ramol

Ahmedabad: ફિલ્મ સ્ટોરીને આંટી મારે એવી ઘટના રામોલ પોલીસસ્ટેશનના ચોપડે નોંધાઈ

નિવેદનમાં અલગ અલગ વાતો, સ્થળ પર લઈ જતા અલગ અલગ વાતો સામે આવતા પોલીસે (Police) યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચેતન એ પીધેલી હાલતમાં ગફલતભરી રીતે બાઇક હંકારતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

Aug 6, 2021, 05:05 PM IST

રામોલમાં ઝઘડાની અદાવતમાં પોલીસ બની મચાવ્યો આતંક, ધાબે સુતા યુવકનું કર્યું અપહરણ

એક યુવકના પરિવારને પોલીસ હોવાની ઓળખાણ આપી સગીરનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ સગીરને આંખે પટ્ટી બાંધી હાથ બાંધી દઈ અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો. 

May 3, 2021, 01:31 PM IST

દુર્ભાગ્ય: રામોલમાં મહિલાનું પર્સ લૂંટીને ભાગ્યા તો સામે જ પોલીસની બાઇક હતી, હસીહસીને પેટ દુ:ખી જશે

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના કલાકોમાં ત્રણ લુટને અંજામ આપી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. રામોલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. જો કે આ લૂંટારૂઓ કેવી રીતે આપતા હતા લૂંટને અંજામ તે ખુબ જ ચોંકાવનારી છે. વાંચો અમારો ખાસ અહેવાલ

Jan 30, 2021, 10:48 PM IST

વર્ષનો અંતિમ દિવસ લોહિયાળ, આર્થિક લેવડદેવડમાં રામોલ ખાતે 6 રાઉન્ડ ફાયરિંગ

શહેર માટે વર્ષનો અંતિમ દિવસ પણ લોહીયાળ રહ્યો હતો. 31ની રાત્રે કથિત કર્ફ્યૂની સ્થિતીમાં વસ્ત્રામાં ફાયરિંગ થયું હતું. પૈસાની લેતીદેતીમાં યુવક દ્વારા ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ તીક્ષ્ણ હથિયારો અને રિવોલ્વર સાથે આવ્યા હતા. હત્યાનાં ઇરાદે આવેલા હત્યારાઓ દ્વારા 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ઘટના સ્થળે જ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હત્યારાઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે ગણત્રીની મિનિટોમાં આરોપીઓને ઝડપી લેવાયા હતા. 

Dec 31, 2020, 11:53 PM IST

રામોલમાં પરણિતાનું અપહરણ, પોલીસે તપાસ કરતા ભાઇ અને મિત્રોનું હતું ષડયંત્ર

શહેરના રામોલમાં પરણિત યુવતીનાં અપહરણની ફરિયાદ નોંધાઇ છે. જેમાં વસ્ત્રાલમાં રહેતી નિશા કચરુ પાટીદાર નામની યુવતીનું તેનાં જ ભાઇ અને મિત્રોએ ભેગા મળી અપહરણ કર્યુ હોવાનું ખુલ્યુ છે. યુવતીએ હેમેન્દ્ર પાટીદાર નામનાં યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અમદાવાદમાં બે મહિનાથી રહેતી હતી. બુધવારે રાતનાં સમયે બે અજાણ્યા ઇસમો આ યુવતીનાં ઘરે આવ્યા હતા અને તેના પતિની એક્ટીવા દ્વારા અકસ્માત થયો છે. પોલીસ સ્ટેશન આવવુ પડશે તેમ કહી ગાડીમાં બેસાડી રીંગ રોડ પર લઇ ગયા હતા. 

Oct 16, 2020, 07:25 PM IST

જો અમદાવાદમાં તમે રીક્ષામાં મુસાફરી કરો છો, તો તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખજો

કેસના ફરિયાદીના દિકરાના લગ્ન લોકડાઉન પહેલા થયા હતાં. અને બાદમાં લોકાડાઉન આવતા પરિવાર દર દાગીના સાથે વતન જતા રહયા હતા. પરંતુ બે દિવસ પહેલા જ્યારે પરિવાર પરત આવતો હતો ત્યારે મહિલાના પર્સમાં આ દાગીના હતા.

