charanjit singh channi

સિદ્ધુની સામે CM ચન્નીએ હેઠા મુક્યા હથિયાર, AG નું રાજીનામુ મંજૂર, DGP બદલવાની તૈયારી

સિદ્ધુએ પ્રદેશ પ્રમુખ તરીકે પોતાનું કામ ફરી શરૂ કરવા માટે એક શરત મૂકી હતી કે નવા એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે. આ મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડના હસ્તક્ષેપ બાદ સિદ્ધુએ રાજીનામું પાછું ખેંચી લીધું હતું, પરંતુ કામ શરૂ કર્યું ન હતું.

Nov 9, 2021, 07:15 PM IST

Punjab Politics Latest: CM ચન્નીએ સિદ્ધુ પર સાધ્યુ નિશાન, કહ્યું- 'ગરીબ છું પરંતુ નબળો નહીં'

Punjab Politics Latest: પંજાબમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના આરોપો પર મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શનિવારે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું ગરીબ છું પરંતુ નબળો નથી. 
 

Nov 6, 2021, 07:59 PM IST

Congress સામે હવે આ વાત જીદે ચડ્યા સિદ્ધૂ, કેપ્ટનની આ વાત પર લગાવી ક્લાસ

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે હું મારું રાજીનામું પરત લઇ ચૂક્યો છું. નૈતિકતાની તાકાત વિના સત્યનો અવાજ બુલંદ ન થઇ શકે. કોંગ્રેસ પાર્ટીની ઇજ્જતનો સવાલ હતો, પંજાબની અંતરરાત્માનો સવાલ હતો.

Nov 5, 2021, 04:36 PM IST

BSF ને વધારાની શક્તિ આપતા પંજાબમાં વિરોધ, CM ચરણજીત ચન્નીએ કરી આ માંગ

કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સરહદવાળા વિસ્તારમાં સરહદ સુરક્ષા દળના અધિકાર ક્ષેત્રને વધારી દીધુ છે. આ મુદ્દા પર પંજાબની કોંગ્રેસ સરકાર અને શિરોમણિ અકાલી દળે કેન્દ્રનો વિરોધ કર્યો છે. 

Oct 13, 2021, 09:58 PM IST

Punjab ના મુખ્યમંત્રીની મોટી જાહેરાત, જાણો ખેડૂતોને શું રાહત મળી?

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપી.

Oct 2, 2021, 03:01 PM IST

પંજાબ CM ચરણજીત સિંહ ચન્નીએ PM મોદી સાથે કરી મુલાકાત, કૃષિ કાયદાને રદ કરવાની કરી માંગ

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. તેમણે ખેડૂતો સાથેના કૃષિ કાયદા પરના ઝગડાને ખતમ કરવાની વાત કરી હતી

Oct 1, 2021, 06:25 PM IST

CM ચરણજીત ચન્ની સાથે બે કલાક ચાલી બેઠક, શું આ શરતો પર માની ગયા સિદ્ધુ?

Punjab Congress Crisis:વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઇકબાલ પ્રીત સિંહ સહોતાને પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે. સહોતાને પ્રભાર આપવાથી નારાજ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું. 

Sep 30, 2021, 10:12 PM IST

Punjab: નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ ચર્ચા

પંજાબમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ સિદ્ધુએ આજે મુખ્યમંત્રી ચન્ની સાથે મુલાકાત કરી છે. 

Sep 30, 2021, 04:32 PM IST

Navjot Singh Sidhu ના રાજીનામા પર પંજાબના CMનું નિવેદન, 'જો કોઈ નારાજગી છે તો વાત કરીશું'

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ના રાજીનામાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે સિદ્ધુ વિભાગોની ફાળવણીમાં તેમનો મત ન લેવાતા નારાજ છે. આ સિવાય પંજાબમાં કેટલાક ઓફિસરોની બદલીથી પણ સિદ્ધુ નારાજ હતા.
 

Sep 28, 2021, 05:00 PM IST

Amit Shah ને મળી શકે અમરિંદર સિંહ, પંજાબના રાજકારણમાં કંઇક મોટું થવાની સંભાવના

પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) આજે (28 સપ્ટેમ્બર) દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહે પહેલાં તેમના વફાદારા અને કોંગ્રેસી નેતા (Congress Leaders) દિલ્હીમાં મળી ચૂક્યા છે.

Sep 28, 2021, 02:31 PM IST

Punjab: ચન્ની સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી, સુખજિંદર સિંહ રંઘાવા બન્યા ગૃહ મંત્રી

પંજાબની ચન્ની સરકારમાં મંત્રીઓના ખાતાને વહેંચણી થઇ ગઇ છે. સુખજિંદર સિંહ રંઘાવાને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સીએમ ચરણજીત સિંહ ચન્નીએ રવિવારે રાજ્યમાં મંત્રી પરિષદનો પ્રથમ વિસ્તાર કરી 15 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કર્યો હતો.

Sep 28, 2021, 12:34 PM IST

Punjab: ચરણજીત સિંહ ચન્નીના મંત્રીમંડળનો વિસ્તાર, આ નેતાઓએ લીધા મંત્રી પદના શપથ

પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. 15  ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. 

Sep 26, 2021, 05:32 PM IST

પંજાબમાં કમાન સંભાળતા વિવાદોમાં ઘેરાયા CM Charanjit Singh Channi, મહિલા આયોગે પદ પરથી હટાવવાની માંગ કરી

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યુ કે, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર 2018ની MeToo મૂવમેન્ટ દરમિયાન ગંભીર આરોપ લાગ્યા હતા.  

Sep 20, 2021, 04:44 PM IST

Punjab: ચરણજીત સિંહ ચન્નીને CM બનાવી કોંગ્રેસે એક સાથે 4 નિશાન સાધ્યા, જાણો સિદ્ધુનો મેળ કેમ ન પડ્યો?

છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં આંતરિક કલેહ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસે ચન્નીને મુખ્યમંત્રી બનાવીને એક તીરથી ચાર મોટા નિશાન સાધી લીધા છે. 

Sep 20, 2021, 01:40 PM IST

Punjab: ચરણજીત સિંહ ચન્ની બન્યા પંજાબના પ્રથમ દલિત CM, સુખજિન્દર રંધાવા-ઓપી સોનીએ લીધા મંત્રી પદના શપથ

 પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો. ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજ ભવન ખાતે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લીધા.

Sep 20, 2021, 11:30 AM IST

Punjab: શપથગ્રહણ પહેલા પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, સુનિલ જાખડે નારાજગી વ્યક્ત કરી

પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ તરીકે આજે સવારે 11 વાગે શપથ લેશે.

Sep 20, 2021, 07:19 AM IST

Punjab: ચરણજીત સિંહ ચન્ની પર ભાજપનો આરોપ, 'કોંગ્રેસે MeToo ના આરોપીને CM બનાવ્યા'

ભાજપના નેતા અમિત માલવીયે એક ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. 

Sep 20, 2021, 06:53 AM IST

હરીશ રાવતની સ્પષ્ટ વાત, કહ્યુ- કેપ્ટન અમરિંદર સિંહ શપથ ગ્રહણમાં આવે કે નહીં તેમની મરજી

પંજાબના નવા મુખ્યમંત્રી (Punjabs New Chief Minister) તરીકે ચરણજીત સિંહ ચન્ની સોમવારે શપથ લેવાના છે. 
 

Sep 19, 2021, 10:30 PM IST