ola

OLA ના ઇલેક્ટ્રિક સ્કૂટરે લોકોને બનાવ્યા દીવાના, જુલાઇમાં થશે લોન્ચ

ઓલા ઇલેક્ટ્રિક (OLA Electric) એ આ વર્ષે જુલાઇ સુધી ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ કંપની 'હાઇપરચાર્જર નેટવર્ક' પર કામ કરી રહી છે.

Apr 22, 2021, 11:09 PM IST

OLA તમિલનાડુમાં બનાવશે દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રીક સ્કુટરની ફેક્ટરી, જલદી જ શાનદાર માઈલેજથી સજ્જ ઈલેક્ટ્રીક સ્કુટર કરશે લોન્ચ

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય વ્યક્તિને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને જોતા જોતા ઓટો કંપનીઓ માર્કેટમાં પોતાના ઈલેક્ટ્રીક વાહનો લોન્ચ કરી રહી છે. તેવામાં ટેક્સી સર્વિસ આપતી કંપની OLAએ પોતાના અપકમિંગ ઈલેક્ટ્રીક સ્કુટરનો પહેલો લુક જાહેર કર્યો છે. જે આ વર્ષના અંતમાં લોન્ચ થશે. રિપોર્ટ મુજબ કંપનીએ દાવો કર્યો છે કે આ સ્કુટરને ચાર્જ કર્યા વગર પણ અનેક કિલોમીટર લાંબી દૂરી નક્કી કરી શકાય છે. સાથે જ સ્કુટરની બેટરી ફુલ ચાર્જ કરતા માત્ર 5 મિનિટનો સમય લાગે છે. તો આવો જાણીએ આ સ્કુટર વિશે તમામ માહિતી.

Mar 23, 2021, 02:10 PM IST

ઉબેર ઇન્ડિયાએ 600 લોકોને કર્યા બહાર, OLA પહેલાથી છૂટા કર્યા 1400 કર્મચારી

એપ્લિકેશન આધારિત કેબ સર્વિસ પ્રોવાઇડર ઉબેર ઇન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી છે કે તે 600 ફુલ ટાઈમના કર્મચારીઓને છૂટા કરી રહ્યું છે. આ પહેલા ઓલાએ 1400 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. ઉબેરના ભારત અને દક્ષિણ એશિયાના રાષ્ટ્રપતિ પ્રદીપ પરમેશ્વરે આ અંગે માહિતી આપી હતી.

May 26, 2020, 07:33 PM IST

કોરોનાના લીધે Rolls Royce સહિત ત્રણ મોટી કંપનીઓએ લીધો નિર્ણય, 13400 કર્મચારીઓની કરી છટણી

કોરોના વાયરસ (Coronavirus)ના લીધે વિશ્વની ત્રણ મોટી દિગ્ગજ કંપનીઓએ પોતાના ત્યાંથી કર્મચારીઓને હાંકી કાઢવાની જાહેરાત કરી છે. તેમાં રોલ્સ રોયસ (Rolls Royce) સહિત એપ આધારિત કેબ સેવા પ્રોવાઇડર કંપની ઓલા અને ઉબર પણ સામેલ છે.

May 20, 2020, 07:26 PM IST

ફેસબુક છે ભારતીય યૂઝર્સની પહેલી પસંદ, ટોપ 10 લિસ્ટમાં આ એપ પણ સામેલ 

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની ટેક્નોલોજીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજના સમયમાં સોશિયલ મીડિયા વગર આપણે આપણી લાઈફની કલ્પના કરી શકીએ નહીં. સોશિયલ મીડિયાની મદદથી આપણને દેશના કોઈ પણ ખૂણાની જાણકારી ગણતરીની મિનિટોમા મળી જાય છે. આ સાથે જ આજના સમયમાં સોશિયલ મીડિયા એન્ટરટેઈનમેન્ટનું પણ સારું સાધન બની ગયુ છે. આપણે અનેક એપનો પણ ઉપયોગ કરીએ છીએ.

