doctors

ભારતના ટોચના ડાયાલિસિસ અને કિડની કેર પ્રદાતા Nephroplus હવે મહેસાણામાં

નેફ્રોપ્લસ (Nephroplus) મહેસાણામાં તેનું પહેલું કેન્દ્ર શરૂ કરે છે. આ સાથે ગુજરાતમાં તેનું 13 મો કેન્દ્ર શરૂ થાય છે. નેફ્રોપ્લસ, ભારતનું સૌથી મોટું ડાયાલિસિસ સેન્ટર નેટવર્ક અને ભારતમાં ડાયાલિસિસ કેરને ફરીથી વ્યાખ્યાયિત કરવાના પ્રણેતા છે. 

Jul 4, 2021, 04:58 PM IST

National Doctors Day: પ્રધાનમંત્રીએ ડોક્ટરોની પ્રશંસા કરી, ગણાવ્યા દેશના ફ્રંટલાઇન સૈનિક

પ્રધાનમંત્રીએ કહ્યું કે હું તમને બધા લોકોને અપીલ કરુ છું કે સંપૂર્ણ જાગરૂકતાની સાથે કોરોના પ્રોટોકોલનું પાલન કરે. આજકાલ ચિકિત્સા જગત સાથે જોડાયેલા લોકો યોગને પ્રમોટ કરવા માટે આગળ આવી રહ્યાં છે. 

Jul 1, 2021, 04:45 PM IST

ડોક્ટર્સ બન્યા ગુંડા? રાજકોટની સરકારી હોસ્પિટલમાં સિનિયરે જુનિયર ડોક્ટરને ટીપી નાખ્યો

આજે ઇન્ટર્ન તબીબો વચ્ચે માથાકુટ થયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા તેના જુનિયરને તને સીધો કરી દેવાનો છે તેમ કહીને માર માર્યાની વિગતો સામે આવી છે. આ અંગે પીડિત જુનિયર તબીબ ડૉ.ધવલે આરોપી વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. 

Jun 28, 2021, 11:17 PM IST

કોરોના વેક્સીન બાદ શરીરનું ચુંબકીય થવા મામલે આ છે સત્ય, જાણો શું કહે છે ડોક્ટર્સ

કોરોના વેક્સીન બાદ શરીરમાં ચુંબકીય તત્વ પેદા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. વેક્સિન લીધા બાદ શરીર પર સિક્કા અને અન્ય ધાતુઓની વસ્તુઓ ચોંટી જવાના કિસ્સા સતત સામે આવી રહ્યાં છે

Jun 15, 2021, 03:52 PM IST

કોરોનાની બીજી લહેરમાં 719 ડોક્ટરોએ ગુમાવ્યો જીવ, બિહારમાં સૌથી વધુ મોત

ઇન્ડીયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) એ જાણકારી આપતાં જણાવ્યું કે કોરોના વાયરસ (Coronavirus) ની બીજી વેવ (Second Wave) માં 719 ડોક્ટર્સના મોત થયા છે. બિહાર (Bihar) માં સૌથી વધુ ડોક્ટર્સના જીવ ગયા છે. 

Jun 12, 2021, 11:21 AM IST

Ramdev બોલ્યા- મોડર્ન મેડિકલ સાયન્સ અને ડોક્ટરોનું ખુબ સન્માન, વિવાદ સમાપ્ત કરવા ઈચ્છુ છું

Allopathy VS Ayurveda: યોગગુરૂ બાબા રામદેવે કહ્યુ કે, અમે આ વિવાદને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે, અમારૂ અભિયાન મેડિકલ સાયન્સ કે ડોક્ટરો વિરુદ્ધ નથી પણ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ છે. 
 

May 31, 2021, 09:27 PM IST

Ahmedabd: ધનવંતરી હોસ્પિટલમાં તબીબો માટે ખાસ કોર્ષ શરૂ, આપવામાં આવશે ઇમરજન્સી સેવાની તાલીમ

ધનવંતરી કોવિડ હોસ્પિટલના (Dhanvantari Covid Hospital) તબીબોને ICU અને ઇમરજન્સી સેવાની તાલીમ આપવામાં આવશે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કોર્ષમાં 30 કરતા વધુ ક્ષેત્રના તબીબોને (Doctor) ટ્રેનિંગ આપવામાં આવશે

May 24, 2021, 11:40 AM IST

40 સુધી પહોંચી ગયેલા ઓક્સિજન લેવલને ડોક્ટરોએ જીવ જોખમમાં મૂકી 93 સુધી પહોંચાડ્યું, બચ્યો દર્દીનો જીવ

ડોક્ટરોને અમથા ધરતીના ભગવાન નથી કહેવાતા, કોરોનાકાળમાં જ્યાં કરોડો લોકોના જીવ જોખમમાં છે ત્યાં નર્સિંગ સ્ટાફ, ડોક્ટરો પોતાના જીવના જોખમે લોકોની જિંદગીની ડોર સંભાળી રહ્યા છે.

May 19, 2021, 08:03 AM IST

કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 270 ડોક્ટરોના નિધન, બિહારમાં સૌથી વધુઃ IMA

કોરોના સંક્રમણ સામે આપણા ફ્રંટલાઇન વર્કર્સ દરરોજ જંગ લડી રહ્યાં છે. આ દરમિયાન વાયરસના સ્ટ્રેનમાં થતા ફેરફારનો સામનો તેમણે પણ કરવો પડી રહ્યો છે. 
 

