rajyasabha

સંસદ બજેટ સત્ર: લોકસભામાં વિપક્ષનો હંગામો, સ્પીકરે કહ્યું- લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે જોરદાર હંગામો કર્યો છે. વિપક્ષે નાગરિકતા કાનૂન વિરૂદ્ધ નારેબાજી કરી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે. 

Feb 3, 2020, 12:05 PM IST

રાજ્યસભામાં આજે રજુ થશે નાગરિકતા સંશોધન બિલ, સરકારે કરી તૈયારી

રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે નાગરિકતા સંશોધન બિલ-2019 (Citizenship Amendment Bill 2019) રજુ કરવામાં આવશે. આ બિલ(Bill) પર ચર્ચા માટે 6 કલાકનો(6 Hour) સમય સભાપતિ દ્વારા આપવામાં આવ્યો છે.

Dec 10, 2019, 11:25 PM IST

2000 રૂપિયાની નોટ બંધ થવા અંગે સરકારે સંસદમાં આપ્યું મોટું નિવેદન!

રાજ્યસભામાં પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, "સરકારની હાલ રૂ.2000ની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલથઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 ડિસેમ્બર, 2019થી રૂ.2000ની નોટ બંધ થવા જઈ રહી છે. રૂ. 2000ની નોટ બંધ થવાની નથી કે રૂ.1000ની નવી નોટ માર્કેટમાં આવવાની નથી. નોટ અંગે જે કોઈ વાતો ચાલી રહી છે તે માત્ર અફવા છે."

Dec 10, 2019, 09:43 PM IST

નાગરિકતા સંશોધન બિલઃ ખોટું સાબિત કરી આપો, બિલ પાછું ખેંચી લઈશ- અમિત શાહ

આ બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા જણાવ્યું કે, "હું વિશ્વાસ અપાવું છું કે, આ બિલ(Bill) ભારતીય બંધારણની કોઈ પણ અનુચ્છેદનું ઉલ્લંઘન કરતું નથી અને કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત કરવામાં નહીં આવે."
 

Dec 9, 2019, 06:26 PM IST

જયા બચ્ચનને મળ્યો TMC સાંસદ મિમીનો સાથ, બોલી- "ભીડ ફટકારે રેપિસ્ટોને સજા"

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મિમી ચક્રવર્તીએ(Mimi Chakraborty) જણાવ્યું કે, "તમામ સંબંધિત મંત્રીઓને મારો અનુરોધ છે કે તેઓ એટલો કડક કાયદો બનાવે કે કોઈ પણ વ્યક્તિ બળાત્કાર(Rape) કરતા પહેલા 100 વખત વિચારે. આટલું જ નહીં, તે કોઈ મહિલાને બદઈરાદા સાથે જોવાની પણ હિંમત ન કરે."

Dec 2, 2019, 07:24 PM IST
Opposition create rukas at Rajyasabha PT3M11S

રાજ્યસભામાં વિરોધપક્ષોનો ઉગ્ર વિરોધ અને પછી...

ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યું. બિલ રજુ કરતા જ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો. આ સાથે જ તેમણે રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કરી દીધો. આ મામલે વિરોધપક્ષે રાજ્યસભામાં ભારે ધમાલ મચાવી છે.

Aug 5, 2019, 12:15 PM IST
Amit Shah Addresses Rajya Sabha Regarding UAPA Bill PT12M4S

જુઓ UAPA સંશોધન બિલ અંગે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં શું કહ્યું

ગૃહ મંત્રી અમિત શાહે ગેરકાયદેસર ગતિવિધિઓ સંશોધન બિલ 2019 પર રાજ્યસભામાં જવાબ આપ્યો. શાહે કહ્યું કે બિલનો ઉદ્દેશ્ય આતંકવાદથી લડવાનો છે. તેઓએ કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ એકજૂથતા જરૂરી છે. શાહે વિપક્ષની એ દલીલને ફગાવી દીધી કે કાયદાનો ખોટો ઉપયોગ થશે.શાહે ગૃહમાં કહ્યું કે, 31 જુલાઈ 2019 સુધી NIAએ કુલ 278 મામલા કાયદા અંતર્ગત રજિસ્ટર કર્યા. 204 મામલામાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા અને 54 મામલામાં અત્યા સુધી ચુકાદા આવ્યા છે. 54માંથી 48 મામલામાં સજા થઈ છે. સજાનો દર 91% છે. દુનિયાભરની તમામ એજન્સીઓમાં NIAની સજાનો દર સૌથી વધુ છે.

Aug 2, 2019, 01:40 PM IST

તલાકઃ 'હિન્દુઓ માટે 1 અને મુસ્લિમો માટે 3 વર્ષની સજા, એક દેશમાં બે કાયદા કેવી રીતે?'

નવી દિલ્હીઃ ત્રણ તલાક બિલ સંસદના બંને ગૃહમાં પસાર થઈ ગયા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિત મુસ્લિમોનો એક મોટો વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે. આ સંદર્ભમાં મુસ્લિમ વિદ્વાવ સાજિદ રશીદીએ જણાવ્યું કે, મુસલમાનો કે મુસ્લિમ સંગઠન આ બિલના વિરોધમાં નથી, પરંતુ તેમાં અનેક ખામીઓ છે.

