naroda

નરોડાના કેપિટલ કોમ્પલેક્ષમાં આગથી અફરા તફરી, હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓને ખસેડાયા

નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં (Capital Corporate Complex) આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની (Fire Brigade) 12 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ (Fire) પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

May 15, 2021, 04:50 PM IST

કોરોનામાં દયનિય સ્થિતિ જોઇ યુવકે એમ્બ્યુલન્સ- શબવાહીની સેવા લોકો માટે નિઃશુલ્ક શરૂ કરાવી

અમદાવાદ (Ahmedabad) ના નરોડા (Naroda) વિસ્તારમાં રહેતા યુવક પ્રવિણસિંહ પરમાર ,લોકો બોડા દરબારના નામથી વધુ ઓળખે કારણ કે પહેલેથી લોક સેવા અર્થેના કાર્ય માટે પહોંચી જનાર બોડા દરબારે કોરોનામાંથી અનોખી પ્રેરણા લીધી.

May 13, 2021, 09:19 PM IST

સ્વરૂપવાન યુવતીએ જ્વેલર્સમાં કર્યું એવું કારસ્તાન કે લોકોએ થાંભલા સાથે બાંધી માર્યો માર

શહેરનાં નરોડા વિસ્તારમાં એક યુવતીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો હોવાનું દેખાય છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ છે અને આ અંગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.મળતી માહિતી અનુસાર આ વીડિયો નરોડા વિસ્તારમાં આવેલા નવકાર જ્વેલર્સની બહારનો છે. 

Apr 27, 2021, 04:57 PM IST

હોટલની આડમાં આ રીતે ચાલતો હતો દેહવ્યાપારનો ધંધો, ગ્રાહકદીઠ મળતું હતું 300 થી 500 રૂપિયા કમિશન

એક હોટેલમાં ગેરકાયદેસર  દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે હોટેલ રોયલ એપલમાં રેડ કરી હતી. અને હોટેલ સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Apr 11, 2021, 07:29 PM IST

AHMEDABAD માં કાયદાની કથળતી સ્થિતિ, નરોડામાં જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને તોડફોડ

શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલા એક જ્વેલર્સમાં આઠ થી દસ અસામાજિક તત્વો લાકડી ઓ સાથે ઘુસી આવ્યા હતા અને તોડ ફોડ કરી આતંક મચાવ્યો. ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અંગત અદાવત કે કોઈ અન્ય કારણે તોડફોડ, જાહેરમાં હુમલાઓ, માર મારવો જેવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે બન્યો. જ્યોતિ જ્વેલર્સમાં કેટલાક અસામાજિક તત્વો લાકડી અને અન્ય હથિયાર લઈને ઘૂસ્યા હતા અને આડેધડ તોડફોટ કરી હતી. જોકે,આ અંગે જ્વેલર્સ માલિકે તરત પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. તોડફોડની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. 

Mar 25, 2021, 11:26 PM IST

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ દૂર કરતા AMC અધિકારી અને સ્થાનિકો વચ્ચે બબાલ, પોલીસ ઘટના સ્થળે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં દબાણ (Demolition) હટાવ કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન સ્થાનિક લોકો અને AMC અધિકારીઓ વચ્ચે બબાલ થઈ હતી

Jan 18, 2021, 02:58 PM IST

નરોડામાં પતંગ પર એક શબ્દના કારણે આખો વિસ્તાર બંધ, સર્જાઇ હુમલાઓની વણઝાર

ઉતરાયણ પર્વેની ઉજવણી આ વર્ષે કોરોના મહામારીને પગલે covid-19 guidelines ના કારણે ખુબ જ સામાન્ય રહી હતી. જો કે નરોડામાં ઊતરાણ બાદ જૂથ અથડામણ થતા પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. બનાવવાની વાત કરીએ તો નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી. 

Jan 16, 2021, 08:00 PM IST

કથિત ડ્રાઇવ વચ્ચે વ્યાજખોરો બેફામ, નરોડામાં એક પરિવારનું જીવન દોઝખ બન્યું

પોલીસ ભલે વ્યાજખોરના આતંકને ડામવા માટેની મસમોટી વાતો કરતી હોય પરંતુ હજુ પણ વ્યાજના વિષચક્રમાં લોકો ફસાતા રહે છે. નરોડાનો આવો જ એક પીડિત પરિવાર ન્યાયની અપીલ સાથે સામે આવ્યો છે. એટલું જ નહીં સરદારનગર પોલીસ સામે સહકાર નહિ આપવાનો અને આ મામલામાં રૂપિયાનો વહીવટ થઈ ગયાનો પીડિત પરિવારએ આક્ષેપ કર્યો છે.

Oct 12, 2020, 08:55 PM IST
Young Man Commits Suicide By Writing Suicide Note In Ahmedabad PT3M11S

અમદાવાદમાં સ્યૂસાઈડ નોટ લખી યુવકની આત્મહત્યા

Young Man Commits Suicide By Writing Suicide Note In Ahmedabad

Sep 29, 2020, 04:00 PM IST

નરોડામાં અસામાજીક તત્વોએ સમગ્ર રોડ બાનમાં લીધો, મહિલા પર કર્યો છરી વડે હૂમલો

શહેરનું પુર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણકે શહેરમાં અસામાજિક તત્વો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસ ઉજવણી કરી રોડને રીતસર બાનમા લીધો હતો અને સમગ્ર રોડ પર આંતક મચાવ્યો હતો. જેમાં અસામાજિક તત્વો સામે સોસાયટી લોકો વિરોધ કર્યો તો જીવલેણ હુમલો કર્યો.

