vaccine

Corona ના આવા લક્ષણો દેખાય તો સહેજ પણ વારના કરતા, તરત જ જજો હોસ્પિટલમાં

દેશ અને દુનિયાભરમાં હાલ જીવલેણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોના વાયરસનું સંક્રમણ પહેલાં કરતા વધારે ઝડપથી પ્રસરી રહ્યું છે. એટલું જ નહીં આ વાયરસ પહેલાં કરતા વધારે ઘાતક બની ગયો છે. ત્યારે કેટલીક સતર્કતા રાખવાની ખાસ જરૂર છે.

Apr 18, 2021, 04:57 PM IST
patan: Vaccine given to people over 45 years of age PT2M5S

patan : 45 વર્ષથી વધુ વયના લોકોને અપાઈ રસી

patan: Vaccine given to people over 45 years of age

Apr 11, 2021, 11:05 AM IST

FREE RIDE: પ્રખ્યાત ટેક્સી એપ કંપનીનું મોટું એલાન, વેક્સીનેશન સેન્ટર પર જવા માટે આપશે ફ્રી રાઈડ

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અપીલ કરી રહી છેકે, વેક્સીન લેવી જોઈએ. આ સ્થિતિમાં વેક્સીનેશન સેન્ટર પર વેક્સીન લેવા જવા માગતા લોકોને UBER આપી રહી છે ફ્રી રાઈડ. 

Apr 8, 2021, 05:08 PM IST

VADODARA: રસીકરણનાં નામે આડેધડ કેમ્પો વચ્ચે સામે આવી વિચિત્ર ઘટના, સમગ્ર દેશની પહેલી ઘટના

કોરોનાને નાથવા માટે નિયમોના પાલનમાં ઢીલા પડેલા તંત્રએ રસીકરણના નામે આડેધડ કેમ્પો અને સામાજીક સંગઠનો સાથે મોટા પ્રમાણમાં આયોજન તો કરી નાખ્યું પરંતુ પછી જે થયું કે તેવી ઘટના ભારતમાં પહેલીવાર નોંધાઇ છે

Apr 4, 2021, 04:16 PM IST

Corona: હવે નવો ખતરો, એક વર્ષથી પણ ઓછા સમયમાં કામ કરવાનું બંધ કરી દેશે વેક્સિન, નવા અભ્યાસમાં ખુલાસો

મ્યૂટેશન પીપુલ્સ વેક્સિન અલાયન્સ (Mutations People's Vaccine Alliance) દ્વારા 28 દેશોના 77 મહામારી વૈજ્ઞાનિક, વાયરોલોજિસ્ટ અને સંક્રામક રોગ નિષ્ણાંતમાંથી બે-તૃતિયાંશનું કહેવું છે કે કોવિડ-19ની રસી એક વર્ષ કે તેનાથી ઓછા સમયમાં બેઅસર થઈ શકે છે.

Mar 31, 2021, 07:50 PM IST

Cyber Expert ની ચેતવણી: રસી લીધા બાદ આ કામ કર્યું તો થઇ શકે છે મોટું આર્થિક નુકસાન

જો તમે હાલમાં જ કોરોનાની વેક્સિન (Vaccine) લીધી છે અને તમે પણ વેક્સિન લીધા બાદ અપાતું સર્ટિફિકેટ સોશિયલ મીડિયા (Social Media) માં અપલોડ કર્યું છે તો સાવધાન (Alert) થઈ જજો. કારણ કે તમારી આ એક પોસ્ટના કારણે તમારું મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. 

Mar 22, 2021, 09:05 AM IST

Corona Update: ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો

છેલ્લા 24 કલાકમાં 11,039 નવા કેસ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે જે છેલ્લા સાત મહિનામાં સૌથી ઓછો આંકડો છે. બીજી તરફ, સમાન સમયગાળામાં નવા 14,225 દર્દીઓ સાજા થઇ ગયા છે.

Feb 3, 2021, 05:03 PM IST

PM મોદી લેશે કોરોનાની રસી, રસી અંગે સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ

કોરોનાની મહામારીથી લોકોને બચાવવા માટે દેશમાં રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના મતે બીજા ચરણમાં પ્રધાનમંત્રી મોદી કોરોનાની રસી લેશે.

