Former Radhanpur MLA raghu desai quits Congress
શંકર ચૌધરી પહોંચ્યા પાટણ, મૃતકોના પરિજનનોને સાંત્વના પાઠવી, અધિકારીઓ દ્વારા થયું બેઠકનું આયોજન, જુઓ VIDEO
મહેસાણાની રાધનપુર ચોકડી નજીક મંગળવારે મોડી રાત્રે જાહેરમાં મગપરાના યુવકની તિક્ષ્ણ હથિયારના 15 ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી ભાગી છૂટેલા ચાર પૈકી ત્રણ હત્યા રાઓને બી ડિવિઝન પોલીસે 48 કલાકમાં ગુરુવારે મોડી રાત્રે ઝડપી પાડ્યા હતા.
પાટણમાં કોંગ્રેસના નેતના ભડકાઉ ભાષણથી રાજકારણ ગરમાયું છે. રાધનપુરમાં કોંગ્રેસના નેતાઓ એક બાદ એક વિવાદિત ભાષણો કરી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લાગણીઓ દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. રાધનપુર વોર્ડ નંબર 5 માં ભાજપના મુસ્લિમ ઉમેદવારો પર પ્રહાર કરતું ભાષણ આપ્યું હતું. પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ધર્મના નામે રાજકારણગરમાયું છે.
Farmers fear crop loss due to frequent breaches in minor canal of Naramda at Patan's Radhanpur
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરી વાવ-થરાદ નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ કેટલીક જગ્યાએથી વિરોધના સૂર ઉઠ્યા છે. તો અન્ય જગ્યાએથી પણ નવા જિલ્લાની માંગણીઓ શરૂ થઈ છે.
Gujarat New District Demand : થરાદ અને રાધનપુર બાદ હવે દિયોદરને જિલ્લો બનાવવાની માગણીએ પકડ્યું જોર, ભૌગોલિક સ્થિતિ મુજબ મધ્યમમાં હોવાથી દિયોદરને નવા ઓગડ જિલ્લાનું મુખ્યમથક બનાવવાની માગ
Radhanpur Distcrit Demand : રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તથા પાટણનાં રાધનપુરનાં પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવા પત્રમાં કરાઈ માંગ, રાધનપુર વિધાનસભા મત વિસ્તારના લોકો છેલ્લા 20 વર્ષથી જિલ્લો બનાવવાની કરી રહ્યા છે માંગ
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલ મચ્છુનગર ક્વાર્ટર્સમાં રહેતો અને ભંગારની ફેરી કરતો વિનોદ ઉર્ફે વિનોજ દિનેશભાઇ રાફુચા (ઉ.વ.22) શનિવારે સવારે પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ ભંગારની ફેરી કરવા માટે નીકળ્યા બાદ ગુમ થયો હતો.
રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ થશે. મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડના ખર્ચે નવો 6 લેન બ્રિજ બનશે.
રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ અંધાપાનો કિસ્સો સામે આવ્યો છે, અંધાપાથી 7 જેટલા અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરાયા છે.
સમી તાલુકાના બાદરગંજ ગામની સરકારી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભરી સભામાં બાદરગંજના લોકોએ મીઠા પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવતા સભા વિખેરાઈ ગઈ હતી.
પાટણના રાધનપુર શહેરમાં લગ્નની ખરીદી માટે આવેલા યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.
પાટણના રાધનપુર-વારાહી હાઇવે પર ગોઝારો અકસ્માત... મુસાફરો ભરેલી જીપ સાથે ટ્રક અથડાતા 6 લોકોનાં મોત... અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી હજુપણ વધી શકે છે મૃત્યુઆંક...
Gas line fire on Radhanpur road in Mehsana, watch video
Radhanpur Chunav Result 2022: રાધનપુર વિધાનસભા બેઠક પાટણ જિલ્લાનો ભાગ છે. આ બેઠક પર અંદાજિત 1,56,609 પુરૂષ મતદારો છે. જ્યારે 1,46,113 મહિલા મતદારો છે. કુલ 3,02,728 મતદારો છે.
Gujarat Elections 2022 : રાધનપુર બેઠક પર આ વખતે પ્રતિષ્ઠાનો જંગ જોવા મળશે, ભાજપે પોતાનો ગઢ પરત મેળવવા કમર કસી છે. તો કોંગ્રસ સામે બેઠક જાળવી રાખવાનો પડકાર છે
સમીના રણાવાળા ખાતે સ્થાનિક ઉમેદવારની માંગ તેમજ અલ્પેશ ઠાકોરના વિરોધમાં યોજાયેલ સંમેલનમાં ઠાકોર સમાજના અગ્રણી સુરેશ ઠાકોરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે.
Gujarat Elections : પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પૈકી રાધનપુર, સિદ્ધપુર સીટ પર બાદ હવે ચાણસ્મા સીટ પર મામલો ગરમાયો છે, બધાની એક જ માંગ છે કે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપો
Gujarat Elections 2022 : રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનોનું બીજી વાર સંમેલન મળવા જઈ રહ્યું છે. તો પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે અલ્પેશ ઠાકોરના વિરોધમાં તીખી પ્રતિક્રિયા આપી
Gujarat Elections : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવા સંકેત આપ્યા છે. તેની વચ્ચે રાધનપુર ભાજપમાં અંદરખાને જ બે મોટા ભાગ થઈ ગયા હોવાનું સામે આવ્યું
Surat News:ક્રાઈમ બ્રાંચની સંલગ્ન ઇકો સેલની ટીમે પાંચ દિવસ અગાઉ ડીંડોલી ખાતે આવેલા રાજમહલ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં રેડ કરી હતી અને પોલીસને ત્યાંથી ક્રિકેટ મેચ પર આંતરરાજ્ય કક્ષાનું રેકેટ ચલાવતી ટોળકી મળી આવી હતી.