rathyatra 2021

રથયાત્રા સંપન્ન : મંદિરની બહાર આખી રાત રહેલા ભગવાનને અંદર પ્રવેશ અપાયો

  • વિધિવત રીતે ત્રીજના દિવસે રથયાત્રા સંપન્ન થઈ કહેવાય છે, ભક્તોની મળીને ભગવાને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો 
  • નગરચર્યા બાદ ભગવાનને ભક્તોની મીઠી નજર લાગતી હોય છે. તેથી ગર્ભગૃહમાં પ્રવેશ કરતા પહેલા ભગવાનની નજર ઉતારવાની વિધિ કરાય

Jul 13, 2021, 10:00 AM IST

144 Rath Yatra: CM વિજય રૂપાણીને સતત પાંચમી વાર પ્રાપ્ત થયું પહિન્દ વિધિનું સૌભાગ્ય

ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાત (Gujarat) રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવી  કોરોના (Coronavirus) મુક્ત રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.

Jul 12, 2021, 09:25 AM IST

144 Rath Yatra: CM વિજય રૂપાણીએ કરી પહિંદ વિધિ, જાણો આ વિધિ વિશે અને તેનું મહત્વ

આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજી (Jagannath) ના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ (Pahind Vidhi) કહેવાય છે.

Jul 12, 2021, 07:35 AM IST

Rath Yatra: પોણા 4 કલાક કરતાં ઓછા સમયમાં રથયાત્રા સંપન્ન, નિજમંદિર પહોંચ્યા રથ

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંદિર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો.

Jul 12, 2021, 05:17 AM IST
Sunday Special: PM Modi will give a unique gift to Gujarat PT7M58S

રવિવાર સ્પેશિયલ: PM મોદી ગુજરાતને આપશે અનોખી ભેટ

Sunday Special: PM Modi will give a unique gift to Gujarat

Jul 11, 2021, 10:55 PM IST
Sunday Special: Watch Rathyatra Live Sitting At Home On ZEE 24 Kalak PT4M14S

રવિવાર સ્પેશિયલ: ZEE 24 કલાક પર ઘરે બેઠાં જુઓ રથયાત્રા Live

Sunday Special: Watch Rathyatra Live Sitting At Home On ZEE 24 Kalak

Jul 11, 2021, 10:50 PM IST

જૂનાગઢમાં આ વર્ષે નહિ નીકળે, પણ જગન્નાથ મંદિરમાં તમામ વિધિ પરંપરાગત રીતે કરાશે

  • જૂનાગઢમાં જગન્નાથજી મંદિર ખાતે વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો
  • જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી નથી મળી
  • મંદિરમાં પરંપરા મુજબ સેવાપૂજા કરવામાં આવી
  • મર્યાદિત લોકો દ્વારા મંદિરમાં સેવાપૂજા, ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે

Jul 11, 2021, 03:57 PM IST

અમદાવાદ : 99 CCTV કેમેરાથી રથયાત્રા પર નજર રખાશે

આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ માટે આજ રાતથી જ કરફ્યૂ જાહેર કરવામાં આવશે. પરંતુ અમદાવાદની રથયાત્રા (rathyatra) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. 94 CCTV કેમેરાથી પોલીસની બાજ નજર રહેશે. 

Jul 11, 2021, 03:29 PM IST

રથયાત્રામાં ખલાસીઓની સંખ્યા વધારવા એસોસિયેશનની માંગ, ઓછા ખલાસી હશે તો વધુ સમય લાગશે

અમદાવાદમાં રથયાત્રા (rathyatra) ને ગણતરીના કલાકો બાકી રહી ગયા છે. મંદિર પરિસરમાં ગજરાજની પૂજન વિધિ અને રથપૂજનની વિધિ સંપન્ન થઈ ગઈ છે. આજે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના સોના વેશના દર્શન કરવા મંદિર પહોંચ્યા છે. જગનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયુ છે. આ વચ્ચે ધક્કામુક્કીના

Jul 11, 2021, 01:08 PM IST

રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ : આજે ભગવાને સોનાવેશમાં દર્શન આપ્યા, સાંજે મુખ્યમંત્રી આવશે 

અષાઢી બીજે નીકળતી રથયાત્રા (rathyatra) નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. તે પહેલા અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થયા છે. આજે મંદિરમાં ઉત્સાહ જેવો માહોલ છે અને ભગવાન જગન્નાથજીને સોનાનો શણગાર સજ્જવામાં આવ્યો છે તથા સોનાવેશની યજમાનો પૂજા કરી રહ્યા છે.

Jul 11, 2021, 10:21 AM IST

રથયાત્રા પહેલાની ભગવાનની નેત્રોત્સવ વિધિ જુઓ તસવીરોમાં...