Jan 21, 2021, 11:19 AM IST

Amitabh Bachchan ને Corona Vaccine એ અપાવી પલ્સ પોલિયો અભિયાનની યાદ, વ્યક્ત કરી આવી આશા

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ આશા વ્યક્ત કરી કે પોલિયોની જેમ દેશમાંથી કોરોના વાયરસ  (Corona Virus) પણ ખતમ થઈ જશે

Jan 17, 2021, 03:40 PM IST

દિલ્લીઃ Corona Vaccine લગાવ્યા પછી 52 લોકોમાં જોવા મળી Side Effect, એકની હાલત ગંભીર

ગઈકાલે 16 જાન્યુઆરીને શનિવારના રોજથી લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી. પહેલાં દિવસે સફાઈ કર્મીઓ અને સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીન આપવામાં આવી.

Jan 17, 2021, 09:11 AM IST

હું ખાતરી આપું છું કે ગુજરાતમાં તમામને કોરોના વેક્સીન મળશે : CM રૂપાણી 

  • કેન્દ્ર સરકારની વેક્સીનને લઈને જાહેરાત માટે ગુજરાત સજ્જ
  • તમામને વેક્સીન મળશે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાત કરી 

Jan 10, 2021, 11:15 AM IST

Corona Vaccine: કોરોના સામે લડાઈ માટે ભારત તૈયાર, જાણો વેક્સીન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ

કોરોનાની વેક્સીન અંગે લોકોના મનમાં સંખ્યાબંધ સવાલો છે. ત્યારે કોરોનાની વેક્સીનના સંદર્ભમાં એવા 21 મોટા સવાલોના જવાબ અમે તમારા માટે લઈને આવ્યાં છીએ. દેશના અલગ-અલગ રાજ્યોમાં વેક્સીનેશનની ડ્રાઈ રન પણ થઈ છે. એવામાં તૈયારી પૂરી છે અને ઝડપથી દેશમાં વેક્સીન લગાવવાનું કામ શરૂ થઈ જશે. પરંતુ હજુ પણ વેક્સીનેશન અંગે કેટલાંક એવા સવાલ છે જે આશંકા ઉત્પન્ન કરે છે અને તેનો જવાબ દરેક વ્યક્તિએ જાણવો જરૂરી છે.

Jan 5, 2021, 09:14 AM IST

હેલ્થ મિનિસ્ટરે કરી સ્પષ્ટતા, પ્રથમ તબક્કામાં આ 3 કરોડ લોકોને મફત મળશે વેક્સીન

દેશમાં કોરોના વેક્સીનનો ડ્રાય રન શરૂ થઇ ગયો છે. દેશભરમાં 116 જિલ્લામાં 259 સેન્ટરો પર વેક્સીનનો ડ્રાય રન કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં ત્રણ સેન્ટરો પર ડ્રાય રન ચલાવવામાં આવી રહ્યો છે.

Jan 2, 2021, 01:04 PM IST

Corona Vaccine ને લઇને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બધાને મળશે મફતમાં વેક્સીન

આ દરમિયાન કેન્દ્રની મોદી સરકારે વેક્સીનેશનને લઇને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશભરમાં તમામને મફતમાં વેક્સીન લગાવવામાં આવશે. 

Jan 2, 2021, 11:40 AM IST

Bye Bye 2020: કોવિશીલ્ડ કોરોના વેક્સીન વિશે જાણો દરેક જાણકારી, જેને ભારતમાં મળી શકે છે મંજૂરી

પુણેમાં આવેલ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મોટાપાયે કોવિશીલ્ડનો ડોઝ તૈયાર કરી લીધો છે. ભારતમાં દરેક ડોઝની કિંમત 500થી 600 રૂપિયા સુધી હોઈ શકે છે.

Dec 31, 2020, 01:27 PM IST

ભારતમાં Corona Vaccine ની આતુરતાનો હવે અંત, આ રસીને આગામી અઠવાડિયે ઉપયોગ માટે મળી શકે છે મંજૂરી!

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રસીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસી કોવીશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આગામી સપ્તાહ સુધીમાં આપી શકે છે. 

Dec 23, 2020, 11:55 AM IST

ખતરનાક સાબિત થઈ શકે છે સેનિટાઈઝરનો ઉપયોગ, ગંભીર રોગોના થઈ શકો છો શિકાર

સતત સેનિટાઈઝરના ઉપયોગથી ત્વચા અને શરીરના અન્ય અંગો પર ખરાબ અસર પડે છે. જાણો, સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ બની શકે છે કેટલો ઘાતક

 

Dec 22, 2020, 05:45 PM IST