba Mufti)એ ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા બે દિવસથી મને ફરી ગેરકાયદેસર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ અને ભાજપ પર આરોપ લગાવ્યા છે. 

Nov 27, 2020, 12:03 PM IST

PDPને વધુ એક ઝટકો, પાર્ટીના આ ત્રણ વરિષ્ઠ નેતાઓએ આપ્યું એકસાથે રાજીનામું

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)માં ગુપકાર ગઠબંધનને લઇને રાજકીય હલચલ તેજ છે. પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી (Mehbooba Mufti)ની પાર્ટી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ને જમ્મૂ સંભાગમાં મોટો આંચકો લાગ્યો છે.

Nov 26, 2020, 04:37 PM IST

જમ્મૂ-કાશ્મીર: PDP ને મોટો આંચકો, સંસ્થાપક સભ્ય મુજફ્ફર હુસૈન બેગએ છોડી પાર્ટી

પીડીપીના સંસ્થાપક સભ્ય મુજફ્ફર હુસૈન બેગએ શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મુજફ્ફર હુસૈન બેગએ જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (DDC)ચૂંટણીમાં સીટની વહેંચણી પર અસહમતિને લઇને રાજીનામું આપી દીધું છે.

Nov 15, 2020, 08:42 AM IST

મહેબૂબા મુફ્તીનું ભડકાઉ નિવેદન, રાજ્યમાં બંદૂક ઉઠાવનારાઓનું કર્યું સમર્થન 

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જ્યારે નોકરી ન હોય તો અહીંના છોકરા બંદૂક જ ઉઠાવશે. રાજ્યમાં ખસકી રહેલી પોતાની રાજકીય ધાકથી ધૂંધવાયેલા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ ભાજપની દાનત જમ્મુ અને કાશ્મીરની જમીન અને નોકરીઓ છીનવી લેવાની છે.

Nov 9, 2020, 02:29 PM IST

મહેબૂબા મુફ્તીએ પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેવું જોઈએ: DyCM નીતિન પટેલ 

ડે.સીએમ નીતિન પટેલે કહ્યું કે મહેબૂબા મુફ્તી ઈચ્છે તો કરજણ તાલુકાની જનતા તેમને પ્લેનની ટિકિટ ખરીદવા માટે પૈસા મોકલી આપશે. 

Oct 27, 2020, 06:59 AM IST