हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rail
Rail News
most dangerous gangsters
Dangerous Gangster: દુનિયાના સૌથી ખતરનાક ગેંગસ્ટર્સની યાદીમાં સામેલ છે ભારતનો આ ડોન!
Most Dangerous Gangster: બેશુમાર ધન-દોલત, ડ્ગ્સ, આલ્કોહોલ, નશાખોરી, ગુનાખોરી અને પાવર...દુનિયાના સૌથી ખતરનાક ગેંગસ્ટર્સની યાદીમાં સામેલ છે ભારતનો આ ડોન...
Oct 25,2024, 11:46 AM IST
india
વડીલો માટે ખુશખબર! રેલવેની મુસાફરીમાં મળશે મોટી ભેટ, બજેટમાં થઈ શકે છે જાહેરાત
Budget 2024: 23 જુલાઈના રોજ રજૂ થશે બજેટ. બજેટનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન ભારતીય રેલવે પર થઈ શકે છે મહેરબાન. આપી શકે છે તોતિંગ બજેટ. સાથે જ આ બજેટમાં દેશભરના સીનીયર સીટીજનને પણ મળશે મોટી ભેટ.
Jul 21,2024, 10:10 AM IST
Indian railways
ટ્રેનની જનરલ બોગીમાં સીટ ના મળે તો શું કરશો? શું ટિકિટ ના હોય તો સામાન જપ્ત થાય?
શું તમે ભારતીય રેલવેના બધા નિયમો જાણો છો? શું તમને ખબર છેકે, તમે ટિકિટ વિના ટ્રેનની મુસાફરી કરતા પકડાઓ તો શું પગલાં લેવાઈ શકે છે?
Jan 5,2024, 15:05 PM IST
train
તહેવારોની સિઝનમાં નથી મળતી કન્ફર્મ ટિકિટ? બિલકુલ ચિંતા ન કરો, આ એપથી કરો ટિકીટ બુક!
Online Train Ticket Booking: દિવાળીના તહેવાર સામે છે, ત્યારે લોકો પોતાના વતનમાં જવા માટે ઉતાવળ્યા બન્યા છે અને ટ્રેનની મુસાફરી શોધી રહ્યા છે. આમ તો ટ્રેનમાં મુસાફરી કરવી એકદમ સરળ છે. સાથે જ લાંબા અંતરની મુસાફરી પણ ઘણી સરળ બની જાય છે. તહેવારોની સિઝન દરમિયાન જો લોકો ઈચ્છે તો તેઓ અનરિઝર્વ્ડ ટ્રેનની ટિકિટ પણ ઓનલાઈન બુક કરાવી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે...
Oct 17,2023, 11:44 AM IST
derail train
વડોદરામાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ, આ ટ્રેનોનો આબાદ બચાવ, પોલીસે શરૂ કરી તપાસ
વડોદરામાં રેલવે ટ્રેક પર મેટલ ફેનસિંગ પોલ મૂકીને ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Aug 28,2023, 22:46 PM IST
rail
ભારતના 5 અનોખા રેલવે સ્ટેશન; અહીં એક જગ્યાએ તો જવા માટે લેવા પડે છે વિઝા
શું તમે ક્યારેય નામ વગરનું રેલ્વે સ્ટેશન સાંભળ્યું છે? અથવા એવા સ્ટેશન વિશે સાંભળ્યું છે જે કોઈપણ નામ વિના સંપૂર્ણ રીતે કાર્યરત છે. પશ્ચિમ બંગાળના બર્ધમાનથી 35 કિમી દૂર બાંકુરા-મસગ્રામ રેલ્વે લાઇન પરનું આ અનામી રેલ્વે સ્ટેશન વર્ષ 2008માં બનાવવામાં આવ્યું હતું
Dec 31,2021, 22:23 PM IST
train
Corona: સ્પેશિયલ ટ્રેનોનો દૌર ખતમ, રેલવેની જૂની મુસાફરી ફરીથી શરૂ
દેશભરમાં કોરોના મહામારી (Coronavirus) ના કેસમાં ઘટાડો આવ્યા બાદ સરકારે દેશભરમાં સામાન્ય ટ્રેન સેવા (Train Service) ને સંપૂર્ણપણે બહાલ શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલે કે કોરોના આવ્યો તે પહેલાં દેશમાં ચાલી રહેલી 1700 એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન ફરીથી શરૂ થઇ જશે. તેના માટે સરકારે CRIS ને સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરવા માટે કહ્યું છે.
Nov 12,2021, 22:55 PM IST
Ahmedabad
ઓરિસ્સાથી ટ્રેનમાં આવતા ગાંજાના મોટા સપ્લાયરનો પર્દાફાશ
માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરમાં ગાંજાની સૌથી વધુ સપ્લાય કરી યુવાધનને બરબાદ કરનારા તત્વો સામે નાર્કોટિસ્ટ વિભાગે લાલ આંખ કરી છે. અને નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત એવા સુનીલ પાંડીને પોલીસે ઓરિસ્સાથી દબોચી લીધો છે. છેલ્લા પાંચ વર્ષમાં નાકે દમ લાવનારો આ શખ્સ ગોરખધંધો કરી કરોડોની બેનામી સંપતી એકઠી કરી ચૂક્યો છે. જોઈએ આ રિપોર્ટ.
Mar 11,2021, 23:05 PM IST
ભારતીય રેલવે
રેલવે શરૂ કરવાની છે નવી ટ્રેન સેવાઓ, આ રાજ્યોની રાજધાનીને જોડવાનું થશે કામ
ભારતીય રેલવે (Indian Railways) દેશના તમામ યાત્રીઓને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ પર સતત કામી રહી છે. આ દરમિયાન ભારતીય રેલવેએ નિર્ણય કર્યો કે જલદી જ કેટલાક રાજ્યોની રાજધાનીઓને જોડવાને લઇને નવી સેવાઓ શરૂ કરવામાં આવશે.
Jul 21,2020, 11:43 AM IST
ભારતીય રેલવે
હવે પૈસા આપ્યા વગર બુક કરાવો રેલવે ટિકિટ, જાણો આ સ્કીમ વિશે
રેલવે ટિકિટ બુક કરાવવાની તે પણ પૈસા આપ્યા વગર? વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યોને તમને. પરંતુ આ સુવિધા ઉપલબ્ધ છે અને તમે તેનો ફાયદો પણ ઉઠાવી શકો છો. કેવી રીતે, તેનો જવાબ અમે તમને આપશું. સાથે જ તમને જણાવી શું તે રીત જે એકદમ સરળ છે.
Jun 15,2020, 17:36 PM IST
દક્ષિણ ગુજરાત
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર, 19ટ્રેનો રદ્દ
ગત ત્રણ દિવસોથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદની સીધી અસર રેલ વ્યવહાર પર પડી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી 19 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જેમાં લાબા અંતરની 13 ટ્રોનોને રદ્દ કરવામાં આવી છે. જ્યારે 7 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદમાંથી પસાર થઇ રહેલી લાંબા અંતરની ટ્રેનો રદ્દ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Aug 4,2019, 20:38 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર