rc faldu

ગુજરાતમાં એક પણ અકસ્માત ન થાય તેવા લક્ષ્યાંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ: આર.સી ફળદુ

મંત્રીના હસ્તે વર્ષ ૨૦૨૦-૨૧ના ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ વિતરણ કરાયા હતા. મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ સલામતી કાઉન્સિલની બેઠક સંપન્ન થઇ છે. ૩ વિવિધ કેટેગરીમાં કુલ ૯ ગુજરાત રાજ્ય માર્ગ સલામતી એવોર્ડ એનાયત કરાયા. માર્ગ સલામતી ક્ષેત્રે જનજાગૃતિ ફેલાય તે હેતુ એવોર્ડની ધનરાશિમાં વધારો કરાયો : પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાઓને અનુક્રમે રૂ.૧,રપ,૦૦૦/-, રૂ.૧,૦૦,૦૦૦/- અને રૂ.૭૫,૦૦૦/-એનાયત કરાયા હતા. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને ટ્રાફિક નિયમનમાં વધુ સુધારો લાવવા વિવિધ પગલાં લેવાયા છે. વાહન અકસ્માતના મૂળ સુધી પહોંચવા આર. એન્ડ બી., આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા ટીમ કાર્યરત છે. વાહન અકસ્માત નિવારણ સંદર્ભે શાળા-કોલેજોમાં વિવિધ વેબિનાર યોજાયા છે. શાળા કોલેજના સ્કુલ વાનના ડ્રાયવરોને તાલીમ આપવામાં આવશે. 

Aug 10, 2021, 10:08 PM IST

ખાતરના ભાવ, ઘટી રહેલું ટેસ્ટીંગ અને વેક્સીનના મુદ્દાઓ પર શું બોલ્યા મંત્રી આર.સી.ફળદુ?

મંત્રી આર.સી.ફળદુએ જામનગર જીજી હોસ્પિટલ (Jamnagar Hospital) માં તમામ વ્યવસ્થાઓ પૂરી હોવાના દાવાઓ કર્યા હતા અને રાજ્ય સરકાર હજુ વધુ સારવાર માટે કટીબદ્ધ હોવાની વાતો અને ખાતરના ભાવ, ઘટી રહેલું ટેસ્ટીંગ અને વેક્સીનના મુદ્દાઓ પર મંત્રી આર. સી. ફળદુએ પ્રતિક્રિયાઓ આપી હતી. 

May 9, 2021, 10:42 AM IST

Ahmedabad: ટુર ઓપરેટરોની સમસ્યા અંગે સરકારને રજૂઆત, આ તારીખથી 11,000 બસોના થભી શકે છે પૈડાં

અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના પ્રમુખ દિનેશ અણઘણ પારણા કરશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ તરફથી મહામંડળના પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપવામાં આવતા ઘરણાં પૂર્ણ કરાશે

Apr 20, 2021, 02:22 PM IST

Jamnagar: મંત્રી આર.સી ફળદુએ કોરોનાની વેક્સિન લીધી, તમામ નાગરિકોને પણ કરી ખાસ અપીલ

* રસીકરણ ઝુંબેશને લોકોનો બહોળો પ્રતિસાદ
* કૃષિમંત્રી  આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી
* કોમોર્બીડ ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસીકરણની પ્રક્રિયા ચાલુ

Mar 11, 2021, 04:22 PM IST

સરકારનો ખુલાસો: ગુજરાતમાં નથી વધ્યા ખાતરના ભાવ, ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા

કૃષિમંત્રી આર સી ફળદુએ (Agriculture Minister RC Faldu) જણાવ્યુ છે કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર (Compost) કંપનીઓ દ્વાર ડીએપી તથા એનપીકે ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી

Feb 27, 2021, 03:05 PM IST

ગાંધીનગર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, અવાજ કરતા 33 વાહનો જપ્ત કર્યાં

  • મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે
  • ગાંધીનગરમાં મોડીફાઈડ કરેલા 22 બુલેટ અને 11 બાઇકને સહીત 33 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા

Feb 17, 2021, 02:31 PM IST

બુલેટના ફટ ફટ અવાજથી રોલો પાડતા નબીરાઓ ચેતી જજો... 21 બુલેટ જપ્ત કરાઈ છે 

  • મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે
  • ગોધરાના એડવોકેટ રમજાની જૂજારાએ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને આ અંગે લેખિત રજુઆત કરી હતી. સરકારના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી

Feb 9, 2021, 11:44 AM IST

ફટ ફટ અવાજ કરીને બૂલેટ ફેરવનારાઓ ચેતી જજો, આ અપડેટ વાંચીને ગાડી ચલાવજો

  • મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે

Feb 3, 2021, 09:56 AM IST

અત્યાર સુધી 3.26 લાખ ખેડૂતોને 265 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવીઃ કૃષિમંત્રી

મીડિયા સાથે વાત કરતા કૃષિમંત્રીએ કહ્યું કે, 20 જિલ્લાના આશરે 3.26 લાખ કરતા વધુ ખેડૂતોના ખાતામાં સહાયરૂપે 265 કરોડ કરતા વધુની ચુકવણી કરવામાં આવી છે.
 

Oct 21, 2020, 04:17 PM IST

અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

કૃષિ મંત્રી આરસી ફળદુએ માહિતી આપતા જણાવ્યું કે,એડીઆરએફના ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે

Sep 2, 2020, 01:37 PM IST
Agriculture Minister RC Faldu Sudden Sickness Stroke PT7M17S

કૃષિમંત્રી આર.સી ફળદુની અચાનક તબિયત લથડી

કૃષિમંત્રી આર.સી ફળદુની અચાનક તબિયત લથડી

Dec 18, 2019, 07:30 PM IST
RC Faldu On Farmers PT3M25S

માવઠા બાદપાક વીમા અંગે કૃષિ મંત્રી આર,સી ફળદુએ શું આપી પ્રતિક્રિયા? જુઓ, વીડિયો

માવઠા બાદપાક વીમા અંગે કૃષિ મંત્રી આર,સી ફળદુએ શું આપી પ્રતિક્રિયા? જુઓ, વીડિયો

Nov 6, 2019, 05:20 PM IST

ગીર ગાયોનો વ્યાપ વધે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાઇ તંદુરસ્તીની હરિફાઇ

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં ફરી ગીર ગાયોનો વ્યાપ વઘે અને ગોપાલકો પણ સારી રીતે આર્થિક ઉપાર્જન કરી શકે તેવા ઉમદા હેતુ સાથે પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર ટ્રસ્ટ સંચાલીત ગૈાશાળા દ્વારા જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં ગીર ગાયની તંદુરસ્તી માટેની હરીફાઇનું આયોજન કરવામાં આવેલ હતું.

Jul 28, 2019, 07:34 PM IST
Jayesh Radadiya And RC Faldu's Press Conference About Tuver And Fertilizer Scam PT15M30S

તુવેર-ખાતર કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપના પ્રતિ આક્ષેપ

તુવેર અને ખાતર કૌભાંડ મામલે કૃષિમંત્રી અને પુરવઠા મંત્રીની સંયુક્ત પત્રકાર પરિષદ, તુવેર અને ખાતરમાં કોઈ ગેરરીતિ નહીંનો થયો દાવો કોંગ્રસ પર સસ્તી લોકપ્રિયતાનો મૂક્યો આરોપ..

May 15, 2019, 02:30 PM IST
Agriculture Minister RC Faldu's Clarification About Fertilizer Scam PT2M15S

ખાતર કૌભાંડ મામલે કૃષિમંત્રી આર.સી.ફળદુનો ચોંકાવનારો ખુલાસો

રાજ્યમાં ખાતર કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી ત્યારે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ખાતરમાં ઓછા વજનને લઈ મોટો ખુલાસો કર્યો છે તેઓએ જણાવ્યું કે રાજ્યના જે ડેપોમાં ખાતરની થેલીમાં પૂરતું વજન હશે ત્યાં વેચાણ ચાલુ રાખવામાં આવશે અને જે ડેપો પર ઓછું વજન ધરાવતી ખાતરની થેલીનું વેચાણ બંધ કરવામાં આવશે

May 13, 2019, 09:45 AM IST