हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
51/ 4
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Muskmelon
Muskmelon News
Mango
Mango In Monsoon: અનહદ ભાવતી હોય તો પણ વરસાદ પડે પછી ન ખાવી કેરી, જાણી લો કારણ
Mango In Monsoon: ચોમાસું એવી સીઝન છે જેમાં ફળ અને શાકભાજી ઝડપથી સડી જાય છે. સાથે જ આ ઋતુમાં ડાયટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે પાચન નબળું પડી જાય છે. તેથી કોઈપણ વસ્તુ સમજી-વિચારીને ખાવી જોઈએ. વરસાદી વાતાવરણમાં કેરી સહિત કેટલાક ફળ અને શાક ખાવામાં આવે તો તેનાથી ઈંફેકશન પણ થઈ શકે છે.
Jul 3,2024, 8:30 AM IST
Health Care
ઉનાળામાં તરબૂચ કરતા પણ બેસ્ટ છે આ ફળ, ગરમીમાં શરીર માટે કહેવાય છે 'અમૃતફળ'
Benefits of Muskmelon in Summer: ગરમી આવતાની સાથે જ લોકો મોટા ભાગે જમવાનું ઓછું કરી દેતા હોય છે. કારણકે, જમવાને કારણે ગરમીમાં ગભરામણ થતી હોય છે. ત્યારે ઘણાં લોકો એના વિકલ્પ તરીકે ફળફળાદી ખાતા હોય છે. ખાસ કરીને લોકો તમને તરબૂચ ખાતા જોવા મળશે. પરંતુ ગરમીની સિઝનમાં તરબૂચ કરતા પણ પાવરફૂલ છે એક ફળ...શું તમે નામ જાણો છો?
Apr 30,2024, 8:01 AM IST
Muskmelon Seeds
કચરો સમજી ફેંકવા નહીં શક્કરટેટીના બી, તેને ખાવાથી શરીરને થશે આ 5 ફાયદા
Muskmelon Seeds Benefits:શક્કરટેટીના બી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે. જો તમારે પણ નિરોગી રહેવું હોય તો શક્કરટેટીના બી ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવાનું રાખો.
Mar 29,2024, 8:30 AM IST
Muskmelon Seeds
Muskmelon Seeds: આ બીજનો મુખવાસ તરીકે કરશો તો રહેશો સ્ટ્રેસ ફ્રી, શરીર રહેશે નિરોગી
Muskmelon Seeds: ગરમીની સિઝનમાં શકરટેટી બજારમાં ભરપુર મળે છે. શકરટેટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના જેટલા જ ફાયદાકારક તેના બીજ હોય છે. શકરટેટીના બીજમાં વિટામીન એ, સી, પ્રોટીન અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. આ બીજનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગ દુર થઈ શકે છે.
Jun 22,2023, 14:56 PM IST
Agriculture
દર મહિને ખેડૂત કરવા લાગ્યો લાખોની કમાણી: કેળા-તરબૂચે યુવાનને બનાવ્યો પ્રગતિશીલ ખેડૂત
Success Story: કૃષિમાં છત્તીસગઢથી ડિપ્લોમા કરનાર રવિ પિતાના ભરોસા પર ખર્યો ઉતર્યો છે. બાગાયતી પાકની શરૂઆત કરતાં પહેલાં રવિએ સૌથી પહેલા તરબૂચના પાકથી શરૂઆત કરી. આ પછી તેણે કેળા અને પપૈયાનો પ્રયોગ કર્યો, જે આજે તેના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.
Apr 10,2023, 18:45 PM IST
surat
સુરતના ખેડૂતની આધુનિક ખેતી, ઓછી જમીનમાં આયોજનપૂર્વ ખેતીથી કરી સારી કમાણી
અગાઉ ખેતીને (Farming) મજૂરી સાથે જોડવામાં આવતી હતી. લોકો એવુ સમજતા હતા કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર નહીં. હવે ગુજરાતભરમાં (Gujarat) ખેતીની વ્યાખ્યા અને આધુનિક ખેતીથી (Farming) મળતી આવકમાં મોટું પરિવર્તન આવ્યું છે
Mar 15,2021, 17:08 PM IST
Trending news
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો