punjab congress

સિદ્ધુની સામે CM ચન્નીએ હેઠા મુક્યા હથિયાર, AG નું રાજીનામુ મંજૂર, DGP બદલવાની તૈયારી

સિદ્ધુએ પ્રદેશ પ્રમુખ તરીકે પોતાનું કામ ફરી શરૂ કરવા માટે એક શરત મૂકી હતી કે નવા એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે. આ મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડના હસ્તક્ષેપ બાદ સિદ્ધુએ રાજીનામું પાછું ખેંચી લીધું હતું, પરંતુ કામ શરૂ કર્યું ન હતું.

Nov 9, 2021, 07:15 PM IST

Punjab Politics Latest: CM ચન્નીએ સિદ્ધુ પર સાધ્યુ નિશાન, કહ્યું- 'ગરીબ છું પરંતુ નબળો નહીં'

Punjab Politics Latest: પંજાબમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના આરોપો પર મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શનિવારે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું ગરીબ છું પરંતુ નબળો નથી. 
 

Nov 6, 2021, 07:59 PM IST

CM ચરણજીત ચન્ની સાથે બે કલાક ચાલી બેઠક, શું આ શરતો પર માની ગયા સિદ્ધુ?

Punjab Congress Crisis:વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઇકબાલ પ્રીત સિંહ સહોતાને પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે. સહોતાને પ્રભાર આપવાથી નારાજ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું. 

Sep 30, 2021, 10:12 PM IST

Punjab: નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ ચર્ચા

પંજાબમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ સિદ્ધુએ આજે મુખ્યમંત્રી ચન્ની સાથે મુલાકાત કરી છે. 

Sep 30, 2021, 04:32 PM IST

Captain Amarinder Singh નું મોટું નિવેદન, 'હવે કોંગ્રેસમાં નહીં રહું', ભાજપમાં જોડાવા પર શું કહ્યું જાણો

પંજાબમાં ચાલી રહેલી ઉથલપાથલ અટકવાનું નામ લેતી નથી. પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે આજે મોટું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે.

Sep 30, 2021, 02:44 PM IST

પંજાબમાં રાજકીય ભૂકંપઃ રાજીનામા બાદ નવી રણનીતિ બનાવી રહ્યા છે સિદ્ધુ, ચન્નીએ બોલાવી કેબિનેટની બેઠક

નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ અત્યાર સુધી પંજાબ કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીનામુ આપ્યું છે. તેમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાની સાથે-સાથે મોહમ્મદ મુસ્તફા, સુખવિંદર સિંહ ડૈની અને કુલજીત સિંહ નાગરનું નામ મુખ્ય છે. 

Sep 28, 2021, 10:10 PM IST

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામુ

સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, તે કોંગ્રેસના સભ્ય તરીકે યથાવત રહેશે. 

Sep 28, 2021, 03:10 PM IST

Amit Shah ને મળી શકે અમરિંદર સિંહ, પંજાબના રાજકારણમાં કંઇક મોટું થવાની સંભાવના

પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) આજે (28 સપ્ટેમ્બર) દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહે પહેલાં તેમના વફાદારા અને કોંગ્રેસી નેતા (Congress Leaders) દિલ્હીમાં મળી ચૂક્યા છે.

Sep 28, 2021, 02:31 PM IST

Punjab: ચરણજીત સિંહ ચન્નીને CM બનાવી કોંગ્રેસે એક સાથે 4 નિશાન સાધ્યા, જાણો સિદ્ધુનો મેળ કેમ ન પડ્યો?

છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં આંતરિક કલેહ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસે ચન્નીને મુખ્યમંત્રી બનાવીને એક તીરથી ચાર મોટા નિશાન સાધી લીધા છે. 

Sep 20, 2021, 01:40 PM IST

પંજાબને મળશે પ્રથમ દલિત મુખ્યમંત્રી, જાણો કોણ છે ચરણજીત સિંહ ચન્ની

 ચન્નીને કેપ્ટન અમરિંદર સિંહના વિરોધી ગણાવવામાં આવે છે. મહત્વનું છે કે પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે ગઈકાલે રાજીનામુ આપ્યું હતું. 

Sep 19, 2021, 07:02 PM IST

ચરણજીત સિંહ ચન્ની બનશે પંજાબના નવા મુખ્યમંત્રી, પાર્ટીએ કરી જાહેરાત

પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ચરણજીત સિંહ ચન્નીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવી છે.

