odi cricket

વિરાટ કોહલી vs સચિન તેંડુલકરઃ 13 વર્ષ પૂરા થવા પર વનડેમાં કોણ છે આગળ, જાણો

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજથી 13 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. વિરાટે શ્રીલંકા સામે વનડે મેચ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હવે 13 વર્ષ બાદ સચિન અને વિરાટના પ્રદર્શનની સરખામણી કરવામાં આવી છે. જુઓ કોણ છે આગળ...

Aug 18, 2021, 07:58 PM IST

IND vs SL: દીપક ચહર અને ભુવનેશ્વરે ટીમ ઈન્ડિયાને અપાવી શાનદાર જીત, સિરીઝ કરી કબજે

શિખર ધવનની આગેવાનીમાં ભારતે સતત બીજી વનડે મેચમાં શ્રીલંકાને પરાજય આપી સિરીઝ કબજે કરી લીધી છે. દીપક ચહર આ જીતનો હીરો રહ્યો છે. 

Jul 20, 2021, 11:26 PM IST

ENG vs PAK: બાબર આઝમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સૌથી ઓછી ઈનિંગમાં ફટકારી 14મી વનડે સદી

ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે વનડેમાં નિષ્ફળ રહેનાર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારતા પોતાના વનડે કરિયરની સૌથી મોટી ઈનિંગ રમી છે. આ સાથે બાબરે પોતાના નામે નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. 
 

Jul 13, 2021, 10:02 PM IST

વિરાટ કોહલીએ એક દિવસ પહેલા ગુમાવ્યો નંબર-1નો તાજ, આજે મળ્યો મોટો એવોર્ડ

વિરાટ કોહલીને વિઝડન એલ્મનક વનડે ક્રિકેટર ઓફ ધ ડેકેટનું નામ આપવામાં આવ્યું છે. કોહલીએ આ સમયગાળામાં 11000થી વધુ રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 60થી વધુની રહી છે. વિરાટ કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછલા દાયકામાં 42 સદી ફટકારી છે.

Apr 15, 2021, 03:34 PM IST

IND vs ENG: રોહિત-શિખરે બનાવ્યો નવો રેકોર્ડ, ગિલક્રિસ્ટ-હેડનને પાછળ છોડ્યા

India vs Englend: ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વનચે મેચમાં ભારતને બન્ને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. રોહિત અને ધવને 103 રનની ભાગીદારી કરી હતી. આ સાથે વનડે ક્રિકેટમાં બન્ને બેટ્સમેનોએ ભાગીદારીમાં બે રેકોર્ડ બનાવી લીધા છે. 

Mar 28, 2021, 03:40 PM IST

MS Dhoniની નિવૃતિથી કુલદીપ અને ચહલને સૌથી વધારે નુકસાન, જુઓ શું કહી રહ્યા છે આંકડા?

શું ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલનો જાદુ ખતમ થઈ ગયો છે? શું બેટ્સમેન તેના બોલને સમજી ગયા છે કે પછી વિકેટની પાછળ મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટ લેજન્ડનું ન હોવું છે? 

Mar 27, 2021, 10:07 PM IST

Mithali Raj એ રચ્યો ઈતિહાસ, વનડેમાં 7000 રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની

Mithali Raj 7000 ODI Runs: ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે વનડે ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ મહિલા ક્રિકેટર છે. 

Mar 14, 2021, 03:33 PM IST

Aus vs Ind: હાર્દિક પંડ્યાએ વનડેમાં પૂરા કર્યા 1000 રન, બનાવ્યો ખાસ રેકોર્ડ

Hardik Pandya Completes 1000 ODI Runs: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વનડે ક્રિકેટમાં એક હજાર રન પૂરા કર્યા છે. તેણે માત્ર 857 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. પંડ્યા ટીમ ઈન્ડિયામાં એક બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. 

Nov 27, 2020, 05:42 PM IST

ક્રિકેટ ઇતિહાસની સૌથી ધીમી બેટિંગનો સાક્ષી છે 11 ઓક્ટોબર, માત્ર ફટકાર્યા હતા આટલા રન

મેજબાન પાકિસ્તાન (Pakistan) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે કરાચીમાં આ ઐતિહાસિક મેચ 11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઇયાન જોનસને મેચમાં ટોસ જીત્યો અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

Oct 12, 2019, 10:56 AM IST

World Cup 2019: શોએબ મલિકે વનડે ક્રિકેટને કહ્યું અલવિદા, આવું રહ્યું 20 વર્ષનું કરિયર

પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન શોએબ મલિકે વનડે ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે. 

 

Jul 6, 2019, 02:00 PM IST

Happy Birthday Cricket: આજે ફેંકવામાં આવ્યો હતો ક્રિકેટનો પ્રથમ બોલ

ઓસ્ટ્રેલિયાના નામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટનો પ્રથમ મેચ જીતવાનો રેકોર્ડ છે. ઈંગ્લેન્ડના નામે ત્રણેય ફોર્મેટમાં પ્રથમ હારનો રેકોર્ડ છે. 
 

Mar 15, 2019, 12:06 PM IST

ક્રિકેટ રેકોર્ડ 2018: વનડેમાં 10 સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર

2017ની જેમ 2018મા પણ વનડે ક્રિકેટમાં એક બેટ્સમેને બેવડી સદી ફટકારી, પરંતુ આ વખતે રેકોર્ડ રોહિત શર્માની જગ્યાએ પાકિસ્તાનના ફખર જમાને બનાવ્યો. ફખરે 210 રનની ઈનિંગ રમી અને પાકિસ્તાન તરફથી વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ સિવાય આઠ બેટ્સમેનોએ 150નો આંકડો પાર કર્યો અને બે વાર આ રેકોર્ડ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બનાવ્યો હતો. 

Dec 24, 2018, 07:20 AM IST

ક્રિકેટ રેકોર્ડ 2018: વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 10 બેટ્સમેન

2017ની જેમ 2018મા પણ એકદિવસીય ક્રિકેટમાં ભારતની બેટ્સમેનોની બોલબાલા રહી છે. ગત વર્ષે એકદિવસીય આંતરરાષ્ટ્રીયમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 1460 રન બનાવ્યા હતા અને બીજા સ્થાને 1293 રનોની સાથે રોહિત શર્મા હતા. આ વર્ષએ પણ સૌથી વધુ રન બનાવનારા ટોપ-2 બેટ્સમેનોમાં કોઈ ફેરફાર થયો નથી અને પ્રથમ સ્થાને વિરાટ કોહલી અને બીજા સ્થાન પર રોહિત શર્મા છે. 

Dec 22, 2018, 07:30 AM IST