Sep 21, 2020, 08:05 PM IST

તોડપાણી કરતી નકલી પોલીસથી થઇ જજો સાવધાન, જરૂરી નથી દરેક જગ્યાએ ત્રીજી આંખની નજર હોય

મળતી માહિતી મુજબ નરોડ પોલીસે મૂળ અરવલ્લીના વતની અને હાલ નરોડા વિસ્તારમાં વસવાટ કરતા અશોક પરમાર નામના આરોપીને પકડી પાડ્યો હતો.

Sep 16, 2020, 09:32 PM IST

ભાજપના ધારાસભ્ય બલરામ નથવાણી કોરોનાની ચપેટમાં

ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ હવે નરોડાના ધારાસભ્ય બલરામ નથવાણી પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આજે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

Jun 1, 2020, 03:37 PM IST
Naroda MLA Balram Thawani Controversy PT6M42S

અમદાવાદના નરોડાના MLA બલરામ થવાણી ફરી વિવાદમાં

અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી ફરી વિવાદમાં આવ્યા છે. ચુંવાળ નગરના રોડ બનાવવા અંગે સ્થાનિક દ્વારા રજૂઆત કરાઈ હતી. બલરામ થાવાણીએ વાત સાંભળવાનો જ ઇન્કાર કર્યો હતો. કમિશનરને સવાલ જવાબ કરો તેવો જવાબ આપ્યો હતો. સ્થાનિકોની સમસ્યાનો નિકાલ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Feb 6, 2020, 09:20 PM IST
New Initiative Of Social Organization In Naroda PT3M48S

અમદાવાદમાં અહીં જરૂરિયાતમંદોને મળશે ફક્ત 5 રૂપિયામાં ભરપેટ ભોજન

અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે નાગલધામ ગ્રુપ દ્વારા અનોખી અને માનવીય શરૂઆત કરવામાં આવી છે. માત્ર 5 રૂપિયા ભરપેટ ભોજન આપવાની પ્રશંસનીય શરૂઆત કરી છે. સવારે દાળ ભાત અને સાંજે વઘારેલી ખીચડી નાગરિકોને માત્ર 5 રૂપિયા ભરપેટ જમાડવામાં આવશે. નાગલધામ ગ્રુપ દ્વારા સાથે જ અચ્છાઈ ની દિવાલ એટલે જે નાગરિકો જુના કે નવા કપડાનો દાન કરવા માંગતા હોય તે કરી શકે છે. તેમજ જરૂરિયાત વાળા નાગરિકો એ દિવાલ થી વિના મૂલ્યે ટ્રાયલ કરીને પોતાના માટે કપડાં પણ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની પહેલ બાદ હવે સામાજિક સંઘટનો પણ જરૂરિયાત વાળા નાગરિકોની મદદે આગળ આવ્યા છે.

Jan 15, 2020, 07:35 PM IST
Farmers Demand Desire To Die To CM PT1M46S

CM સમક્ષ ખેડૂતે કરી ઈચ્છા મૃત્યુની માગ, થઇ પોલીસ ફરિયાદ, જુઓ વીડિયો...

અમદાવાદના નરોડાના ગેલેક્ષી ગ્રુપના બિલ્ડર વિરુદ્ધ કરોડોની છેતરપિંડીની ફરિયાદ છે. નરોડા પાસેના મુઠીયા ગામની જમીન 47 કરોડ મા ખરીદવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી. વારંવાર રજૂઆતોથી કંટાળીને અંતે ખેડૂતે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. પોલીસની ઢીલી નીતિના કારણે છ વર્ષની લડત બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.

Jan 4, 2020, 02:30 PM IST

અમદાવાદ: 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિંલિંગનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચે 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિલિંગના આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ઉર્ફે શકીના ભદોરિયાની મધ્યપ્રદેશના ભીંડ જીલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. નરોડાના હરિદર્શન ફ્લેટ નજીક આવેલી કેવડાજીની ચાલીમાં વર્ષ 2001માં આરોપી રહેતો હતો, એ તે સમયે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પોતાની પત્નીનું ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું હતું.

Oct 15, 2019, 09:38 PM IST
obscene video post in BJP whatsapp group PT2M49S

નરોડા ભાજપના ઓફિશીયલ ગ્રૂપમાં પોસ્ટ કરાયા બિભત્સ વીડિયો

અમદાવાદના નરોડામાં બિભત્સતા સામે આવી છે. નરોડા ભાજપના ઓફિશિયલ નરોડા ગ્રૂપમાં બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે નેતાએ વોટ્સએપ ગ્રૂપમાં 80થી વધુ બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. જેને લઈને માહોલ વિવાદાસ્પદ બન્યો છે.

Oct 15, 2019, 06:10 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Naroda In Ahmedabad PT6M39S

શેરી મહોલ્લાની ખબર: તંત્ર સામે અમદાવાદના નરોડા વિસ્તારના લોકોમાં ભારે રોષ

જાણો કેમ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Oct 8, 2019, 04:50 PM IST
It's My School:  A-One Xavier's School, Naroda, Ahmedabad PT6M11S

It's My School: વિદ્યાર્થીઓ સાથે કરો A-One Xavier's Schoolની સફર

કેવું ચાલે છે વિદ્યાર્થીઓનું ભણતર, જણાવશે વિદ્યાર્થીઓ પોતે! It's My Schoolના માધ્યમથી.

Sep 5, 2019, 06:15 PM IST

અમદાવાદ: મોડી રાત્રે કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. શહેરના એસ.જી હાઇવે, નરોડા, સરસપુર, જમાલપુર, વાડજ, રાણીપ, બાપુનગર, વિરાટનગર સહિત સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદી આગમન થયુ હતું.

Sep 4, 2019, 10:16 PM IST