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સહિતના યજમનો ભગવાનનાં નેત્રોત્સવની વિધિ કરી હતી, ગૃહરાજ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યાં હતા 

Jul 10, 2021, 12:13 PM IST

નાથની નેત્રોત્સવ વિધિ : રથયાત્રા પહેલા ભગવાનના આંખે પાટા બંધાયા, સીઆર પાટીલ પહોંચ્યા 

  • રથયાત્રા પહેલા કરાતી નેત્રોત્સવ વિધિ પાછળ એક ખાસ કારણ હોય છે, જેમાં ભગવાન અને તેમના ભાઈ-બહેનના આંખે પાટા બાંધવામાં આવે છે 
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સહિતના યજમનો ભગવાનનાં નેત્રોત્સવની વિધિ કરી હતી, ગૃહરાજ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યાં 

Jul 10, 2021, 09:49 AM IST

Rathyatra : સોમવારે અમદાવાદના આ 8 વિસ્તારોમાં કરફ્યૂ લગાવાયો, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

  • રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ નહિ થઈ શકે
  • રથયાત્રાના રુટમાં આવતા 8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂમાં સામેલ કરાયો
  • વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેરનામામાં જણાવાયુ

Jul 10, 2021, 08:03 AM IST

સુરતમાં આ વર્ષે પણ નહિ નીકળે રથયાત્રા, ગાઈડલાઈનને કારણે ઈસ્કોન મંદિર અટવાયું

  • તમામ હરિભક્તોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધો હોવા છતાં પોલીસ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત આપવાનું કહેવાયું 
  • રથ ખેંચવા 100 જેટલા હરિભક્તોની જરૂરિયાત હોય છે, ત્યારે સુરત પોલીસ દ્વારા માત્ર 60 જેટલા ભક્તોની જ મંજૂરી આપવા માટે કહેવાયું

Jul 9, 2021, 03:36 PM IST

રથયાત્રાના 19 કિમી રુટ પર કરફ્યૂ રહેશે, રથયાત્રા બાદ મગનો પ્રસાદ વહેંચાશે

અમદાવાદમાં શરતોને આધીન રહીને રથયાત્રાને મંજૂરી અપાઈ છે. ત્યારે રથયાત્રાને હવે ત્રણ દિવસ બાકી છે, એ પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (pradipsinh jadeja) રથયાત્રાના રૂટના નિરીક્ષણ માટે જગન્નાથજી મંદિર પહોંચ્યા હતા. તેમની મુલાકાત માટે મંદિરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રા દરમિયાન કોરોના વકરે નહિ તે માટે ખાસ પગલા લેવામાં આવ્યા છે. રથયાત્રા (rathyatra) ના સમયે અમદાવાદના 19 કિમી લાંબા રુટ પર કરફ્યૂ રહેશે. કરફ્યૂ વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળશે. સાથે જ મંદિરમાં પ્રસાદનું વિતરણ પણ નહિ કરાય.  

Jul 9, 2021, 12:11 PM IST

Rathyatra 2021: ભગવાન જગન્નાથના મુસ્લિમ ભક્તની એવી કથા, જેણે તોડ્યા નાત-જાતના ભેદભાવ...

રથયાત્રા. એક એવો દિવસ જ્યારે ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે આવે છે. પુરીમાં નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાના જોડાવા માટે હજારો ભાવિક ભક્તો દેશ વિદેશથી આવે છે. અતૂટ શ્રદ્ધા આ રયાત્રા સાથે જોડાયેલી છે. રથયાત્રા વિશે અનેક વાયકાઓ પણ પ્રચલિત છે. પરંતુ શું તમને ખબર છે કે, રથયાત્રા દર વર્ષે એક મુસ્લિમની મઝાર પર આવીને રોકાય છે? આખરે શું છે તેનું કારણ, જાણો આ કથા...

Jul 8, 2021, 12:59 PM IST

Surat: ઈસ્કોન મંદિરે વૃંદાવનથી આવી પહોંચ્યા ભગવાન જગન્નાથજીના વાઘા, હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક

કોરોનાને કારણે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ હાલ નિર્ણય લેવાયો નથી .જોકે સુરત ઈસ્કોન મંદિરે ભગવાન જગન્નાથના ખાસ પ્રકારના વાઘા વૃંદાવનથી આવી ગયા છે. જે વાઘા હિન્દુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતીક છે

Jun 29, 2021, 05:24 PM IST

રથયાત્રા 2021: ભગવાન જગન્નાથજીનો કંઈક આવો હશે અંદાજ, આ વખતે અનોખા પહેરવેશમાં જોવા મળશે

ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રાને (Rathyatra 2021) લઇ અમદાવાદ જગન્નાથ મંદિરમાં (Ahmedabad Jagannathji Temple) તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Jun 28, 2021, 03:14 PM IST