हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Monkeypox
Monkeypox News
MonkeyPox Alert
ખતરનાક બની રહ્યો છે આ રોગ! દિલ્લીમાં એલર્ટ, શું ગુજરાત માટે બની શકે છે ઘાતક?
MonkeyPox Alert: દિનપ્રતિદિન વધુને વધુ ઘાતક બની રહ્યો છએ આ ખતરનાક રોગ. એલર્ટ વચ્ચે દિલ્હીની 3 નોડલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ. શું ગુજરાતીઓને પણ છે આનાથી મોટો ખતરો...જાણો...
Aug 20,2024, 22:56 PM IST
india
વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સતર્ક, એરપોર્ટ-બંદરગાહ પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝિંગ...
India's health system on alert as viral infection monkeypox scare grows
Aug 18,2024, 12:25 PM IST
Monkeypox
કોરોનાનો પણ બાપ છે આ બિમારી, પરિવાર પણ પાણીનું નહીં પૂછે, શરીર પરાથી ખદબદી જશે
Monkeypox: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ મંકીપોક્સને હેલ્થ ઈમરજન્સીએ જાહેર કરી છે. મંકીપોક્સના કેસ અત્યાર સુધીમાં અમેરિકા, પાકિસ્તાન, આફ્રિકા, સ્વીડન અને સાઉદી અરેબિયા સહિત 13 આફ્રિકન દેશોમાં જોવા મળ્યા છે.
Aug 17,2024, 14:46 PM IST
Monkeypox
કોરોના બાદ વધુ એક મહામારી! WHO એ જાહેર કરી ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી
કોરોના વાયરસના નવા વેરિએન્ટ્સ સામે આવતા રહે છે. કોરોનાનો કહેર હજુ ઓછો થયો જ હતો કે ત્યાં દુનિયામાં એક નવી બીમારીએ દસ્તક આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તેને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.
Aug 15,2024, 13:10 PM IST
Monkeypox
રિસર્ચમાં મંકીપોક્સના નવા લક્ષણો સામે આવ્યા, તમારા માટે જાણવા ખુબ જરૂરી
રિસર્ચમાં મંકીપોક્સના જે લક્ષણો સામે આવ્યા છે તે તમારા માટે જાણવા માટે ખુબ જરૂરી છે. આ નવા લક્ષણો ચિંતાજનક છે કારણ કે મગજ પર અસર કરી રહ્યા છે.
Sep 13,2022, 8:44 AM IST
HIV
ઇટાલીમાં વ્યક્તિને એક સાથે થયો HIV, કોરોના અને મંકીપોક્સ
Monkeypox Virus: ઇટાલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ એક સાથે એચઆઈવી, કોરોના અને મંકીપોક્સથી સંક્રમિત થયો છે. આ મામલા સાથે જોડાયેલ રિસર્ચ જર્નલ ઓફ ઇન્ફેક્શનમાં છાપવામાં આવ્યું છે. વ્યક્તિએ જણાવ્યું કે તે 5 દિવસની સ્પેનની યાત્રા પર ગયો હતો.
Aug 24,2022, 20:02 PM IST
surat
સુરતમાં કોક્સસૈકી એન્ડ ઇકો વાયરસે મચાવ્યો આતંક, નાના બાળકો બને છે ભોગ
સુરત શહેરમાં 6 વર્ષ સુધીના બાળકોના હાથ, પગ અને મોઢામાં નાના નાના ગુલાબી રંગના ચાંઠાં દેખાઈ રહ્યા છે. સાથે તાવની પણ ફરિયાદ છે. બાળકોમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શહેરમાં રોજના 500-600 કેસ સામે આવી રહ્યા છે.
Aug 10,2022, 15:37 PM IST
gujarat
મંકીપોક્સના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, તંત્રએ લીધો રાહતનો શ્વાસ
દર્દીના નમૂના ગાંધીનગરના લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાં જામનગરના આ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી મોટી રાહત મળી છે.
Aug 5,2022, 10:59 AM IST
Delhi
દિલ્હીમાં 31 વર્ષીય મહિલા મંકીપોક્સથી સંક્રમિત, દેશમાં કુલ 9 કેસ નોંધાયા
Monkeypox Cases in Delhi: કોરોના બાદ હવે દેશમાં મંકીપોક્સે ચિંતા વધારી છે. મંકીપોક્સના કેસમાં ધીમે-ધીમે સતત વધારો થઈ રહ્યો છે. આજે દિલ્હીમાં વધુ એક કેસ સામે આવ્યો છે.
Aug 3,2022, 21:58 PM IST
Delhi
શું હવે મંકીપોક્સ બનશે ખતરો? દિલ્હીમાં વધુ એક સંક્રમિત, દેશમાં કુલ 8 કેસ
Monkeypox Case in Delhi: દિલ્હીમાં વધુ એક નાઈજીરિયન વ્યક્તિનો મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.
Aug 2,2022, 16:43 PM IST
Delhi
દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો, 35 વર્ષીય વ્યક્તિ થયો સંક્રમિત
monkeypox in india: ભારતમાં મંકીપોક્સના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં મંકીપોક્સનો છઠ્ઠો કેસ નોંધાયો છે. આ કેસ દિલ્હીમાં સામે આવ્યો છે.
Aug 1,2022, 21:23 PM IST
Kerala
દેશમાં મંકીપોક્સથી પ્રથમ મોત, 22 વર્ષના યુવકે ગુમાવ્યો જીવ, તપાસના આદેશ
Monkeypox Kerala Update: કેરલના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- મંકીપોક્સનો આ ખાસ પ્રકાર કોવિડ-19 જેવો ઉચ્ચ સ્તરનો સંક્રામક નથી, પરંતુ તે ફેલાય છે.