May 18, 2021, 03:14 PM IST

PM મોદીએ કોવિડ-19 પર દેશના ડોક્ટરો સાથે કરી વાત, તેમના સૂચનો અનુભવો જાણ્યા

પ્રધાનમંત્રીએ આજે કોરોના પર દેશના વિવિભ ભાગના ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. જેમાં જમ્મુ-કાશ્મીર, નોર્થ ઈસ્ટથી લઈને દેશભરના ડોક્ટરો સામેલ થયા હતા. 

May 17, 2021, 07:08 PM IST

CORONA ને પછાડવા માટે NASA દ્વારા બનાવાયું અમોઘ શસ્ત્ર, ડોક્ટર ઘરે બેઠા કરી શકશે સારવાર

કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેન્ટિલેટરની બુમ પડી છે. પરિણામે માર્કેટમાં વેન્ટીલેટરની અછત ઉભી થઇ છે. જેને ધ્યાને રાખીને નાસા દ્વારા વેન્ટિલેટરની એક ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હાલ આ ડિઝાઇન અનુસારના વેન્ટિલેટર પણ બની રહ્યા છે. 

May 15, 2021, 11:46 PM IST

ગુજરાત કોરોનાની ત્રીજી લ્હેર માટે તૈયાર, રેમડેસિવિરની માયાજાળમાંથી ડોક્ટર્સે બહાર આવવુ જરૂરી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે, ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેઓના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક પુર્ણ થઇ હતી. 

May 10, 2021, 06:36 PM IST

નવજાત બાળકીના હિસ્સાનું વાત્સલ્ય છીનવાય તે પહેલા જ માતાની મમતાએ કાળમુખા કોરોનાને હંફાવ્યો

કાળમુખા કોરોનાએ ઘણા પરિવારો પર કેર વર્તાવ્યો છે અને ઘણા પરિવારો વિખૂટા થયા છે. આ વખતે અમદાવાદ શહેરના મેઘનાબેન દેદૂન સાથે પણ કોરોનાએ એ જ પ્રયત્ન કર્યો હતો

May 3, 2021, 05:25 PM IST

Child Care: કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં જોવા મળી રહ્યાં છે કંઈક આવા લક્ષણો, થઈ જજો સાવધાન

હવે કોરોના તે યુવાનો અને બાળકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહયો છે. જેને કારણે દરેક માતા-પિતાની ચિંતા વધી ગઈ છે.

Apr 21, 2021, 06:31 PM IST

ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછેરી રહેલા બાળકને મોતના મુખમાંથી ઉગાર્યા: શ્વેતા પટેલ

કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો, યુવાનો અને મધ્યમવયના લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, આવા વિકટ સમયમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે

Apr 19, 2021, 03:38 PM IST

ફ્રન્ટલાઇન વોરિયર્સ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ 2500 થી વધારે સ્ટાફ દિવસ રાત જોયા વગર કરી રહ્યા છે કામ

અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇલાજની આશાએ આવેલા  દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે. વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ તથા મંજુ મિલ કમ્પાઉન્ડમાં નવનિર્મિત કિડની હોસ્પિટલની ઇમારતમાં કાર્યરત કોવિડ સુવિધાઓમાં વિવિધ કેડરના કુલ ૨૫૮૦ લોકોનો મેડિકલ સ્ટાફ દિન-રાત જોયા વિના માત્રને માત્ર દર્દીઓ માટે ‘રાઉન્ડ ધ ક્લોક’ કામ કરી રહ્યો છે. આ ફરજ નિષ્ઠાથી સિવિલ હોસ્પિટલના સ્ટાફે મેડિકલ વ્યવસાયમાં આવનારી ભાવિ પેઢીઓ માટે કર્તવ્યપરાયણતાનું ઉચ્ચ દૃષ્ટાંત પ્રસ્થાપિત કર્યું છે. 

Apr 17, 2021, 06:58 PM IST

Brazil માં કોરોનાની ભયાનક સ્થિતિ, દર્દીઓને બેડથી બાંધી રાખવા મજબૂર ડોક્ટર

બ્રાઝિલમાં (Brazil) કોરોના વાયરસ (Coronavirus) બેકાબૂ બની ગયો છે. અહીં દરરોજ ઘણા એવા કિસ્સાઓ આવે છે કે ડોકટરો માટે તેમને સંભાળવું મુશ્કેલ થઈ ગયું છે. તે જ સમયે, હોસ્પિટલોમાં દવાઓની અછતએ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી દીધી છે

Apr 17, 2021, 08:50 AM IST

આગની ચપેટમાં હતી હોસ્પિટલ, જીવના જોખમે દર્દીની સર્જરી કરતા રહ્યા ડોક્ટર

ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે Tsarist Era હોસ્પિટલના ધાબા પર શુક્રવારે અચાનક આગ લાગી હતી. જો આગ પર કાબૂ મેળવવામં ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગ્યો.

Apr 3, 2021, 10:37 AM IST

Earphone કલાકો સુધી કાનમાં ભરાવી રાખવાની આદત હોય તો ચેતી જજો, નહીંતર આવશે રોવાનો વારો

જો તમને પણ કલાકો સુધી મોબાઈલમાં ઈઅરફોન કે હેડફોન ભરાવીને ગીતો સાંભળવાનો અને વાતો કરવાની આદત હોય તો ચેતી જજો, આ આદતથી તમે ગંભીર બિમારીનો ભોગ બની શકો છો. ઓફિસમાં કામ કરતા કરતા ગીતો સાંભળવાની વાત હોય કે પછી વોકિંગ કરતા કરતા કાનમાં ઈઅરફોન ભરાવીને વાત કરવાની વાત હોય. કોઈ પણ વસ્તુ કે આદતમાં 'અતિ' આવી જાય તો તે નુકસાનકારક છે. 

Mar 29, 2021, 05:23 PM IST