ahmedabd

અમેરિકાથી અ'વાદ પાર્સલમાં ડ્રગ્સ મંગાવવાના કેસમાં સૌથી મોટો ખુલાસો:સેન્સરમાં પણ ન ઝડપાય તેવું હતું મેજીક ડ્રગ

અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતાં આરોપીએ અલગ- અલગ 50 જેટલી વ્યક્તિઓનાં નામ-સરનામાં પર 300થી વધુ વખત ડ્રગ્સ મંગાવી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે.

Nov 23, 2021, 09:39 AM IST

AHMEDABD: ગુમ થયેલા બાળકો પૈકી મોટા ભાગનાએ લવ મેરેજ કર્યા, પોલીસ ચોંપડામાં ચોંકાવનારા ખુલાસા

શહેર અને રાજ્યમાંથી ગુમ થતા લોકો ને શોધવા અને પરિવાર સાથે ફરિ મિલન કરાવવું. તે ખૂબ જ અઘરું કામ હોય છે. કારણ કે ગુમ થનાર વ્યક્તિ પોતાની ઓળખ સમાજ અને પોલીસથી છુપાવતો હોય છે. ઉપરાંત પરત આવી ગયા બાદ પણ પોલીસને પરિવાર જાણ નથી કરતો.તેવા જ અમદાવાદ શહેરમાંથી ગુમ થયેલા 151 લોકોને એક અઠવાડિયા ની ડ્રાઈવ દરમિયાન શોધી લેવામાં આવ્યા.

Oct 30, 2021, 05:40 PM IST

અમદાવાદ એરપોર્ટ પરના AC પર કંઈક સળવળાટ થયો, નજીક જોઈને જોયુ તો ચોંક્યા અધિકારીઓ...

  • વોશિંગ મશીન, મોપેડ બાદ હવે એસીમાં સાપ ઘૂસવાનો બનાવ બન્યો 
  • અમદાવાદ એરપોર્ટની એક દિવાલના એસીમાં દેખાયેલા સાપનું રેસ્ક્યૂ કરાયુ  

Jul 18, 2021, 08:38 AM IST

યુવતીની વાતમાં આવેલા વૃદ્ધે હોટલના રૂમમાં કપડા ઉતાર્યા, પછી ક્યાંય મોઢું બતાવવા જેવા ન રહ્યાં

  • આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સૂઈ જવા કહ્યું હતું
  • શખ્સો વારંવાર વૃદ્ધને બળાત્કારના કિસ્સામાં ફસાવી દેવાની ધમકી આપતા. ધમકીઓથી કંટાળેલા વૃદ્ધએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Mar 30, 2021, 01:56 PM IST

‘હું કંઈ પથારી ગરમ કરવાવાળી નથી...’ મહિલા અને સુરેન્દ્રકાકાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ

  • સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી સુરેન્દ્ર કાકા અને ભાજપનાં મહિલા કાર્યકરની આ વાયરલ ઑડિયો ક્લિપમાં ટિકિટ કપાતાં ભાજપનાં મહિલા કાર્યકર એક વખત નહીં બબ્બે વખત ફોન કરે છે અને પૂછે છે કે તેની ટિકિટ કોણે કાપી

Feb 7, 2021, 12:52 PM IST

અમારે તો કોણ સગું ને કોણ વ્હાલુ...? કોરોના દર્દી-તબીબોના આ શબ્દો ઘણુબધુ કહી જાય છે.....

અમારે તો સગું શુ...અને કોણ વહાલુ..? જે ગણો એ આ આ સ્ટાફ જ છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી એક દર્દીના આ શબ્દો ઘણું બધું કહી જાય છે. કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલમાં 1125 કોરોના વોરિયર્સ સતત 24 કલાક ખડેપગે અવિરત સેવા બજાવે છે. કોઈના બાળકો નાના છે. કોઈના પરિવારમાં તકલીફ છે. પણ સેવા જ તેમનો ધર્મ.... કદાચ આ જ અભિગમને પગલે દર્દીઓ એમ માને છે કે આ જ અમારા સગાવ્હાલા છે. 

May 5, 2020, 04:40 PM IST

અમદાવાદ : પાડોશીને બાળકી રમાડવા આપો છો? તો તમારી સાથે પણ બની શકે છે આવો કિસ્સો

સરખેજના મકરબા વિસ્તારમાં રહેતા સિક્યુરિટી ગાર્ડની એક વર્ષની પુત્રીનું પાડોશી મહિલા અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. સરખેજ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી બાળકી અને મહિલાની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ગણતરીના સમયમાં જ સરખેજ પોલીસને મહિલાને પકડવામાં સફળતા મળી હતી. 

Jun 27, 2019, 03:47 PM IST

મહિલા કોન્સ્ટેબલે સ્યૂસાઈડ નોટમાં લખ્યું, ‘મમ્મી, તુ નાનપણમાં તૈયાર કરતી તેમ મને મર્યા પછી તૈયાર કરજે’

અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

Jun 21, 2019, 12:24 PM IST

રાજ્યની સૌથી પ્રદૂષિત સાબરમતી નદીની સફાઈનો આજથી પ્રારંભ, ચોસામા પહેલા ચોખ્ખીચણાક કરાશે

આજે વર્લ્ડ એન્વાર્યનમેન્ટ ડે છે અને આજથી જ અમદાવાદની વચ્ચેથી વહેતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ થશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસાથે ત્રણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને ઈ-રીક્ષાને ફ્લેગઓફ કરાવ્યું હતું. 

Jun 5, 2019, 08:46 AM IST

Pic : નખની કરામત કરીને PM મોદીના પેઈન્ટિંગ્સ બનાવતો આવો કલાકાર નહિ જોયો હોય તમે

પેઇન્ટિંગ બનાવતા ગુજરાતના અનેક શોખીનો આપે જોયા હશે પરંતુ અમદાવાદના કલાકાર ગિરીશ પંચાલને જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો. જી હાં, કેમ કે તેઓ કોઈ કલરથી નહિ પરંતુ નખથી પેઇન્ટિંગ બનાવે છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ પેઇન્ટિંગ તેઓએ માત્ર નખના આધારે બનાવ્યાં છે. 

May 30, 2019, 04:30 PM IST

RTOનું ભારણ ઘટાડવા માટે હવે 9 થી 6 દરમિયાન થશે લાયસન્સની કામગીરી, શનિવારે પણ ટેસ્ટ ટ્રેક ચાલુ

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.  

May 8, 2019, 11:51 PM IST

આવતીકાલે ન નીકળતા અમદાવાદના રસ્તાઓ પરથી, નહીંતર ફસાઈ જશો કારણ કે...

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અત્યારે ભારત પ્રવાસે છે

Jan 16, 2018, 05:21 PM IST