Jul 31,2022, 22:39 PM IST
Monkeypox
ભારતના આ રાજ્યમાં મંકીપોક્સનો પહેલો કેસ આવ્યો સામે, જોઈ ડોક્ટરના ઉડ્યા હોશ
Monkeypox Case in Delhi: દિલ્હીમાં એક શખ્સના હાથ અને Genitals ના ભાગ પર લાલ દાણા આવવા લાગ્યા હતા. આ વ્યક્તિને શંકા હતી કે તે ચિકનપોક્સ છે, પરંતુ જ્યારે તે ડોક્ટર પાસે પહોંચ્યો ત્યારે તેના અને ડોક્ટર બંનેના હોશ ઉડી ગયા. ડોક્ટર પાસેથી જાણો મંકીપોક્સના દર્દીઓને કેવી રીતે સુરક્ષિત રાખવા જોઈએ.
Jul 29,2022, 17:18 PM IST
vaccine
મંકીપોક્સ વિરુદ્ધ જંગની તૈયારીમાં સરકાર, વેક્સીન બનાવવા બહાર પાડ્યું ટેન્ડર
Monkeypox Cases In India: દેશમાં મંકીપોક્સના સતત વધતા કેસને જોતા સરકાર એક્ટિવ થઈ ગઈ છે. સરકારે મંકીપોક્સની વેક્સીન નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ સિવાય મંકીપોક્સની તપાસ માટે ટેસ્ટિંગ કિટનું ટેન્ડર પણ બહાર પાડ્યું છે.
Jul 27,2022, 22:40 PM IST
Monkeypox
શું શારીરિક સંબંધ બનાવવાથી મંકીપોક્સ થઈ શકે? ખાસ જાણો એક્સપર્ટ્સનો મત
શું મંકીપોક્સ શારીરિક સંબંધ બનાવવાથી પણ ફેલાઈ શકે છે? આ મામલે WHO ના પ્રમુખ ડો.ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે શું કહ્યું તે ખાસ જાણો.
Jul 27,2022, 8:47 AM IST
Health news
એરપોર્ટ પર ટેસ્ટિંગ, 15 લેબ તૈયાર; સરકારે મંકીપોક્સનો સામનો કરવા બનાવ્યો પ્લાન
ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સના ચાર કેસ સામે આવ્યા છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું કે સરકારે સપ્તાહો પહેલા સક્રિય પગલા ભર્યાં છે. જાણો અત્યાર સુધી સરકારે કઈ-કઈ તૈયારી કરી છે.
Jul 26,2022, 17:52 PM IST
Health news
શું શારીરિક સંબંધથી ફેલાય છે Monkeypox Virus? કઈ-કઈ સાવધાની છે જરૂરી
Monkeypox Symptoms: વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે મંકીપોક્સ વાયરસ કોઈપણ પ્રકારના નજીકના સંપર્કના માધ્યમથી ફેલાય શકે છે, જેમાં ચુંબન પણ સામેલ છે.
Jul 26,2022, 16:17 PM IST
MonkeyPox Alert
Monkeypox: મંકીપોક્સથી સાવધાન! વાયરસથી બચવા આ 7 વાતોનું રાખો ધ્યાન
Monkeypox: કોરોના બાદ હવે વિશ્વમાં મંકીપોક્સે ચિંતા ઉભી કરી દીધી છે. ભારતમાં પણ મંકીપોક્સના ચાર કેસ સામે આવી ગયા છે. તમારે પણ મંકીપોક્સથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જોઈએ.
Jul 25,2022, 15:50 PM IST
WHO
મંકીપોક્સ સામે લડી લેવા અમદાવાદ તૈયાર, ટેસ્ટિંગ માટે બીજે મેડિકલ કોલેજને મળી મંજૂરી
ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ભારતમાં અત્યાર સુધીમાં 4 મંકીપોક્સ વાયરસનાં દર્દીઓ નોંધાયા છે. ત્યારે હવે મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે હવે અમદાવાદ તૈયાર થઈ ગયુ છે. ICMR એ ગુજરાતમાં મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજને મંજૂરી આપી છે. મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે મંજૂરી મેળવનાર અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ પ્રથમ લેબ બની છે.
Jul 25,2022, 15:24 PM IST
WHO
મંકીપોક્સથી ગુજરાતમાં એલર્ટ! સિવિલમાં ઉભો કરાયો સ્પેશિયલ વોર્ડ
Monkeypox Alert : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં D9 વોર્ડમાં 8 બેડ તૈયારી દેવાયા છે, જેથી ગુજરાતમાં મંકીપોક્સનો કોઈ કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી શકાય છે
Jul 25,2022, 14:03 PM IST
Trending news
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો
constipation
કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત
maharashtra minister list with department 2024
પવારને નાણા તો શિંદેને શહેરી વિકાસ..જાણો મહારાષ્ટ્રમાં કયા મંત્રી કયો વિભાગ સંભાળશે?
Shani Nakshatra Parivartan 2024
ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ
Brazil
ભયાનક દ્રશ્યો... બ્રાઝિલમાં ભયાનક રોડ અકસ્માત! બસ અને ટ્રકની ટક્કરમાં 38 લોકોના મોત
sameer rizvi
20 સિક્સર અને 13 ચોગ્ગા... 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..