Sep 19, 2021, 05:47 PM IST

Punjab: સુખજિંદર સિંહ રંધાવા બની શકે છે પંજાબના નવા CM, સોનિયા ગાંધી લેશે અંતિમ નિર્ણય

આજે પંજાબને નવા મુખ્યમંત્રી મળી શકે છે. પંજાબ કોંગ્રેસ કમિટીએ નવા મુખ્યમંત્રી માટે સુખજિંદર સિંહ રંધાવાનું નામ પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યું છે. 

Sep 19, 2021, 03:41 PM IST

Captain Amarinder Singh એ આપ્યું રાજીનામું, સુનીલ જાખર બની શકે છે પંજાબના નવા CM

કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) એ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. શનિવારે સીએલપી બેઠક પહેલાં તેમણે રાજભવન પહોંચી રાજ્યપાલને પોતાનું રાજીનામું સોપ્યું હતું.

Sep 18, 2021, 03:45 PM IST

પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે આજે PM મોદીને મળી શકે છે કેપ્ટન અમરિંદર સિંહ

ઉલ્લેખનીય છે કે પંજાબમાં અમરિંદર સિંહની સ્થિતિ સતત નબળી પડી રહી છે. કહેવા માટે તો તે મુખ્યમંત્રી છે પરંતુ નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે કમાન સંભાળ્યા બાદ કેપ્ટનનું કંઈ ચાલી રહ્યું નથી. 

Aug 11, 2021, 06:14 AM IST

Punjab Congress ના અધ્યક્ષ ના અધ્યક્ષ બન્યા નવજોત સિંહ સિદ્ધુ, કેપ્ટન અમરિન્દરે કહી આ વાત

પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં કઈંક રાહત જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી લીધો છે.

Jul 23, 2021, 01:32 PM IST

Punjab: કાલે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સિદ્ધુની તાજપોશી, સામેલ થશે CM અમરિંદર

Punjab News: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh) શુક્રવારે તે કાર્યક્રમમાં સામેલ થશે જ્યાં નવજોત સિંહ સિદ્ધુ  (Navjot Singh Sidhu)  ઔપચારિક રૂપથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે.

Jul 22, 2021, 06:53 PM IST

Punjab: 23 જુલાઈએ અધ્યક્ષનો પદભાર ગ્રહણ કરશે સિદ્ધુ, CM અમરિંદરને આપ્યું આમંત્રણ

સૂત્રો પ્રમાણે નવજોત સિંહ સિદ્ધુએ 65 ધારાસભ્યોની સહીવાળુ નિમંત્રણ પત્ર અમરિંદર સિંહને મોકલ્યુ છે. તે 23 જુલાઈએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષનો પદભાર ગ્રહણ કરશે. 

Jul 21, 2021, 10:30 PM IST

Punjab: અમૃતસરમાં સિદ્ધુનું શક્તિ પ્રદર્શન, 62 ધારાસભ્યો તેમના ઘરે ભેગા થયા

 નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીના ધારાસભ્યોને અમૃતસર ખાતે પોતાના ઘરે બ્રેકફાસ્ટ પર બોલાવ્યા. 62 જેટલા ધારાસભ્યો સિદ્ધુના ઘરે પહોંચ્યા. 

Jul 21, 2021, 11:33 AM IST

પંજાબમાં કોંગ્રેસના નવા 'કેપ્ટન બન્યા નવજોત સિંહ સિદ્ધૂ', પ્રદેશ અધ્યક્ષની કમાન મળી

પંજાબમાં છેલ્લા કેટલાક દિવસથી નવજોત સિંહ સિદ્ધૂ અને મુખ્યમંત્રી અમરિંદર સિંહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વચ્ચે સોનિયા ગાંધીએ મહત્વનો નિર્ણય લેતા સિદ્ધૂને મહત્વનું પદ આપ્યું છે. 
 

Jul 18, 2021, 09:49 PM IST

Punjab: કેપ્ટન અમરિન્દર સિંહને મળ્યા બાદ હરીશ રાવતે આપ્યું મોટું નિવદન, જાણો શું કહ્યું?

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદનો અંત લાવવા માટે કવાયત તેજ થઈ છે. કોંગ્રેસમાં પંજાબથી લઈને દિલ્હી સુધી હલચલ તેજ છે.

Jul 17, 2021, 02:56 PM IST