हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
New Project
New project News
Ahmedabad
અમદાવાદીઓને ફરવા બહાર નહિ જવુ પડે, ઘર આંગણે બનશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો પ્રોજેક્ટ
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદની ઓળખ આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેરીટેજ શહેર તરીકે કરવામાં આવે છે. અમદાવાદ શહેર તેની વિકાસની અનેક ઉંચાઇઓ પર આગળ વધી રહ્યુ છે. ત્યા વધુ એક મોરપીંછ અમદાવાદ શહેરના છોગામા ઉમેરાવા જઇ રહ્યુ છે. અમદાવાદ શહેરના શીલજ ખાતે 50 હજાર ચોરસ મીટર જગ્યામાં કેવડિયા જેવું જ આરોગ્ય વન નિર્માણ થવા જઇ રહ્યુ છે. આરોગ્ય વનમાં માનવ શરીરના વિવિધ અંગ માટે ઉપયોગી આર્યુવેદિક રોપાનો ઉછેર કરવામાં આવશે. આર્યુવેદમાં દર્શાવવામાં આવેલી ઔષધીઓ અહી રાખવામાં આવશે.
May 10,2023, 11:15 AM IST
GTU Green Zone
ગાંધીનગર નજીક GTUની 100 એકર જમીનમાં 225 કરોડના ખર્ચે ગ્રીન ઝોન કેમ્પસ બનાવાશે
જીટીયુના ગાંધીનગર પાસેના લેકાવાડા સ્થિત કેમ્પસને વૈશ્વિક સ્તરની હાઈટેક માળખાકીય સવલતોથી સુસજ્જ કરવાની કામગીરી ઓગસ્ટથી શરૂ થઈ છે. શિક્ષણ વિભાગે ફાળવેલ રાજ્ય સરકારની ગ્રાન્ટની મદદથી જીટીયુનું નવુ કેમ્પસ ડેવલપ કરાશે. મહત્તમ જમીન પર વૃક્ષોની વાવણી કરીને ઓક્સિજન વધારવાનો પ્રયાસ કરવામાં આવશે અને ગ્રીન કેમ્પસ બનાવવામાં આવશે.
Sep 6,2021, 8:16 AM IST
AMC
AMC ના બજેટમાં જોવા મળી કોરોનાની અસર, એક નજરે જુઓ Budget Highlights
પ્રગતિમાં રહેલા પ્રોજેક્ટોને પૂર્ણ કરવામાં ભાર આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જોડાયેલા વિસ્તારોના વિકાસ માટેના કામો જોઈએ તો...
Mar 24,2021, 15:16 PM IST
pm narendra modi
રાજકીય સંકટ વચ્ચે PM Modi પુડુચેરીના પ્રવાસે, જનસભાને કરશે સંબોધન
પ્રધાનમંત્રી કરાઇકલ જિલ્લાને આવરી લેતા 56 કિમી લંબાઇની 4 માર્ગી NH-45-A પરિયોજના “વિલ્લુપુરમથી નાગપટ્ટીનમ પરિયોજનામાં સતનાથપુરમ – નાગપટ્ટીનમ પેકેજ”નો શિલાન્યાસ કરશે. આ પરિયોજના માટે અંદાજે રૂપિયા 2426 કરોડનો મૂડી ખર્ચ થશે.
Feb 24,2021, 23:44 PM IST
Trending news
Virat Kohli
T20 વિશ્વકપ માટે ભારતના 20 ખેલાડીઓના સામે આવ્યા નામ, જાણો લિસ્ટમાં કોણ છે સામેલ
breaking news
રાજકોટમાં રૂપાલાનું મોટું નિવેદન, મને વિશ્વાસ છે કે તમે મને ચૂંટણી જીતાડવા સક્ષમ છો
Indian railways
રોકેટ ગતિએ દોડશે દેશમાં બનનારી પ્રથમ બુલેટ ટ્રેન! જાણો શું હશે ટોપ સ્પીડ
IPL 2024
ગુજરાતની ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ, દિલ્હીએ માત્ર 8.5 ઓવરમાં જીતી લીધી મેચ
breaking news
ગુજરાતમાં અહીં પેટ્રોલ ભરાવતા નહીં! પેટ્રોલમાં પાણી મિક્સ, વાહનો બગડ્યા તો ચાલકો લાલ
Lok Sabha Election 2024
ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા મેદાનમાં
breaking news
માતા સાથે મારઝૂડ કરવું મોટા ભાઈને ભારે પડ્યું! નાના ભાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો માટે થશે મતદાન, આજથી પ્રચાર પડઘમ શાંત
bjp
પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?
Loksabha election 2024
દુબઈ અને લંડનમાં એપાર્ટમેન્ટ્સ, લક્ઝરી કાર, ₹1,400 કરોડની છે માલકિન BJPની ઉમેદવાર