poonch

પંજાબ સરકાર પુછમાં શહીદ જવાનોના પરિવારને આપશે 50-50 લાખ રૂપિયા, એક સભ્યને નોકરી પણ

જમ્મુ-કાશ્મીરના પુંછમાં સોમવારે આતંકીઓ સાથે લડતા શહીદ જવાનોના પરિવાર માટે પંજાબ સરકારે 50-50 લાખ રૂપિયાની રકમ અને નોકરી આપવાની જાહેરાત કરી છે. 

Oct 11, 2021, 11:50 PM IST

J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકી ઠાર

ત્રણ આતંકીઓએ થોડા દિવસ પહેલા ભારતમાં ઘુષણખોરી કરી હતી. સેનાના જવાનોની મદદથી આતંકીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુદૂર છતાપાની-દુગરન ગામમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

Dec 13, 2020, 07:59 PM IST

પુંછમાં પાકની નાપાક હરકત, સરહદ પારથી ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ

જમ્મૂ-કાશ્મીરમાં એલઓસીની પાસે પાકિસ્તાને ભારે ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે ત્રણ જવાનને ઈજા પહોંચી છે. 
 

Jan 10, 2020, 05:46 PM IST

પૂંછમાં આતંકવાદી અડ્ડાઓનો પર્દાફાશ, 7 IED જપ્ત, જમ્મૂ-રાજૌરી હાઇવે પર 2 IED સેનાએ કર્યા નિષ્ક્રિય

સુરક્ષાબળોએ મંગળવારે જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના પૂંછ જિલ્લામાં એક આતંકવાદી અડ્ડાનો પર્દાફાશ કરતાં વિસ્ફોટક ઉપકરણ અને એક વાયરલેસ સેટ જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જાણકારી આપી.

Nov 19, 2019, 04:16 PM IST

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, કેજી સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ

પાકિસ્તાન (Pakistan) દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2:30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂ (Jammu) ના પૂંછ (Poonch) સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.  

Nov 8, 2019, 08:30 AM IST

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાનો મુંહતોડ જવાબ

પાકિસ્તાન તરફથી 5 ઓગષ્ટથી અત્યાર સુધી આશરે 222 વખત સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો છે

Sep 1, 2019, 05:50 PM IST

પુંછમાં ઝડપાયો 1 આતંકી, પાકિસ્તાન તરફથી થયું સીઝફાયર ઉલ્લંઘન

પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનો સતત ઉલ્લંઘન કરી રહ્યું છે. સોમવારે પણ પાકિસ્તાનની તરફથી પુંછમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા તેનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો

Aug 27, 2019, 12:08 PM IST

આતંકીઓના ષડયંત્રને સૈન્યએ કર્યું નિષ્ફળ, જૂઓ બોમ્બ બ્લાસ્ટનો વીડિયો...

મ્મૂ કાશ્મીર પોલીસે આતંકવાદી ષડયંત્રની સમય પર જાણ થતા મોટી દૂર્ઘટના સર્જાતા અટકાવી છે. રાજ્યના રાજૌરી જિલ્લામાં પોલીસને આઈઈડી (Improvised Explosive Device) સામગ્રીની જાણકારી મળી હતી.

May 27, 2019, 12:56 PM IST
Pakistan violates ceasefire in Poonch PT1M24S

પુંછમાં પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન

જમ્મુ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન દ્વારા સિઝફાયરનું ઉલ્લંઘન થતા એમાં સ્થાનિકોને ઇજા પહોંચી છે

Apr 5, 2019, 10:40 AM IST

બોર્ડર થશે સુરક્ષીત, પુંછ, રાજોરી જિલ્લા માટે 400 વધારાના બંકરોને મંજુરી

એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે, સીમા પારથી ભારે ગોળીબારને જોતા સરકારે પુંછ અને રાજોરી જિલ્લામાં 200-200 વધારાની વ્યક્તિગત બંકરોને મંજુરી આપી છે

Mar 2, 2019, 11:31 PM IST

J&K: મંડી તહેસીલમાં મુસાફરો ભરેલી બસ ખાઈમાં ખાબકી, ઓછામાં ઓછા 11ના મોત

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મંડી તહેસીલમાં આજે સવારે મુસાફરોથી ખચોખચ ભરેલી બસ અચાનક સંતુલન બગડતા રસ્તા પરથી લસરીને ઊંડી ખાઈમાં જઈને ખાબકી.

Dec 8, 2018, 12:08 PM IST

ભારતીય સૈન્યએ ઉજવી દિવાળી: પાક.માં રહેલા અનેક લોન્ચિંગ પેડ્સ ધ્વસ્ત

ભારત દ્વારા હજીરા અને રાવલકોટ સેક્ટરમાં રહેલા લોન્ચિંગ પેડ્સ પર હૂમલો કરીને અનેક આતંકવાદીઓને ઠાર કરાયા

Oct 29, 2018, 06:12 PM IST

J&K : પાકિસ્તાનની નાપાક હરકત સામે ભારતે ઉઠાવ્યું જોરદાર કદમ, હવે નહીં જાય નિર્દોષોના જીવ

પાકિસ્તાનની નાપાક હરકતોને પગલે સરહદે રહેતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે. જેને ધ્યાનમાં લેતાં ભારત સરકાર દ્વારા ભારતીય સરહદે એક અસરકારક પગલું ભરવા જઇ રહી છે. 

Jun 25, 2018, 11:49 AM IST

આતંકવાદીઓએ અપહ્યત ઓરંગઝેબની પુછપરછનો વીડિયો વાઇરલ

વીડિયોમાં કોઇ આતંકવાદીનો ચહેરો તો નથી દેખાઇ રહ્યો પરંતુ જવાન ઓરંગજેબની સાથે થયેલી વાતચીતમાંઆતંકવાદીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો છે

Jun 15, 2018, 10:01 PM IST

નિયંત્રણ રેખા પર ઉડ્યું પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર, LoCના 300 મીટર નજીક આવ્યું

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોની બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાન સતત સીમા પર ઘૂસપેઠથી માંડીને ગોળીબારી કરી રહ્યું છે. બુધવારે પડોશી દેશની સેનાનું એક હેલિકોપ્ટર નિયમોને તોડતાં નિયંત્રણ રેખાની નજીક આવી ગયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર નિયંત્રન રેખાની 300 મીટર નજીક આવ્યા બાદ પરત ફર્યું હતું.

Feb 21, 2018, 05:35 PM IST