randeep hooda

Rajinikanth અને Neeraj Chopra માં એક ખાસ કનેક્શન, Randeep Hooda એ ટ્વીટ કરી કર્યો ખુલાસો

નીરજ ચોપડાએ (Neeraj Chopra) જ્યારથી ગોલ્ડ પોતાના નામે કર્યો છે, ત્યારથી તેનું નામ આખા દેશમાં ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન, રણદીપ હુડાએ (Randeep Hooda) નીરજ ચોપરા અને રજનીકાંત (Rajinikanth) વચ્ચેના કનેક્શનની વાત પણ કહી હતી

Aug 9, 2021, 07:46 PM IST

Randeep Hooda એ 9 વર્ષ પહેલા Sunny Leone સાથે કર્યું હતું આ કામ, Photo થયો વાયરલ

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સ્ટાર્સમાંથી એક છે. પોતાના કરિયરમાં રણદીપ હુડ્ડાએ તમામ પ્રકારના રોલ નિભાવ્યા છે એને એક સમયે એવો પણ હતો જ્યારે તે સની લિયોની (Sunny Leone) સાથે ફિલ્મ જિસ્મ-2 (Jism-2) માં જોવા મળ્યો હતો

Aug 3, 2021, 06:42 PM IST

Mayawati પર આપત્તિજનક કમેન્ટ કરીને વિવાદમાં ફસાયો Randeep Hooda, ટ્વિટર પર ધરપકડની માંગ ઉઠી

બોલીવુડ અને ટીવી સેલેબ્સ હાલ વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. મુનમુન દત્તા અને યુવિકા ચૌધરીની જેમ હવે રણદીપ હૂડ્ડા (Randeep hooda) પણ વિવાદમાં ઘેરાયો છે. 

May 28, 2021, 01:17 PM IST

Ileana D'Cruz ના અંડરવોટર PHOTOS મચાવી રહ્યા છે ધમાલ, લોકો બોલ્યા 'જલપરી'

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડની બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ એક્ટ્રેસ ઈલિયાના ડિસ્કૂઝે  (Ileana D'Cruz) પોતાના અમુક  PHOTOS થી ઈન્ટરનેટ પર આગ લગાવી દિધી. આ PHOTOS માં ઈલિયાના પાણીના ઉંડાણમાં ખૂબ બિન્દાસ્ત અંદાજમાં ડૂબકીયો મારતી જોવા મળી. ઈલિયાના ડિસ્કૂઝ  (Ileana D'Cruz) નો અંડરવોટર અવતાર જોઈને તેમના ફેન્સ તેમને 'મર્મેડ' અને 'જલપરી' કહીને બોલાવી રહ્યા છે. જુઓ PHOTOS

 

Apr 24, 2021, 01:00 PM IST

આ દિવસે રિલીઝ થઇ શકે છે Salman Khan ની ફિલ્મ 'Radhe', જાણો ભાઇજાનનો નવો Plan

સલમાન ખાન અને દિશા પટણી સ્ટારર રાધે: યોર મોસ્ટ વોટેન્ડ ભાઇજાન (Radhe: Your Most Wanted Bhaijaan)' ઇદ પર પોતાનો જાદૂ પાથરશે અને સુપરહિટની કડીમાં પોતાનું નામ સામેલ કરી લેશે.

Jun 10, 2020, 04:56 PM IST

Randeep Hooda હુડાને Thor ના એક્ટર સાથે થઇ માથાકુટ અને પછી કોણ પડ્યું ભારે જુઓ VIDEO

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા  (Randeep Hooda) સૈમ હૈગ્રાનાં નિર્દેશનમાં બનેલી એક્સટ્રેક્શન(Extraction)'ની સાથે હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મમાં હોલિવુડનાં સુપર હીરો થોર ક્રિસ હેમ્સવર્થ (Chris Hemsworth) મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ રુસો બ્રધર્સ દ્વારા કરવામાં આવ્યું છે, જે એવેન્જર્સ ઇન્ફિનિટી વોર અને એન્ડગેમનાં નિર્દેશક છે. ફિલ્મનો મેકિંગ વીડિયો રિલીઝ કરવામાં આવી ચુક્યું છે. જેમાં રણદીપ અને ક્રિસનાં ધાંસૂ એક્શનની ઝલ જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતાની સાથે જ લોકોનાં મનમાં આ ફિલ્મ મુદ્દે ઉત્સુકતા વધી રહી છે.

Apr 16, 2020, 06:09 PM IST

સલમાન સામે ટક્કર લેવા રણદીપ હુડ્ડાએ કસી કમર, VIDEO થયો VIRAL

સલમાનની દબંગ 3 રિલીઝ માટે તૈયાર છે જ્યારે આગામી ફિલ્મ રાધેના શૂટિંગની તૈયારી શરૂ થઈ ગઈ છે

Nov 12, 2019, 05:27 PM IST