Dec 29, 2019, 04:40 PM IST

ક્રિકેટનાં વીડિયો થકી પ્રિયંકા ગાંધીની 'પોલિટિકલ સિક્સર', મોદી સરકાર ક્લિન બોલ્ડ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એકવાર ફરીથી અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે સૈયદ મુસ્તાક ટ્રોફીનો એક વીડિયો શેર કર્યો જેમાં એક શાનદાર કેચ પકડતો એક ખેલાડી દેખાઇ રહ્યો છે. આ વીડિયો સાથે પ્રિયંકા ગાંધીએ વ્યંગ કર્યો અને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે જનહિતમાં જારી.

Sep 13, 2019, 05:02 PM IST

દિકરી ઘરે ન આવતાં પિતા એપની મદદથી પીછો કરી પહોંચ્યો અને જોયું તો.....

પિતાનો આક્ષેપ છે કે, 'ઉબર'નો ડ્રાઈવર તેમની દિકરીને શહેરથી દૂર નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક તેના પર બળાત્કાર ગુજારી રહ્યો હતો ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા હતા. યુવતિના પિતાને જોતાં જ ઉબરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો 

Jun 9, 2019, 03:14 PM IST

ZOMATO પર આગામી PM નું નામ જણાવો અને મેળવો ડિસ્કાઉન્ટ

ઓનલાઇન ફૂડ ડિલેવરિંગ પ્લેટફોર્મ ઝોમેટો (Zomato)એ નવી ઓફર રજૂ કરી છે, જેમાં ગ્રાહકોને 23 મેના રોજ થનાર મતગણતરી પહેલાં દેશના આગામી વડાપ્રધાન નરેંદ્ર મોદી વિશે ભવિષ્યવાણી કરવા તથા ફૂડ ઓર્ડર કરતી વખતે કેશબેક જીતવાની તક આપવામાં આવી રહી છે. 

May 21, 2019, 12:31 PM IST

OLA એ SBI ની સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, જોરદાર મળશે કેશબેક

એપ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર પ્લેટફોર્મ ઓલાએ કહ્યું કે તેણે નવા ક્રેડિટ કાર્ડ લાવવા માટે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards)ની સાથે કરાર કર્યો છે. કંપનીનો ટાર્ગેટ 2022 સુધી આવા કરોડો કાર્ડ ઇશ્યૂ કરવાના છે. ઓલા મની એસબીઆઇ વીઝા ક્રેડિટ કાર્ડ લેવા માટે કોઇ પ્રકારના ચાર્જની ચૂકવણી કરવી પડશે નહી. ઓલા યૂજર્સ પોતાની એપ દ્વારા ઓલા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકશે અને તેનું મેનેજમેન્ટ કરી શકશે. કાર્ડ યૂજ કરનારાને કેશબેક અને રિવોર્ડ મળશે. તેનો ઉપયોગ ઓલાની રાઇડ, ફ્લાઇડ અને હોટલ બુક કરવા માટે કરી શકાશે. 

May 16, 2019, 12:54 PM IST

ઓલા અને ફ્લિપકાર્ટ લોન્ચ કરશે પોતાના ક્રેડિટ કાર્ડ

મોટી બેંકોની સાથે હાથ મિલાવીને ફ્લિપકાર્ટ ક્રેડિટ કાર્દ લોન્ચ કરવા જઇ રહી છે. તેનાથી કંપનીના કસ્ટમર્સની ક્રેડિટ માર્કેટમાં એંટ્રી થશે અને બંને કંપનીઓને યૂજર્સના ખર્ચ કરવાની આદતની જાણકારી મળશે. ઓલા આગામી અઠવાડિયાની શરૂઆતમાં સ્ટેટ બેંકની પાર્ટનરશિપમાં આ કાર્ડને લોન્ચ કરી શકે છે. 15 કરોડ બેસ રાખનાર ઓલા પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ્સ ઇશ્યૂ કરશે. નવભારત ટાઇમના જણાવ્યા અનુસાર 'ઓલા ક્રેડિટ બેસ્ડ પેમેંટને ડિજિટલ પેમેંટની આગામી મંજીલ માને છે.'