Sep 11, 2020, 10:41 PM IST

અમદાવાદમાં વ્યાજના વિષચક્રએ લીધો વધુ એક જીવ, મૃતકે આપઘાત કરતા પહેલા બનાવ્યો Video

અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંકએ કોઈનો જીવ લીધો છે. રામોલમાં રહેતા એક વેપારીએ તેના જ કૌટુંબિક અને મિત્રો પાસેથી દસેક લાખ રૂપિયા વ્યાજે લીધા. લોકડાઉનને કારણે ધંધો ઠપ થતા તે ન ચૂકવી શક્યો

Sep 7, 2020, 03:11 PM IST

રામોલમાં કરોડ રૂપિયા ધીર્યા બાદ વેપારીની આત્મહત્યા, કરિયાણાના વેપારી પાસેથી આટલા પૈસા આવ્યા ક્યાંથી તેની તપાસ !

શહેરના રામોલ વિસ્તારમાં આધેડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી. આધેડે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેને કરોડો રૂપિયા આપ્યા હતા તે વ્યક્તિઓ પૈસા ચૂકવતા ન હતા. વૃદ્ધને એવો પણ ડર સતાવી રહ્યો હતો કે, તેમનું મર્ડર કરવા પાંચ હજારમાં આરોપીઓ ગુંડાઓ બોલાવી લેશે. જોકે સમગ્ર બાબતે પોલીસને સ્યુસાઇડ નોટ હાથ લાગતા તે પુરાવાના આધારે પોલીસે તપાસ હાથ ધરી.

Sep 1, 2020, 05:40 PM IST

અમદાવાદ: રામોલ નજીક સ્કુટરમાંથી 20 કિલો ગાંઝો લઇ જતા વ્યક્તિને ઝડપી લીધો

શહેરમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. હાલ આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. 

Aug 5, 2020, 12:01 AM IST
Shari Maholla Ni Khabar : Situation of Ramol PT5M38S

શેરી મહોલ્લાની ખબર : જાણો રામોલના લોકોની સમસ્યા વિશે

શેરી મહોલ્લાની ખબરમાં જાણો રામોલના લોકોની સમસ્યા વિશે

Jan 3, 2020, 05:35 PM IST
Shari maholla ni khabar Ahmedabad Ramol PT7M35S

શેરી મહોલ્લાની ખબરમાં જાણો અમદાવાદના રામોલની હાલત

શેરી મહોલ્લાની ખબરમાં જાણો અમદાવાદના રામોલની હાલત

Oct 4, 2019, 05:45 PM IST
Ahmedabad: Water Logging Outside Hospital PT5M32S

અમદાવાદ: રામોલ વિસ્તારની હોસ્પિટલ બહાર પાણી ભરાતા દર્દીઓ અને પરિવારજનો પરેશાન

અમદાવાદ: વરસાદમાં દર્દીઓ અને પરિવારજનો પરેશાન, દર્દીઓ અને તેમના પરિવારજનો પરેશાન થઈ રહ્યા છે. 108 ઈમરજન્સી સેવા પણ થઈ પ્રભાવિત. સામાન્ય જનજીવન બન્યું અસ્તવ્યસ્ત.

Aug 10, 2019, 02:15 PM IST
Ahmedabad DNA Report Came From FSL In Ramol Gang Rape Case PT2M11S

અમદાવાદ રામોલ સામુહિક દુષ્કર્મ કેસના ડિએનએ રીપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના રામોલ ગેંગ રેપ કેસને લઈ આરોપી અંકિત પારેખના DNA ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, બધા આરોપીઓનો DNA મૃત બાળક સાથે મેચ કરવામાં આવ્યા હતા જેમાંથી અંકિત પારેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અગાઉ આરોપી ચિરાગ અને અંકિતના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા

May 8, 2019, 08:05 PM IST
Ahmedabad DNA Report Came From FSL In Ramol Gang Rape Case PT3M11S

અમદાવાદ રામોલ સામુહિક દુષ્કર્મ કેસના ડિએનએ રીપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના રામોલ ગેંગ રેપ કેસને લઈ આરોપીઓના DNA ટેસ્ટના રિપોર્ટ સામે આવ્યા છે. આરોપી ચિરાગ, અંકિતના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેના રિપોર્ટ હાલ આવી ગયા છે, FSLમાંથી સીલબંધ કવરમાં DNAના રિપોર્ટ આવ્યા છે. હાર્દિક નામક આરોપી ફરાર હોવાથી તેના માતા પિતાના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા

May 8, 2019, 07:25 PM IST

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ રીતે પોલીસે ઝડપ્યો રામોલ ગેંગરેપનો ચોથો આરોપી