Jul 31, 2019, 04:09 PM IST

હવે બેન્ક એકાઉન્ટ, મોબાઈલ સિમકાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં, રાજ્યસભામાં પસાર થયું બિલ

નવા પસાર થયેલા આધાર સંશોધન બિલમાં બેન્ક એકાઉન્ટ ખોલવા, સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડને સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે 
 

Jul 8, 2019, 09:26 PM IST
Mega Debate on Gujarat Rajya Sabha Election, Congress Against NCP's Polling Agent PT30M6S

NCPના પોલિંગ એજન્ટ સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ઉઠાવ્યો વાંધો, જુઓ વિશેષ ચર્ચા

રાજ્યસભાની બે બેઠક માટે મતદાન યોજાયું હતું.આ દરમિયાન અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છે. ત્યારે મળતી માહિતી મુજબ ભાજપના બંને ઉમેદવારને 104-104 મત મળ્યાં છે. તો આ તરફ અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસને 70 મત મળ્યાં છે.

Jul 5, 2019, 09:05 PM IST
Gujarat: Mega Debate on Rajya Sabha Election PT24M23S

ગુજરાત: રાજ્યસભાની બે બેઠક માટે થયું મતદાન, જુઓ વિશેષ ચર્ચા

રાજ્યસભાની બે બેઠક માટે મતદાન યોજાયું હતું.આ દરમિયાન અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છે. ત્યારે મળતી માહિતી મુજબ ભાજપના બંને ઉમેદવારને 104-104 મત મળ્યાં છે. તો આ તરફ અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસને 70 મત મળ્યાં છે.

Jul 5, 2019, 08:10 PM IST
 Mega Debate on Gujarat RS Election PT54M10S

ગુજરાત: રાજ્યસભાની બે બેઠક માટે મતદાનનો પ્રારંભ, જુઓ વિશેષ ચર્ચા

આજે રાજ્યસભાની બે બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. જોકે, ભાજપની જીત નક્કી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે.

Jul 5, 2019, 12:45 PM IST
Leaderes cast their vote in RS election PT11M29S

રાજ્યસભાની બે બેઠક માટે મતદાનનો પ્રારંભ, જાણો કોણે આપ્યા વોટ?

આજે રાજ્યસભાની બે બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. જોકે, ભાજપની જીત નક્કી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે.

Jul 5, 2019, 11:40 AM IST
Talk with congress MLA who left for voting PT24M49S

મત આપવા નીકળેલા કોંગ્રેસના નેતાઓ સાથે ખાસ વાતચીત

મત આપવા નીકળેલા કોંગ્રેસના નેતાઓ સાથે ખાસ વાતચીત

Jul 5, 2019, 11:40 AM IST
Exclusive talk with Vikram madam about RS election PT3M5S

રાજ્યસભાની પેટાચૂંટણી વિશે નેતા વિક્રમ માડમ સાથે ખાસ વાતચીત

રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે બાલારામ રિસોર્ટથી કોંગ્રેસના નેતાઓ નીકળીને મતદાન કરવા પહોંચી ગયા છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તેમના નેતાઓને બે દિવસથી બાલારામ રિસોર્ટમાં રાખ્યા હતા. આ મામલે નેતા વિક્રમ માડમ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Jul 5, 2019, 11:10 AM IST
Gujarat Rajya Sabha bypolls: Know candidates of BJP and Congress PT4M27S

જાણો કોણ છે રાજ્યસભાની ચૂંટણી લડી રહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો

આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. આ સંજોગોમાં જાણી લો આ ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વિશે.

Jul 5, 2019, 08:50 AM IST
PM Modi Addresses Rajya Sabha PT19M52S

PM મોદીનું રાજ્યસભામાં સંબોધન, જુઓ શું કહ્યું

લોકસભામાં વિપક્ષ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં પણ કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા.

Jun 26, 2019, 04:20 PM IST
President Ramnath Kovind addresses Parliament, Speaks About Govt. Agenda PT30M

સંસદનાં સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ કોવિંદનું અભિભાષણ, સરકારનો એજન્ડા કર્યો રજૂ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાફલા સાથે પહોંચ્યા સંસદ ભવન. સંસદ ભવનના ગેટ પાસે પ્રધાનમંત્રી મોદી અને ઉપરાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના પહેલા સત્રનું સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ લોકસભામાં પહેલીવાર ચૂંટાયેલા સાંસદોને હાર્દિક અભિનંદન આપ્યા.

Jun 20, 2019, 12:55 PM IST
President Ramnath Kovind addresses Parliament PT29M51S

સંસદનાં સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ કોવિંદનું અભિભાષણ, જુઓ વીડિયો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાફલા સાથે પહોંચ્યા સંસદ ભવન. સંસદ ભવનના ગેટ પાસે પ્રધાનમંત્રી મોદી અને ઉપરાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના પહેલા સત્રનું સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ લોકસભામાં પહેલીવાર ચૂંટાયેલા સાંસદોને હાર્દિક અભિનંદન આપ્યા.

Jun 20, 2019, 12:35 PM IST
Gandhinagar: BJP Holds Meeting Regarding Various Issues ahead of Rajya Sabha Elections PT3M56S

પ્રદેશ ભાજપની બેઠક શરૂ, જુઓ કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે રાજકારણ ગરમાયું છે ત્યારે પ્રદેશ ભાજપમાં પણ બેઠકોનો દોર શરુ થયો છે. પ્રદેશ ભાજપની બેઠક શરૂ થઇ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થયો છે.આ બેઠકમાં પ્રદેશના આગામી આયોજનોને લઇને ચર્ચા કરવામાં આવશે.

Jun 18, 2019, 12:25 PM IST