May 1, 2019, 05:02 PM IST

આ કંપની શરૂ કરી રહી છે સેલ્ફ ડ્રાઇવ સર્વિસ, ડ્રાઇવરના બદલે જાતે ચલાવો ગાડી

એપ આધારિત ટેક્સી સેવા આપનાર ઓલા (Ola)ની એકમ ઓલા ફ્લીટ ટેક્નોલોજીજને 'સેલ્ફ ડ્રાઇવ' સર્વિસ લોન્ચ કરવા માટે આગામી બે વર્ષમાં 50 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપની ગ્રાહકો દ્વારા જાતે વાહન ચલાવવાની સેવા શરૂ કરવા પર ધ્યાન આપી રહી છે. સૂત્રોના અનુસાર ઓલા ફ્લીટ ટેક્નોલોજી અને ઇક્વિટી અને બોંડની ઓફર દ્વારા 50 કરોડ ડોલર મળશે.

Mar 29, 2019, 11:11 AM IST

OLA-UBER ભૂલી જાવ, ફક્ત 40 રૂપિયામાં ભાડે મળશે ઈ-સ્કૂટર, ટૂંક સમયમાં શરૂ થશે સેવા

જો તમારી પાસે પોતાનું કોઇ વાહન નથી અને જાહેર પરિવહન અથવા OLA-UBER જેવી પ્રાઇવેટ કેબ સર્વિસ પર નિર્ભર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હવે દિલ્હી-એનસીઆરમાં તમે 40 રૂપિયા પ્રતિ કલાકના દરે ભાડેથી મુસાફરી કરી શકો છો. ગર્વિત ઈ-બાઈક (Garvit Ebike) એ તાજેતરમાં જ ઈલેક્ટ્રિક સ્કૂટર લોંચ કર્યું છે.

Jan 17, 2019, 11:46 AM IST

શું તમે પણ કરો છો OLA, UBER કેબમાં મુસાફરી, તો તમારા કામના છે આ સમાચાર

ઓલા, ઉબરમાં મુસાફરી કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. જો તમે પણ ઓફિસ જવા માટે આ કેબ સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમને પરેશાની થઇ શકે છે. જો કે કંપનીમાંથી ઓછો નફો મળતો હોવાના વિરોધમાં ઓલા અને ઉબરના ડ્રાઇવર આજે હડતાળ પર છે. આ હડતાળમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ અને પૂણે કેબના ડ્રાઇવર સામેલ છે. આ મેટ્રો સિટીઝમાં મોટાભાગના લોકો ઓફિસ જવા માટે કેબનો ઉપયોગ કરે છે. પરંતુ હડતાળના લીધે ઓફિસ જનારા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઇએ કે ઓલા દેશના 100 શહેરોમાં કેબ સર્વિસ આપે છે, તો બીજી તરફ કેબ સર્વિસ 25 શહેરોમાં છે. ઓલા દ્વારા દરરોજ લગભગ 20 લાખ લોકો મુસાફરી કરે છે, જ્યારે ઉબર દ્વાર લગભગ દરરોજ 10 લાખ લોકો દરરોજ મુસાફરી કરે છે.  

Mar 19, 2018, 01:44 PM IST

ઓલા - ઉબરનાં મર્ઝરની અટકળો વચ્ચે ઉબરે અહેવાલોને રદ્દીયો આપ્યો

ઓલા અને ઉબર બંન્ને કંપનીઓમાં જાપાની સોફ્ટબેંક ઘણો મોટો હિસ્સો ધરાવે છે

Jan 20, 2018, 10:27 PM IST

Ola -Flipkartમાંથી રોકાણ પાછુ ખેંચશે 6500 કરોડનું રોકાણ

ટાઇગર ગ્લોબલ પોતાનો હિસ્સો સોફ્ટબેંકને 6500 કરોડ રૂપિયામાં વેચવા માટે તૈયાર

Nov 23, 2017, 03:00 PM IST