ગત 18મી માર્ચના અમદાવાદના રમોલ પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષીય યુવતીએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ભોગબનનાર યુવતીએ ચાર યુવકોના નામ નોંધાવ્યા હતા. જેમાં પોલીસે પ્રાથમિક તપાસ કરતા ત્રણ નામના આરોપીઓની ઓળખ થઇ ગઈ હતી. જેમાં અનિકેત પારેખ , ચિરાગ વાઘેલા અને હાર્દિક શુક્લનો સમાવેશ થાય છે પણ ચોથું નામ જે રાજ હતું એ પોલીસ શોધી ન શકી હતી. 

May 2, 2019, 05:25 PM IST
More One Arrest In Ramol Gangrape Case PT1M24S

રામોલ ગેંગરેપ કેસમાં વધુ એકની ધરપકડ

રામોલ ગેંગ રેપ કેસમાં રામોલ પોલીસે વધુ એક આરોપી રાજ ઉર્ફે રાજેશ સુથારની ધરપકડ કરી લીધી છે. ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં ચાર શખ્સોના નામ લખાવ્યા હતા જે પૈકી રાજનું પણ સામેલ હતું. આરોપી નું નામ અધૂરું હોવાથી આરોપીની ઓળખ કરવામાં મહેનત લાગી હતી પરંતુ યુવતીના મોબાઈલમાંથી રાજ નામનો નંબર મળી આવ્યો હતો અને યુવતી ના સોશિયલ સાઈટમાં પણ એક મિત્ર રાજ હતો જેના કારણે પોલીસ ખરાઇ કરી શકી હતી.

Apr 30, 2019, 09:40 AM IST
Ahmedabad Ramol Gang Rape Investigation PT2M50S

અમદાવાદના રામોલ ગેંગ રેપ કેસમાં તપાસનો ધમધમાટ, જુઓ વિગત

અમદાવાદના રામોલ ગેંગ રેપ કેસમાં તપાસનો ધમધમાટ પોલીસે રાજ નામના શકમંદની કરી અટકાયત, હજુ સુધી બે આરોપી પોલીસ પકડથી બહાર

Apr 29, 2019, 03:15 PM IST
Ramol gang rape case two student groups face opposing. PT2M50S

રામોલ ગેંગરેપ મુદ્દે બંન્ને વિદ્યાર્થી જુથોએ કરી કડક કાર્યવાહીની માંગ

રામોલ ગેંગરેપ કાંડમાં બંન્ને વિદ્યાર્થી જુથો સામસામે આવી ચુક્યા છે. એનએસયુઆઇ અને એબીવીપી બંન્ને એકબીજા પર સામસામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. જો કે બંન્ને દ્વારા કડક કાર્યવાહી માટેની માંગ કરવામાં આવી રહી છે.

Apr 27, 2019, 08:45 PM IST
Major update in Ramol gangrape case PT2M33S

રામોલ ગેંગરેપ મુદ્દે એબીવીપીનો વિરોધ

શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કલંગ લગાવતી અને આંચકારૂપ ઘટના બહાર આવી છે. એક 20 વર્ષિય એક યુવતીને ચાર નરાધમો સામુહિક દુષ્કર્મ ગુજારીને તેને ગર્ભવતી બનાવી દેવાઈ હતી. યુવતી જ્યારે ગર્ભવતી બની ત્યારે સામુહિક દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો. જોકે, આ યુવતી બાળકને જન્મ આપે તે પહેલાં જ બાળકનું યુવતીના ગર્ભમાં મોત થઈ ગયું હતું. આ ગેંગ રેપ અંગે ABVPએ વિરોધ નોંધાવ્યો છે.

Apr 27, 2019, 03:50 PM IST

મહિલા પતિના શોખ માટે જ્વેલરી શોપમાં કરતી ચોરી, વીટી ચોરી કરવામાં છે માસ્ટરી

 શહેરના રામોલ પોલીસે એક એવી મહિલા આરોપીની ધરપકડ કરી છે. જે જ્વેલર્સની દુકાનમાંથી કોઈ મોટા દાગીના નહીં પણ માત્ર સોનાની વીંટીની જ ચોરી કરતી હતી. શા માટે મહિલા આરોપી સોનાની વીંટીની ચોરી કરતી હતી. તે પણ એક મોટું રહસ્ય છે. 

Dec 30, 2018, 07:10 PM IST